માં વગરની આ દીકરી ખુદની IT કંપની ઉભી કરી શકે તે માટે KRSF તેને અમેરિકા ભણવા મોકલશે

  Рет қаралды 6,761

Dr K R Shroff Foundation

Dr K R Shroff Foundation

4 ай бұрын

અરવલ્લી જિલ્લાના ગોઢા ગામની માતા વિહોણી મોનાની મદદે KRSF આવ્યું છે. સંસ્થાના ફાઉન્ડર શ્રી પ્રતુલભાઈ શ્રોફને જાણ થઈ કે ધો.10 માં 91% સાથે ઉત્તીર્ણ થનાર મોના હાલ જીવનની લડાઈ લડી રહી છે તો રૂબરૂ પહોંચી હૂંફ આપી. મોનાએ કહ્યું કે પોતે સારા ટકા સાથે પાસ થઈ ત્યારે જ માતાનું નિધન થયું હતું. પિતાના બન્ને પગમાં ગેંગરીન થવાથી તેઓ પથારીવશ છે અને દાદીથી હાલ કામ થઈ શકે એમ નથી. હાલ ધો.12 સાયન્સની પરીક્ષા આપતી મોનાને પ્રતુલભાઈએ મોટીવેટ કરી ખાતરી આપી છે કે સંસ્થા તને અમેરિકા ભણવા મોકલશે જેથી ભવિષ્યમાં મોના ખુદની કંપની ઉભી કરી શકે
#krsf #gujarat #education
Visit us:
Website: www.krsf.in/
Follow us :
KZbin
/ @drkrshrofffoundation
Instagram
/ krshrofffoundation
Facebook
/ dr.k.r.shroff.foundation
To watch educational videos, click on the link below
/ @tictaclearngujarati

