મારા મમ્મી પાપા ક્યા રેય સે😇|| Mara mummy papa kya rey se || Village lifestyle

  Рет қаралды 7,863

Natraj Nitu Vlogs

Natraj Nitu Vlogs

Күн бұрын

Пікірлер: 56
@GujaratiGudiyavlogs
@GujaratiGudiyavlogs 16 сағат бұрын
🙏જય માતાજી ભાઈ...પણ એક વાત તો સાચી અને હકીકત છેં કે...👉માં બાપ થીં મોટુ આ દુનીયા માં કોઈ નથી...આ દુનિયા માં બધુંય વેચાતુ મળી જાયછે...👉પણ માં બાપ વેચાતા નથી મળતા હો...માં બાપ ની કમી તો ત્યારે ખબર પડે જ્યારે માં બાપ 👉આ દુનીયા મા હોતા નથી 💝 I Love my...માં બાપ 💝 વાત સાચી હોયતો Comments ને 👍 કરી દેજો...જય જોધલપીર
@ChauhanManshukh.H-gw8pd
@ChauhanManshukh.H-gw8pd Күн бұрын
જય માતાજી નીતુબેન અને તમારી ફેમિલી ને રામ રામ ને સીતારામ
@ShiyalVinod-p3o
@ShiyalVinod-p3o Күн бұрын
શિયાળ વિનોદ ના જય માં મોગલ જય મા ખોડિયાર બોરડી હાલ સુરત❤❤❤
@bhavulakhanotra6236
@bhavulakhanotra6236 23 сағат бұрын
Marey aevu j se
@urmipatel8894
@urmipatel8894 8 сағат бұрын
મને સમજાઈ ગયું છે નજર ખરાબ હશે. આવાં ને આવા જ છે આ દુનિયામાં તમારી જેમ જ મારી પ્રોબ્લેમ છે અમે પણ ઘર છોડીને નીકળી ગયા છીએ મારા સસરા ને સાસુ. સેમ તમારા સાસુ સસરા જેમ છે મને એટલા માં બધું જ સમજાય ગયું છે વાંધો નહીં જે થાય તે સારા માટે થાય છે નિતા બેન તમારે નટરાજ ભાઈ નો સાથ સારો છે મારે તો એ મારા ઘરવાળા પણ એ જ સાઈટ છે નો પ્રોબ્લેમ ટેન્શન નો લેતા
@bhavulakhanotra6236
@bhavulakhanotra6236 23 сағат бұрын
Mara sasu ne sasra bov j bage se ne hu to atyare mara papa ne ghare se
@bhavulakhanotra6236
@bhavulakhanotra6236 23 сағат бұрын
Aaj 3 mahi na thay gaya
@MakwanaSanjay-uo9nu
@MakwanaSanjay-uo9nu 2 күн бұрын
महादेव महादेव
@NutanMakwana
@NutanMakwana Күн бұрын
ખુબ જ સરસ
@રાજેશરોજાસરા-ખ2ઢ
@રાજેશરોજાસરા-ખ2ઢ 2 күн бұрын
ગોખલાણા ગામ તરફથી રોજાસરા રાજુ નાં જય માતાજી જય રામદેવપીર ખુબ ખુબ આગળ વધો એવી પ્રાર્થના કરવી સે જય માતાજી જય રામદેવપીર
@BavaliyaKishor-qo2bp
@BavaliyaKishor-qo2bp 2 күн бұрын
જય માતાજી
@bhavulakhanotra6236
@bhavulakhanotra6236 23 сағат бұрын
Mare to mara pati pan sath deta nathi ne mare chokari nani se
@SanjayParmar-ph4bp
@SanjayParmar-ph4bp 2 күн бұрын
ગીતુ બેન મને સમજાવ્યું તમે શું કહેવા માંગો આબરૂ ની વાત હોય એટલે આ બધું સમજાવવું પડે
@bhadiyadragopalbhai3797
@bhadiyadragopalbhai3797 2 күн бұрын
🎉🎉🎉🎉
@KANTI.610.
@KANTI.610. 2 күн бұрын
❤❤❤❤
@sdparmar2997
@sdparmar2997 2 күн бұрын
Vs પરમાર ગળથર થી હાલ સુરત જય માતાજી બાપા સીતારામ 🎉
@mayursarvaiya3005
@mayursarvaiya3005 2 күн бұрын
કાંઈ વાંધો નહીં નટુભાઈ બધું ચાલ્યા કરે સરસ કામ કરી રહ્યા છો❤ જય દ્વારકાધીશ નટુભાઈ❤🎉 નીતુબેન આવો તો ચાલ્યા કરે બેન
@RamabenAhir-u6t
@RamabenAhir-u6t Күн бұрын
તમારે છે એથી અમારે બોલ પોબમછે
@RamabenAhir-u6t
@RamabenAhir-u6t Күн бұрын
તમે વિડીયામા કયચકો અમે વિડીયામા કયચકતા નથી
@RanaOdedra-p5i
@RanaOdedra-p5i 2 күн бұрын
जयमाताजी
@sureshbhairamani5204
@sureshbhairamani5204 2 күн бұрын
જય માતાજી 😢 રામ રામ ને સીતારામ 😮 કોઈ વાધો નહીં જે થયું તે થયુ બીજુ શુ કરવુ
