માં વગર ની દિવાળી I Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | New Vlog | Diwali | Seva | Khajur

  Рет қаралды 968,810

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 3 800
@foujilifestyleaniruddhsinh1780
@foujilifestyleaniruddhsinh1780 Жыл бұрын
હુ એક ફોજી છું પણ તમારા માટે મને કેવા એક શબ્દ નથી અમે તો દેશ ની સેવા કરી છી પણ તમારા માટે સુ કવ એ મને ખબર નથી પડતી તમારા જેવા ભગવાન આ દુનિયા માં છે બસ એટલું બવ્ છે ❤ I proud of you 🥰😍😘
@bhargavgohel2970
@bhargavgohel2970 Жыл бұрын
Jay hind sir❤
@parmarkantibhai878
@parmarkantibhai878 Жыл бұрын
❤jayHindSir.We.proud.to.You❤
@naranbambhva1970
@naranbambhva1970 Жыл бұрын
Jay hind sir
@jadejaavirajsinh725
@jadejaavirajsinh725 Жыл бұрын
Jay hind bhai
@baraiyahardik2401
@baraiyahardik2401 Жыл бұрын
Sem to you❤
@rohitthakor3437
@rohitthakor3437 Жыл бұрын
દિકરી ને રડતી જોઇને આંખ માં આંસુ આવી જાય છે 😢 ધન્ય છે નીતિન ભાઇ અને તમારી ટીમ ને⚘🙏
@ashamehta2874
@ashamehta2874 Жыл бұрын
Avu to koini sathe no thay bhagvan aa dikari ni raksha karjo
@dilipkumarpatel7709
@dilipkumarpatel7709 Жыл бұрын
​@@ashamehta2874તમે કેટલા ની મદ્દદ કરી હું સાઉદી અરેબિયા માં છું અને એક હેલ્પ ફાઉદેશન ચલાઉ છું ઇન્ડિયા માટે 🙏
@471myfamilyvlog
@471myfamilyvlog Жыл бұрын
Ryttt dhanyawad 🎉🎉youtube.com/@471myfamilyvlog?si=j-tUpR4lzO4ar12Q
@satishbhaichunara8209
@satishbhaichunara8209 Жыл бұрын
😢😢😢
@nikparmar4948
@nikparmar4948 Жыл бұрын
Mane bhaiband aasu aavi gaya
@nimeshkhatri1435
@nimeshkhatri1435 Жыл бұрын
ભગવાન તમને અઢળક દોલત અને લાંબું જીવન આપે. આમ જ લોકોના જીવન ને ઉજાળતા રહો 🙏
@villagetrip4906
@villagetrip4906 Жыл бұрын
દુખ્યાના બેલી એવા ખજુરભાઈ ને લાખ લાખ વંદન 🙏
@sankhatm.s.5694
@sankhatm.s.5694 Жыл бұрын
Nice 😊
@SukhramrathvaRathva-dd5ge
@SukhramrathvaRathva-dd5ge Жыл бұрын
આભાર તમારો સર
@kakadiyanaresh5328
@kakadiyanaresh5328 Жыл бұрын
Good job
@rajeshjethava1943
@rajeshjethava1943 Жыл бұрын
Good sir
@jayeshganvit2969
@jayeshganvit2969 Жыл бұрын
Good 👍👍👍
@bhavinvasava2088
@bhavinvasava2088 Жыл бұрын
જય માતાજી!! 🫸🫷 ખજૂરભાઈ નમન છે તમારી સેવા અને શૌર્યથી ભરપૂર કામ...🎉❤😊
@ShiyalMehul143
@ShiyalMehul143 Жыл бұрын
આ વિડીયોજોયને મને😢😢 આંસુ આવે ગયા એકલી છોકરી રહે સે લાખ લાખ વંદન ખજુરભાઈ ભગવાન નુ સ્વરુપ બતાય સે મને 🙏🏻🙏🏻🙏🏻
@nitinsapriya8690
@nitinsapriya8690 Жыл бұрын
આ દીકરી ના દુઃખ જોય આંખમાં આસુ આવી ગયા ખજૂરભાઈ ધન્ય છો તમે😢
@vitthalbhaiode3053
@vitthalbhaiode3053 Жыл бұрын
સાચી વાત છે
@mbparmar2800
@mbparmar2800 Жыл бұрын
Wah... Dhanya so tamone 🙏🙏🙏👍khajurbhai
@sanjayaal7131
@sanjayaal7131 Жыл бұрын
વાહ નીતીનભાઇ (ખજુરભાઇ) તમારા વિડીયો જોયને આંખ મા આંસુ આવીજાય છે ભાઇ તમે ખરેખર ખુબજ મહાન માણસ છો ભગવાન તમારી કાયમ રક્ષા કરે 🙏🙏
@dixitpatel7762
@dixitpatel7762 Жыл бұрын
Jai mataji
@bharatmadhvi5879
@bharatmadhvi5879 Жыл бұрын
વાહ ખજુરભાઈ તમારા જેવા માણસ માટે સુ શબ્દૌ બોલવા ધન્ય સે તમારી જનેતા ને
@bharatmadhvi5879
@bharatmadhvi5879 Жыл бұрын
તમારા વિડીઓ માં સેલે બેન્ક એકાઉન્ટ નં દેતા જાઓ
@ansuvasava2794
@ansuvasava2794 Жыл бұрын
​@@bharatmadhvi5879l 9Ol9🤗.😅.😅😅🤗😅…
@kishanthakorthakor5865
@kishanthakorthakor5865 Жыл бұрын
​@@dixitpatel7762ઑઅપદદઠૉથદડભૃરધવચ 4:36 😢😅છથ
@gautamsolanki9946
@gautamsolanki9946 Жыл бұрын
😪દીકરી ઘણી દુઃખી છે બિચારી ખરેખરમને આંસુ આવી ગયા ! આ દીકરી ને માતાજી સદા એ સુખી રાખે એવી પ્રાર્થના 🙏 અને ભોળાનાથ હમેંશા તમને અને તમારી ટિમ ને સ્વસ્થ તંદુરસ્ત અને હમેંશા તમારી રક્ષા કરે એવી પ્રાર્થના 🙏જય મહાદેવ તમારી પુરી ટિમ ને 🙏નીતિનભાઈ 👍
@vajubhaisolanki-t3m
@vajubhaisolanki-t3m 8 ай бұрын
કંઈ શબ્દો નથી મળતા નિતિનભાઈ તમને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
@piyushkanjariya3708
@piyushkanjariya3708 Жыл бұрын
હા.... બાપ.... ગુજરાત ના સાવજ હા.... દ્વારકાધીશ તમને તંદુરસ્ત જીવન અને ખુબ લાંબું આયુષ્ય આપે...બાપ....❤
@shubhasgohil2419
@shubhasgohil2419 Жыл бұрын
મનિષા બેન નું દુઃખ જોય આંખમાંથી આંસુ આવી ગયાં ધન્ય છે નીતીનભાઇ તમે ગરીબો ના ભગવાન છો 🙏🚩
@AlpeshThakor-xe7sd
@AlpeshThakor-xe7sd Жыл бұрын
Tmeto. Bhole. Nath. No. Biju. Avatar. Aetle. Khaju. Bhai😢😢
@savitrikumarichaudhari3337
@savitrikumarichaudhari3337 Жыл бұрын
Bhagavan cho tame
@gopalxyz9905
@gopalxyz9905 8 ай бұрын
आपकी 1000 साल की उमर हो मेरे भाई अपने हम गरीबों को नया जीवन दिया भाई आपको हम सभी की उमर लग जाए ❤❤❤good khajur Bhai good ❤❤❤❤❤❤❤❤
@apubhaiparmar635
@apubhaiparmar635 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ
@m.s6104
@m.s6104 Жыл бұрын
😭😭😭😭વિડિઓ જોઈને રડું આવે, આ ભગવાન છે ખજૂર ભાઈ, આ ભગવાન જ કરી શકે આવા કાર્ય 😭😭😭🙏🙏
@officialvipul09.....
@officialvipul09..... Жыл бұрын
સાચું ભાગવાન કરી શકે 💯🙏
@hemapatel5346
@hemapatel5346 Жыл бұрын
Jay ambe
@chaudharyprakash5249
@chaudharyprakash5249 Жыл бұрын
❤ ગરીબો ના ભગવાન એટલે ખજુર ભાઈ...વાહ....❤
@JayMataji-zx4lf
@JayMataji-zx4lf Жыл бұрын
ગુજરાત નો એવો માણસ જેને કોઈ નફરત નહિ કરતું હોય ખૂબ જીવો ખજૂર ભાઈ❤
@seemarathod3988
@seemarathod3988 Жыл бұрын
આ દીકરી ની વાત સાભળી ને રોવું આવી ગયુ આપડા છોકરા ને કેટલી સુવિધા મળે તો પણ ભણવામાં ધ્યાન ની આપે. આ દીકરી ને સલામ છે. ખજૂરભાઈ તમને ભગવાન હંમેશા ખૂશ રાખે
@jsrajdevasi6801
@jsrajdevasi6801 Ай бұрын
Khajur bhai Bhagwan aapki lakho varsh umra aane dhan Bhagwan aap per tumne aapar❤❤
@darpeshbaraiya6842
@darpeshbaraiya6842 Жыл бұрын
😢ખરેખર આ દિકરી ને જોય ને મારી આંખ માંથી આંસુ આવી ગયા 😢😢ધન્ય છે ખજુરભાઈ ને તમે ખરેખર ભગવાન છો ખજુરભાઈ🙏🙏
@viralsinhrana1981
@viralsinhrana1981 Жыл бұрын
💯💕
@satishbharwad1695
@satishbharwad1695 Жыл бұрын
ધન્ય છે તારી જનેતાને જેને તમારા દાતાર ને જન્મ આપ્યો દુઃખીયાના બેલી નિતિન ભાઈ તમને લાખ લાખ અભિનંદન
@Damendrasholaki
@Damendrasholaki 3 ай бұрын
ગરીબો ના ભગવાન એટલે ખજુર ભાઈ વાહ ❤
@k.nbharda7782
@k.nbharda7782 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 અનાથો ના નાથ એવા ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏
@viralkumar3297
@viralkumar3297 Жыл бұрын
ખજુરભાઈ આ પૃથ્વી પર જીવતા જાગતા ભગવાન છે....સલામ છે નીતિનભાઈ ભગવાન તમને વધારે શક્તિ આપે જય માતાજી ❤
@gunvantkamani2821
@gunvantkamani2821 Жыл бұрын
મને ક્યારેક એમ લાગે ભગવાન છે પણ કિયા છે એ ખબર નથી પણ ભાઈ તારા ❤ દિલમા તો જરૂર ભગવાન છે.
@krunalsoni09
@krunalsoni09 Жыл бұрын
નીતિન ભાઈ ને ભારત રત્ન આપવો જોઈએ ❤️❤️રડું આવી જાય દરેક વિડીયો માં 😢જય શ્રી કૃષ્ણ અને જય માતાજી🙏
@photographermitalsuva2966
@photographermitalsuva2966 Жыл бұрын
😢પેલી દિવાળી હસે મનીષા ni જે મા સાચી રોશની હસે 😍😍😍😍😍ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ
@jagdishjani1016
@jagdishjani1016 Жыл бұрын
ખૂબ ખૂબ સરાહનીય કાર્ય નીતિનભાઈ તમને ભગવાન ભોળાનાથ તમને એટલી શક્તિ આપે કે તમે આવા જ કાર્યો કરતા રહો.
@kalpeshdantani8744
@kalpeshdantani8744 Жыл бұрын
ખરેખર મારી આંખ માં આંસુ આવી ગયા..આ દીકરી નું દુઃખ જોઈ અને ખજૂર ભાઈ ના દરિયા જેવું દિલ જોઈ.😢
@nature_traveling_7739
@nature_traveling_7739 Жыл бұрын
ખજૂરભાઈ ભગવાન નું જ રૂપ છે જે ગરીબો ના દુઃખ દૂર કરે ❤💯😍🙌
@Eyeofbird07
@Eyeofbird07 Жыл бұрын
Thanks
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
પહેલા તો વિડિયો જોઈને આંખોમાં થી આંસુ આવી ગયાં પણ હવે ખુશી પણ એટલી જ છે કે બહેન નુ ઘર સારું બની જશે અને બહેનની દિવાળી પણ હવે નવા ઘરમાં થશે જય હો ખજુરભાઈ જય હો ♥️👍🙏🙏
@radhe____4620
@radhe____4620 Жыл бұрын
બસ બેન હવે દુઃખના છેલ્લા દિવસો છે તારા. ગરીબ ના બેલી હાવજ જેવા ઉદાર દિલ વાળા નીતિનભાઈ તમારી સાથે છે બેન..❤
@Administrative_IT
@Administrative_IT 11 ай бұрын
Khajur Bhai showing us that a Human can be a God not everyone but someone… Krishna ji bless you and Krishna Bhagwan mane pn atli shakti aape k jethi hu pn koi ni madad kari saku..
@himatsingkoli4741
@himatsingkoli4741 Жыл бұрын
ધન્ય છે આવા ગરીબ,નિરાધાર ની સેવા કરનાર નીતિનભાઈ ને.તમારા વિડિયો જોઇને હૃદય કંપી ઉઠે છે.તમે સાચે જ પ્રભુના અવતાર છો.🌹🌹🙏🙏
@ranjitpatel4479
@ranjitpatel4479 Жыл бұрын
જય આશાપુરા માઁ નીતિન ભાઇ લાખ લાખ વંદન તમને જય માતાજી જી 🙏🙏🙏🙏🙏
@amarshibhaidalsaniya4583
@amarshibhaidalsaniya4583 Жыл бұрын
નીતિન ભાઈ હું દીલ થી ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમને દુનીયા નૂ બધું શુખ મળે
@rakeshpanchal3344
@rakeshpanchal3344 Жыл бұрын
ખજૂર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏼 તમારા જનની ને કોટી કોટી વંદન હો 🙏🏼❤️❤❤❤
@Jayneshpatel.
@Jayneshpatel. Жыл бұрын
❤ ગુજરાત નો દાનવીર કર્ણ એટલે આપણાં નિતિન ભાઈ જાની ( ખજૂરભાઈ ) ❤ ખરેખર આંખ માં આંસુ આવી ગયા 😢😢😢😢 😢😢😢 વિડિઓ જોઈને રડું આવે, આ ભગવાન છે ખજૂર ભાઈ, આ ભગવાન જ કરી શકે આવા કાર્ય. 😢😢😢😢
@b.k.thakor245
@b.k.thakor245 Жыл бұрын
Khare khar khajur bhai bhaut dayalu se avaa dukhiyara loko ni sewa kare se bhaut selut sar bhagawan tamne khusa rakhe khajur bhai 😢❤🙏
@ashokchaudhary4049
@ashokchaudhary4049 Жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને આટલો મહાન માણસ ને જન્મ આપ્યો ❤
@VikramsinhChavda818
@VikramsinhChavda818 Жыл бұрын
દાનવીર કર્ણ નો અવતાર છે. ખજૂરભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏
@abhishekraval3043
@abhishekraval3043 Жыл бұрын
Dhanyawad khajur bhai tme sacha bhagvan na roop ma ak avtar 6o
@SahdevthakorThakor-uj4ns
@SahdevthakorThakor-uj4ns Жыл бұрын
દિકરી ને જોઈને મારી આંખ માં આંસુ આવિગયા ખજુર ભાઈ ખુબ સરસ કામ કરો છો ભાઈ
@kanubhaipatel6011
@kanubhaipatel6011 Жыл бұрын
વર્તમાન સરકારની વિનંતી કે ખોટા તાયફા બંધ કરીને આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરે ખજૂરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
@kingofgogasarkar6716
@kingofgogasarkar6716 Жыл бұрын
ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું ભાઈ ❤મારુ કોઈ ભાઈ નથી એટલે હુ તમને મારા ભાઈ માનુ છું દિલ થી ❤ખૂબ જીવો મારા ભાઈ આ દુનિયા મા તમે ખુબ નામ કમાઓ🎉🎉😊❤
@nileshjidiyasinger2394
@nileshjidiyasinger2394 Жыл бұрын
ખજૂર ભાઈ આઈ માઁ મોગલ ને પ્રાર્થના કરું છું કે તમને હર પળ ખુશ રાખે... કરણ કે તમે ભગવાન બની ને ગરીબો ના આંગણે તમે ખુશીયો નો વરસાદ કરો સવો તો અમે તમારા માટે માતાજી એટલી જ પ્રાર્થના કરશું કે માઁ મોગલ તમને ખુબ જ ખુશ રાખે... જય માઁ મોગલ..
@JayHanumandada183
@JayHanumandada183 Жыл бұрын
જય મોગલ માતાજી
@Viilog.gujarati.gj8
@Viilog.gujarati.gj8 Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ ખૂબ ખૂબ તમને વંદન ખુબ ખુબ અભિનંદન હેપી દિવાલી ખજૂરભાઈ આપણા દિવસ કાયમ દિવસ તમારો સારો રહે
@Ananyaparmar5656
@Ananyaparmar5656 Жыл бұрын
લાખ લાખ વંદન ખજૂરભાઈ તમને તથા તમારી ટીમ. ઈશ્વર તમને ખુબજ ધનદોલત આપે. ખુબજ લાંબુ તથા તંદુરસ્ત આયુષ્ય આપે...god bless you ખજૂર ભાઈ.... ભગવાન તમારાં રૂપ મા જ મનીષા પાસે પહોંચ્યા છે... ખરેખર ભગવાન નુ જ તમે રૂપ છો...
@Bcdhandhalya4510
@Bcdhandhalya4510 Жыл бұрын
વાહ મારાં બાપ! ભગવાન દેવાધિદેવ મહાદેવ ભદ્રેશ્વર આપને લાંબી ઉંમર બક્ષે એવી શુભેચ્છા....
@mer_jaydip
@mer_jaydip Жыл бұрын
મારા માટે તો ભગવાન તમે જ સવો.. 🙏ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏🙏🙏
@c.k.parmar8859
@c.k.parmar8859 Жыл бұрын
ભગવાન લોકો મદિર માં શોધે છે પણ ખજૂરભાઈ તમે સાક્ષાત ભગવાન છો, ખૂબ દીર્ઘાયુ થાવ ને ભગવાન તમને આવા કામ કરવાં ની શક્તિ આપે એજ સુભકામના આ દિવાળી પર્વ નિમિતે 🙏🙏🙏🙏
@BharatPatel-de1zy
@BharatPatel-de1zy Жыл бұрын
🙏જય માતાજી 🙏ખજૂર ભાઈ ધન્ય છે તમને અને ધન્ય છે તમારી ટીમ ને દુનિયા ના કોઈ પણ ખૂણે તમે પોહચી જાવ છો ખરેખર આ વિડિયો જોઈ ને રડું 😢આવી ગયું બસ મારું એક સપનું છે કે તમને મળીશ જય બજંગબલી 🙏
@vajavijay3555
@vajavijay3555 Жыл бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@sonalchaudhary2376
@sonalchaudhary2376 Жыл бұрын
Really khajurbhai tame garibona bhagvan so aava
@adityathakur...2808
@adityathakur...2808 Жыл бұрын
પરમ કૃપાળુ પરમાત્મા જગદગુરુ દ્વારકાધીશ ખજુરભાઈ અને એમની ટીમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના..
@bhavitapatel4783
@bhavitapatel4783 Жыл бұрын
તમે મારા ગામ ની બાજુ મા એટલે રોનવેલ મા આવ્યા છો.. ધન્યવાદ તમારા જેવા ભાઈ ને જે દરેક વ્યક્તિ ની મદદ ખુબ જ દિલ થી કરો છો... 🙏🙏🙏
@baraiyagopal1
@baraiyagopal1 Жыл бұрын
એક ઉપર વાલો ભગવાન અને બીજા ધરતી પર ના ખજુર ભાઈ જય હો મારા ભગવાન ને❤
@editvipulvagadia
@editvipulvagadia Жыл бұрын
દિવાળી પર્વ સેવા કરો છો તો ભગવાન તમારું કલ્યાણ કરે ❤ ખૂબ આગળ વધો
@Bhajan.marag_official
@Bhajan.marag_official Жыл бұрын
ખજૂરભાઈ તમને ધન્ય છે ભાઈ દુઃખયાના બેલી છો તમે તો ભગવાન ના અવતાર છો ભાઈ
@ashokgohel2717
@ashokgohel2717 3 ай бұрын
જય.હો.ખજૂરભાઇ.
