🥰🙏 આ વિડિઓ મા ખુબ મસત લોકો ને પ્રેરણા આપી છે કે બાયડી ના લીધે મા બાપ ઉપર ખોટો હતયાચાર ના કરો અને જે મા બાપે આપણ ને આપ્યુ છે તે બધું તેમનું છે આપણું કય નહી છતા પણ આપણેજ તેમને તે માથી કાઢી મુકીયે આ મેસેજ લોકો ને ખુબ સમજણ આપશે 🙏🥰🙏
@harishgaming.9211 ай бұрын
Ha ❤
@AshokThakor-p4b10 ай бұрын
❤
@piyushrajput902810 ай бұрын
હતયાચાર નય અતિયાચાર
@VinodRavna-e6l9 ай бұрын
😅😅😅
@Rameshbhaipatel-xg1cr9 ай бұрын
🎉🎉❤k
@joganiofficialchangda638911 ай бұрын
વિરચંદ ચાંગડા તરફથી ફૂલ સપોર્ટ કરે છે
@parmeshwarirrigation8177 ай бұрын
Gujjubhai બહુ સરસ વિડિઓ છે ખરેખર 👌આજની વાસ્તવિકતા ને લઇ જે તમે કહાની રજુ કરી જોઈને ખુશ થઇ ગયા 👍👍🥰🥰😊😊