માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ - વલસાડ || Maa Vishwambhari Tirth yatraDham Valsad

  Рет қаралды 11,425

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Documentary Maa Vishwambhari Tirth yatraDham Valsad
Maa Vishvambhari TirthYatra Dham Channel Link -
www.youtube.co...
Speech/Anchor :- Vijay jotva journalist
Respondent :- Child , Female
Music :- Rakesh Desai
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#maavishvambhari #vishwambhari#માંવિશ્વંભરી
#TirthYatraDham #valsad #TirathDarshan
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
maa Vishwambhari Tirth yatra Dham - valsad Darshan
Live Information maa Vishwambhari Tirth yatra Dham
રાબડા , વલસાડ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ

Пікірлер: 261
@hiteshkhanpara9840
@hiteshkhanpara9840 8 ай бұрын
જય ભોલેનાથ હર હર મહાદેવ ..સત્ય છે અહીં ઘણું ઘણું સમજવા મળ્યુ અને જોવા પણ મળ્યુ. જીવન ના તમામ પ્રશ્નના જવાબ અહીં છે જ.
@lakhanribadiya8405
@lakhanribadiya8405 8 ай бұрын
વાહ ખૂબ સરસ રીતે નાના નાના બાળકો એ પોતે જીવન માં ઉતારી અને અત્યારે બીજા ને શીખવે છે જય માં વિશ્વંભરી
@nishapatel5787
@nishapatel5787 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏 માં વિશ્વંભરી તીથૅયાત્રા ધામમાં પ્રવેશતા જ આનંદ નો અનુભવ થાય છે. પ્રકૃતિ ની વચ્ચે સ્થાપિત આ ધામ ખૂબ જ શાંતિ અને સ્વગૅ ની અનુભૂતિ કરાવે છે🙏
@jyotipadariya3680
@jyotipadariya3680 8 ай бұрын
શ્રી મહાપાત્ર થકી આજે સાચી ભક્તિની રીત સમજાઈ છે,,,,,,,અને ઘર મંદિરની સમજણ મળે છે,,,,,,
@jigneshgol3976
@jigneshgol3976 8 ай бұрын
ખરેખર એકદમ સાચું જ છે
@jiyarachani77
@jiyarachani77 8 ай бұрын
Maa Vishvambhari TirthYatra Dham stands out from other pilgrimage sites, offering a heavenly atmosphere. It radiates positivity and spirituality. A visit to this place is a must at least once in one's life.
@veergohel707
@veergohel707 8 ай бұрын
જય શ્રી રામ આ ધામ ખૂબ સુંદર અને અલૌકિક છે આ ધામ અતિ રમણિય છે આ ધામ ની પાઠશાળા મા પ્રવેશતા જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે.
@ravird5882
@ravird5882 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ ,ધામ માં અનેરો આનંદ અને સંતોષ મળે છે જે બીજે ક્યાંય મળતો નથી.ધામ માં પગ મુકતા જ એક નિરાંત અને સાચી શાંતી નો અનુભવ થાય છે
@zalakbhesaniya7854
@zalakbhesaniya7854 8 ай бұрын
આવું ધામ તો ક્યાય જોયું જ નથી...કેટલી સરસ રીતે સત્ય ધર્મ સમજાવે છે. આ ધામના સ્થાપક શ્રી મહાપાત્ર જેવા જીવનમાં ગુરુ મળી જાય તો સાચે જ જીવન સફળ થય જાય....જય માતાજી...જય ખોડિયાર માં 🙏
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 8 ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 7 ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન
@satvabhuva7736
@satvabhuva7736 8 ай бұрын
માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા જતા જ અદભુત અને અલોકિક શાંતિ ની અનુભૂતિ થાય છે. મન પ્રશન થય જાય છે. જય માઁ વિશ્વંભરી 🙏🏻
@miraladvani7280
@miraladvani7280 8 ай бұрын
Maa Vishvambhari dham ae aloklk dham che
@YagnPadaliya-bk5vo
@YagnPadaliya-bk5vo 7 ай бұрын
जब में पहली बार यहां गया तो बहुत आनंद आया और कुछ अनोखी अनुभूति के अहसास हुआ मेरे को ये मंदिर बहुत अच्छा लगा।
@patelvishnu3499
@patelvishnu3499 8 ай бұрын
મા વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ખૂબ જ સુંદર સ્વચ્છ અને અલૌકિક સ્થળ છે વિશ્વંભરી ધામના સ્થાપક શ્રી મહાપાત્ર પ્રેક્ટિકલ કરીને બીજાને પણ જીવન કેમ જીવવું તે શીખવે છે જય શ્રી રામ
@giniyamonika2115
@giniyamonika2115 8 ай бұрын
Jay Maa vishvambhari
@dharahirapara9408
@dharahirapara9408 8 ай бұрын
વાહ આવી વિચારધારા હજુ અમને ક્યાંય જોવા જ નથી મળી આ નાના નાના બાળકો કેટલુ સરસ બોલી રહ્યા છે આજે જે આપણી સંસ્કૃતિ ભૂલાય ગય છે તે સંસ્કૃતિ ભરીથી ઉજાગર થય રહી છે એવું આ બાળકો માં દેખાય રહ્યું છે માં વિશ્વંભરી ધામ ની મુલાકાત લેવા એક વાર તો અચૂક જ જવુ જોઈએ. જય માં વિશ્વંભરી 🙏
@tanvibhalani2121
@tanvibhalani2121 8 ай бұрын
જય શ્રી રામ 🙏 જયારે હું આ ધામમાં પહેલી વાર ગઈ ત્યારે અલગ જ શાંતિ ની અનુભૂતિ થઇ ત્યા ની સ્વચ્છતા જોતાં જ મન પ્રફુલીત થઇ ગયું આવી સ્વચ્છતા આજ સુધી મેં ક્યાય નથી જોઈ.
