વાહ સાંઈરામ સર વાહ આવી સ્પિસ મે પંદરમી ઓગસ્ટ ની કયારેય નથી સાંભળી તમે બોવ ઊંચો વિચાર કરીને દેશ ને આ શબ્દો ની ભેટ આપી છે માટે તમારો ખુબ ખુબ આભાર અમે બને તેટલું શેર કરી ને આ શબ્દો ને અમારા જીવન માં ઉતારિશું અને તેને ફોલો કરીશું અને કરાવશું
@balvantbaria91835 жыл бұрын
કાશ આ શબ્દ લાલ કિલ્લા પરથી કોઈના મો થી બોલાઇ શકે જય જવાન જય કિશાન વંદે માતરમ
@jignesh_patel6965 жыл бұрын
સાચી વાત છે દરેકે દરેક દેશવાસીઓ ને ધ્વજ વંદન ફરજિયાત કરાવી દેવું જોઈએ, સાઈરામ તમને ખૂબ ખૂબ અભિનંદન
@niravprajapati18365 жыл бұрын
વાહ સાહેબ તમારા વિચાર પર દરેક ભારતીય થોડું વિચારવા ની જરૂર છે,🙏🙏🙏🙏
@jalpapatel78505 жыл бұрын
Jay hind, jay bharat, સર મેં તમારી આ વાત દીલ થી સ્વીકારી છે કારણ કે આમાં તો મારું ભૂતકાળ યાદ આવે છે "મન તો ઘણું છે શરહદ પર જઈને રક્ષા કરીયે પણ પગ નથી મન તો ઘણું મોટુ છે પણ પૈસા નથી દાતારી તો અમારે કરવી છે આ ભારત દેશ માટે Jay hind 🇮🇳 # 🇮🇳વન્દે માતરમ 🇮🇳
@vijaysinhrathod31935 жыл бұрын
સાહેબ તમે આપણા દેશની સાચી ઉજવણી કહી બતાવી..... આપણા દેશ ની સચીજ આવીજ હાલત છે.... ક્યારે બદલાશે આ દશા જ્યારે આ દશા અને વિચારસરણી બદલાશે ત્યારે ખરેખર આ આપણો દેશ આઝાદ કહેવાશે. જય હિન્દ......
@sairamdave5 жыл бұрын
jay hind
@jagdishtrivedi79995 жыл бұрын
Right Sir ji Jai Hind.Vandematram
@The_Rum_Ace5 жыл бұрын
🇮🇳 સ્વતંત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છા 🇮🇳 જય હિન્દ
@AshwinMehta765 жыл бұрын
સર, ખૂબ સરસ...સર તમારી વેદના હું સમજી ગયો કારણકે મારી પણ આજ વેદના છે...ફક્ત 15 augest એ જ દેશ પ્રેમ યાદ આવે છે....
@sairamdave5 жыл бұрын
jay hind
@harshdharasandiya10265 жыл бұрын
તમે લખ્યુ નથી ... તમે આ બધું કયુઁ છે ... વાહ વાહ 🙏
@hiteshswali57225 жыл бұрын
દિલ રડાવી દીધું વાહ દવે સાહેબ ધન્ય છે તમને
@ranachetan91015 жыл бұрын
Jorr spich sir tame amne ghanu sikhvadyu 6 ane aa desh prem tame jatayo a badal tamaro khub khub aabhaar Jay hind વંદેમાતરમ
@vandanajani8825 жыл бұрын
Wah sir aapne kya khub or real bat khi. Dil ko chhu gai. Thank you &Happy Independent Day.
@upendrakhodifad6845 жыл бұрын
Wah dil khush thai gyu
@innocenthitu8258 Жыл бұрын
Adbhut vicharo chhe sahebji aapna...❤ Khrekhr aa speech aa 15 mi August pr bolvi joie....
@jaiminbarvaliya8065 жыл бұрын
સારુ નિબંધ છે Mri ek salami apne.
@shivacreation33615 жыл бұрын
you are right sir✅✔
@radhekrishnaofficial7025 жыл бұрын
તમારી રચના દિલ સ્પર્શી અદ્ભુત છે... વંદે માતરમ્
@dineshprajapati-wv9od5 жыл бұрын
વાહ કાશ બધા જ લોકો આવુ વિચારે 👌 😢 જય ભારત જય હિન્દ
@rawstar205 жыл бұрын
Sairam dave Sir.tamaru ek pan evu video na hoy ke je ME na joyu hoy.& ha hu eam manu chhu ke badhana vichar tamara jeva hova joie.i verry proud of you sir.tamane sambharvani boj anand ave chhe Sir.desh ne tamara jeva Man ni j jaroor chhe Sir.hu god ne prarthana kara ke tame 1000000000000 vars jio.love u sir.
@meenuvaghora25215 жыл бұрын
Best vidio sir ji.. Nd ek dam sachi haqiqt ...