Пікірлер: 83
@amrutbhai3690
@amrutbhai3690 3 ай бұрын
Veri good kr sroff foundation
@hareshkhant2462
@hareshkhant2462 4 ай бұрын
ખુબ સરસ સેવાનું કાર્ય કહેવાય. ડૉ.પ્રતુલ સર અને krsf સંસ્થા સાથે જોડાયેલ તમામનો દીલથી આભાર, અને એમને આવા સારા કર્યો કરવાની શક્તિ સદાય ઈશ્વર આપે.
@chaudharyprashant9990
@chaudharyprashant9990 4 ай бұрын
મોના મારા ગામની અને મારા સગા સંબંધી માં છે...એની મમ્મી એના માટે શું કરી શકે એમ હતી એની તો વાત કરીએ તો એ શક્ય નથી પણ KRSF એની માઁ બની ને મદદ માટે આગળ આવ્યું એ ગૌરવ ની વાત છે
@chandravadanpatel525
@chandravadanpatel525 13 күн бұрын
Excellent uplifting story!!
@natubhaijadav4519
@natubhaijadav4519 4 ай бұрын
સરસ અભિનંદન સાહેબ ને
@DabhiSona-vl3sc
@DabhiSona-vl3sc 4 ай бұрын
Good work
@vasavasanjay3879
@vasavasanjay3879 2 ай бұрын
Very nice
@rahuljoshi9471
@rahuljoshi9471 4 ай бұрын
Nice work
@vishnurabari4403
@vishnurabari4403 3 ай бұрын
Good sir
@santibhaimakawana9086
@santibhaimakawana9086 4 ай бұрын
પ્રતુલ સર ને ખુબ ખુબ અભિનંદન, આવા કેટલાય બાળકો છે કે જેમને ભણીને કંઈક બનવું છે, કરવું છે એવા બાળકોને શોધી કાઢીને સપોર્ટ કરી રહ્યા છે.
@dharajoshi3927
@dharajoshi3927 4 ай бұрын
Great 😊
@samirmalek6285
@samirmalek6285 4 ай бұрын
વાહ ખરા અર્થમાં સેવા આને કહેવાય ❤ Salute sir 🫡
@ShantabenPatel-tv5hw
@ShantabenPatel-tv5hw 4 ай бұрын
Congratulations Sir
@pandyabhavesh1100
@pandyabhavesh1100 4 ай бұрын
Good
@farmingmastercm5530
@farmingmastercm5530 4 ай бұрын
મોટીવેશન અને સપોર્ટ બંને એક સાથે આપવાં અને તે પણ વ્યક્તિને લાચાર બનાવ્યાં વગર....ખરેખર prtulbhai...salute to you...!
@dharabenpatel2354
@dharabenpatel2354 4 ай бұрын
ખરેખર ગ્રેટ વર્ક પ્રતુલ સર ...
@yograjshree2727
@yograjshree2727 4 ай бұрын
મોના મારી વિધાર્થીની સાથે મારી દીકરી પણ છે, પ્રતુલ સર તમારો ખુબ ખુબ આભાર🙏🏻
@RakeshKhokhariya-ku6gm
@RakeshKhokhariya-ku6gm 4 ай бұрын
Nice 👍
@CKMethan
@CKMethan 4 ай бұрын
સર તમારો આભાર,મારા ગામમાં એક વાલ્મીકિ સમાજનો છોકરો ધોરણ આઠ માં ભણે છે તેને આગળ પાછળ કોઈ નથી . દાદી વઘુ જીવી શકે તેમ નથી જો આપ સાહેબ ને યોગ્ય લાગે તો કૃપા કરીને મદદ કરવા નમ્ર વિનંતી છે જે મેથાણ તા. સિદ્ધપુર જી પાટણ છે.કૉમેન્ટ માં હા કે ના જણાવવા વિનંતી.....
@shaileshchenva788
@shaileshchenva788 4 ай бұрын
એક બાળક કે વ્યકિત માટે આટલા શબ્દો કહી હિંમત આપી નવું જીવન જીવવાનો રસ્તો ખુલી ગયો જાણે પોતે ભગવાન આવી તેની આંગળી પકડી તેની સાથે ચાલી રહ્યાં છે. 100% મોનાનું સ્વપ્ન પુરુ થાય તેવી ભગવાનને પ્રાર્થના.
@varshapatel5124
@varshapatel5124 4 ай бұрын
👌👌👌
@vasavasandhyaben9421
@vasavasandhyaben9421 4 ай бұрын
ખરેખર ખૂબ જ મહાન કાર્ય આપના હસ્તે કરવામાં આવે છે સર...Thank u sir આવI balko ne aagal લાવવા માટે
@shekhfarukaehmad8203
@shekhfarukaehmad8203 4 ай бұрын
👌🙏
@vasavakokila4866
@vasavakokila4866 4 ай бұрын
Good work sir😊
@vasantpatel5583
@vasantpatel5583 4 ай бұрын
મોના મારા ગામ ની દીકરી છે.ખરેખર બહુ હોશિયાર અને સમજુ છે.નાની ઉંમર માં ઘણી તકલીફો નો સામનો કર્યો છે.તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય તેવી વિભુ ને પ્રાર્થના.
@kishandkk5800
@kishandkk5800 4 ай бұрын
🙏🙏
@kavivasava9889
@kavivasava9889 4 ай бұрын
આજનો સમય માં આવા ઉમદા કાર્યો ખૂબ ઓછા જોવા મળે છે, આ વીડિયો જોતા એમ થયું કે ના એ ખોટું છે. દરિયા જેવું વિશાળ રદય કે જે દયાથી ભરપુર છે તેવા પ્રતુલ સર જે લોકોને એક તક આપે છે સપના જોવાની.... Keep it up sir.....
@TadviSonal-no7zw
@TadviSonal-no7zw 4 ай бұрын
ખૂબ જ ઉમદા કાર્ય. Great work 👍👍👍👍👍👍👍
@user-wg9rn2zf3t
@user-wg9rn2zf3t 4 ай бұрын
👍👍
@bipinmamba113
@bipinmamba113 4 ай бұрын
🎉🎉🎉
@SarlaDervaliya
@SarlaDervaliya 4 ай бұрын
🙏🙏🙏
@parmardevaparmar5045
@parmardevaparmar5045 4 ай бұрын
પ્રતુલ સર ગરીબ લોકોના ભગવાન બરાબર છે. 🙏🙏🙏
@user-cy5nd2nx8l
@user-cy5nd2nx8l 4 ай бұрын
Salute sir 👌👌👌
@jayeshchenva2694
