આ ડોશીમા એ એવી જુનવાણી વાતો અને જુના રીત રીવાજો ની વાતો કરી કે તમને મોજ આવી જાશે... ભાગ -1

  Рет қаралды 13,750

singer malde Jethva

singer malde Jethva

28 күн бұрын

#prachin lagangeet #garba #garba2023 #garbastatus2023 #halardu #maherraas #mahertraditional #maher #gujarati lagangeet #wedding song

Пікірлер: 39
@AB-xk3ks
@AB-xk3ks 9 күн бұрын
વાહ માલદે ભાઈ વાહ
@singermaldejethva9635
@singermaldejethva9635 9 күн бұрын
Thanks
@hardassajanparmar6110
@hardassajanparmar6110 22 күн бұрын
ખુબ ખુબ સરસ માલદેભાઈ રાજીઆઈ
@singermaldejethva9635
@singermaldejethva9635 22 күн бұрын
Thanks bhai
@naginbharkhada8983
@naginbharkhada8983 27 күн бұрын
ખુબ સરસ માલદેભાઈ
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks nagin bhai
@bhimaodedra407
@bhimaodedra407 26 күн бұрын
Khub sarad
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks bhimbhai
@RonakBagiya
@RonakBagiya 27 күн бұрын
Jay hoooo maa
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks Ronak Bhai
@maldeparmar9211
@maldeparmar9211 27 күн бұрын
વાહ ખુબ સરસ
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks bhai
@fundufoc6814
@fundufoc6814 27 күн бұрын
Vahh Malde bhai Bov saras kam chalu karu 6e ..
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks
@lakhanparmar501
@lakhanparmar501 27 күн бұрын
વાહ સંસ્કૃતિ જતન
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks lakhan bhai
@user-xv8qb8sk8b
@user-xv8qb8sk8b 26 күн бұрын
Jay ramapir bhai
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
જય રામાપીર અરજન ભાઈ
@prathnaodedara9089
@prathnaodedara9089 26 күн бұрын
ખુબ સરસ માલદૅ ભાઈ
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks ben
@bhartikanabar2455
@bhartikanabar2455 26 күн бұрын
શિતારામ આઈ🙏
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Sitaram
@bhimabhaiodedara-yk4jw
@bhimabhaiodedara-yk4jw 26 күн бұрын
Khub saras A juna kirtan, lagngit, halrda vagere ava juna baheno pasethi record kari atyarni navi pedhi ne mahitgar karva jaruri se Jema tame nimit bani sako Khub dhanyavad
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks bhimbhai
@raminklalbaila1017
@raminklalbaila1017 25 күн бұрын
રામ રામ જય માતાજી માલદે ભાઈ કેમ છો મજામાં તમે ફોન કરતાં નથી અને ફોન ઉપાડતાં નથી મુંબઈ થી રમણીક ઠક્કર પ્રોગ્રામ સરસ બનાવ્યો છે
@singermaldejethva9635
@singermaldejethva9635 25 күн бұрын
Thanks bhai
@hareshjadeja7072
@hareshjadeja7072 27 күн бұрын
Jay shree Krishna
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Thanks haresh bhai
@singermaldejethva9635
@singermaldejethva9635 26 күн бұрын
Jay shree krishna
@bhavanaodedara9627
@bhavanaodedara9627 24 күн бұрын
સામૈયા નું ગીત તો આવી રીતે છે બેસેરી બજાર સેરી સાંકળી વચમાં જીલીણીંયાં તોરાવો રે ગરજુડા ઢોલા ગર [ગીર] નાં પાંણી રે અમણીં લાગીહે એક લગ્ન સવા લાખ નું બીજું લગ્ન આવતી વહુ ને હાથ કે ગરજુડા ઢોલા ગર નાં પાંણી રે અમણીં લાગીહે (લાગસે)
@bhavanaodedara9627
@bhavanaodedara9627 24 күн бұрын
રાજીઆઈ નાં ગીત માં ભુલ બવ છે
@singermaldejethva9635
@singermaldejethva9635 24 күн бұрын
બરાબર
@bhavanaodedara9627
@bhavanaodedara9627 24 күн бұрын
મારે આંગણ ચીર નં ચંદરાવા જો અંતર નં ઉલેચણ છાયલ માંડવે મારે આંગણ મોટેરા નાં કાજ જો મોટેરા આવે રે સાયલ મંડલે મોટેરા મારે પ્રતીક ભાઈ નાં દાદા જો મુરુભાઈ આવે રે સાયલ માંડવે નાંણારા ઘોડારા મામેરાત અંતરીયો વર ….
@bhavanaodedara9627
@bhavanaodedara9627 24 күн бұрын
ઊંચો ઊંચો રે વીરા તારો મંડપ રળિયામણો આ ગીત રાજી આઈ જુંનું ગીત નથી ઈ ગીત તો નવું છે
@singermaldejethva9635
@singermaldejethva9635 24 күн бұрын
હા
@bhavanaodedara9627
@bhavanaodedara9627 24 күн бұрын
રાજીઆઈ નીં જુનું માંડવાનું ગીત ગાવું જોઈએ હમીરભાઈ ઓડેદરા મુલાકાત લેવા આવ્યા ત્યારે પણ આ ઊંચો ઊંચો વીરા તારો મંડપ રળીયામણો નવું ગીત જ ગાવયું હતું માંડવા નાં તો આપણાં મહેર નાં કેવાં સરસ જુનવાંણીં લગ્ન ગીતો છે ઈ ગવાય ને
@bhavanaodedara9627
@bhavanaodedara9627 24 күн бұрын
મોટો માંડવડો રોપાવો જીંણીં સાજલીયીં સવરાવો માંણાંરાજ માંડવ લીલી આડી ને પીરી થાંભલી રે માંડવ આછેરા પરદા બે ચાર રે વધાવો કુંવરીયા નો માંડવો રે લાખો પતિ રે સાજન બેઠું માંડવે નાંણાંવટી રે સાજન બેઠું માંડવે કેરું કેરા થંભ રે વરરાજા માંડવડો રળિયાંમણો સાજનીયાં સોહામણાં આવાં કંઈ કેટલાં જુંનાં લગ્ન ગીત છે લગ્ન બાજોઠીયો હીરલે જડીયો કુંવારી કન્યા ઈં સંદેશો મોકીલીયો વેલેરા આવો સોરાહી નાં રાઈવર
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 29 МЛН
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,7 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 78 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 29 МЛН