મારા વાલા નું વલોણું llકીર્તન લખેલ છેll જયશ્રીબેન બાળધા

  Рет қаралды 579,755

શ્રી હરિ  Satsang

શ્રી હરિ Satsang

Жыл бұрын

#shreeharisatsang #kirtan #bhajan #mahadev #bhajan #bhakti #ram #જયશ્રીબેનબાલધા #jayshreebenbaldha #newkirtan #satsang
#samudarvalonu
#maravalanuvalonu
#kirtan
mara vahla nu valonu....
ચકુભાઈ તો જાત્રા કરે,વાલો ઘરના કામ કરે,સાસુ ઓર્ડર આપે
• સસરાજી તો વખાણ કરે ll ...
મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના નાથ
• મને માગેલી છાંંશનો ભાવ...
સમુદ્ર વલોણું મારા વ્હાલા એ વલોવ્યો,
વલોણાની રમઝટ જામી રે,
મારા વાલા નું વલોણું,
મેરુ પર્વત ને વચમાં રે લીધો,
શેષનાગ ના નેતરા કીધા રે, મારા વાલા નું વલોણું...
પેલુ રે વલોણું બ્રહ્મા એ વલ્લાવ્યું,
વલોણા માં વેદપુરાન નીકળ્યા રે,
મારા વાલા નું વલોણું,
વેદપુરાન લઇ ને વાલા બ્રહ્મલોકમાં આવ્યા,
બ્રાહ્મણોને વેદ પુરાણ સોપિયા રે,
મારા વાલા નું વલોણું,
બીજું રે વલોણું વિષ્ણુ એ વલોવ્યો,
વલોણામાં લક્ષ્મીજી નીસરિયા રે,
મારા વાલા નો વલોણું...
લક્ષ્મીજીને લઈને વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા,
લક્ષ્મીનારાયણ કેવાણા રે, મારા વાલા નો વલોણું...
ત્રીજું રે વલોણું ભોળાનાથે વલોવ્યું,
વલોણામાં ઝેર પ્યાલા નીસરિયા રે, મારા વાલા નું વલોણું,
દેવો રે ભાગ્યને દાનવો રે ભાગ્યા,
ભોળાનાથે કંઠમાં સમાવ્યું રે,
મારા વાલા નું વલોણું...
ઝેર હલહાલ કંઠમાં સમાવ્યું,
નીલકંઠ મહાદેવ કેવાણા રે,
મારા વાલા ને વલોણું...
ચોથું વલોણું દેવ દાનેવ એ વલોવ્યો,
વલોણામાં અમૃત પ્યાલા નિશરીયા રે,
મારા વાલા નો વલોણું,
દેવો રે દોડીયા ને દાનો રે દોડ્યા,
વિષ્ણુ એ મનમાં વિચાર્યું રે,
મારા વાલા નું વલોણું...
નર મટીને વાલો નારી જ બન્યા,
વિષ્ણુ એ મોહિની રૂપ ધરિયું રે,
મારા વાલા નો વલોણું...
રૂપ અનુપ એવું વાલે ધરીયું,
દાનવો ને મોહમાં ભરમાવ્યા રે,
મારા વાલા નું વલોણું,
અમૃતા નો પ્યાલો ચાર જગ્યાએ છલકાયો,
ચારધામમાં કુંભ મેળા રસિયા રે,
મારા વાલા ને વલોણું...
નાસિક ને અલ્હાબાદ ઉજ્જૈન ને હરિદ્વાર,
સારેધામમા કુંભમેળા કીધા રે,
મારા વાલા નો વલોણું...
વાલા નું વલોણું કોઈ ભાવ ધરીને ગાશે,
વાહલા ની ચરણે જાશે રે મારા વાલા નો વલોણું..
વાલા નુ વલોણું મારા હરિનો વલોણું,
વલોણા ની રમઝટ જામી રે,
મારા વાલા નો વલોણું...

Пікірлер: 68
@nimavatarohi250
@nimavatarohi250 12 күн бұрын
લખીનૈમોકલો
@Divyesh.meghanathi
@Divyesh.meghanathi Жыл бұрын
Khubaj mast dadi ma 😊😊
@renukapatel332
@renukapatel332 Жыл бұрын
Jay shree krishn
@shri_hari_satsang
@shri_hari_satsang 11 ай бұрын
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@Vanmalibaroliya
@Vanmalibaroliya 11 ай бұрын
Khubaj supar avaj se Ben tamare. Lokgito pan gav joy
@latabenpatel6344
@latabenpatel6344 10 ай бұрын
Khub j saras bhajan
@AshokbhaiParmar-iy9wc
@AshokbhaiParmar-iy9wc 4 ай бұрын
ASH0K ❤❤❤❤
@lataadhyaru5470
@lataadhyaru5470 11 ай бұрын
બહુજ સરસ વલોણા નું ભજન છે
@jemirupapara5825
@jemirupapara5825 Жыл бұрын
Nice
@Bagavatibenpatel-dr7zt
@Bagavatibenpatel-dr7zt Жыл бұрын
Saras bhajan
@nandaparmar6318
@nandaparmar6318 Жыл бұрын
Saras Bhajan che
@jjbhatt7027
@jjbhatt7027 Жыл бұрын
Very nice 👍 Jay shree krishna
@parvatidivani5741
@parvatidivani5741 Жыл бұрын
ખુબ શરૂ👍👍👍
@ritakakkad9453
@ritakakkad9453 Жыл бұрын
Mast Bhajan 🙏👌🙏
@jyotikapatel2659
@jyotikapatel2659 Ай бұрын
Very nice😂❤❤❤
@muktabenjagani6544
@muktabenjagani6544 Жыл бұрын
બહેનો એખુબસરસવલોણુગાયુ, 👌👌👌👌👌
@bhanubenvaghela7091
@bhanubenvaghela7091 Жыл бұрын
👌👌👌
@kantisolanki7573
@kantisolanki7573 Жыл бұрын
ખુબજ સરસ ભજન
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Sarasbhajn
@user-ge9qk6rj1y
@user-ge9qk6rj1y Жыл бұрын
Khub sundor
@daxabenvadiya7008
@daxabenvadiya7008 Жыл бұрын
ખૂબ સરસ મજા આવી અધિક માસ નાં ભજન મુકતાં રેજો
@bhumikadudhat1837
@bhumikadudhat1837 Жыл бұрын
Jay shree Krishna
@shri_hari_satsang
@shri_hari_satsang 11 ай бұрын
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@natubhaipatel6835
@natubhaipatel6835 Жыл бұрын
Very nice
@shri_hari_satsang
@shri_hari_satsang 11 ай бұрын
Thanks
@jignamangukiya9826
@jignamangukiya9826 Жыл бұрын
Nice 🎉
@gitadave4956
@gitadave4956 Жыл бұрын
Mast 👌🏻👌🏻
@anjanabendabhi6545
@anjanabendabhi6545 Жыл бұрын
🙏🙏🙏🙏👌
@pushpabenmonpara5028
@pushpabenmonpara5028 Жыл бұрын
ખુબ ખુબ સરસ ભજનછે જયશ્રી કૃષ્ણ
@indubendudhat55
@indubendudhat55 Жыл бұрын
ખુબ સરસ ભજન
@shri_hari_satsang
@shri_hari_satsang Ай бұрын
ખુબ ખુબ આભાર તમારો સાથ આવી રીતે આપતા રેજો
@urmilabagohil9112
@urmilabagohil9112 Жыл бұрын
👌👌👌🙏
@leelabashukla
@leelabashukla Жыл бұрын
ખુબ સરસ ભજન ગાયું. બહેનો સૌને મારા જય મહાદેવ 🙏🏻
@shri_hari_satsang
@shri_hari_satsang Жыл бұрын
આભાર
@shardabenakabari6914
@shardabenakabari6914 Жыл бұрын
T Ytyygh😊
@jayabenbapodara4352
@jayabenbapodara4352 Жыл бұрын
Jsk jay shree laxmi mataji very nice shreenHaji and shree krishna ❤🎉
@Alkabenkotak
@Alkabenkotak 5 ай бұрын
વાહભોડાનાથ🎉
@meenakacha2229
@meenakacha2229 Жыл бұрын
જય શ્રી🙏🙏 ખૂબ સરસ
@shri_hari_satsang
@shri_hari_satsang Жыл бұрын
આભાર
@prakashdarji-zm5jo
@prakashdarji-zm5jo 7 ай бұрын
ખુબ સુંદર વલણ ગાયું છે અને રજૂઆત પણ સારી હતી ભજન પણ સારું છે
@champabenborad2011
@champabenborad2011 3 ай бұрын
🎉Jay shree krishna Radhe Radhe
@Shantanu287
@Shantanu287 11 ай бұрын
આ ભજન પણ તમારું ખૂબ જ સરસ છે અને ખૂબ જ ફેમસ થયા છો ખૂબ ખૂબ તમારી આવીને આવી પ્રગતિ થતી રહે એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@shri_hari_satsang
@shri_hari_satsang 11 ай бұрын
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@himmatbhaivadaliya3577
@himmatbhaivadaliya3577 10 ай бұрын
@truptipandya1479
@truptipandya1479 11 ай бұрын
Khubj sres bhajen Ben ❤
@shri_hari_satsang
@shri_hari_satsang 11 ай бұрын
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@meenaparmar2228
@meenaparmar2228 Жыл бұрын
બહુજ સરસ , અતિ સુંદર🙏👏👏👏
@bhavanishankarraviya726
@bhavanishankarraviya726 Жыл бұрын
ખુબ સરસ
@savitapatel4334
@savitapatel4334 Жыл бұрын
Nice❤
@kokilajethva8196
@kokilajethva8196 Жыл бұрын
Jay shree Krishna 🙏🌹🙏
@sarmishthapatel8012
@sarmishthapatel8012 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ❤❤
@rathodmitva4341
@rathodmitva4341 11 ай бұрын
Baa tame geet gai ne new video moklo
@shri_hari_satsang
@shri_hari_satsang 11 ай бұрын
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@bhavanabenbhadkoliya9008
@bhavanabenbhadkoliya9008 11 ай бұрын
Kadgayatmatsekru
@user-dc5oj3vn9z
@user-dc5oj3vn9z Жыл бұрын
જય ગુરુદેવ
@alpapatel2824
@alpapatel2824 Жыл бұрын
Very nice 🙏
@shri_hari_satsang
@shri_hari_satsang 11 ай бұрын
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@user-bo1py3bz3i
@user-bo1py3bz3i Жыл бұрын
2:47 18
@hiraodedara813
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@shri_hari_satsang
@shri_hari_satsang Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@sudhabenpatel8838
@sudhabenpatel8838 Жыл бұрын
સારુભજનછે ઑમજયમહાદેવ
@shivambhuva
@shivambhuva Жыл бұрын
બા તમારો અવાજ બહુ મીઠો છે
@user-bv2er5gu4m
@user-bv2er5gu4m Жыл бұрын
ખુબ સરસ ભજન છે પણ અલ્હાબાદ ની જગ્યાએ પ્રયાગરાજ બોલજો🙏
@shakubenprajapati5207
@shakubenprajapati5207 Жыл бұрын
ભજન સારું છેલખો
@shri_hari_satsang
@shri_hari_satsang Жыл бұрын
આભાર
@BhavnabenPanchal-rc4ck
@BhavnabenPanchal-rc4ck Жыл бұрын
ખુબજ સરસ ભજન ગાયું છે. જયશ્રીકૃષ્ણ🙏🏻🙏🏻
@pravinav.dodiya1625
@pravinav.dodiya1625 Жыл бұрын
Nice
@Smitasheth008
@Smitasheth008 Жыл бұрын
Nice
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 4 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
મોરારી આવ્યા માંગવા (કીર્તન લખેલું છે ) | Gujarati kirtan | Vaman avatar
11:39
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 108 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 152 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 12 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 976 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 27 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 61 МЛН