@naynadelvadiya502
@naynadelvadiya502 Жыл бұрын
ધન્ય છે ભાઈ તમારા માતા અને પિતા ને , જુગ જુગ જીવો ખજુર ભાઈ , જય મા ઉમિયા
@V9musicv
@V9musicv Жыл бұрын
બોવ સારું કામ... ભગવાન જાજુ આપે... ભાઈ ને 🎉
@meeteshpanchani1027
@meeteshpanchani1027 4 ай бұрын
I proud khajur bhai Bhagvan tamane khubaj dhan sampati ape tame loko ne amaj Madad karishko
@Sahilunagar
@Sahilunagar Жыл бұрын
કોણ કોણ ખજૂરભાઇ ને ભગવાન🙏માને છે ❤
@GAMITVIJAYBHAI-eb7qq
@GAMITVIJAYBHAI-eb7qq 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@Gujarati_Songs-m1w
@Gujarati_Songs-m1w Жыл бұрын
દુનિયા માં ભગવાન છે એવુ કે નથી ભગવાન આપરા ખજૂર ભાઈ જેવા ભગવાન રુપે દરે જગ્યે એ આવી પહુચે છે તો મારા અને મારા પરિવાર તરફથી ખુબ આગર વધો ભગવાન તમને ખૂબ આગર વધારે જય માતાજી
@nareshthakker12345
@nareshthakker12345 Жыл бұрын
Vaah khajur bhai jordar seva karo chho Prabhu apne khub sukhi rakhe🎉🎉🎉🎉🎉🎉😊
@mahendramangale5870
@mahendramangale5870 Жыл бұрын
🙏 માનવ સેવા એજ ઉત્ત્તમ સેવા 🙏 .... જય જવાન .... .... જય કિશાન .... .... જય હિન્દ ..... .... જય ભારત ..... ....જય સંવિધાન ....
@AjayChauhan-cs6bg
@AjayChauhan-cs6bg Жыл бұрын
ખરેખર આંખમાંથી આસુ આવી ગયા😢😢😢❤😊
@ilaxiparikh1554
@ilaxiparikh1554 Жыл бұрын
આ વિડિઓ જોઈ ને ખરેખર આખો મા આસું આવી જાય છે કોઈ ની માતા નો મારી જોઈ એ આવી દીકરી ને જોઈ ને બહુ દુઃખ થાય છે ખજુર ભાઈ તમે ગણાય ને મદદ કરો છો તમે ભગવાન ના રૂપ માં ગણા બધાં ને મદદ કરી છે ભાઈ તમને ખૂબ ખૂબ આભાર ભાઈ ખૂબ સરસ કામ કરો છો 🙏🏻🙏🏻👍👍👍🙏🏻🙏🏻
@Sanju_dethaliya
@Sanju_dethaliya Жыл бұрын
ખરેખરમાં જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય છે એ કહેવત આપણે નાનપણ થી સંભાળ તા આવ્યા સવિ પણ આજે જોઈ લીધું વાહ કુદરત વાહ વાહ નીતિન ભાઈ તમને અને તમારી ટિમ ગ્રેટ સેલ્યુડ👉🙏🙏❤️❤️
@jayeshganvit2969
@jayeshganvit2969 Жыл бұрын
ખજૂરભાઈ તમે તો ભગવાન સ્વરૂપ છો આ મનીષાબેન મોટા થઈને ટીચર્સ બનવી જ જોયે એવા માતાજી ના આશીર્વાદ 😢😢😢😢..,....
@YogitabenKukadiya
@YogitabenKukadiya Жыл бұрын
વાહ ખજૂરભાઈ તમે દિવાળીના પર્વ ઉપર સરસ કામ કરી🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉
@rawaldhawal7662
@rawaldhawal7662 Жыл бұрын
ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી પ્રાથના...
@lalurador1658
@lalurador1658 Жыл бұрын
નિતીનભાઇ તમે ખરેખર ભગવાન નું સ્વરૂપ છો તમારા વિડિયો જોઈ ને આંખો માં થી આંસું આવી. જાઈ છે ભાઈ ખુબ સરસ કામ કરો છો. ભગવાન તમારૂં ભલું કરે દિલ થી નમન કરું છુ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PoojaParab-y7o
@PoojaParab-y7o Жыл бұрын
Oooo mara bhai bahu hara cho tame tamara dil thi shukriya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjayrathod8262
@sanjayrathod8262 Жыл бұрын
તમારા જેવું કોઈ ના થાય સકે તમે એક ભગવાન નો અવતાર સો,❤❤❤❤
@raghuchauhan646
@raghuchauhan646 Жыл бұрын
ખજુર ભાઈ તમે આવી જ રીતે સારા કામ કરતા રહો ભગવાન તમને ખૂબ જ સુખી રાખે🙏🙏🙏
@reshmakandulna5785
@reshmakandulna5785 Жыл бұрын
खजूर भाई दिल से शुक्रिया भाईजान आप जो भी कर रहे हैं वो कोई भी साधारण व्यक्ति नही कर सकता है भाई आप ऊपर वाले के नेक बंदे हैं भाई आप परम पिता परमेश्वर के पुण्य पुत्र हैं भाई।
@jigutadvi8354
@jigutadvi8354 Жыл бұрын
ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર એટલે પ્રિય અમારા ખજુર ભાઈ વંદન છે તમારા કામને.જયશ્રી કૃષ્ણ
@mehulpatel2511
@mehulpatel2511 Жыл бұрын
વલસાડ જિલ્લા માં ખજૂર ભાઇ જો ઘર બનાવી દેતા હોય બૉ જ સારું કેવાય પણ સરપંશ્રી સુ જોતા હસે એ મને ખબર નથી પડે પોતા ના ગામ માં કોની પરિસ્થિતિ ખરાબ છે એ સરપંશ્રી શ્રી જરાક જોવો જ્યારે વોટ જોઈએ ત્યારે જ તમે આ ઘરે આવ સો જય શ્રી રામ ❤ God job khajur Bhai
@vijaybhillifestylevlog
@vijaybhillifestylevlog Жыл бұрын
ખમા બાપ તમને અને તમારી જનેતા ને લાખ લાખ વંદન ❤🎉 કળિયુગ ના ભગવાન છો બાપ તમે 😍🙏🙏🙏
@budhiyapagi
@budhiyapagi Жыл бұрын
આ દીકરી નો ઘર જેટલું જલ્દી થાય તેટલું હારું સે.ભાઈ ભગવાન તમને સક્તિ આપે મારા ભાઈ❤❤
@ShaileshPatel-tn2cc
@ShaileshPatel-tn2cc 4 ай бұрын
જય માતાજી ખજૂરભાઈ તમારી મુલાકાત કરવી છે
@vijayjethava293
@vijayjethava293 Жыл бұрын
ખૂબ સરસ મોટા ભાઈ આ બેન ને ફરી એક વાર જીવનમાં મોટા ભાઈ મળ્યા ધન્ય છે ભાઈ તમે અને તમારી ટીમ ને હેપ્પી દિવાળી એડવાન્સ જય માતાજી જય શ્રી ક્રિષ્ના
@Ravaldev64
@Ravaldev64 Жыл бұрын
મુ મારી સિકોતર માં ને પરથા ના કરું છુ કે મારા ગુરૂ ખજૂર ભાઈ ને હરપળ ખુશ રાખે 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@kanokalathiya9118
@kanokalathiya9118 Жыл бұрын
નીતિન ભાઈ મહાદેવ તમને ખુબ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ ધન આપે એવી દિલ થી પ્રાથના ...કોઈ પૂછશે કે કળિયુગ નો દેવ કોણ તમારું નામ આપીશ ભાઈ... હર હર મહાદેવ 🔱📿🌿🏔️🙏
@kordiyamukesh1678
@kordiyamukesh1678 Жыл бұрын
ખુબજ સરસ ભગવાન તમને વધારે સકતી આપે 🙏🙏
@sureshvaghamashi8258
