માસીબા બહુચર માં કિન્નર જી દિકરી નાં લગ્ન જલ્દી થઈ જાય તે માટે આપ આશિષ આપો.... દીકરી લગ્ન ની હા કહે સમજે ને જલ્દી લગ્ન થયી જાય તે માટે માસીબા આશિષ આપો દયા કરિ જલ્દી દીકરી મારી દીકરી ને પરણાવી દો..લી. એક દુઃખી બાપ
@Shailesh555x10 ай бұрын
સાચી વાત છે આ સત્ય છે જયશ્રી બહૂચર માં
@karabhaikaravadara6021 Жыл бұрын
જયહો સનાતન ધર્મ ખુબ સરસ વાત કરોસો દુનિયા પેલા કિન્નર આવીયાતા રામ વખત હતા કિશણવખત હતા રામા પીર વખત હતા જય અંલખધણી જયહો સનાતન ધર્મ મંજુલા માસી સુરત
@vardhilimbachiya616 Жыл бұрын
Q
@RitaSheth-g5o11 ай бұрын
Jay Bahuchar maa ❤Je tamare aradhena kare maa enu bhalu karjo❤ Jay maa Bahuchar maa💐🙏🙏🙏
@geetabenajitsinh1957 Жыл бұрын
Jay shree bahuchar maa
@sarojbenpatel33633 ай бұрын
🙏🌹🙏 namaskar guru ji 🙏🌹🙏
@hiteishsheth Жыл бұрын
જય માતાજી, ગયે અઠવાડિયે સવાર માં મારા ઘરે ત્રણ માસીબા આવ્યા હતા, બેલ મારી તો મારા પત્ની એ દરવાજો ખોલ્યો, અને માસીબા એ પૈસા માંગ્યા, એટલે મારા પત્ની એ કબાટ માં થી વીસ રૂપિયા ની નોટ આપી તો માસીબા એ કીધું કે વધારે આપ, ત્યારે મારા પત્ની ની આંખ માં આંસુ આવી ગયા અને કીધું કે અમારી પરિસ્થિતિ આટલી જ છે, ત્યારે માસીબા એ એ વીસ રૂપિયા માં પોટો નો એક રૂપિયા નો સિક્કો અને એજ વીસ રૂપિયા ની નોટ એટલે એકવીસ રૂપિયા મારા પત્ની નાં હાથ માં આપ્યા અને કીધું કે હવે થી તારી પાસે પૈસા ની ક્યારે ભી કમી નહી રહે અને આશીર્વાદ ભી આપ્યા. આમતો હું જાણું છું કે માસીબા ની શક્તિ ની સામે કોઈ ભી શક્તિ ઓછી પડે, એમને ભી એમજ કીધું છે કે તારા કબાટ માં રાખજે, પણ તમે જે આ વીડિયો માં કીધું કે રોજ મંત્ર બોલવાનું, તે કયું મંત્ર બોલવાનું?? વિનંતી કરું છું કે મને મારા આ મોબાઇલ નંબર 9820062696 ઉપર મોકલશો, જેથી અમે રોજ આરાધના કરી શકીએ.
@sarojpatel25655 ай бұрын
જય બહુચર મા
@tarabaparmar-j3q Жыл бұрын
Jay bahuchar Maa Koti Koti Vandan man❤❤
@KaranBharvad-o3b6 ай бұрын
જય માતાજી 🚩🙏
@mishafilms9782 Жыл бұрын
Jay ho jay
@RAJVE504 ай бұрын
Ramaben Barot Jay mataji
@rameshtaunk4207 ай бұрын
Mari piyar ni kuddevi Jay bahuchar ma koto koti naman
@subhashshah12067 ай бұрын
જય શ્રી મારી કુર દેવી બહુચર માં ની જય હો તમારી માડી રામ માડી રામ
Bhai hu sware nasto krto hto tyare maasibaa avyaa htaa emne maraa sathe nasto kryo hto pachi emne sicko pn apyo e khus thaine gyaa htaa me Sica ka ni Puja Vidhi kri pn hji sudhi koi frk dekhato nthi hu pote brahmn chu chella 10 years thi bhrmchry che Puja path kru chu koi khrab line k kharab vysn nthi to bhi Mari jindgi khraab che. Bolo che koi upay. Jay mahaa dev