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 2 күн бұрын
અરે ભાઈ હોતાં હે સલતા હે‌ હરિ ઇસ્સા બલવાન 🙏🙏🙏
@Devanshuchauhan6015
@Devanshuchauhan6015 2 күн бұрын
એમના વિશે વધારે વાત ના કરો પાછા બાધવા આવશે તમારી સાથે
@axnstudio8717
@axnstudio8717 5 сағат бұрын
સાચી વાત
@JigarMakwana-lv6vv
@JigarMakwana-lv6vv 2 күн бұрын
શુ ખરાબ નજર કરી હશે
@RameshbhaiChauhan-fn6fo
@RameshbhaiChauhan-fn6fo 2 күн бұрын
જય માતાજી ફુલસર તળાજા
@kusumadroja2428
@kusumadroja2428 2 күн бұрын
Aatli vat no lambavay ben bhu lambave
@natubha3712
@natubha3712 2 күн бұрын
✋🤚🎉👌🎉👌👌🎉
@pareshjoshi932
@pareshjoshi932 2 күн бұрын
જય માતાજી. રૂપલ જોષી
@bhagoradimpal8443
@bhagoradimpal8443 2 күн бұрын
Nibandh nu varn karya vagar ben sidhe sidhu Kai do ne
@Gopalbhaibaraiya-j4x
@Gopalbhaibaraiya-j4x 2 күн бұрын
કેવી પોબલમછે
@krishnaramani856
@krishnaramani856 2 күн бұрын
હું સમજી ગય તમારા ઉપર ખરાબ નજર કરી હસે બેન
@rahaahir871
@rahaahir871 2 күн бұрын
Hala kare Bhai ઘર હોય ત્યાં એવું હોય j pan evu kevanu no hoy hala kare bap se ek divas ene સમજાશે tedi khbar padse
@natubha3712
@natubha3712 2 күн бұрын
મજા.કરો.ભાઈ
@shivanshkava7519
@shivanshkava7519 2 күн бұрын
તો કયો સુ કામ છો એટલી બધી વાત લંબાવી લંબાવી ને કરવી હોય તો
@AnitaPrajapati-p2s
@AnitaPrajapati-p2s 2 күн бұрын
Tamar sasra sara nathi
@kailashgohil3686
@kailashgohil3686 2 күн бұрын
Tuk ma vat patavo bhai
@JigarMakwana-lv6vv
@JigarMakwana-lv6vv 2 күн бұрын
હુ હોઈ તો ખુન કરી નાખુ
@kusumadroja2428
@kusumadroja2428 2 күн бұрын
Aek hathe tali no pade bey ne samjvu pade
@shivanshkava7519
@shivanshkava7519 2 күн бұрын
E jata rahya to tame bavv khush thay gaya cho ho
@HardasVagasiya
@HardasVagasiya 2 күн бұрын
ઘર ફૂટે ઘર જાય ઘરની વાત કાંઈ કહેવાય નહીં આપણે નો ફાવે તો દૂર રહેવા વિયો જવાય
@fatemalaxmidhar8630
@fatemalaxmidhar8630 2 күн бұрын
vivers vadharva mate bv vat ne bv lambavi ne bolo cho
@fatemalaxmidhar8630
@fatemalaxmidhar8630 2 күн бұрын
tali 2 hathe j pade
@fatemalaxmidhar8630
@fatemalaxmidhar8630 2 күн бұрын
.ben.tame..bv.vat.ne..vadharine bolo cho.ne.video bv moto karva mate
@Alondra_0312
@Alondra_0312 2 күн бұрын
kzbin.infoGv28Oj4Hwx4?si=s4WFPzbCiIhQZ12U
@Comedyking1-05
@Comedyking1-05 2 күн бұрын
❤❤❤❤
@Rameshbambhania-30
@Rameshbambhania-30 2 күн бұрын
જય માતાજી
@KaaruvarshaVlogs
@KaaruvarshaVlogs Күн бұрын
જય માતાજી
Emergency mein village jane pada aur sarika ko aya tension
19:17
Jaydeepdpatel
Рет қаралды 18 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 42 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 57 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
દર્શિકા વિદાય માં બોવ જ રોય 😭
10:28
Untitled video
9:18
village life daksha ahir vlogs
Рет қаралды 7 М.
ખુશખબરી જણાવી જ દવ.. ❤️ | Khushkhabri Janavi Dav
13:48
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 42 МЛН