આ નાના બાળક ને એના માં બાપ જલ્દી થી મળી જાય એ જ દ્વારકાના નાથ ને પ્રાર્થના.....
@kinbeautytouch2 жыл бұрын
Aa badak na mata pita ane bhai natgi rahya. Bhagvam emni atma ne shanti ape ane aa badak ne sath made ena family no .
@gauravpatel19032 жыл бұрын
@@kinbeautytouchGujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@natvarlalparmar10562 жыл бұрын
દ્વારકા માં કે દ્રારકા ના નાથ હોય તો તે આવું બનવા દે ખરો ? તે તો પુજારીઓનો નાથ છે તમો કોઈ પણ મંદિરો ની દાન પેટીમાં એક પૈસો પણ ના નાખો તો મંદિર ને તાળા મારી ને મંજૂરી ધંધે લાગી જાય પેટનો ખાડો પૂરવા પેટમાં કાંઈ જમવાનું નાખવૂજ પડે તોજ જીવાય. તમારે તોદ્રારકાનો નાથ ફક્ત માનવાનોજ અંધશ્રદ્ધામાં થી બહાર નિકળો. દ્રારકા ના નાથ તો તેમને કહેવાય કે જે જે લોકો મરણિયા થઈ નદીમાં કૂદી પડ્યા હતા અને બસો જેટલા મનુષ્ય જીવ ને બચાવી લીધા. ખોટું ના લગાડતા આતો મને જે સમજમાં આવેલ છે તે જ જણાવેલ છે.
@dipakparmar1294 Жыл бұрын
Na male bhai koi bachyu j nathi
@dipakparmar1294 Жыл бұрын
Om Shanti 🙏🙏🙏🙏🙏
@khodabhaimeriya94152 жыл бұрын
ભગવાન આ દુઃખ માથી બહાર કાઢી ને તેના માતા પિતા પરિવાર સાથે મિલન માટે આજે હું પ્રભુ ને પ્રાર્થના છે
@vaishnavidodiya75442 жыл бұрын
Ll
@vaishnavidodiya75442 жыл бұрын
L)
@vaishnavidodiya75442 жыл бұрын
Mn Mn Mn km mein hai modee mein mm
@vaishnavidodiya75442 жыл бұрын
Mn Mn Mn km mein hai modee mein mm
@Irfan6142 жыл бұрын
Dil dhabkar chuki gyu aa video joine
@anilchauhan49392 жыл бұрын
હ્દય હચમચાવી ગયું નાના બાળક નું દુઃખ જોઈ ને
@thakarhirens.99682 жыл бұрын
આ નિર્દોષ બાળકની વાતથી ખરેખર કાળજું કંપી ગયું. બાળકના માતાપિતા સ્વસ્થ અવસ્થામાં મળી જાય તેવી ઈશ્વરને પ્રાર્થના🙏
@kinbeautytouch2 жыл бұрын
Afsos nathi rahya ana ma papa.😩😩
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@tarunkhemchandani37922 жыл бұрын
आप को हम को दर्द होता है भ्रष्टाचार B.J.p वालो को दुख नहि होगा
@shaktiagrisales76832 жыл бұрын
હે ઈશ્વર આ દુઃખ જેના ઉપર આવુ તે તેને લડવાની શક્તિ આપો અને છોકરા ને તેના મા બાપ મલી જાય તેવી પ્રાર્થના કરુ છુ 🙏🙏🙏🙏
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@dhavalaaravgadhaviofficial78352 жыл бұрын
આ બાળક ની વાત સાંભળી હ્દય કંપી જાય છે જલ્દી એના મમ્મી પપ્પા મળે એવી માતાજી ને પ્રાર્થના
@nileshhj69542 жыл бұрын
Ha bhai
@gohilvershibhai97072 жыл бұрын
Ha bhai🥺
@varshagadhavi60522 жыл бұрын
A balak mate kai kevu ane bhagavan shakti ape himmat ape
@g.kdesai43142 жыл бұрын
Ha jaldi mali jay evi prabhu ne prarthana
@GJ-GAMERS2 жыл бұрын
😭🥺🙏
@AKASHTHAKOROFFiCiAL92762 жыл бұрын
હે ભગવાન આ નાના બાળક ના માતા પિતા જલ્દી થી મળી જાય એવી ભગવાન ને પ્રાર્થના
@desaimukesh50762 жыл бұрын
જલ્દી આ બાળક ની ફેમિલી મળી જાય એવી ભગવાન ને પ્રાર્થના
@pateliyadhirubhai5042 жыл бұрын
ખરેખર આવું સાંભળીને હૃદય ભરાયું.... માનવી ની જિંદગી સાથે ખીલવાડ કરે છે... 🕉🕉🕉🕉🕉🕉🕉
@kinbeautytouch2 жыл бұрын
😢😢
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@elaxibenvasava97132 жыл бұрын
Lo
@jagdishsinhvaja33932 жыл бұрын
ખૂબ દુઃખ થયું આ જોય ને 😭
@parulvasava72572 жыл бұрын
બોજ દુઃખ થાય છે આ છોકરા ની વાત સાંભળી 🙏🏼
@rahulsatiha2 жыл бұрын
ભગવાન આ બાળક ને બઉ સક્તી આપે દુઃખ સહન કરવાની બઉ મોટી આફત આવી પડી છે ભગવાન આ બાળક ના માતા પિતા ભાઈઓ ને સુરક્ષિત રાખ્યા હસે એવી મારી આશા છે😥😥😥 પણ આ મીડિયા વાળા કેટલા હરાંમી છે બિચારા બાળક ને કેટલી વાર પૂછશો તમે કે કોણ કોણ આવ્યા હતા તમે એમ કોઈ ની ફિલિંગ સાથે રમવાની આદત હોય છે આ લોકો ને ને એટલે આવું કરે બચારા બાળક પર દયા કરો સવાલ નહિ 😡
@hb_studio_02 жыл бұрын
😥😥😥
@gauravpatel19032 жыл бұрын
@@hb_studio_0 Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
Ngudodirotyuuzhhzzhzjgqhakfakfqofqiqgquqiquuquqoqgiqququaihafaa jahgiaghaigwhi jaahakaj anjsajajaajaj ajjasajaa jajsjjg hzhgajasjsjgajhsajakgakgakghaaiahahajagaajahgaiagaihauhaajaha if ajgagajahahahhaahahgajgahahhaaahhsshgsajahagah hhahgahjaahahahhaagaaghaahgaagNgudodirotyuuzhhzzhzjgqhakfakfqofqiqgquqiquuquqoqgiqququaihafaa jahgiaghaigwhi jaahakaj anjsajajaajaj ajjasajaa jajsjjg hzhgajasjsjgajhsajakgakgakghaaiahahajagaajahgaiagaihauhaajaha if ajgagajahahahhaahahgajgahahhaaahhsshgsajahagah hhahgahjaahahahhaagaaghaahgaagNgudodirotyuuzhhzzhzjgqhakfakfqofqiqgquqiquuquqoqgiqququaihafaa jahgiaghaigwhi jaahakaj anjsajajaajaj ajjasajaa jajsjjg hzhgajasjsjgajhsajakgakgakghaaiahahajagaajahgaiagaihauhaajaha if ajgagajahahahhaahahgajgahahhaaahhsshgsajahagah hhahgahjaahahahhaagaaghaahgaagNgudodirotyuuzhhzzhzjgqhakfakfqofqiqgquqiquuquqoqgiqququaihafaa jahgiaghaigwhi jaahakaj anjsajajaajaj ajjasajaa jajsjjg hzhgajasjsjgajhsajakgakgakghaaiahahajagaajahgaiagaihauhaajaha if ajgagajahahahhaahahgajgahahhaaahhsshgsajahagah hhahgahjaahahahhaagaaghaahgaagNgudodirotyuuzhhzzhzjgqhakfakfqofqiqgquqiquuquqoqgiqququaihafaa jahgiaghaigwhi jaahakaj anjsajajaajaj ajjasajaa jajsjjg hzhgajasjsjgajhsajakgakgakghaaiahahajagaajahgaiagaihauhaajaha if ajgagajahahahhaahahgajgahahhaaahhsshgsajahagah hhahgahjaahahahhaagaaghaahgaagNgudodirotyuuzhhzzhzjgqhakfakfqofqiqgquqiquuquqoqgiqququaihafaa jahgiaghaigwhi jaahakaj anjsajajaajaj ajjasajaa jajsjjg hzhgajasjsjgajhsajakgakgakghaaiahahajagaajahgaiagaihauhaajaha if ajgagajahahahhaahahgajgahahhaaahhsshgsajahagah hhahgahjaahahahhaagaaghaahgaag
@tofanigirl63832 жыл бұрын
Hhjwhswhwwirqiwqesie gaahwfwjagsay
@sharifhingora40142 жыл бұрын
આ બાળક ને સાંત્વના આપવા ને બદલે આ મિડિયા વાળા સવાલ પર સવાલ કર્યા કરે છે ભાઈ આ બાળક ને મદદ રૂપ થાવ.