@jayeshchenva2694 4 ай бұрын
🎉🎉ખૂબ સરસ
@seemavasava4073
@seemavasava4073 4 ай бұрын
ખૂબ સરસ 👍👍👍
@virendragadhavi7292
@virendragadhavi7292 2 күн бұрын
Sanstha khub j shreshth kamgiri kare che ,Ane mane tya Kam Kari chukya no khub j Garv che.
@user-ne6ie1gk1r
@user-ne6ie1gk1r 4 ай бұрын
Salute sir👌
@sardarkhair5827
@sardarkhair5827 4 ай бұрын
Great work
@jitendrakumarbhagora
@jitendrakumarbhagora 4 ай бұрын
ખુબ સરસ ધન્યવાદ 👏👏
@pareshbhaider5484
@pareshbhaider5484 4 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@dipikatadvi2433
@dipikatadvi2433 4 ай бұрын
Very heart touching story
@ketangameti790
@ketangameti790 4 ай бұрын
Salute Sir 👌👌👌
@JyotsanabenParmar-yd8cn
@JyotsanabenParmar-yd8cn 4 ай бұрын
Khub khub abhinandan sir 🎉
@bhupendraprajapati2355
@bhupendraprajapati2355 4 ай бұрын
ખુબ જ ઉમદા કાર્ય 🫡
@mineshkumarlata3628
@mineshkumarlata3628 4 ай бұрын
Great work 👌👌👍👍
@nishadineshraval3864
@nishadineshraval3864 4 ай бұрын
સર,કોટી કોટી વંદન 🙏
@kiranchudasma3894
@kiranchudasma3894 4 ай бұрын
ખુબ સરસ 🎉
@mukeshpatel8160
@mukeshpatel8160 4 ай бұрын
सराहनीय कार्य।
@alkeshbubadiya418
@alkeshbubadiya418 4 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન સર
@ninamasanjay6695
@ninamasanjay6695 4 ай бұрын
GREAT WORK SIR
@yogitabagohil1175
@yogitabagohil1175 4 ай бұрын
Salute sir...🙏👍
@PragnaPatel-sq4sc
@PragnaPatel-sq4sc 4 ай бұрын
Great work sir,👍👍
@makwanaharshad7919
@makwanaharshad7919 4 ай бұрын
ખૂબ સરસ
@ayushpatel5627
@ayushpatel5627 4 ай бұрын
Very good work
@bajatminaxi6331
@bajatminaxi6331 4 ай бұрын
Gret work 🎉🎉
@govindchavda4148
@govindchavda4148 4 ай бұрын
Exllent
@hetalchaudhary6961
@hetalchaudhary6961 4 ай бұрын
Salute sir🙏
@mdesaiindia
@mdesaiindia 4 ай бұрын
All the best Mona!!! I am sure you have a bright future! 🌞
@dineshbajat7705
@dineshbajat7705 4 ай бұрын
very good work sir🎉🎉🎉🎉🎉
@pancholabhupendra438
@pancholabhupendra438 4 ай бұрын
Great Work Sir....
@user-ft2no9tf4n
@user-ft2no9tf4n 4 ай бұрын
Very Good
@alkeshbubadiya418
@alkeshbubadiya418 4 ай бұрын
Salute pratul sor
@user-ws6yo5vl6j
@user-ws6yo5vl6j 4 ай бұрын
Very nice 👍👍👍🙏
@shahinmansuri5710
@shahinmansuri5710 4 ай бұрын
Good 👍 👍 👍 👍
@ashitkumarchaudhari9575
@ashitkumarchaudhari9575 4 ай бұрын
Nice 👌👌
@jignabenbhupendraprajapati7650
@jignabenbhupendraprajapati7650 4 ай бұрын
ખરેખર ઉત્તમ કાર્ય
@kirtinayi4990
@kirtinayi4990 4 ай бұрын
Nice
@vinaykatara.6931
@vinaykatara.6931 4 ай бұрын
👏👏👏
@ravivasava5370
@ravivasava5370 4 ай бұрын
@kajalrajput23925
@kajalrajput23925 4 ай бұрын
❤👍🏻👍🏻
@Hiteshrabari8734
@Hiteshrabari8734 4 ай бұрын
🙏🙏👌👌
@smitasuvera1753
@smitasuvera1753 4 ай бұрын
Mare pan jodavu chhe aa dkr foundation ma
@bhumiparmar9960
@bhumiparmar9960 4 ай бұрын
🥳🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@vankarjayaben3936
@vankarjayaben3936 4 ай бұрын
Very nice
@ravirajparmar6809
@ravirajparmar6809 4 ай бұрын
🙏
@user-vb1my1hl8j
@user-vb1my1hl8j 4 ай бұрын
Great work
@arunabenpandav5638
@arunabenpandav5638 4 ай бұрын
Great 😊
@makvanahitendra1825
@makvanahitendra1825 4 ай бұрын
Salute sir....👌👌👌
@akkipatel4848
@akkipatel4848 4 ай бұрын
ખૂબ સરસ 🎉🎉
@chetnapatel5314
@chetnapatel5314 4 ай бұрын
Good sir
@bhavnabenlaljibhai2456
@bhavnabenlaljibhai2456 4 ай бұрын
Nice
@kinjalprajapati2031
@kinjalprajapati2031 4 ай бұрын
👌👌
@archanapatel6641
@archanapatel6641 4 ай бұрын
Very nice
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 9 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Heroes of Hope: The TB Champion Movement | REACH
13:27
REACH Speak TB
Рет қаралды 742
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН