હવે ના સમયમાં છોકરીઓ કોઈ પણ વીચાર વગર ખોટું પગલાં ભરે છે સહનશીલતા ઓછી થઈ છે પણ રચના ના માતા પિતા ખાનદાની હતા દીકરી ને સમજાવી ખોટો સાથ ન આપ્યો મોટી વહુ ના માતા પિતા ખોટો સાથ આપીને પોતાનું અને વેવાઇ ને પણ હેરાન ક્યાં માતા પિતા ની ભૂલ કહેવાય દીકરી ને સજાવટ કરવાની બદલે પ્રોત્સાહન આપીયુ પતીમા માં ને હવે તેની ભુલ સમજાઈ સે
@sangeetasampat527917 сағат бұрын
અંત માં પોતાની ભુલ સમજાઈ તે સારી વાત કહેવાય સાચી શીખામણ આપી માતા પિતા એ