Oooh Ho Ho mara Bhai to keva kamgra che Ben khotu khavudhra ma Nam aave gu Ho
@dharafamilyvlog7431Ай бұрын
અરે વર્ષાબેન તમારા ભાઈ વરસમાં એક વખત ઘરના કામ કરે આખું વર્ષ સંભળાવે અને તમારા ભાઈ ખાઉધરા તો છે એ તો સો ટકા ની વાત છે
@hingjkkjsahdjxnnpatel5033Ай бұрын
Aju ben khichu bafin banavoto pocha papan bane
@dharafamilyvlog7431Ай бұрын
ના બેન એવું ના હોય કે ખીચું બાફીને કરીએ તો પાપડ પોચા થાય કે મસ્ત થાય હું તો આજ રીતે ખીચી બનાવું છું તો પણ પાપડ એકદમ સોફ્ટ અને પોચા બને છે અને બધાની ખીચી બનાવવાની રીત અલગ હોય અને પાપડ વણવાની પણ રીતે અલગ હોય ખીચી તમારી બરાબર મેજરમેન્ટ થી બનાવશો અને પરફેક્ટ ખેંચી બનશે ને તો તમારે ખીચું બાફવાની જરૂર નહીં પડે મસ્ત પાપડ બનશે
@madhuvaishnav8305Ай бұрын
1:10 1:11
@nayanaghoda227Ай бұрын
Kachari sheni banavi?
@dharafamilyvlog7431Ай бұрын
નયનાબેન ખીચી મેં ઘઉંના લોટની બનાવી છે અને ઘણા લોકો ખીચી ઘઉંનો અને ચોખાનો લોટ મિક્સ કરીને પણ બનાવે છે પણ હું નખરા ઘઉંના લોટના પાપડ બનાવું છું અત્યારે શિયાળામાં એ જ છે ને ખાવામાં મસ્ત લાગે છે
@nayanaghoda227Ай бұрын
@dharafamilyvlog7431 Sashi vaat che
@RamilaMakwana-f2mАй бұрын
Mne moklo mumbai
@dharafamilyvlog7431Ай бұрын
રમીલાબેન એડ્રેસ મોકલાવો એટલે હું અહીંથી ખીચીના પાપડ બનાવીને ત્યાં મોકલાવું એમાં શું તમે મારા હાથના બનાવેલા પાપડ ખાહો તો પણ યાદ કરશો ને
@mehulpanchal5882Ай бұрын
Mari chokari ni kale birthday che tho thmai ne wish karaso please anu name pinky Panchal che please ane wish korjo
@hematarun9515Ай бұрын
અંજુબેન અમે અમેરિકા દશ વર્ષ રહિયા મને નહોતું ગમતુ તો ત્યાંના સિટીઝન થઈ ને ઇન્ડિયા આવતા રહ્યા તો મુંબઈ મા રહેવાનુ થયુ અહીંયાની લાઈફ સ્ટાઈલ પણ વિદેશ જેવી જ છે જે મને જરાય પસંદ નથી પણ શું થાય ફરજિયાત રહેવુ જ પડે મુળ અમે કાઠિયાવાડ ના એટલે વતન સિવાય બીજે ક્યાંય ગમે નહીં .તમારૂ જીવન ધોરણ મને બહુજ ગમે છે અમારૂ પણ એવું જ છે .અહીંયા ફેરફાર કરવો પડે અને ફ્લેટ મા રહેવુ પડે છે.
@dharafamilyvlog7431Ай бұрын
હિમાબેન અમને પણ આ મોટી સિટીમાં રહેવું ફ્લેટમાં રહેવું જરાય અનુકૂળ ન આવે એટલે જ અમે આ દેશી લાઈફ સ્ટાઈલથી રહીએ છીએ અને બસ આમાં જે જીવવાની અને રહેવાની મજા છે ને એક એક અલગ જ છે ભલે ઘણા વિચારે છે કે તમે બહુ દેશી વાત થઈ રહ્યો છે કે થોડું કામ સિટીમાં નીકળો બહાર નીકળો અમારું ગામ છે સીટી જ પણ ગામડા જેવું છે રેવાની મજા કઈક અલગ જ છે
@hematarun9515Ай бұрын
નાના સીટી માં રહેવાની બહુજ મજા આવે .તમારા વિડિયો હું જોવુ છુ તમે બધા પડોશી સાથે હળી મળી ને રહો છો એવુ બધુ મને ગમે છે પણ અહીંયા મુંબઈ મા એ શક્ય નથી