@sureshvaghamashi8258 Жыл бұрын
વાહ નીતિનભાઈ ધન્ય છે. આ ગુજરાતની ધરતી ભાઈ ભગવાન તમને દિર્ધાય જીવાડે વાલા તમારી જનેતાને વંદન વંદન તમારી કાર્યનિષ્ઠા ને
@thakkarkiran4166
@thakkarkiran4166 Жыл бұрын
Dhany chhe khajur bhai tamne ne tamari janetane🙏
@bhautikofficial2000
@bhautikofficial2000 Жыл бұрын
આદસંગી દાદા તમારી બધી મનોકમનાઓ પૂરી કરે ❤
@kpmotivation7
@kpmotivation7 Жыл бұрын
સલામ સે ખજુર ભાઈ મારી માં શક્તિ હર પર ખુશ રાખે ખજુર ભાઈ જાયા સુધી ખજુર ભાઈ સે ટીયા સુધી મારા ભારત દેશ નો કોઈ માણસ ગરીબ નય રે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯
@youtubehistory907
@youtubehistory907 Жыл бұрын
કેટલું દુઃખ છે દુનિયામાં મારું દુઃખ મને ઓછું લાગવા લાગ્યું ભગવાન ભોળનાથના આ દીકરીને જે પણ ઈચ્છા હોય તે પૂરી કરે અને ક્યારેય દુઃખ ના પાડવા દે😭😭😭
@vajaparesh1891
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤ ધન્ય છે તમને ખજુર ભાઈ 🙏🏻❤
@sagarvasava2197
@sagarvasava2197 Жыл бұрын
તમે ખારેખર ભગવાન છો..🙏.. તમે કોઈ પણ ભેદભાવ રાખીયા વગર બધાનુ ઘર આને બીજી સુવિધાઓ સેવા પુરી પાડો છો..ધન્ય છે તમને આને તામારી ટીમ ને....
@rajeshthakkar8843
@rajeshthakkar8843 Жыл бұрын
નીતીનભાઈ મે જલારામ બાપા ને જોયા નથી પણ તમને જોઈને એવી જ અનુભુતી થઈ , ને મને પણ આવા જ કામો કરવા છે પ્રભુ શ્રી રામજી તમને સદાય સહાયરુપ થાય ,
@hitlathiya1315
@hitlathiya1315 Жыл бұрын
ખજૂર ભાઈ હું મહારાષ્ટ્ર જતો હતો શોર્ટકર્ત રસ્તે થી તો વચ્ચે જ આ ગામ આવેલું ધરમપુર અને આ છોકરી ને હું ઓળખું છું મેં એની મદદ કરેલી ૨૦૦૦ રૂપિયા આપેલા બિચારી રસ્તા વચ્ચે રડતી હતી ચાલુ વરસાદે મને અને અત્યારે તમારો વિડિયો જોયો તો ખબર પડી કે આતો સાક્ષાત્ તમે જ આવી ગયા મને આમ ના પરિવાર નો નંબર આપો હું પૈસા મોકલી આપીશ
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 10 ай бұрын
ધન્ય વાદ આભાર ભાઈ.
@jitendrgauswamivlogs1815
@jitendrgauswamivlogs1815 Жыл бұрын
આજ નો વીડિયો જોઈ ને સાહેબ આંખ માંથી પાણી આવી ગયું 😢 ધન્ય છે નીતિન ભાઇ તમને અને ધન્ય છે તમારા માતા પિતા ને કે જેને તમારા જેવા પુત્ર ને જન્મ આપ્યો 🙏❤️ Love you nitin Bhai ❤
@kjpresentgujarati4217
@kjpresentgujarati4217 Жыл бұрын
ભગવાનનુ રુપ લઈ ને આવ્યા સે ખજુર ભાઈ 🙏તમારુ જીવન ખુબ લાંબુ થાય 🙏🙏🙏
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 55 МЛН
Kya bhai ki life mein koi ladki hai ? Mummy ne khola Hardik ka raz.
19:07
મારી સાથે લગ્ન કરીશ ? | Team PCF | popatbhai ahir | #popatbhai
11:30
Popatbhai Charitable Foundation
Рет қаралды 2,7 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19