@vipulthakor6624 Жыл бұрын
Sachi vat
@vipulthakor6624 Жыл бұрын
આ લોકો ને તો TRP જોઈએ તેમની ચેનલ નુ નામ ઉચુ જોઈએ એટલે સવાલ જ કરવા ના
@SJ-mv8yi2 жыл бұрын
My God, ભગવાન આ બાળક ના પરિવારને હેમખેમ સુરક્ષિત રાખે. પૈસાના ભુખ્યા વરુઓને આ જોઇ કાઇ નહી થયુ હોય?
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@ahambhrahmasmi96662 жыл бұрын
ભગવાન ને પ્રાર્થના કે આ માસૂમ બાળક ના મમ્મી પાપા મળી જાય... પણ ન કરે નારાયણ અને એના માં બાપ ના મળ્યા તો મહેરબાની કે આ બાળક ને હું દતક લેવા ઇચ્છુ છું... માણસાઈ ખાતર હુ બીજી કોઈ મદદ નથી કરી સકું એમ પણ આ બાળક ને ખુશ રાખી શકીશ તો મારો અહીંયા જનમ સુધરી જશે... તો મહેરબાની કે મને આ બાળક નો સંપર્ક કરાવો 🙏🙏🙏🙏
@viralprajapati67362 жыл бұрын
માતાજી મારી માં..આ બાળક ના માતા પિતા ને કઈ ના થવું જોઈએ બસ..આંખો ભરાઈ આ બાળક ને જોઈ ને જ..માતાજી please આ બાળક ની સામે જોજો તમે..
@srr3132 жыл бұрын
O Allah! please help those who lost their relatives in this accident.
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@JagdishThakor-yt3kf2 жыл бұрын
આવા બાળકો ની હાય આ રાક્ષશો ને ભગવાન પણ નહિ માફ કરે
@anialbhai44912 жыл бұрын
Emneto steel na jivda padva joye
@gauravpatel19032 жыл бұрын
@@anialbhai4491 Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@vaishalipatel16012 жыл бұрын
સૌ સુરક્ષિત રહે એ જ પ્રાર્થના 🙏🙏🙏
@kunalkotecha61982 жыл бұрын
ha bus e j n ...
@ruksanakureshi65932 жыл бұрын
આ બાળક ના માતા પીતા અને પરિવાર જનો સહી સલામત મળી જાય એવી અલ્લાહ પાક ને દુવા તેમજ દુર્ઘટના મા મૃત પામેલા અને ફસાયેલા તમામ માટે મારી સંવેદના.... ફસાયેલા લોકો જલ્દી થી સહી સલામત મળી જાય તે માટે અલ્લાહ પાક ને દુવા 🤲😞
@prakashbaria312 жыл бұрын
Bhagvan aa Balakana મમ્મીપપા આપે આવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏🙏
@r..d..87582 жыл бұрын
બઉ દુઃખ ની વાત છે😭
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@smbadhia59142 жыл бұрын
દિલ ને કંપાવી નાંખે છેઃ આ બાળક ની વાત.. ખુબજ દુઃખદ ઘટના.. ભગવાન આટલો નિર્દયી ન થા.. 🙏🏻🙏🏻 કોઈ બાળક કે કોઈની સાથે આવું ન થવું જોઈએ..