@jyotipadariya3680
@jyotipadariya3680 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ,,,,,જયારે પહેલી વાર ધામે ગયા ત્યારે આ સ્વર્ગ સમાન ધામમાં અદભુત અહેસાસ થયો કે ખરેખર આ જ સત્ય છે,,,,
@puspabenpatel1407
@puspabenpatel1407 6 ай бұрын
જયમાતાજી
@shobhnagami346
@shobhnagami346 8 ай бұрын
જય માં વિશ્વંભરી
@radhapatel15
@radhapatel15 8 ай бұрын
જય શ્રી રામ...માં ની અલૌકિક પાઠશાળા કે જ્યાં જીવન ના સાચા મૂલ્યો શીખવવામા આવે છે.
@truptivekariya8596
@truptivekariya8596 8 ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ખૂબ જ સુંદર, સ્વચ્છ,અલૌકિક અને આનંદ આપે તેવું સ્થળ છે. સ્વર્ગ ની અનુભૂતિ થાય છે જય શ્રી રામ......🙏
@rekhapatel2715
@rekhapatel2715 8 ай бұрын
Jay maa vishvambhari 🙏🙏🙏
@narolajignesh1017
@narolajignesh1017 8 ай бұрын
અરે વાહ ભાઈ અહિયાં અમે ગયેલા સત્ય છે અહિયાં પુરે પૂરું તમે આ યૂટ્યુબ ના માધ્યમ થી બધા લોકો સુધી પોહચાડ્યું..
@meetnavapariya8092
@meetnavapariya8092 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ આ ધામ માં જતાજ ખુબજ શાંતિ નો અનુભવ થાય છે.આ અનુભવ મે એક જ નહિ પરંતુ ત્યાં જતાં બધાજ માણસે કરેલો હશે.અને ત્યાં કર્મ નો સિદ્ધાંત,ભક્તિ ની સાચી રીત શીખવે છે.🙏
@EVsevrice09
@EVsevrice09 8 ай бұрын
ખૂબ જ અલૌકિક અને ભક્તિ ની સાચી સમજણ અહીંથી મળે એવું લાગે છે.
@ritakhanpara3628
@ritakhanpara3628 8 ай бұрын
ખરેખર જ્યારે હું પેહલી વાર માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં ગઈ હતી ત્યારે મને શ્રી રામ એ શીખવેલી મર્યાદા જોવા મળી 🙏જય શ્રી રામ 🙏
@devangiii_asodariya
@devangiii_asodariya 8 ай бұрын
હું જ્યારે આ માં ના ધામ આવી ને ત્યારે મને ખુબ જ આનંદ થયો અને મને અંદર થી એવું થયું કે જાણે સ્વર્ગ માં આવી ગઈ હોય.. હું માં ના ધામ માં આવી ત્યારે માત્ર આનંદ જ થતો હતો..
@dineshsharma5617
@dineshsharma5617 8 ай бұрын
જીવનનો ખરો આનંદ શું છે? એને કઈ રીતે માણી શકાય અને જીવન જીવવામાં પણ આનંદ તથા પછી પણ આનંદ. એટલે કે આનંદ આનંદ. આ શ્રી મહાપાત્ર આચરણથી શીખવી રહ્યા છે. 🙏
@Vishvvamja
@Vishvvamja 8 ай бұрын
Bahut achhi bat hai chote balak me itne sanskar.... 🙏jay maa vishvambhari🙏
@movaliyaheena1010
@movaliyaheena1010 8 ай бұрын
માં વિશ્વંભરી ધામ માં આવતાજ ખુબ આનંદ ની અનુભૂતિ થાય છે સાચી જીવન જીવવાની ની રીત આ ધામ માથી શિખવવામાં આવે છે જય માં વિશ્વંભરી
@dharmendarrathod9352
@dharmendarrathod9352 7 ай бұрын
"जय हो मां विश्वमभरी"🌹🙏🌹 जीवन सुधारवानी तक होय तो ऐ धाम मां नु धाम ऐटलै विश्वमभरी तिथँ धाम छे । 🌷
@khanparayogesh5752
@khanparayogesh5752 8 ай бұрын
જય ક્ષી રામ . હું મા વિશ્વંભરી ધામ ગયા એ પહેલાં મારૂ જીવન મા અંધ્ધ શ્રધ્ધા વાળુ હતુ.
@musicgallery7556
@musicgallery7556 8 ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં જાતા આનંદ આવે છે, કમૅ નો સિદ્ધાંત અટલ છે, શ્રી મહાપાત્ર અનુભવી માગૅ દશૅન આપે છે 🙏jay maa vishvambhari 🙏#mvtydham
@BhumikaBhesaniya-pz2kp
@BhumikaBhesaniya-pz2kp 8 ай бұрын
આ ધામ જીવન જીવવાની રીત શીખવતું આ ધામ છે આ ધામ ની અંદર જતા જ સ્વર્ગ લોક ની અનુભૂતિ થાય છે . જય શ્રી રામ
@RushabDonga_666
@RushabDonga_666 8 ай бұрын
એકદમ સત્ય વાત છે. આપણે આપણું જીવન કેમ જીવવું એ આપણને અહી થી શીખવવામાં આવે છે.
@krupahinsu4314
@krupahinsu4314 8 ай бұрын
અનેરો આનંદ અને સંતોષ મળે છે જે બીજે ક્યાંય મળતો નથી.ધામ માં પગ મુકતા જ એક નિરાંત અને સાચી શાંતી નો અનુભવ થાય છે.🙏
@priya_donga
@priya_donga 8 ай бұрын
જય શ્રી રામ મારો આ અનુભવ અલોકિક છે જેનું વર્ણન ન થય શકે અદ્ભૂત અને આચરણ સાથે જીવન જીવીએ.🌺🌺
@nitaseladiya4084
@nitaseladiya4084 7 ай бұрын
શ્રી માહાપાત્ર ના શરણમાં કોટી કોટી વંદન તીર્થ યાત્રા ધામ માંથી જીવન કેમ જીવવું ત શીખવા મળે છે જય જય માં વિશ્વાભરી
@amipatel365
@amipatel365 8 ай бұрын
ખરેખર આ મંદિર કઈક અલગ જ છે.અહી ખુબ જ શાંતિ મળે છે.અને જીવન કેમ જીવવું તે શીખવા મળે છે.તો આ ધામ ની મુલાકાત અવશ્ય બધા એકવાર લેજો.
@viveksavaliya589
@viveksavaliya589 8 ай бұрын
राम राम जब हम पहिला बेर माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम के दौरा कइनी त हमरा बहुते सकारात्मक आ ऊर्जावान महसूस होला. ओहिजा के हर चीज के कवनो ना कवनो मतलब होला. माँ विश्वम्भरी धाम के दर्शन करे खातिर सबके बहुत सिफारिश कइल जाला
@jagubhuva4169
@jagubhuva4169 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ...... હું માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં પહેલી વખત આવી ત્યારે... મને એક પરમ શાંતિ નો અનુભવ થયો..... બીજા બધાં ધાર્મિક સ્થળો કરતા આ ધામ કંઇક અલગ જ લાગ્યું.....અહીંની સ્વચ્છતા,,અહીંનું અલૌકીક વાતાવરણ,,અહીંની ગીર ગાય ની ગૌશાળા,,તેમજ.... સૌથી અદ્ભૂત એવી માં વિશ્વંભરી ની દિવ્ય સ્વરૂપ મૂર્તિ.......અને અહીં આવતા દરેક લોકોને પ્રેમભાવ થી આવકાર આપતા શ્રી મહાપાત્ર.... આ બધું મન ને એકદમ સ્પર્શી ગયું... ....જયશ્રી કૃષ્ણ.....
@manishagadhiya940
@manishagadhiya940 8 ай бұрын
જીવન કેવું જીવવું એ આ જ ધામ માં શીખવા માં આવે છે,
@diyagirish3746
@diyagirish3746 8 ай бұрын
આ ધામ બનાવવામાં સમગ્ર દેવી દેવતા ઓ પણ આવેલા છે 100%સતય છે અમારા બધા નો અનુભવ છે....