@jaydevjoshi26545 жыл бұрын
મહાદેવ સાઈ રામ ભાઈ આપના શબ્દો લોહીને નસોમાં દોડતું કરી મૂકે તેવા છે આ 15 મી ઓગસ્ટ આપના એક શિષ્ય તરીકે વચન આપું છું કે આવતીકાલે સવારે રાષ્ટ્રધ્વજને નમન કરવા હું પોતે તો જઈશ પણ શક્ય તેટલું આપના શબ્દોના આ માધ્યમ દ્વારા મારા સ્નેહી જનોને પણ લઈ જઈશ આ 15 મી ઓગસ્ટ અજર અમર છે અને હંમેશા રહેશે એક અંતિમ 15 મી ઓગસ્ટ ના બની શકે કેમકે આ દેશમાં આ ગરવા ગુજરાતમાં આપ જેવા ગુરુ હજુ ઉપસ્થિત છે ધન્યવાદ જય હિન્દ જય ભારત
@sairamdave5 жыл бұрын
Aabhar
@sairamdave5 жыл бұрын
Jay Hind
@zapadiyaajay56135 жыл бұрын
Sav sachi vatt se sairam bhai dave
@HiteshRaninga-xn5es5 ай бұрын
Jay hind Jay bharat
@edusky82155 жыл бұрын
i really respect sir your word. i can tell sir,'such a true observation in today ?
@darshan.980..35 жыл бұрын
Jay hind sairam dave
@thelionfarmbcjadeja5 жыл бұрын
Right Jay Hindi
@chetanjasani59455 жыл бұрын
.............. ...........👌 Jai HIND Jai BHARAT
@kamleshthakor73915 жыл бұрын
સાચી વાત છે સાહેબ.જય હિંદ
@b.msaniya68795 жыл бұрын
વંદે માતરમ્
@sahilthegreatgamer403 жыл бұрын
Best speech
@manavtalsaniya30655 жыл бұрын
Jordar sirr this short poem .Touched my heart nd was really a aspicious poem superb sir
@ashishpandya16085 жыл бұрын
Sachi vat 15 August....jay hind
@ishvar.gadhavigadhavi59875 жыл бұрын
Sairam sir aa tamari vat nibandh ma lakhi shakay Khub Sundar vat chhe
@jenilvaghani83555 жыл бұрын
Super 👍👍👍👍👍👍👍
@SapanJani5 жыл бұрын
Superb...Harsh reality of today's world... Salute Sir...
@milindlimbachiya36095 жыл бұрын
Wah sairam
@ahirmaheshkhamal76965 жыл бұрын
Super bhai
@gautamajana22545 жыл бұрын
વાહ સાવજ
@maharshichauhan48385 жыл бұрын
Ha moj ha
@jaydipsolanki38475 жыл бұрын
Vahhhhh sir salute Jay hind
@RajPatel-qn2vs3 жыл бұрын
Great🙏
@abcxyz12415 жыл бұрын
sir nowa days need like you for our country
@bhaliyahitesh8845 жыл бұрын
JORDAR DADA JAY HIND
@hemantvasanwala12655 жыл бұрын
જય ભારત માં
@bapasitaramsounddjjunagadh65355 жыл бұрын
Wah 👏👏
@sagarsaraiya48545 жыл бұрын
Nice sairam selut thanks
@ravalamit37025 жыл бұрын
Mahadev har, SUPERB SPEECH
@kristinaparmar43083 жыл бұрын
Vande MatraM...jay hind
@kapadiyaavadh64485 жыл бұрын
Wha sairam dave jay hind may loveli pichh
@vijaydamaniya735 жыл бұрын
Jay mataji kaviraj
@lalubhakamejaliya5 жыл бұрын
Your best saheb
@arusshayari61985 жыл бұрын
Kya likha hai sir .aap to mere guru hoo . mai aapki respect karta hu, Aap nai joo bola hai bilkul sahi hai 16 august ko tiranga dustbin mai pade rehte hai .yeh him Indians kai liye saram ki baat hai .😭😭😭
@Simplycreative105 жыл бұрын
Jay Hind..😪😪
@परेशदरबारदरबार-ब6ख5 жыл бұрын
હા સાઈરામ
@tusharrayka49354 жыл бұрын
Jay Hind 🇮🇳 vande Mataram ...🙏
@hirnisheraji80852 жыл бұрын
જય જય ગરવી ગુજરાત....💫
@akashahir59795 жыл бұрын
Vahhhh Saheb👌👌❤️🇮🇳🇮🇳🇮🇳
@ghogholmegharaj66445 жыл бұрын
Verigood Jay hid sayuran bhai
@venvikram95585 жыл бұрын
Jay hind.
@arvindbhaibaria34143 жыл бұрын
Best chhe 🙏🙏
@shaktidigitalvav93445 жыл бұрын
Vah sairam bhai Vah
@hinabajrathod72342 жыл бұрын
AK dam sachi vat che....Jay hind
@lalubhakamejaliya5 жыл бұрын
Sairam bhai Dave Best your story
@YASHPATEL-cx9fl5 жыл бұрын
You are right sir
@sunnyvasava35325 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳Bharat mata ki jay Thank for video sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