વાહ શું બહેને ફોટોગ્રાફી કરી છે હું સિનિયર સીટીઝન છું આ વીડિયો જોયા પછી ખરેખર ગીર ના જોવા નો પસ્તાવો થાય છે
@aditiraval3 жыл бұрын
Do visit gir:) Thank you :)
@fenilpatel57573 жыл бұрын
Discovery અને animal planet માં જે રીતની વિડિઓ ની ક્વોલિટી હોય અને જે રીત ના સીન હોય એ સીન આ વિડિઓ માં જોવા મળ્યા છે.એક like તો બને.જય જય ગરવી ગુજરાત
@Kasim000003 жыл бұрын
bav saras rite editing karelu 6 .
@milankuvadia14013 жыл бұрын
Gov.paisa aale atle
@fenilpatel57573 жыл бұрын
@@milankuvadia1401 બધા પૈસા માટેજ મેહનત કરતા હોય એમાં કાઈ નવું નથી સરકાર દે કે કોઈ પણ દે.
@asfakullakhan43523 жыл бұрын
YE BHAI AAMA GOVERNMENT KAI PAISA NO AAPE HO AA BEN KZbinR SE POTANI JATE KAMAI SE
@pavanpatel51473 жыл бұрын
Where are you From in Gujarat Fenil 🧐??
@rameshpatel2720 Жыл бұрын
અદિતીબેન ગીર વિષે તમે આપેલી સુંદર માહિતી ખરેખર મને ગીર ની મુલાકાત લેવાનું આહવાન આપી રહી છે ને સાથે પશુ પક્ષી ની ઝલક લેવા માટે ની આપની મહેનત રંગ લાવી છે... આભાર
@baradiyaashokahir44173 жыл бұрын
ધન્ય છે.તમને બેન સાચા અને રમણીય ગીર ના દર્શન કરાવ્યા
@technicalprogress6659 Жыл бұрын
હું ગાંડી ગીર નો રહેવાશી છું અને મને આ અદભુત વિડિયો ખરેખર એટલો મસ્ત લાગ્યો અને મને તમારા પર ગર્વ થાય છે. આટલી મહાન ગીર જંગલ hebitat ને ભેટ આપવા બદલ... Thank you Aditi raval
@gujaratiajabgajab3 жыл бұрын
હું ગીરમાં જ રહું છું.. આજે આ વિડિયો જોઈ ગર્વ અનુભવું છું... Thank you Aditiben 🙏💪
@Lifeismogal3 жыл бұрын
Hu pn garv anubhavu chhu bhai
@gujaratiajabgajab3 жыл бұрын
@@Lifeismogal 🙏💪
@rohitparmar82893 жыл бұрын
Kyu gam
@aarcyaarcy79443 жыл бұрын
Bhai I'm from USA n I want to visit Gir Forest in my next visit to India..in Jan 22.. will you show me this beautiful place?? Let me know..thanks n Love from USA..
@RN_86963 жыл бұрын
કાલે હું પણ ગીર મા હતો પણ થોડી prblm ના લીધે ગીર ની મુલાકાત ના લઈ શક્યા. Next Time જરૂર મુલાકાત લેશું.
@morimukesh67353 жыл бұрын
શુ વાત છે અદિતિ જી ...ગીર અને તમારી નજરે ગુજરાત બને દિલમાં વસે છે...❤ જલ્દિ પાછા આવજો આવુ જ કઇક લઈને ...ફરી મળ્યા....❤😘
ખૂબ ઉત્તમ કક્ષાની સીનેગ્રાફી અને શબ્દ રજુઆત અભિનંદન🎉🎊 દિલથી સલામ
@niranjanpatel82327 ай бұрын
સુંદરતા અને સરસ્વતીનો સુમેળ એટલે અદિતી રાવળ.
