જય ભગવાન ભગવાન તમને લાબુ આયુષ્ય આપે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના.
@rajashrimorajkar4 жыл бұрын
પણ આ રીતે બેસી શકાય નહીં તો શું કરવું જોઈએ મારા પગ બહું જ દુઃખે છે
@khodarajput52454 жыл бұрын
Ha Patel સાહેબ હા ભગવાન તમારી આયુષ્ય લાંબી આપે
@UmeshPatel-um4bm2 жыл бұрын
Khoob Saras manharbhai
@harshatandel38652 жыл бұрын
Manharbhai hu 2 mahinathi aa kasrat Karu chhu Mane kamrano dukhvao bandh Thai gyo hu roj 45 minit aa vajrasana Karu chhu everyday tamaro khub khub aabhar
@ghanshyamparmar76503 жыл бұрын
Khoob j saras sir
@vinaygovlani45564 жыл бұрын
મનહરભાઈ અગાઉ થી જેને કમરદદઁ થઈ ગયો હોય તેને માટે આસન હોય અથવા ઉપચાર હોય તેો જણાવશો
@jentibhailakhabhai4121 Жыл бұрын
સરસ મનહરભાઈ દવા વગર ઈલાજ ખુબખુબ અભિનંદન
@tulsidassejvani50173 жыл бұрын
ખુબજ આત્મવિશ્વાસ સાથેનું માર્ગદર્શન.
@gelanivijay2 жыл бұрын
Khub Khub abhar
@dharmishtapatel3668 Жыл бұрын
Kammarni gadi khasi gai hoy to besi sakay ane na mate bija ko asan janavajo
@krishankantbhavsar62494 жыл бұрын
Nice
@parvatidhollu75442 жыл бұрын
Jsca JaiDada Bhagwan
@krishnapatel8533 жыл бұрын
Thx a lot sir for your important topic tips advice 🙏thx sir🙏
@jyotibenpatel4372 Жыл бұрын
V.good. information.God bless u
@fatimaghulam22964 жыл бұрын
Thnx bhai Par ame muslim loko ne to varso Pela keva ma aayvu che.... Namaj aavi j rite parva ni che....👍
@dj16jignesh3 жыл бұрын
Bhai tame je namaaz Ada Kari chho e vajrasan j chhe.....e ek yogasan j tamne Kari rahya chho....
@moinuddinkadri78443 жыл бұрын
Manhar bhai saras mahiti aapi aap sau desbandhu ni jankari mate namaj ma aavi rite diwas ma panch waqt beswanu hoy che
@bagoanbana73744 жыл бұрын
Good exercise shown by manhar Patel
@maltipatel86313 жыл бұрын
પગમાં એ લજી બહુજ ખજવા ળ આવે છે
@maltipatel86313 жыл бұрын
જરૂર દવા બતાવો
@narshangbhaivala45722 жыл бұрын
N. A. Vala👌👌🌹
@bharatparmarparmar41894 жыл бұрын
Good information 👍 thanks..
@madhubenparikh25554 жыл бұрын
Mk p0.
@virendrakumargordhanbhai52494 жыл бұрын
ખૂબ સુંદર
@parmardipesh19864 жыл бұрын
Jay bhagvan Manharbhai.
@harabaham5723 жыл бұрын
Jay Dwarakadhis bhi
@swativora58773 жыл бұрын
પગમાં વિશેષઃ ઘૂંટણ માં દુખાવો થતો હોય તો ઉપાય જણાવશો. આભાર
@tamupatel10103 ай бұрын
😊
@mrudulapandya95393 жыл бұрын
Namste khub khub Danyvad bhai
@tasneemmerchant83944 жыл бұрын
sir we allwas sit in namaz in this postion very nice information
@najubenbagrecha59043 жыл бұрын
Bbye bbye bbye
@RajKumar-gb7vu4 жыл бұрын
Kub khub dhanyvad saheb
@sunim84392 жыл бұрын
Good morning sir 🙏 hallelujah 🙏 praise the Lord 🙏🇮🇱🇮🇱
@mehulshah72412 жыл бұрын
હું કરૂ છું પણ ફેર નથી પડતો
@mehulshah72412 жыл бұрын
મને પણ જવાબ આપજો
@kishorjbhattbhatt94133 жыл бұрын
Vah manhar bhai tamari j jrur hati hadka bahu dukhe to su karvu?🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@dushantraval3554 жыл бұрын
આદરણીય શ્રી,મનહર ભાઈ સાઇટીકા માટે માગૅદશિકા આપવા વિનંતી.
