No video

મોસાલી - માંગરોળ માં મુશ્કેલ રેસ્ક્યૂ

  Рет қаралды 7,491

HRK HELP

HRK HELP

Күн бұрын

મોસાલી - માંગરોળ માં મુશ્કેલ રેસ્ક્યૂ #HRK_HELP | Social Work | Hrk Help Group
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Group આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. અમે અમારી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા તમને અમારા તમામ સામાજિક કાર્યના વિડિયો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અમારી આખી ટીમ અને તમારા સપોર્ટથી કોઈનું જીવન બદલાઈ શકે. જો તમને અમારું કરી ગમે તો તમે અમને સપોર્ટ કરી શકો છો. 👏🏻 અને વિડીયો ને શેર કરી શકો છો.
સંપર્ક નંબર : 7777 998 777
ઈમેઈલ : hrkhelp02@gmaill.com
👉❤️અન્ય સોશીયલ મીડિયા એકાઉન્ટ ❤️👈
▶️ KZbin CHANNAL◀️ / hrkhelp
▶️ FACEBOOK PAGE ◀️ / hrkhelp
▶️ INSTAGRAM ◀️ / hrk_help
🙏THANK YOU 🙏
#hrkhelp
#hrkhelpgroup
#helpingindia

Пікірлер: 29
@shaileshpatel3871
@shaileshpatel3871 2 ай бұрын
આવી વ્યક્તિઓ અસ્વસ્થ માનસિક રીતે હોય છે જેથી પ્રેમથી અને ધાક ધમકી કે જબરજસ્તી થી પણ આપ સેવા કરો છો એ ખૂબ ધન્યવાદને પાત્ર છો.🎉🎉🎉🎉
@HRKHELP
@HRKHELP Ай бұрын
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
@rammakwana3906
@rammakwana3906 Ай бұрын
સીતારામ સીતારામ
@HRKHELP
@HRKHELP Ай бұрын
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
@welseervi7998
@welseervi7998 2 ай бұрын
Aisi Manav seva karte rahiye Prabhu parmeshwar aapko aur aapke Puri train ka Bhala Karega bhai sahab
@HRKHELP
@HRKHELP Ай бұрын
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
@vaghelabipin6403
@vaghelabipin6403 2 ай бұрын
Good work hrk grup ❤❤❤
@HRKHELP
@HRKHELP 2 ай бұрын
Thank you so much 😀
@manharvasava4854
@manharvasava4854 2 ай бұрын
Great work bhai,,🎉
@HRKHELP
@HRKHELP 2 ай бұрын
Thank you so much 😀
@jayadevpatel7978
@jayadevpatel7978 2 ай бұрын
Manav seva ka uttam udaharan jo hamne aj tak nahi dekha
@HRKHELP
@HRKHELP 2 ай бұрын
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
@chaudhariappu4829
@chaudhariappu4829 Ай бұрын
આ ભાઈ રતોલા.ગામ ના રહેવાસી છે.તાલુકો માંગરોળ
@HRKHELP
@HRKHELP Ай бұрын
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
@activeboysexperiment1639
@activeboysexperiment1639 2 ай бұрын
🙏🙏🙏
@HRKHELP
@HRKHELP 2 ай бұрын
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
@user-hn1pr8su4s
@user-hn1pr8su4s Ай бұрын
yee mere dada jii hai....uska gav ratola me hai......
@HRKHELP
@HRKHELP Ай бұрын
Please share your contact detail
@user-hn4fm9pe1d
@user-hn4fm9pe1d Ай бұрын
વર્તન સાહેબ આપણુ સ્વભાવિક ન લાગ્યું
@HRKHELP
@HRKHELP Ай бұрын
માફ કરજો. પણ આપડે જે પણ કરીયે છીયે તે બધા ને ગમે એવું જરૂરી તો નથી. તેમજ જેવા વ્યક્તિ હોઈ એ પ્રમાણે વર્તન કરવું પડે છે. આપ એક વીડિયો જોઈ ને જડ્જ નહીં કરો ચેનલ માં બીજા ઘણા વીડિયો છે બીજા પણ વીડિયો છે જોઈ ને પછી જણાવજો. આપણી કોમેન્ટ અમારા માટે આશીર્વાદ રૂપ બને છે.
@nileshpandya4444
@nileshpandya4444 2 ай бұрын
સેવા કરો છો એ સારી વાત છે પણ સાથે સાથે જરૂર ના હોય ત્યાં જબરદસ્તી પણ ના કરવી જોઈએ. કડકાઇની જરૂર ના હોય ત્યાં ના કરવી જોઈએ. 100% સેવાનું કામ બહુ અઘરું હોય છે. મે તમારા ઘણા વિડિઓ જોયા પણ આ વિડિઓમાનુ વર્તન થોડું ખરાબ લાગ્યું. ઉંમરલાયક માણસ ને તુકારા કરો એ યોગ્ય ના લાગ્યું. 🙏🏻🙏🏻🙏🏻
@RDWALLPAPER
@RDWALLPAPER 2 ай бұрын
ભાઈ ખુબ ગાળો ખાધી છે અને ધમકાવીએ નહિ તો માર પણ ખાવો પડે
@HRKHELP
@HRKHELP 2 ай бұрын
કોમેન્ટ દ્વારા આપનો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર, આપનો અભિપ્રાય અમારી સેવા ને વધુ સારી બનાવી શકે છે.
@manharvasava4854
@manharvasava4854 2 ай бұрын
Bhai great Kam,bhai AEK bahen thodi pagal 6e mosalimasjid pase bese Ani seva karso,,kabrstan pase,
@shivamchaudhari-rx1lm
@shivamchaudhari-rx1lm 28 күн бұрын
Aa bhai to Ratola gam no che School fariyu...!
@basatkumardash6145
@basatkumardash6145 2 ай бұрын
Bhya kaka ko eise dhamakee tarika thike nehi sabu ku prem se karke acha hoga
@HRKHELP
@HRKHELP 2 ай бұрын
આપનો અભિપ્રાય અમારા માટે ખૂબ જ મહત્વનો છે.
@SachinKumar-uw6rz
@SachinKumar-uw6rz 2 ай бұрын
🤣🤣😂😂😂😂😂😡😠🤼‍♂👊👊🤛🤛😂😂
@HRKHELP
@HRKHELP 2 ай бұрын
આપની કોમેન્ટ અને આશીર્વાદ અમને ખૂબ જ પ્રેરણા આપે છે
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 51 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 14 МЛН
Bahut Bade Office Me kaam Karte The | Popatbhai Ahir
18:21
Popatbhai Charitable Foundation
Рет қаралды 980 М.
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН