મારા રામે આપ્યો બંગલો માનવ માણી શક્યો નહી || SangeetaBen Patel || વીડિઓ પર ભજન લખેલું આવશે

  Рет қаралды 64,347

Kanaiya Bhajan Mandal

Kanaiya Bhajan Mandal

Күн бұрын

કાનુડાના કીર્તન , Kanuda Na Kirtan, #kanudanakirtan કનૈયા ભજન કીર્તન sakhi mandal,
Nava Kirtan,
Mahila Na Bhajan,
gujarati nava satsang bhajan,
gujarati nava bhajan kirtan, #gopimandal, #mahilamandal, #krishnabhajan, #kanhaiyabhajanmandal
મારા રામે આપ્યો બંગલો માનવ માણી શક્યો નહી || SangeetaBen Patel || શ્રી રામ ગુજરાતી ભજન 2023
ભજન આ મુજબ છે
મારા રામે આપ્યો બંગલો માનવ માણી શક્યો નહિ
માણી શક્યો નહિ એના મૂલ ચૂકવી શક્યો નહિ
એ બંગલાને ત્રણ ત્રણ માળિયા ઉપર નળિયા નહિ
છત જેવું માથું આપ્યું માથું નમાવ્યું નહિ
મારા રામે આપ્યો બંગલો......
એ બંગલાને બે બે ગેટો રેતી સિમેન્ટ નહિ
ગેટ જેવા કાન આપ્યા કથા સંભાળી નહિ
મારા રામે આપ્યો બંગલો......
એ બંગલાને બે બે કોડિયા એમાં દીવેલ નહિ
દીવા જેવી આંખો આપી હરી ને નીરખ્યા નહિ
મારા રામે આપ્યો બંગલો......
એ બંગલાને બત્રીસ બાવા વચ્ચે નારી એક
નારી જેવી જીભ આપી હરી ગુણ ગાયા નહિ
મારા રામે આપ્યો બંગલો......
ઈ બંગલાને બે બે ખેંતી ટીંગાડવાનું નહિ
ખેંતી જેવા હાથ આપ્યા પુન્ય દાન કરિયા નહિ
મારા રામે આપ્યો બંગલો......
ઈ બંગલાને એક પેટી તાળું ચાવી નહિ
પેટી જેવું પેટ આપ્યું ખટપટ મેલી નહિ
મારા રામે આપ્યો બંગલો......
ઈ બંગલાને બે બે ટેકા ટેકે ઉભા રહી
ટેકા જેવા પગ આપ્યા જાત્રા કરી નહિ
મારા રામે આપ્યો બંગલો......
સદગુરુ તો એમજ કહે છે ભજન કરજો સૌ
ભાવધરી ને ભજન કરશો ઉતરશો ભવપાર
મારા રામે આપ્યો બંગલો......
Trent Mahila Mandal Bhajan,
ગુજરાતી મહિલા ભજન મંડળી,
ટ્રેન્ટ મહિલા મંડળ,
new kirtan,
નવું કીર્તન,
નવો ભજન કીર્તન વીડિઓ,
મહિલાઓ ના ભજન,
Kanudana Bhajan,

Пікірлер: 12
@chiragbakhlakiya2057
@chiragbakhlakiya2057 11 ай бұрын
🎉🎉
@tickoopatel5063
@tickoopatel5063 Жыл бұрын
Khub khub saras beta, Khub pragati kari parivar nu Naam roshan kari, Jivan krutarth karo!!! ⚘️🙏🌷👌💐👏🌹🙏⚘️👌💐👏⚘️🙏🌷👌💐👏🌹⚘️🙏🌷⚘️👏💐👌🌼🙏⚘️🌹👏💐👌🌷🙏💐👏💐👌 GOD Bless you🍁🌷🙏⚘️🌹👏💐👌🌷🕉⚘️👏🌹💐👌🕉🌷🙏⚘️ Khub khub Dhanyavad.....
@natubhaipatel2830
@natubhaipatel2830 Жыл бұрын
2😮
@bhikhabhaiprajapati2581
@bhikhabhaiprajapati2581 Жыл бұрын
જયશ્રીકૃષ્ણ
@jayashripandya6113
@jayashripandya6113 Жыл бұрын
Jay shree krishna
@rekhamakwana1579
@rekhamakwana1579 11 ай бұрын
બહુ સરસ ભજન છે. બેનો ❤
@kiritkumarpatel368
@kiritkumarpatel368 Жыл бұрын
જય શ્રી રામ
@nimeshpatel6748
@nimeshpatel6748 Жыл бұрын
રામ રામ
@parulbenhumbal73
@parulbenhumbal73 Жыл бұрын
લખીને મુકો ને ફોન મા બેન બા ખુબ જ સરસ છે કિર્તન સાંભળી ને આનંદ થાય છે
@Kanaiyabhajanmandal
@Kanaiyabhajanmandal Жыл бұрын
લખી ને આવી ગયું
@parulbenhumbal73
@parulbenhumbal73 Жыл бұрын
@@Kanaiyabhajanmandal આભાર બેન બા જય દ્વારકાધીશ સૌવને
@neelapandya6315
@neelapandya6315 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐👌👌
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН