No video

માતાને દૂધનો,શક્તિનો વધારો કરી કમરનો દુખાવો દૂર કરતો સુવાવડનો પાક | suvavad ni Sukhadi |gundar pak

  Рет қаралды 112,101

Treasure Foodzz

Treasure Foodzz

Күн бұрын

માતાને દૂધનો,શક્તિનો વધારો કરી કમરનો દુખાવો દૂર કરતો સુવાવડનો પાક | suvavad ni Sukhadi |gundar pak
****************************************************
👉👉આજે સરસ એવા સુવાવડી સ્ત્રીને ખાઈ શકાય એવા ઢેફલા બનાવીશું આ ઢેફલા એટલે એક પ્રકારની સુખડી છે. સુખડી એ ઝીણા અને જાડા બંને લોટમાંથી બની શકે છે જે ટ્રેડિશનલ સુખડી છે એને તમે લોટ,ગોળ અને ઘી થી બનાવી શકો છો, જ્યારે સુવાવડની સુખડી છે એમાં ઘઉંનો કરકરો લોટ.સૂકો મેવો ટોપરું અને મસાલાથી તેને હેલ્ધી બનાવીને બનાવવામાં આવે છે. વધારે પ્રમાણમાં ગુંદર નાખેલો હોવાથી તેને તમે ગુંદર પાક તરીકે પણ ખાઈ શકો.આ સુખડી પણ ટ્રેડિશનલ જ છે પણ તેને ચોક્કસ સમયે ખાવામાં આવે છે જ્યારે રેગ્યુલર સુખડી તમે આખું વર્ષ ખાઈ શકો છો. ખુબ સરસ એવી લાડવા માં તમારે આપવાના હોય કે પછી તમારે ઘરે જ દીકરીના ખાવા માટે બનાવવાની હોય તો સરસ એવી આ સુવાવડની સુખડી કે જેને સુવાવડા ઢેફલા તરીકે પણ ઓળખવામાં આવે છે.આ રેસિપી મેં આજે તમારી સાથે જે એકદમ પરફેક્ટ માપ સાથે મારા મમ્મી પાસેથી બનાવીને તમારી સાથે શેર કરી છે. અને દરેક સ્ત્રી શિયાળામાં આ સુખડી ને ખાઈ શકે છે અને કમરના દુખાવા માંથી રાહત મેળવી શકે છે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો રેસીપી પૂરી જોજો તમને ખૂબ જ ગમશે. રેસીપી ગમે તો શેર કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને All 🔔 પર ક્લિક કરજો 🙏 વીડિયો જોવા માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર.
*********************************
Recipe:- સુવાવડ ની સુખડી (Sukhadi/Gundar pak)
#Sukhadi #Gundar_pak # Vasana #Suvavad_ni_sukhadi #Gundar_na_ladu #treasurefoodzz #નિરાલી_દુધાત_રેસીપી #nirali_dudhat_recipe #gujrati_sukhadi #Sukhadi_banavani_rit
#શિયાળા માટે સ્પેશિયલ વસાણું #સુખડી #gujrati sukhadi sukhdi,sukhdi recipe,mahudi sukhdi recipe,sukhadi,sukhadi recipe,sukhdi banavani rit,sukhdi recipe in gujarati,how to make sukhdi,sukhdi recipe in hindi,sukhdi recipe video,soft sukhdi recipe,mahudi sukhdi,sukhdi banane ki vidhi,sukhadi gujarati recipe,sukha sukhdi,mahudi sukhdi recipe in gujarati,gujarati sukhdi recipe,sukhadi recipe in gujarati,mahudi jevi sukhdi recipe,dry fruit sukhdi,gujarati sukhdi,sukdi,#sukhdi,sukhdi banavvani rit
*************** Other recipes links **************
• મારા મમ્મી પાસે થી,બાળ... મારા મમ્મી પાસેથી બાળક નાનો થયા પછી લાડવામાં અપાતો કાચો ગુંદર બનાવવાની રીત
• તેલ વગર મસાલો,ભર્યા વગ... તેલ વગર મસાલો,ભર્યા વગર, વ્હિસલ વગર ભરેલા રીંગણનું શાક અને જુવાર ની રોટલી | winter kathiyawad thali
• મારા સાસુમા પાસેથી સુવ... મારા સાસુમા પાસેથી સુવાવડી સ્ત્રી માટે સુખડી બનાવવાની રીત | sukhadi Gujarati recipe | gol papdi
• ઘરથી દૂર રહેતા બાળકો મ... ઘરથી દૂર રહેતા બાળકો માટે નવી રીતે અડધી જ મિનિટમાં ચટણી તૈયાર
• ક્યાંય નહિ મળે આ રેસીપ... ક્યાંય નહીં મળે આ રેસિપી જરૂરથી બનાવજો. હર્બલ ચા મસાલો
કડવા કોઠીંબા ની કાચરી / Kadava Kothimba ni Kachari | Kachari | Pickle | Treasure foodzz • કડવા કોઠીંબા ની કાચરી ...
• મારી મમ્મીની રેસીપી થી... મારે મમ્મી પાસેથી એકદમ પોચો અને પરફેક્ટ મોહનથાળ બનાવવાની રેસીપી
• "બા"ની રેસીપીથી એકદમ પ... પાની રેસીપી છે બનાવતા શીખો એકદમ પરફેક્ટ મોહનથાળ
• ઘરના ચણાના લોટમાંથી જ ... ઘરના ચણાના લોટમાંથી જ પરફેક્ટ સફેદ પોચા અને જાળીદાર મેથી ના ગોટા
• 100% ખાઈને ખુશ થઈ જશો,... 100% ખાઈને ખુશ થઈ જશો ટ્રેડિશનલ ભરેલા મરચા ના ભજીયા