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@sanjaygoswami83092 жыл бұрын
આ દ્રશ્ય જોઈ ને ખૂબજ દુખ થઈ રહયું છે. આવા દ્રશ્યો કમ નસીબે આપણા ભારત દેશ માજ વધારે જોવા મળે છે. કેમ કે આપણા દેશ માં ભ્રષ્ટાચાર એટલી હદે થાય છે કે જેની કોઈ સીમા નથી. અને આ ભ્રષ્ટાચાર માં આપનો પણ એટલોજ ફારો છે. જ્યાં લોકો ની જિંદગી કરતા વધારે લોકો ને પૈસા ની પડી છે. આટલી મોટી ઘટના બન્યા પછી પણ લોકો નિ આખો પર પાટા બંધાયેલા રહે છે. સરકાર ખાલી સંવેદના વ્યક્ત કરશે અને જે લોકો ના જીવ ગયા છે એમના પરિવાર જનો ને ખાલી 4 થી 5 લાખ રૂપિયા ની સહ્યાય આપશે. અને આ ઘટના ના જે દોશી છે તેમાંથી માત્ર નાના લોકો ને પકડી બે પાંચ મહિના ની સજા આપશે. જેવો આ હદસો લોકો અને મીડિયા માંથી ગુમ થસે તરતજ ઓલા લોકો ને સજા માંથી મુક્ત કરશે. ખરેખર આ ખટના ને સાચી શ્રધાંજલિ ત્યારે મળશે જ્યારે, ગૂજરાત સરકાર, મોરબી નગર પાલિકા, વહિવટી તંત્ર, મોરબી મામતદારશ્રી, કલેકટર શ્રી, જે કંપની ને renovations નું કામ આપવ માં આવ્યું તું એ કંપની ના ડિરેક્ટર. અને તે કંપની ના engineer. નગર પાલિકા ના engineer જે લોકો એ આ કામ ને પૂર્ણ કરી ને NOC આપી હોય તેવા તમામ લોકો અને ત્યાં બ્રિજ જે પણ કંપની ને આપ્યો હોય એ કંપની આ તમામ લોકો ને સજા થવી જોઈએ. કેમ કે આ બધા લોકોએ પોતાનું કામ બરાબર નથી કર્યું એટલે આજે આટલા લોકો નો જીવ ગયો છે. આપની આમ જનતા એ પણ ભૂલવું ના જોઈએ કેમ કે કાલે આપરો પણ વારો આવિ સકે છે. આવા તમામ દોસિયો ને સજા થવી જોઈએ 🙏
@Gopi5612 жыл бұрын
હે ભગવાન આ બાળકના પિતા મળી જાય એવી પ્રાર્થના......
@Indianpeople2192 жыл бұрын
ખુંબ અઘરી વાત છે સાહેબ.
@jalparana76882 жыл бұрын
બોજ દુઃખત ઘટના છે
@rahulprajapati57142 жыл бұрын
આ બાળક ના માતાપિતા જલ્દી મળી જાય એવી પ્રભુને પ્રાથના.....🙏🙏🙏🙏🙏
@bariadinesh74072 жыл бұрын
એને પુછવા કરતા મદદ કરો સર એક બાળક ને આવુ ના પુછો
@TA_THAKOR2 жыл бұрын
ભાઈ ખુબજ દુઃખ ઘટના છે કોક ના ભાઈ બહેન હસે કોક ના મમ્મી પપ્પા હસે એને શુ કરવુ ભાઈ હવે આવી ઘટના થી દુર રેવુ પ્લીઝ,,,,,,,,
@jaymatajiyuvrajsinhasodha72352 жыл бұрын
ઓહ ભગવાન.. આ બાળક ના માતા પિતા ને બચાવી લેજો.. અને ઇજાગ્રસ્ત સૌ ને બચાવી લેજો
@a.dmodhera18662 жыл бұрын
ઓમ શાંતિ ભગવાન દિવ્ય આત્મા ઓ ને શાંતિ અર્પે
@kabirsports0072 жыл бұрын
Je થયું તે બવજ દુઃખ નિ વાત છે પણ આમાં કોઈ રાજ નીતિ ના રમજો મહેરબાની કરી ને
@spdigital80682 жыл бұрын
🙏ભગવાન તેમની આત્મા ને સાનતી દે🙏
@PatelsandipNadiad2 жыл бұрын
સાલાઓ છોકરા ને હેરાન કરવાનું બંધ કરો એક નો એક પ્રસ્ન પૂછો છો બે સર્મો