@satishpatel10883 жыл бұрын
વિડિયો જોતા એવું લાગે કે જાણે ગુજરાતી ડિસ્કવરી જોઈ રહ્યા છીએ. ખુબ સુંદર 👍
@rahulsadiya51983 жыл бұрын
You are so lucky girl , jene ame joye ne raji thaiye tene tame anubhavo cho 😍
@sumitkachhadiya5653 жыл бұрын
wow aditi mem this video is wonderful "સિંહ ના ઠેકાણાં ના હોય " (દેવરાજ) best line 👍❤️🌸💯
@sanjaymangaroliya6253 Жыл бұрын
I went to heaven for 20 minutes. Thanks for capturing all moments of GANDI GIR. I have no words about your Videography, Efforts and Hard work. I salute you and your team 🫡
@krisha72083 жыл бұрын
આપડું ગુજરાત 🦁
@keyurshah6793 жыл бұрын
અદ્ભુત અદ્ભુત અદ્ભુત... ગુજરાત અને ગીરનું સોભાગ્ય કે આપના જેવો બ્રાન્ડ એમ્બેસેડર એમને મળ્યો તમારા થકી તમારા કામ થકી. I don't have an iota of doubt that you have bright future ahead of you. God bless you. માતૃભાષા ગુજરાતી ના ઉપયોગ બદલ અભિનંદન અને આભાર.
@funny1232h3 жыл бұрын
હું ગીર માં જ રહું છું મને આ તમારો વિડિયો જોઈ ને આનંદ અનુભવું છું
@Jayrabari44-3 жыл бұрын
હા બેન જોરદાર વીડિયો બનાવો હુ ગીર મા રહુ એનો ગર્વ છે મને Proud to be geer forest
@vijaychavda44263 жыл бұрын
જે મજા નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોળામાં 🦁
@parmarsuresh13383 жыл бұрын
અદિતિ મેમ😍 તમારી હાજરીથી ગીર વધુ સુંદર બન્યું છે મને ગર્વ થાય છે કે એક ગુજરાતી છોકરી આટલું અદભુત કર્યા કરે છે અને એ પણ કોઈપણ જાતના સ્વાર્થ વગર 🥰🥰
@vipulchavda94363 жыл бұрын
Right
@yuvrajgirsomnath57613 жыл бұрын
Mane avu lagyy k huj gir ma chhu bovj sundar rite tame batviyu chhe gir thanks🌹
@vishnupatel2270 Жыл бұрын
Hu porbandar ni chhhu. Wah..... I proud u. Aap ni add. Ni vat j nyari chhe.
@singer_chetanbharvad_offic81823 жыл бұрын
Wonderful...👌🙏 ખમ્મા ગીર ને..❤️ હરીયાળી ગીર છે રૂડી,પવીતર પરેમ ઘેલુડી❤️
@kutchivillagelifewithnaiti31773 жыл бұрын
kzbin.info/www/bejne/p5Wmaqlmjb94i5o
@Ankuraditya3 жыл бұрын
Your big fan બહેના , Discovery કરતા પણ વધુ professional વિડિયો , જબરજસ્ત સિનેમતોગ્રફી , જોરદાર વોઇસ ઓવર
@JigarChauhan3 жыл бұрын
અદ્દભુત સિનેમેટિક વર્ક ...અત્યાર સુધી માં જોયેલો સૌથી સુંદર Asiatic lions અને Gir ના ઉપર નો વિડિઓ છે🤩🤩..Thank you so much to you and whole team for making such beautiful video 🙏🙏..હા ગાંડી ગીર ની મોજ હા🔥🔥🔥
@hirenjari3 жыл бұрын
ખુબ સુંદર, નેશનલ જ્યોગ્રાફી ની મજા એક ભારતીય તેમાંય એક ગુજરાતી તરફથી આવે તે ઘણા ગર્વની વાત છે.
@sk_world295 Жыл бұрын
તમારા વિડિયો એક દમ ડિસ્કવરી ચેનલ જેવા લાગે ખૂબ સારા
@rikkin00783 жыл бұрын
વિડિયો ની છઠ્ઠી સેકંડ એ સમજાઈ ગયું કે કેટલો જોરદાર હશે અને કેટલી સખત મેહનત કરી હશે તમે અને તમારી પુરી ટીમ એ. Stunning visuals, closeup, background music and your narration.👏👏 Tons of Congratulations @Aditi Raval💐
@aditiraval3 жыл бұрын
Thank you :) 😀
@rahulod7183 Жыл бұрын
Khub j mojj padi gayi yaar video joya pachhi to am lagyu ke kalej upadi jau geer forest ane tyani sundartani mojj manva 😍💫 thak you Adity Raval ♥️
@vanshmansukh25823 жыл бұрын
હા ગાંડી ગીર હા હા મારું કાઠિયાવાડ હા જય હો
@harshpatel70413 жыл бұрын
કોઈ એ ના કર્યું એ તમે કર્યું વાહ
@rajubhaipatel9548Күн бұрын
અદિતીબેન ગીર વિષે તમે આપેલી સુંદર માહિતી ખરેખર મને ગીર ની મુલાકાત લેવા બોલાવી રહી છે .. આભાર
@rock4u256 ай бұрын
ખુબ ખુબ ખુબ સુંદર વિડિયો. Thanks for sharing this beautiful forest & Lion King.👌👌👌👌👌👌👌👌👌
@jaykumarjethva38073 жыл бұрын
i am from gir..... I love GIR and Always Live with Our lion.......
