કંચનબેન તમે ખૂબજ સરસ ગુંદરપાક બનાવ્યો છે, વિરાલી ની (પણ) માં છો સાબિત કરી દીધું , એના કરતાં પણ સરસ વ્લોગ બનાવ્યો અને વિશાલ ભાઈ નું તો શું કહેવું એટલાં શાંત અને સૌમ્ય સ્વભાવના છે ને કે સાંભળ્યા જ કરો માં બેટાની જોડી જામે એવી છે. બન્ને જણ શાંતિથી બોલે છે અને ચોખ્ખુ બોલે છે અને આવાજ કર્ણપ્રિય લાગે છે. ખરેખર સરસ રસોઈ બનાવો છો કંચનબેન તમે નવું નવું બતાવ્યા કરજો. રોજે રોજ એક વ્લોગ તો આવવોજ જોઈએ . તમારી જોડી એવી જામે છે ને કે લોકો રાહ જોયા કરે કે ક્યારે આવશે.
@KanchanbenBhadakan-dy7od2 күн бұрын
Thankyou so much ❤️
@diptipatel6542Күн бұрын
👍yes
@diptipatel6542Күн бұрын
AME pan karela ma Muthu Nakhi nichovi daiye etle kadvas Jati rahe
@jaiminisoni45852 күн бұрын
Jay Swaminarayan 🙏.. very nice recipe.. I will surely try this way ..
Mari first comment👍 Virali Darshakbhai na vlog jovu chu👍
@rajeshwarichavda57482 күн бұрын
Bahu j saras recipe share kari masi😊
@rupaljani94652 күн бұрын
Bauj sweet che auntie ❤
@purvivora53202 күн бұрын
Wah wah maa ka pyar. God bless you.
@heerapadaya16 сағат бұрын
Very nice video 👏👏😊😊
@nidhipatel430Күн бұрын
Masi a bhuj saras gunder pak bnavyo ❤❤❤❤ tme daily vlog bnavo masa masi ni vato maza avev6 kaik inspiration male 6
@KanchanbenBhadakan-dy7od18 сағат бұрын
Sure 👍
@LakhiModhwadiaКүн бұрын
Very nice video ❤
@shilpaparmar85652 күн бұрын
જય સ્વામીનારાયણ માસી ગુંદર પાકની રેસીપી સરસ હુ આવી રીતેજ બનાવુછુ ગુંદર દરીને ઘઉં નો લોટ લઈએ તોય સરસ લાગેછે માસી તમારે જયારે કારેલા બનાવો ત્યારે કલાક મીઠાના પાણીમા પલાળી રાખજો જરાય કડવુ નહિ બને વિશાલભાઈ કારેલા ખાતા થઈ જસે
@shitalshah9306Күн бұрын
Tamaro vlog pehl vaar jovu che aje.... khub saras vdo 👌👌Baa bahu j sweet che🙏Vishalbhai pan bahu shant n saral che.Nice vlog!
@KanchanbenBhadakan-dy7odКүн бұрын
Thankyou ☺️
@jagrutishah6927Күн бұрын
Super duper Guandarpak 👌👌
@pruthvipruthvi56892 күн бұрын
જય સ્વામિનારાયણ માસી ગુંદરપાક બહુ સરસ બનાવો
@manishapatel81132 күн бұрын
Jai Shree Krishna ❤❤❤
@GeetaThoria2 күн бұрын
Nice recipe 😊😊 yummy yummy 😋😋
@malvikapatel51212 күн бұрын
Jay swaminarayan and good job Vidal and your family
@bansaritrivedi57962 күн бұрын
બહુ સરસ બનાવ્યો 👌🏻👌🏻
@varshapandya84762 күн бұрын
Wow super Wadi nu Shak Baji super Ho dada
@kalpeshthakkar2846Күн бұрын
Bov mast gundarpak
@virendrapatel60252 күн бұрын
Jai swaminarayan very nice Karla joine Bharat saak khavani man thai gyu
@hemanshubhatt48532 күн бұрын
સરસ ગુંદર પાક. જય સ્વામિનારાયણ 🎉🎉🎉🎉🎉
@ranichaudhary1232 күн бұрын
જય સ્વામિનારાયણ બહુ સરસ બાજી છે અને ગુંદર પાક બહુ મસ્ત બનાયા છે જય સ્વામિનારાયણ
@alpagandhi6121Күн бұрын
Nice vlog 💐💐
@Manisha-q4p2 күн бұрын
Good job Vishal show your garden too 🙏
@varshapandya84762 күн бұрын
Jay shree Krishna Jay mataji Mahadev har Jay swaminarayan family wow super ymmi tasty 😋😋😋 gundr Pak banavo Ho baa moj aave gay Ho Vishal bhai amreli Blog Joy ne ❤
@KanchanbenBhadakan-dy7od2 күн бұрын
Thank you ☺️
@ashajadav45482 күн бұрын
બહૂ સરસ ગુંદર પાક બનાવીયો
@TirthaPatelDancer2 күн бұрын
Masi bhu sara chhe Get well soon vishal bhai ❤️
@KanchanbenBhadakan-dy7od2 күн бұрын
Thankyou ☺️
@mayathaker87502 күн бұрын
Palau na thepla mast banavya❤🎉
@avnikhilosiya32732 күн бұрын
🙏🪷જય સ્વામીનારાયણ🪷🙏 માસી ખુબ જ સરસ ગુંદરપાક બનાવ્યો છે 👌👌😊😊
@RohitChauhan-lv5jy2 күн бұрын
જય સ્વામિનારાયણ સરસ મજાનો ગુંદર પાક બન્યો છે માસી નંબર વન છે
Vishal mast vediyo banavyo ne kachan ben nodular Pakistan very nice and testi❤❤
@NarmadaAndher2 күн бұрын
Vishalbhai mast volg banavjo jovani maja Aave tamara parivar ne ghar mast lage tamne jadi saru thay jase
@KanchanbenBhadakan-dy7od2 күн бұрын
Thankyou ☺️
@rohithkumarpatel23242 күн бұрын
1 rotlo moklvo ne masi..makhan lgye ne❤❤
@TruptiSuthar-m3e2 күн бұрын
Jay swaminarayan Kem cho vishal bhai tamara mammy ye mast thepla banvaya ane gundarpaak pun mast banavyo
@jagrutishah6927Күн бұрын
I think hu first time j aa vlogma aavi chu Virali na Mummy ne to ketli var joya pan Virali no vlogma Aa vlog hu sure follow karish Tamara pan subscribers jaldi khub vadhi jase Jai shree Swaminarayan 🙏 🌹 🌻
@KanchanbenBhadakan-dy7od10 сағат бұрын
Thankyou ❤️ Jay Swaminarayan ☺️
@raviboricha46242 күн бұрын
Jay shree Swaminarayan masi and family members
@sharmisthadave13922 күн бұрын
જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય ગણેશ સ્વામી નારાયણ
@jagrutisenjani54642 күн бұрын
Masi bovj mast banaviyo gundar pak aaje virali ben pn dhokla banaviya se suparb masi jay swaminarayan tamra ghar ne jov sem mane maru home j yad aave srs mari ek divash muthiya recipy aapjo masi tamra mate ❤❤ moklu 6u
@KanchanbenBhadakan-dy7od2 күн бұрын
Thank you ❤️
@pravinapanwala55902 күн бұрын
Jay shree Swaminarayan
@bhanumatimaru6012 күн бұрын
Jai Sri Swaminarayn. Kanchan Ben karelane namak vara karine sukavi nakho kachri tarine khajo gol gol chakra ni jema kapva gundar paak sundar thayo chhe 👌👍Kanchan Ben rasoy yummy yummy 😋 nice video
@KanchanbenBhadakan-dy7od2 күн бұрын
Jay Swaminarayan ☺️
@Rozze123_fun2 күн бұрын
Wah, first time aa video joyu, koi ye pan haju sudhi potana vlog maa kem nthi kidhu ke tamara mummy nu channel chhe. Very interesting vlog Vishal
@Sumitaben2 күн бұрын
વિશાલ ભાઈ જલ્દી સાજા થઈ જાવ એવી ભગવાન ને પાથઁના
@kusumkakkad5192 күн бұрын
Vishalbhai u are so kind
@pritiranpara82232 күн бұрын
Mom bahuj saru dhan rakhe chee
@bhumishah87342 күн бұрын
Must video 🎉🎉
@SheetalSoni-v7m22 сағат бұрын
Nice vlog
@BhartiLimbasiya2 күн бұрын
વિશાલભાઈ તમે શૂટ કરતા રહેજો મને તમારા મમ્મી નો અવાજ બહુ ગમે છે તમારું ઘર ગમે છે😊 રાજકોટ થી ભારતી પટેલ ના જય સ્વામિનારાયણ માસી બહુ મસ્ત ગુંદર પાક બનાવીયો જોતા જ ખાવાનું મન થઈ ગયું😊
@KanchanbenBhadakan-dy7od2 күн бұрын
Thankyou ☺️
@diptipatel6542Күн бұрын
Yes 👍mane to aunty j bvvj game che simple n sober che👍
@shilpagoradia99632 күн бұрын
Kanchan ben no swabhav bahuj saral chhe Dharmisht chhe .Good looking koi pan colour ni sadi pere suit thay ane bajuj proper pere chhe sadi