@alpeshnananiya23152 жыл бұрын
Right ✅
@anialbhai44912 жыл бұрын
Sacu6
@ketansinhrajput31962 жыл бұрын
આવો પુલ બનાવો જ ના જોઈએ
@JamabhaiRabariJavantri2 жыл бұрын
ભગવાન આ બાળક ને જલ્દી એમના મા બાપ ભેળો કરે એવી પ્રાર્થના 🙏
@mdcreation94232 жыл бұрын
આના મમ્મી પપ્પા જીવતા મળી જાય તેવી ભગવાન ને પ્રાર્થના🙏🙏🙏🙏🙏
@bharat_bukna_2 жыл бұрын
આ બાળકને તેના મમ્મી પપ્પા મળી જાય એવી માં મોગલ ને પ્રાર્થના
@official_ajitsinh_jadeja59562 жыл бұрын
માં આશાપુરા ને પ્રાર્થના આ બાળક ના માં-બાપ જલ્દી મળી જાય 🙏🏻🙇
@ManishaBarotOfficial2 жыл бұрын
ભગવાન આ બાળક ને એના માતા-પિતા મળી જાય. એવું કર
@bhargavbhanvadia81922 жыл бұрын
ખૂબ દુઃખ થયું
@vasavamugeshoffis43152 жыл бұрын
ભગવાન એમની આત્માને ॐ શાંતિ 💐💐💐💐💐😭😭😭😭😭
@digvijayj56172 жыл бұрын
હવે તો આવ કૃષણ આ કલિયોગ ના રાક્ષસો થી આમારી રક્ષા કરવા...
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@kunalkotecha61982 жыл бұрын
mom dad jivta hoye ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhoomikubavat59492 жыл бұрын
આવી દુઃખદ ઘટના બની છતાં પણ વચ્ચે એડવેટાયજ નાંખી ને રૂપિયા કમાય છે વાહ બહું સરસ
@Bcdhandhalya45102 жыл бұрын
આ બાળકને હેરાન ન કરો.... તમે આ સરકારને આટલા પ્રશ્નો પૂછો ત્યાં તો ......... ફાટે છે...
@vasavaravindra222 жыл бұрын
Sachi vat. Murkha ooo ni jamat che... reporting nu star to juo...... salute this Bravo Boy...
@anialbhai44912 жыл бұрын
Sacu6
@brijesh001ahir2 жыл бұрын
Sachi vat che bhai
@upscaspirant65912 жыл бұрын
આને તો શાંતિ થી હવે બેસવા દો ..બધું યાદ ન કરાવો....🥺🥺🥺
@baraiyajemabhai43882 жыл бұрын
જેણે આમાં બેદરકારી દાખવી છે એને ભગવાન પણ માફ નઇ કરે.🙏મારી પાસે સતા નથી ભાઈ નઈતર આ બાળકો નું દુઃખ નથી જોવાતું ભાઈ.🙏
@atulsakriya68782 жыл бұрын
ઓ ભગવાન
@pagal__edits__1M2 жыл бұрын
હે ભગવાન આ છોકરા ને એના મમ્મી પપ્પા મળી જાય ખાલી એજ પ્રાર્થના છે
@geetathakor48722 жыл бұрын
,😭😭 દ્વારકાધીશ છોકરાના મમ્મી પપ્પા જલ્દી મળી જાય એને હિંમત આપજો ભગવાન
@pankajvala28592 жыл бұрын
નિશબ્દ...🙏
@krupavaddoriya77372 жыл бұрын
He Mara vhala dayalu maharaj badha ni Raksha karjo 🙏🙏
@anilrana71182 жыл бұрын
Bhagvan sahuni rakhsa kare avibhagvanne prathna.🙏🙏🙏👏🏼👏🏼👏🏼🙏🙏🙏
@mskiranbharwad56712 жыл бұрын
હે ભગવાન આ બારક ના મ્મમી પપા મળી જાય.🙏😭
@vanrajsinhjipravinsinhji4342 жыл бұрын
માતા પિતા વગરની જીંદગી કેવી હોય એતો જેણે ખોયા હોય એમને જ ખબર હોય હે ભગવાન જલ્દી આ બાળકને એના પરિવાર ને મેળવી દે 🙏😢