Пікірлер: 19
@indirapatel3492
@indirapatel3492 Ай бұрын
ખુબ જ સરસ રીત
@TreasureFood
@TreasureFood Ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏
@payalgoradia7168
@payalgoradia7168 6 күн бұрын
Superb resipe ❤
@TreasureFood
@TreasureFood 6 күн бұрын
Thank you so much 🙏
@hansaruparelia2557
@hansaruparelia2557 9 ай бұрын
ખૂબજ સરસ ઉપયોગી વસાણું. 👌👌
@TreasureFood
@TreasureFood 9 ай бұрын
હા મારા ઘરડા બા ની રેસીપી ને મારા મામી પાસે મે પણ શીખીને તમારા જેવા મારા વ્હાલા મિત્રો સાથે શેર કરી 🙏
@sonalbabriya6520
@sonalbabriya6520 23 күн бұрын
Nice 😊
@TreasureFood
@TreasureFood 23 күн бұрын
Thank you so much 🙏
@sweetlifeofmanjusharma8631
@sweetlifeofmanjusharma8631 9 ай бұрын
Nice👌👌👌👌❤
@TreasureFood
@TreasureFood 9 ай бұрын
Thank you so much 🙏
@chandrikabenramoliya2763
@chandrikabenramoliya2763 27 күн бұрын
આપઅડદીયાબનાવોછો
@TreasureFood
@TreasureFood 27 күн бұрын
હા
@kevalbambharoliya3764
@kevalbambharoliya3764 9 ай бұрын
Nirali ben Suvavdi mate mikhvas ni recipe share karjo n
@TreasureFood
@TreasureFood 9 ай бұрын
Chokkas thank you
@meenagundigara4101
@meenagundigara4101 3 ай бұрын
Ben badhi vastunu parfect map kyone to khabar pade
@TreasureFood
@TreasureFood 3 ай бұрын
Chokkas
@chandrikabenramoliya2763
@chandrikabenramoliya2763 27 күн бұрын
ધૂધવાલાસારાનરેય
@TreasureFood
@TreasureFood 27 күн бұрын
શિયાળા માં બગડે નહીં
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 25 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 84 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 54 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 25 МЛН