@kanubhaipatel79853 жыл бұрын
Saitika mate mahiti aapsho
@rameshbhaisakhiya97523 жыл бұрын
Good મનહરભાઈ
@કોકીલાબેનચૌહાણ-ઝ7ર2 жыл бұрын
જય ભગવાન જય માતાજી ખમ્મા મારા વિરા ખુબજ સરસ માહિતી આપી પણ મને પગમાં પ્લેટ છે ડાબા પગમાં છે અને શરીર ભારે છે ૮૮ કિલો વજન છે તો આમ કેવીરીતે બેસી શકાય અને ઉંમર પણ ૬૭ ની છે ગોઢણ ની તકલીફ છે જમણાં પગમાં થોડી વધારે છે તો આના માટે ઉપાય બતાવશો ભાઈ જય હો જય હો જય હો ખમ્મા મારા વિરા જુગ જુગ જીવો હજારો સાલ આ મારાં અંતરથી આશીવૉદ છે જય માતાજી જય ભગવાન
આપ શ્રી ને વિનંતી કે આપનો મોબાઈલ નંબર મુકવા મહેર બાની
@jayantisolanki59072 жыл бұрын
સાચી વાત છે
@badalraval59244 жыл бұрын
એક રીકવેસટ છે
@harunsherasiya28664 жыл бұрын
Muslim namaz ma aa ritez besese
@kamaljadhav4722 жыл бұрын
Great sir
@dharmeshsailordhamo38544 жыл бұрын
Wonderful
@vikramthakor61173 жыл бұрын
વેરી ગુડ સર
@nupoorpatel33124 жыл бұрын
Sir.. Depression mate koi upay batavo Please 🙏
@minaxipatel59084 жыл бұрын
Very nice vidieo
@preetiben17964 жыл бұрын
Jay bhagwan 🙏🙏 Bhare vazan wara ane ghutan ni taklif wara loko aa vjrasan kari sake???plz Jawab deso
@jiyanishubham12302 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@pkdave86964 жыл бұрын
પિંડી ના દુઃખ માટે શું કરવું ?
@manharlaladesara36573 жыл бұрын
Bhuj sarash 100%
@keshuparmar43214 жыл бұрын
Wah
@mevadabhoomit16903 жыл бұрын
Good supar dokatar
@ashishbrahmbhatt66174 жыл бұрын
Muslman bhi o namaz pan aa retay j padhe che J thi temna ma aa taklif ochi thay che Nice
@mkureshi49994 жыл бұрын
Bhai divas ma 5 vaar besiye chiye
@Ritasitaram99911 ай бұрын
Aabhar saheb
@alpapatel53194 жыл бұрын
મનહરભાઈ ખરેખર સરસ માહિતી આપો છો તમે.... તમે કઈ સ્કૂલ માં શિક્ષક છો...
@kantibhai34692 жыл бұрын
આ ગત ઉ
@dinubendhruva94052 жыл бұрын
@@kantibhai3469 qqqqq
@dinubendhruva94052 жыл бұрын
@@kantibhai3469 q
@sonalbarot14582 жыл бұрын
@@dinubendhruva9405 વધુ સમય વજા્સન મા બેસવા થી ખાલી ચડે છે તો શુ કરવુ
@ParthV06 Жыл бұрын
@@sonalbarot1458ખાલી ચડવા નું મુખ્ય કારણ છે કે આપણા શરીર માં બોવ બધી નશો નું જાળ છે તો આપના શરીરમાં જે ભાગના નશમાં લોહીનું અવરજવર બંધ થાય તો ખાલી ચડી શકે.
@mukeshsoni4882 жыл бұрын
Supper
@jamubhaipatel16664 жыл бұрын
તમારી વિશ્વસનીયતાને હું ધન્યવાદ આપું છું. કોણ સ્ટેમ્પ પેપર પર લખવાની ખાત્રી આપી શકે ? તમારા શબ્દો નિરાશ થયેલામાં નવી ચેતના અને ઉર્જા આપે છે.
@daxadipak42444 жыл бұрын
Right bhai.
@jamubhaipatel16664 жыл бұрын
@@daxadipak4244 સાચેજ મનહરભાઈ સરની જેટલી પ્રશંશા કરીએ તેટલી ઓછી છૅ. East and west Manharbhai is the best.
@krishnasoni75534 жыл бұрын
By
@appsall11892 жыл бұрын
ર ્અ
@himmatparmar74092 жыл бұрын
आभार सह,
@deepakgajjar15494 жыл бұрын
Sidhu, Vajrasan kaho yaar gol gol na samjaavo
@jerambhaishankar51192 жыл бұрын
Very nice
@Sahityswad4 жыл бұрын
આપની સેવા પ્રસંશનીય છે પણ રજૂઆતમાં અતિશયોક્ત ટાળો. સ્ટેમ્પ પેપર પર શું લખી આપશો ? હવે પછીના વીડીયોમાં ટૂંકી રજૂઆત કરી અમારો સમય બચાવજો. આપનો મોબાઇલ નંબર આપવા વિનંતી 🙏
@vyasliveАй бұрын
રૂપે અને કહેવત રૂપે બોલી રહ્યા છે.. એ જે જ્ઞાન આપે છે એને અનુસરો ને...ફાલતુ માં બીજા શબ્દો ને મહત્વ આપો છો..! આવી ફાલતુ કૉમેન્ટ્સ ના લીધે જ જરૂરિયાત વાળા દર્દીઓ ના મેસેજ એમના ધ્યાન માં નથી આવતા...
@shantabensolanki17342 жыл бұрын
Good 👍
@naushadshekh16764 жыл бұрын
Tame behta sikhi jao
@pravinpatel7306Ай бұрын
Nice trik🌹🙏
@khandorbhupendra44874 жыл бұрын
જોઇન્ટ ના ધસારાને શું ઈલાજ છે કસરત કરવી છે
@NGDESAI-zz7eq4 жыл бұрын
મારે પણ આજ સવાલ છે। કે પગ મા ધસારા ની શરુવાત થઈ ગઈ હોય એવા સંજોગો મા વ્જઆસન કરી શકાય કે કેમકે ધસારા બાદ ડોકટર નિચે બેસવાની અને પલાંઠી વાળવા ની ના પાડે છે તો આવા સંજોદ્ે મારે કંઈ કસરત અને ખોરાક વધારે ખાવા અને કયા ના ખાવા Ng Desai 9909720031
@kudusthara11023 жыл бұрын
Sundar
@meghreji.m.m.meghreji.m.m.11794 жыл бұрын
NAMAJ PADHWAMA AAVE CHE 5 TIMES IN A DAY
@star_1331 Жыл бұрын
👍👌
@narendraraval8574 жыл бұрын
वज्र એટલે પથ્થર નહિ પણ લોખંડ કહેવાય. વજ્રાસન વિશે સરસ માહિતી આપી.
@ajitsinhzala16634 жыл бұрын
You are right narendrabhai
@vyasliveАй бұрын
રૂપે અને કહેવત રૂપે બોલી રહ્યા છે.. એ જે જ્ઞાન આપે છે એને અનુસરો ને...ફાલતુ માં બીજા શબ્દો ને મહત્વ આપો છો..! આવી ફાલતુ કૉમેન્ટ્સ ના લીધે જ જરૂરિયાત વાળા દર્દીઓ ના મેસેજ એમના ધ્યાન માં નથી આવતા...
@natvarbhaipatel9083 Жыл бұрын
ધન્યવાદ આપું છું
@jayantilalmistry58884 жыл бұрын
સાહેબ હવે સ્ટેમ્પ પેપર બદલાય ગયેલ છે, એટલે કોઈ બીજો શબ્દોનો ઉપયોગ કરો તો ઘણું સારુ આભાર
@pratimatrivedi78264 жыл бұрын
Good
@vyasliveАй бұрын
અરે... દાદા... તમે વળી ક્યાં પાણી માંથી પોરા કાઢો છો... ઍ ફક્ત પોતે સચોટ માહિતી આપી રહ્યા છે એની સાબિતી રૂપે અને કહેવત રૂપે બોલી રહ્યા છે.. એ જે જ્ઞાન આપે છે એને અનુસરો ને...ફાલતુ માં બીજા શબ્દો ને મહત્વ આપો છો..! આવી ફાલતુ કૉમેન્ટ્સ ના લીધે જ જરૂરિયાત વાળા દર્દીઓ ના મેસેજ એમના ધ્યાન માં નથી આવતા...
@anilpatel13982 жыл бұрын
Very good.
@heenaheers46124 жыл бұрын
Je loko besi na sakta hoy ene shu karwanu?
@ChandrakantMaru-l3b3 ай бұрын
Sui jawanu 😂😂😂 chader odhi ne aankh khuli rakhi ne