@poojachavada24312 жыл бұрын
આ બાળકના માતા-પિતા, ભાઈ-બહેન મળી જાય એવા માતાજી ને પ્રાર્થના
@navinsolanki32572 жыл бұрын
બેટા,ભગવાન તને સાચવવા જરૂર આવશે
@shreevihatdigital67042 жыл бұрын
મોરબી દુઃખ દ ઘટના માં મુત્યુ પામેલા તમામ ને ભાવભીની શ્રધ્ધાંજલી ૐ શાંતિ
@mulajithakor3332 жыл бұрын
ખૂબ જ દુઃખ થયું ભાઈ
@dimpalrajput21062 жыл бұрын
😥🙏🙏😓😭😭 ભગવાન જલ્દી મલી જાય એમના માતા પિતા
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@aaraveducation85892 жыл бұрын
ભગવાન બાલક નાં માતા પિતા ને સલામત બાલક પાસે પહોંચાડે તેવી પ્રાર્થના.... કરુણ ઘટના.... સૌ ને સલામત રાખે તેવી પ્રાર્થના...
@manojkoli64082 жыл бұрын
Aa balak na mammy pappa jaldi mali jay tevi bhagwaan ne be haath jadi ne prathana🙏🙏🙏🙏
@S.B.Ajhana29722 жыл бұрын
ખરેખર આ પૂલના નબળા કામ માટે જવાબદાર અધિકારી કે કોન્ટ્રાકટર જે કોઇ હોય દરેકને સજા થવી જોઇએ એ પણ ફાસ્ટ ટ્રેક રીતે
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@ashvinkumarninama83802 жыл бұрын
આ બાળક ના મા1 બાપ જલ્દી થી મળી જાય એવી મારી જીવન સાથી મેલડી માં ને પ્રર્થના
@MPRADIYA2 жыл бұрын
ભાઈ ભાષા પ્રયોગ સુધારો. માં ને જીવનસાથીના કહેવાય
@hiteshtadvi61652 жыл бұрын
ખૂબ જ દુઃખ થાય છે
@hareshDabhibharwad00092 жыл бұрын
Jay shree swaminarayan
@mukesbhai11772 жыл бұрын
છોકરા ને બધું સારૂ થાશે 🙏
@zalabhratsinh20242 жыл бұрын
આટલા નાના બાળક ને સાંભળીને હર્દય ધ્રુજી.ઉઠ્યું.જલ્દીથી તેના માબાપ મળી.જાય. ઝીંઝુવાડા.
@ZoyaSheikhYt2 жыл бұрын
Pela Tame Sikho kaik Pasi bijani dampas karjo Zinzuvada Gam Tame j ajubaju na gamo ne heran karnara tame j ne
@reyanshraval28032 жыл бұрын
Jay ma manidhar mogal
@bhaveshgangodianaturalmome17652 жыл бұрын
ભાઈ દુઃખી છોકરાને શુ વારંવાર એકજ સવાલ પુછો છો
@manishthakor41332 жыл бұрын
હે ભગવાન 😥😥 ઓમ શાંતિ
@parvinnai42772 жыл бұрын
હે ભગવાન આના મમ્મી પપ્પા ને જલદી મલે please
@rahulahir96602 жыл бұрын
આ બારક જોઈ બો દુઃખ થાઈ છે
@sanjubaba33682 жыл бұрын
આ બાલક ની જો તમને આટલી ચિંતા હોય તો પેલા એની મદદ કરો યાર..આવુ તો પછી પુછી લેવાય🙏🏻🙏🏻🙏🏻
@nareshbajaniya17942 жыл бұрын
આ નાના બાળક ને તેના માં બાપ હેમખેમ પાછા મેળી જાય અને આ દિકરાને તેનો પરીવાર મળી જાય એવી ભગવાન ને પ્રાર્થના 🙏🏻🙏🏻
@yusufkhanpathan91832 жыл бұрын
Om.shanti. 🙏
@irantadvi96632 жыл бұрын
હે ભગવાન બાળકના મમ્મી પપ્પા મળી જાય એવી કૃપા કરજે અને સુરક્ષીત રાખજે.
