મૂત્રમાર્ગનો ચેપ (UTI) શું છે? | Urinary Tract Infection (UTI) in Gujarati | Dr Nita Thakre

  Рет қаралды 18,410

Swasthya Plus Gujarati

Swasthya Plus Gujarati

Күн бұрын

#UrinInfection #GujaratiHealthTips
પેશાબ કરતી વખતે મહિલાઓ મા જલન ની સમસ્યા સામાન્ય હોય છે| તેના ઘણા કારણો હોય સકે છે, પરંતુ એનું મુખ્ય કારણ મૂત્રમાર્ગ મા ચેપ લાગવું છે, જેને Urinary Tract Infection (UTI) કેવાય છે| આજે આપડે વાત કરશું ડો. નીતા ઠાકરે થી અને જાણશું કે UTI ના કારણો શું છે અને એને કેમ રોકી શકાય છે।
આ વીડિયો મા છે,
મૂત્રમાર્ગનો ચેપ (UTI) શું છે? (0:00)
UTI ના કારણો શું છે? (0:54)
UTI ના લક્ષણો શું છે? (4:00)
UTI નું નિદાન કેવી રીતે થાય છે? (4:33)
UTI માટે ક્યારે ડૉક્ટર પાસે જવું? (5:43)
UTI ની સારવાર કેવી રીતે કરવી? (6:19)
UTI ને કેવી રીતે રોકી શકાય? (8:07)
UTI ના કારણે થતી અગવડતા ને કેમ રોકી શકાય? (9:14)
One of the most common problems in the human body is urinary tract infections (UTIs). Bacterial infections in the bladder or urethra are called urinary tract infections. So why does urine infection happen? Let us find out more about its symptoms, treatment, and prevention from Dr Nita Thakre, a Gynaecologist.
In this Video,
What is UTI? in Gujarati (0:00)
Causes of UTI, in Gujarati (0:54)
Symptoms of UTI, in Gujarati (4:00)
How is UTI diagnosed? in Gujarati (4:33)
When should one see a doctor? in Gujarati (5:43)
How is UTI treated? in Gujarati (6:19)
How to prevent UTIs? in Gujarati (8:07)
How to prevent discomfort because of UTI? in Gujarati (9:14)
Subscribe Now & Live a Healthy Life!
સ્વાસ્થય પ્લસ નેટવર્ક તબીબી સલાહ આપતું નથી. સ્વાસ્થય પ્લસ નેટવર્ક પરની સામગ્રી માત્ર માહિતીના હેતુઓ માટે છે, અને તે ડૉક્ટર/આરોગ્ય વ્યાવસાયિકના વ્યાવસાયિક નિર્ણયનો વિકલ્પ નથી. તમારી સ્વાસ્થ્યની ચિંતાઓ માટે હંમેશા લાયક આરોગ્ય વ્યાવસાયિકની સલાહ લો.
Swasthya Plus Network does not provide medical advice. Content on Swasthya Plus Network is for informational purposes only, and is not a substitute for the professional judgment of a doctor/health professional. Always seek the advice of a qualified health professional for your health concerns.
For requesting contact details of doctors - please message Swasthya Plus on Facebook: / swasthyaplusgujarati
For feedback and business inquiries/ organise a doctor interview, contact Swasthya Plus Gujarati at hello@swasthyaplus.com
Swasthya Plus Gujarati, the leading destination serving you with Health Tips in Gujarati on health, hygiene, nutrition, lifestyle, and more!

Пікірлер: 6
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 Жыл бұрын
બહુ સરસ સમજાવું મેડમ થેકયુ
@ilaximehra1234
@ilaximehra1234 2 ай бұрын
Very nice information
@priyachauhanpiyachauhan1835
@priyachauhanpiyachauhan1835 Жыл бұрын
Tnx ma'am
@user-le6xt2vg8c
@user-le6xt2vg8c Жыл бұрын
ખૂબ સુંદર સમજણ આપી
@pateltajna1835
@pateltajna1835 11 ай бұрын
Mane vare vare urine dukhavo 6e .pan mane period aavi nathi to mare su karvu joiye.
@punampunam2102
@punampunam2102 Жыл бұрын
Kubh .sars samjan aapi thanx mam..
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,6 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 13 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН