પરાગ ભાઇ “ દવે “ ( જે વેદ ના જાણકાર ) અતિ ઉત્તમ જાણકારી આપી અતિ ઉત્તમ ! અતિ ઉત્તમ ! I Would Say Well Done , Great And Keep Doing It . Thank You 🙏 Very Much.
@pbpofficial3661 Жыл бұрын
હોમ લોન માં કેમ ફરજિયાત છે મોર્ગેજ? જો ફરજિયાત મોર્ગેજ હોય તો પ્રોપર્ટી ની સામે લોન અને હોમ લોન માં શુ તફાવત હોય જણાવશો
@pbpofficial3661 Жыл бұрын
ખુબ સરસ સરળ માહિતી આપવા માટે ધન્યવાદ
@sppadhiyar3667 Жыл бұрын
Help full for all loan holders Thank you
@KamleshBarot-z9b Жыл бұрын
Very nice and good, Suggestions, Information and Adviced.
@arpitarohit7029 Жыл бұрын
Khub saras jankari aapi sir
@god_with_me2414 Жыл бұрын
જૂની શરતમાં લેવાની જમીન માં કેટલી ટેમ્પ duty લાગે અને નવી શરત ની જમીન માં તે ? એના માટે વીડિયો બનાવો..
@nixonchristian26578 ай бұрын
ખુબ જ સરસ માહિતી છે
@SureshNayak-ns7ro5 ай бұрын
ખૂબ સરસ માહિતી 🙏
@BharatPanchal-u1s8 ай бұрын
બહુ જ સરસ માહિતી આપી .
@vishalbaraiya7684 Жыл бұрын
બહુજ સરસ માહિતગાર કર્યા આભાર ભાઇ
@ayushi31223 ай бұрын
Wah parag sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prakashkotak46833 ай бұрын
Very very nice information sir ❤
@chetnachavda237611 ай бұрын
Good information sir thank you
@jigargoswami1601 Жыл бұрын
Aabhar mahit balal bhaiya
@gamitknowledge59552 жыл бұрын
Thank you sir 🙏
@dhirajpatel96483 жыл бұрын
બહુ જ જાણકારી આપી છે પરાગભાઈ...અભિનંદન..લીઝ પ્રોપર્ટી માં બેંક લિઝર ની પરવાનગી વગર હરાજી કરી નાખે તો ? લીઝ પ્રોપર્ટી માં મોર્ગેજ નાં શું નિયમો હોય છે..?
@dipikapatel5262 Жыл бұрын
😊😊😊
@nixonchristian26578 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@RajuDarji-vz3hd8 ай бұрын
बहुत सुंदर जानकारी
@rasikbhaikarmata9887 Жыл бұрын
સહકારી બેંક કઇ મિલકત ઉપર લોન આપી શકે જો મિલકત ઉપર ભડુઆત હોઈતો લોન લઈ શક આય
@prakashcandrapatel7478Ай бұрын
મોરગી લોન પહેલી ભરવાથી બેંક કેટલો વધારાનો ચાર્જ લે છે
@UmeshMithapara-em2ug7 ай бұрын
Mahiti aapva badal khub aabhar by umesh patel koli dholi
@Dabhirajat_6 ай бұрын
Thank you 👑 sir
@hkdaddia72156 ай бұрын
Closed constructed covered garage નું redevelopment માં સું compensastion મળે? મારો ownership flat છે સાથે કીધું પ્રમાણે closed constructed covered garage chhe જેનો property tax હું સોસાયટી નાં માઇન્ટનાન્સ quarterly bill માં paid કરું છું ghatkpar માં તિલક રોડ પર ઉપરોક્ત મારી ownership ની પ્રોપર્ટી છે
@kantilalchavda8044Ай бұрын
Super best
@prakashkotak46833 ай бұрын
Sir long time thi property hoi Pan property tex na bharal hoi karan survey ma chadel Nathi To su gujarat government Ma chhali jay,?
@jigarsuthar37986 ай бұрын
બાનાખત નોટરાઈઝ કરાવી બેન્ક મા રજૂ કરી લૉન ડ્રાઆફ્ટ મેળવી શકાય..? બાનાખત નોટરી વાળો હોય તો વેલીડ છે..?
@kiritrathod3856 Жыл бұрын
હોમ લોન બેંક ટ્રાન્સફર કરી તો વીમો ટ્રાન્સફર થાય કે નહીં
@sushantsingh4841 Жыл бұрын
Is loan given for reconstruction of home which don't have registry ??
@vikramsinh4019 Жыл бұрын
સાહેબ મૈં મોર્ગગેજ માટે ની જરૂરી ફી ભરી નાખી છે હવે કોઈ કારણ સર મોર્ગગેજ કેન્સલ કરવું પડેલ છે તો મોર્ગગેજ માટે ભેરેલી ફી પાછી કેવી રીતે લઈ શકાય સંપૂર્ણ માહિતી આપશો જી આભાર
@rasikbhaikarmata9887 Жыл бұрын
જો ભાડાવાળી મિલકત માં ભાડુઆત હોય તો જાહેર હરાજી કરતી વખતે એ ભાડુતનો કબજો રહે કે રહે નહિ નવા માલિક ના દસ્તાવેજ મા ભાડુત હોય એ વો ઉલ્લેખ પણ
@NavinParmar-rs3ww10 ай бұрын
હોમ લોન લીધાં પછી એનો હપ્તો સ્ટાર્ટ થઈ ગયો સે પણ મોર્ગેજ કરવાનું બાકી સેટો એમાં પાસડ થી કોઈ પ્રોબ્લેમ થાય ખરો sir
@kamlesh66712 жыл бұрын
thanks 👍
@kamleshmakwana5858 Жыл бұрын
Sir mortgage loan no register dastavej Kai rite karvano ne online appointment Kai rite levani ?
@abhaymorbiya10 ай бұрын
Sir Nagrik benk ma 231000 home loan lidhel hoy to morgej loan ni ketali takavari thay
@rameshvaghela2939 Жыл бұрын
Saras video Che
@kanjiparmar7646 Жыл бұрын
Thanks
@mystudentsedu.32612 жыл бұрын
સંયુક્ત હોમલોન હોય તો ઈન્કમ ટેક્સ માં કોઈ ફાયદો મળે?
@VishalPatel-yl9ns Жыл бұрын
Sir me proparti icici bank pase thi auction ma lifhi chhe ne me payment je aatu a bank ne api didhu chhe to a loko morgej bhrvanu ke chhe ena pchi dastawej thse avu ke chhe
@hasmukhdhamecha29592 жыл бұрын
વ્યક્તિગત ગીરો ખત વિશે વિસ્તૃત માહિતી અને નમૂનો આપશો
@maheshr6081 Жыл бұрын
Sir ji bank na Rs1 one rupees baki Hoi tu su bank released no document releas kari ske
@A.h.i.r-bhatiya Жыл бұрын
જમીન કે ખેતર મોર્ગેજ રાખી ને બેંક માંથી લોન લઈ શકાય કોઈ જણાવશો????
@mineshvaghela26 Жыл бұрын
મોર્ગેજ રીલીઝ ડીડ કોની પાસેથી લેવાનું હોય છે.... મોર્ગેજ રીલીઝ ડીડ લેવાની પ્રોસેસ શું છે...તેનો પણ એક વીડિયો દ્વારા સમજાવવા વિનંતી.
@DineshPatel-yc5fd3 ай бұрын
Sir icici bank ma 9.75 lakhs ni loans no mortgage chahe ketlo thy
@dineshgadhiya459 Жыл бұрын
Amazing explanation reg mortgage
@mrvideos413 жыл бұрын
Loan na Paisha jaldi kem bharva ?
@RajanjisarkarEnterprise10 ай бұрын
Superb
@aspakmandli2791 Жыл бұрын
Sir 15 લાખ ની લોન હોય sbi બેન્ક ની તો mortgage નો ખર્ચો આશરે કેટલો થાય?
@JagdishPrajapati Жыл бұрын
5,700 + 5600 + 2200 fees
@EliyasMalek-w9o4 ай бұрын
25000
@narotambhaisaradva74072 жыл бұрын
VERY GOOD
@palakvideo26977 ай бұрын
Mortgage na ripuya kone aapva na hoy lon lenare k banke
હોમ લૉન અન્ય બેન્ક માં ટ્રાન્સ. કરી તો ત્યાં પણ મોરગેજ કરવી પડે
@rajfashiondesigner6209 ай бұрын
Sir koi flat ma water ni old pipe change na pade Ane chairman nu pan na mane to Kya complain karavi
@ShreyashMahajan-y6v4 ай бұрын
Sir, I want to release my Mortage as I have closed my loan. Is there any fees need to pay for releasing mortgage?
@mehulsolanki87452 жыл бұрын
Nice sir
@binaldesai38943 жыл бұрын
Sir reduce and flat rate na lagto video banavo
@mehuljogiyani41376 ай бұрын
Property par lone chalu hoy to selar bt tha khari
@SudhirDesai_0073 жыл бұрын
Nice
@OP_GAMING_YT0094 ай бұрын
Sir 350000 lakh ni loan lidhi se to ama 10000 na 60 emi barvana se to 60 emi hisabe total 600000 jetlu chukavavaanu thay to 250000 jetlu intress lage kharu
@rasikbhaikarmata9887 Жыл бұрын
કોઈ પણ મિલકત પર બેંક સિલ કરેલ હોય પછી કેટલા દિવસ પછિ હરાજી કરી શકે
@jagdishparmar30302 ай бұрын
Registeration fee ketli thay
@dayaramladlad96611 ай бұрын
de morgage kai rite kari shakay
@Mrs.F2210 ай бұрын
Home loan karta time maro Agent mortgage na name 13k charge kare chhe e brobar chhek su? Mari loan ni amount 1260000 chhe