@parulpatel82892 жыл бұрын
God bless
@dilipparmar41372 жыл бұрын
Jay babari he ભગવાન આ બાળક માતા પિતા જલ્દી મળી જય એવા ભગવાન રામાપીર ને પ્રાથના
@pp88852 жыл бұрын
આ બાળક ની વાત સાંભળી ને હૈયું હચમચી ગયું.... નિર્દોષ ને માં બાપ વિશે વાસ્તવિકતા નું ભાન નથી ... ભગવાન એને પરિસ્થિતિ હામે ઝઝુમવા ની શક્તિ આપે. 🙏🙏
@dipakgirigoswami31312 жыл бұрын
ॐ शांति
@hafizpatel2482 жыл бұрын
Ya Allah ye na masum bache ke ma baap ko ye bache se jaldi mila de apne Habib ke sadke me 🙏🙏🙏😭😭
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@dreamivideocreator2 жыл бұрын
My heart is crying.. please God give him strength 🙏
@kotadashvin39312 жыл бұрын
આ બાલક ના મમ્મી પપ્પા મલી જાય એવી માતાજી ને મારો પરિવાર પ્રાર્થના કરે છે
@Sitaram_Dk2 жыл бұрын
આવા વિડિયો જોઈને આંખમાં આસુ આવી ગયા
@mukeshranaoffical372 жыл бұрын
ખરેખર અંગ નાં એકે એકે રૂંવાડા ઊભા થઈ ગયા 😭આ માસૂમ બાળક નો ચહેરો જોઈ 😭ફરી 45 વર્ષ પછી મોરબી પર આવો હાતસો 😭
આ બાળક ને સાંત્વના આપવા ને બદલે મીડિયા જગત સવાલ પર સવાલ કરે છે ભગવાન કરે આ બાળક ને એના મમ્મી પપ્પા મળી જાય તેવી ભગવાનને પ્રાર્થના
@arunabendedun92192 жыл бұрын
હે માતાજી આ બાળકનો જીવવાની હિમ્મત દેજે
@poojalunagariya53542 жыл бұрын
He ram aa balak ne ana mata pita jldithi mli Jay 🙏🏻🙏🏻
@PanchmhalUpdate2 жыл бұрын
હે ભગવાન એવી તો તમારા ઘરે શું ખોટ પડી કે મારા ગુજરાત ના નિર્દોષ લોકો નો જીવ લઈ લીધો....😢😭😭😭
@gauravpatel19032 жыл бұрын
Gujarat CM ko turrent suspend karo.......140 bachcho ki death ka jimmedar hai.......
@vijaydigitalofficial2 жыл бұрын
Jay Mata Di... 🙏
@PanchmhalUpdate2 жыл бұрын
હે પ્રભુ મરછુ નદી પર ના ઝૂલતા પુલ પર બનેલ ઘટના માં મારા ગુજરાત ના નાના ભૂલકાઓ વડીલો અને બીજા બધા વડીલોએ જીવ ગુમાવ્યો છે એમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે 😭
@rajnishhariyani13132 жыл бұрын
Bhagavan badha ni madad kare evi prathna 🙏🙏🙏
@piyushpatel90862 жыл бұрын
હે ભગવાન આ બાળકને અનાથ ના કરશો
@sbdhanera25532 жыл бұрын
🙏🙏મલીજાસૈ એવી ભગવાન ગોગા બાપા ને દૂવા કરુ🙏🙏
@sayconsultants76452 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻he bhagvan
@mannkitchen19152 жыл бұрын
😭😭😭
@KrishnpalDabhi20142 жыл бұрын
ભગવાન નાના બાળકો ના માતા પિતા મળી જાય તો સારું. ભગવાન ને પ્રાર્થના