માવો ખાતા સગાને આ મોકલો। નાની પડીકી તો મસાલાની આદત લઈને આવે છે કેન્સર હોસ્પિટલ।નવા વર્ષમાં આ છોડીએ?

  Рет қаралды 5,254

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 35
@hirenprajapati1325
@hirenprajapati1325 2 сағат бұрын
દેવાંશી દીદી આપની વાત એકદમ સાચી છે કે વ્યક્તિ આર્થિક રીતે પુરો થ‌ઈ જાય છે વાત સાચી છે હું પ્રત્યક્ષ એનો સાક્ષી છું માતૃશ્રી નાં સ્તન કેન્સર વખતે થેલા ભરેલા રુપિયા મે મેડિકલ સારવાર માટે ડોક્ટર ને આપ્યા છે...... ખુબ ખરાબ રોગ છે કેન્સર..... એટલે .... કેન્સલ જ સમજવું
@HimatbhaiKanzariya257
@HimatbhaiKanzariya257 2 сағат бұрын
તમાકુ નો વિરોધ કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો નો જેટલો આભાર માની તેટલો ઓછો છે ધાંગધ્રા થી જય ગુરુદેવ જય સ્વામિનારાયણ
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 4 сағат бұрын
બોરસદ ખંભાત પેટલાદ સોજીત્રા તારાપુર આણંદ જિલ્લામાં બોવ તમાકુ ખેતી થઈ છે જે ખરેખર દુઃખ ની વાત છે 😢 જેનું પરિણામ આપણે 😢😢😢 નજર સામે છે 😢😢😢😢
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 3 сағат бұрын
Sarkar કેમ પ્રતિબંધ લગાવતી નથી શુ સરકાર રોકી શકે નહિ
@natubhaiapmc1652
@natubhaiapmc1652 18 минут бұрын
દેવાનશી.બૈન.ખુબસરસ. સરસ..પરયતન.છૈ..આપનો
@MathurbhaiSankhat
@MathurbhaiSankhat Сағат бұрын
સીતારામ સીતારામ
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 4 сағат бұрын
દેવાંશી બેન 😢😢એક વાર તમે વડોદરા ના ગામ ની મુલાકાત લેવા જાજો જાય અસંખ્ય લોકો પીડાઇ છે 😢😢😢 એનું કારણ આસપાસ ની કિમેકસ ની કંપની છે 😢😢😢😢 સરકાર ધ્યાન નહીં આપે કારણ કે 😢😢😢 એમને તો બોવ મોટા રુપિયા મળે છે 😢😢😢😢😢😢 GST માધ્યમ થઈ 😢😢😢😢
@HimatbhaiKanzariya257
@HimatbhaiKanzariya257 3 сағат бұрын
વાહ બેન તમે મારી કોમેન્ટ પર ધ્યાન દોર્યું આભાર બેન
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 4 сағат бұрын
ઉધોગ જગત સારું છે પણ માણસ નહીં રહે તો પૈસા કે ઉધોગ શું કામ ના?😢😢😢😢😢😢😢😮
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 4 сағат бұрын
😢😢😢😢😢😢😢 ખરેખર 💯🥺🥺🥺 દુઃખ લાગે એવું છે ને પાગે વાગ્યે ને એને પેંડા થઈ 😢😢 એને ખ્યાલ હોય છે 😢😢😢😢😢😢😢
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 4 сағат бұрын
ખેતી તો બોવ બધાં થાય એમ છે 😢😢છો સરકાર તરફથી પગલાં લેવા આવે તો 😢😢😢😢
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 4 сағат бұрын
હિંમતનગર ની આસપાસ 50-60 ગામ તમાકુ નુ ખેતી થઈ છે 😢😢😢જે દુઃખ ની વાત છે 😢😢
@SitaramBhai-i6x
@SitaramBhai-i6x 4 сағат бұрын
જય સીતારામ
@sunilkumarytstudio
@sunilkumarytstudio 2 сағат бұрын
Haa Biju karan aa jantunashan dava ane rasayanik khatar chhe ane triju aa factory ane dhumado nu polution chhe
@RazzakFatakiya
@RazzakFatakiya 2 сағат бұрын
Ana jeva vadhu poraghram karo devansiben ❤❤❤❤❤
@JaydeepPatel-gr2ej
@JaydeepPatel-gr2ej 4 сағат бұрын
Tambaku desh ma Ben karvi joi
@kaushikprajapati84
@kaushikprajapati84 2 сағат бұрын
આવા એક બે વિડિઓ લાવતા રહો બેન.
@ShivaShiva-lq1uj
@ShivaShiva-lq1uj 2 сағат бұрын
Dhanyavad bahen
@itz_vijaysinh_7
@itz_vijaysinh_7 4 сағат бұрын
કેન્સર પર તો દેવાંશી બેન 😢 હું બોવ બધું બોલું શકું એમ છું ને કારણો પણ ખ્યાલ છે મને પણ😢😢😢😢 નથી હુ પત્રકાર નથી 😢 એટલું બધું ભણતર પણ કોઠાસૂઝ છું દુનિયા છે 😊
@BabubhaiPatel-i3o
@BabubhaiPatel-i3o 3 сағат бұрын
TAMAKU THI CANCER THAY CHE TO GOVERNMENT SU KAAM TAMAKU NU PRODUCTION BANDH NATHI KARAVTI
@naranparmar529
@naranparmar529 2 сағат бұрын
આજ 6/ વર્ષ થયા ઓપરેશન કરાવ્યું છે કેન્સર ની બીમારી થી પણ આ બીડી નુ વયશન છૂટતું નથી છૂટતું
@manojbhai9162
@manojbhai9162 Сағат бұрын
Tamaku ni adat hoy Temne Ek var cancer hospital ni mulakat Levi Joi .kadach Aevu lage ke ahi Thi atki Jaiye to jindgi bachi jase
@sunilkumarytstudio
@sunilkumarytstudio 2 сағат бұрын
Mara papa ne cancer hatu emne tambaku ne bidi na lidhe cancer thayu hatu treatment kari ne 7 varas thaya badhu saru thai gyu hatu Vadi pachhi jya hatu tya repeat cancer thayu aa bimari ma khub kadji rakhvi pade chhe Kadji rakhva chhata mara papa na bachi sakya 😢 Please koi vyashan na karso 😢 Tamara mate nahi pan Tamara parivar mate to saru vichari j sako
@RazzakFatakiya
@RazzakFatakiya 2 сағат бұрын
Happy new year jamawat super no1 ❤❤❤❤❤
@MaheshZala-z1v
@MaheshZala-z1v 3 сағат бұрын
Bannd karaviii sako tame
@sunilkumarytstudio
@sunilkumarytstudio 2 сағат бұрын
Haa Biju karan aa jantunashan dava ane rasayanik khatar chhe ane triju aa factory ane dhumado nu polution chhe
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 90 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 101 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,5 МЛН
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 90 МЛН