@bijendra63983 жыл бұрын
Full 4k માં જોઈને શું મઝા આવી છે બોસ 🤩🤩 ખરેખર અદભૂત વિડિયો..દિલ થી થેક્યું અદિતિ રાવલ અને એમની ટીમને આ ડાલામથ્થા વિડિયો માટે #આજમનેગાંડીગીરયાદઆવી♥️🔥💥😍
@aditiraval3 жыл бұрын
😅😀😀🙏🏼😀
@girnogovaliyopachabhairaba54103 жыл бұрын
હુ ગીર મા જ રહુ છુ.. આજે ઇ આ વીડીયો જોઇ ગર્વ અનુભવુ છુ thank you Aditiben 🙏
@neerajkumarpandya94743 жыл бұрын
शानदार प्रस्तुति।सार गर्भित डॉक्युमेंट्री है जिसमें गिर की सभी जानकारी को संक्षिप्त में और सुंदर और अच्छे संवादों से पिरोया है।धन्यवाद अदिति बेन।
@hareshbaraiya65693 жыл бұрын
વાહ ગીર એટલે ગીર ..... શું....મસ્ત..નઝારો...ધન્યવાદ
@chiragshah64653 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન અદિતિબેન તમારી મહેનત નરી આંખે દેખાઈ આવે છે 💐💐💐💐
@madhakhitesh3 жыл бұрын
નિ:શબ્દ પ્રેમ અેટલે અમારુ ગીરી.....we fill proud to born in gir આપને પણ ધન્યવાદ.ફરી પધારો અમારા ગીરમાં
@kindarkhediyasmruti20363 жыл бұрын
કેવા માટે શબ્દ નથી...પ્રકૃતિ માણવા માટે ગીર થી વધુ એકેય નથી. I feel proud કે હું ગીર માં એ પણ સાસણ ગીર માં વસવાટ કરું છું,અમારી ગાંડી ગીર ને આવી સુંદરતાથી દુનિયા સુધી પહોચાડવા માટે તમારો ખુબ ખુબ આભાર અદિતિ❤️i love your all the series 🐾મારી નજરે ગુજરાત 🙏જે મજા નથી દુનિયા ના ટોળા મા એ જ મઝા છે આ ગાંડી ગીર ના ખોળામાં🌿🌿🦁🦁🦁🦁🦁Great work @aditiraval
@varun-pandya-gurukrupa3 жыл бұрын
અદીતીબેન આપે ખુબજ નજીક થી ગિર ના દશઁન કરાવ્યા ...ખુબજ સુંદર
@preetshah31782 жыл бұрын
અદભુત....અદભુત....અદભુત....ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ના રમણીય જંગલ ના દર્શન કરવા માટે
@buddyview4511 Жыл бұрын
Superb creation of gir wildlife story. Such a awesome video you made. 👌🏻👌🏻
@thehorsesofindia3 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ના રમણીય જંગલ ના દર્શન કરવા માટે🙂
@aditiraval3 жыл бұрын
🙏🏼
@thehorsesofindia3 жыл бұрын
@@aditiraval 🙏🏼
@pravinmakwana37313 жыл бұрын
વાહ અદિતી... હું ગીર માં જ રહેતો હોવા છતાં પણ આજે મને ખબર પડી કે આટલું સુંદર ગીર નું જંગલ લાગે છે. પ્રકૃતિ નાં ખોળે બેસી ને આ સુંદર વીડિયો લોકો સુઘી પહોંચાડીને તમે અહીંના લોકો નું દિલ જીતી લીધું. ફરી ક્યારેક આવજો તયારે તમે પેલી ચારણ કન્યા વિશે પણ બધા ને માહિતી પુરી પાડજો.. 👏❤️
વિડિઓ જોઈ ને આંખો ભીંજાઈ ગઈ. Wonderful, Fantastic, Mind-blowing...........
@GosaiMaulik3 жыл бұрын
ગીર ની મોજ કઈક અલગ જ છે. જેનો અનુભવ કરવા ત્યાં જાતે જવું પડે..
@dhruvingajera68283 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ના રમણીય જંગલ ના દર્શન કરવા માટે🙏 હું દેવરાજ ના દર્શન કરી ને ખૂબ ખૂબ ખૂબ ખુશ થયો..
@jesrajcharan18093 жыл бұрын
તમારો વીડિયો જોઈને ગર્વ થીયો કે હું ગુજરાત માં રહું સુ. વરસો પેલા અમે પણ ગીરમાં રહેતા હતા.અને આજે વીડિયો જોઈને લગિયું કે હાલમાં ગીરમાં રહેતા હોય તો કેવી મજા આવે.👍👍👍👌👌👌
@piyushdungariya8943 жыл бұрын
વાહ ... મજા આવી ગઈ ગીર ને આટલું તલસ્પર્શી રીતે જોઈને
@bharatsir17123 жыл бұрын
Very nice video.... ગીર એટલે ગુજરાતની ઓળખ...આપે વધુ મજબૂત બનાવી...save gir
@chemistrybyjaydevsir6323 жыл бұрын
Very nice Jungle safari that I feel 🙏
@bavaliyapiyush72713 жыл бұрын
This video deserve greater than 'Oscar'🏆 'Once more' ...
@aguyfromkota32043 жыл бұрын
i just saw ur videos those are so amazing..nd ur background adorable voice make those so beautiful...❤️❤️ love from Rajasthan
અદ્ભુત, સાચેજ અદભુત છેલ્લા ૫ થી ૬ દિવસ થી આપના વિડિયો જોઉં છું એ પણ એક એક શોધી શોધી ને ગજબ નું આકર્ષણ છે અપના વિડિયો માં... આભાર બોસ આટલા સુંદરતા ભર્યા વિડિયો અમારા જેવા લોકો સુધી પહોંચાડવા માટે 🙏🏻🙏🏻
@aditiraval Жыл бұрын
Thank you :)
@jankikansara97503 жыл бұрын
An amazing video... Bestest video of gir till now..❤️🔥
*VERY VERY NICE 😊👌👌👌👌GIR ETLE GUJRAT NU GAURAV🙏👌👍👍👍🌳🌳🌳🌳🌳JAY JAY GARVI GUJRAT ADITI DII YOUR VOICE IS AMAZING 😊👍👍👍👍KEEP IT UP DII😊👍*
@abphotosediting75163 жыл бұрын
ગીર હો... 🦁🐾
@urjaaanjupatel73403 жыл бұрын
Very nice Aditi Ben, girnar jungle adbhut darshan karavyu che,ho,,mast aavaj vedio film banavta rahejo,proud of u,,Aditi Ben,AAP to Gujrat nu Gaurav cho ho.
@kuldeepsomaiya5893 жыл бұрын
Amazing , tremendous and mind blowing background music 🎶🎵 awesome video #Beautyofgir #DevrajtheprideofGir #Gandigir
@_divyarajsinhjadeja323 жыл бұрын
Jay mataji nice sister.....tame aahi amne akha Gujrat na darshan karavo chho..🙏🏻💖
@Tochankingfreefireking3 жыл бұрын
First amazing documentary gir lion 🦁
@parbatrajput26743 жыл бұрын
Butifull video ha gadi gir ha saras video Aditi ben👌👌👌👌👌
@rajeshdamor57347 ай бұрын
मैं झाबुआ से देख रहा हूं मुझे आपकी आवाज आपके वीडियो सभी अच्छे लगते हैं आपकी आवाज हमे गुजरात महसूस करवाते हैं धन्यवाद .
@kokilashah31743 жыл бұрын
Lot thx, visited years b4, climbd 10000 steps of Girnar tooo... Very nice vidio Aditi, lot congrates with 😊👌🙏
@sunildesai44323 жыл бұрын
It's fabulous... No-one has made video on Gir with such clarity and versatility.... Each frame is a celebration of nature.. Fan of your each creation from years... This one tops the list...
@hello_14563 жыл бұрын
Mast videography ❤
@snehkt252 жыл бұрын
Awesome...beautifully captured 📽 & made this video ✂️ outstanding, જય ગરવી ગુજરાત. 🚩🚩🚩