@chiragjilka2542
@chiragjilka2542 8 ай бұрын
जय श्री राम .मां विश्वंभरी तीर्थयात्रा धाम में आकार सभी दुख-दर्द चले जाते हैं और साथ ही एक अलग ही एहसास होता है, आनंद आनंद रहता है।
@vishwadoshi6757
@vishwadoshi6757 8 ай бұрын
When I visited Maa Vishvambhari Tirth Yatra Dham for the first time in March 2022, I felt a certain vibration in the idol. It felt real. It felt like Maa herself is standing there, giving us her blessings. You feel like getting mixed in her identity. Jay Maa Vishvambhari🙏🙏🙏 🪷🪷🪷
@sejalkamani5334
@sejalkamani5334 8 ай бұрын
જય શ્રી રામ માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ માંથી આપણી જે વૈદિક સંસ્કૃતિ જે ભુલાય ગય છે તેને ફરીથી ઉજગર કરવાની શરૂઆત આ ધામ માં જોવા મળી છે અતીયાર સુધી અમને ક્યાંય પ્રશ્ન નાં જવાબ નહીં મળ્યા એ જવાબ આ ધામ નાં સ્થાપક શ્રી મહાપાત્ર એ અમને આપ્યાં છે આ મારો અનુભવ છે
@jyoshnakachhot3560
@jyoshnakachhot3560 8 ай бұрын
અલૌકિક આનંદ અને શક્તિ ni ઓળખ આ.....સ્વર્ગ સમાન ધામ ma થાય છે અકલ્પનીય ધામ....માં વિધાતા vishvambhari માતા nu છે ❤❤❤❤❤
@nirmalathesia6256
@nirmalathesia6256 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ હું આ ધામમાં પહેલી વખત ગઈ ત્યારે મને ખૂબ જ પોઝિટિવ વાઇબ્રેશન નો અનુભવ થયો ધન્ય છે આ બનાવનાર ને.
@keyurhingrajiya6581
@keyurhingrajiya6581 8 ай бұрын
જય શ્રી રામ 🙏🙏
@Mitra_kamani.
@Mitra_kamani. 8 ай бұрын
જય શ્રીકૃષ્ણ અમે સૌપ્રથમ આ ધામમાં આવ્યા અને પહેલો પગ મુકતા જ પરમ શાંતિની અનુભૂતિ થઈ. અહીંયાની સ્વચ્છતા અહિંયાના સંસ્કાર,સંસ્કૃતિ જોઈને પ્રાચીન સમયના રામ રાજ્યની છબી નજરે ચડે છે.
@palakhirapara8648
@palakhirapara8648 2 ай бұрын
નાના નાના બાળકોને પાયામાંથી જ સાચી સમજણ વૈદિક પરંપરા મુજબ નું આચરણ કેમ જીવાય તેમા વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાં નાના નાના બાળકોને પાયામાંથી જ આપવામાં આવે છે ધન્ય ધન્ય છે શ્રી મહાપાત્ર ને જય મા વિશ્વંભરી
@dakshagadara6636
@dakshagadara6636 8 ай бұрын
જીવન જીવાની રિત આ ધામ માં સિખવામા આવે છે શ્રી મહાપાત્ર આપ મહાન છો આપના ચરણો માં કોટી કોટી વંદન 🙏🏻
@sandhyabhojani3133
@sandhyabhojani3133 8 ай бұрын
કમૅયોગી યુગપુરુષ શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏🙏 મા વિશ્વંભરી તીથૅયાત્રા ધામ રાબડા🙏
@heenapatel6596
@heenapatel6596 8 ай бұрын
આ ધામની પાઠશાળામાં બેસતા સ્વર્ગ નો અનુભવ થાય છે. હું જ્યારે પહેલી વખત ગઈ ત્યારે આશ્ચર્ય થઈને બધું જોતી જ રહી ગઈ......
@vasugundaniya4674
@vasugundaniya4674 8 ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@saurabhdobariya
@saurabhdobariya 8 ай бұрын
ખૂબ સરસ ડોક્યુમેન્ટરી બનાવી છે આ ધામ પર.
@ankitkalsariya2372
@ankitkalsariya2372 8 ай бұрын
અદભુત છે આ નાના બાળકો ના સંસ્કાર અને અદભુત છે આ મંદિર. આ મંદિરે જ્યારે પણ જાવ છું ત્યારે મગજ નો બધો થાક ઉતરી જાય છે...જય માતાજી.જય માં મોગલ...
@Mitva_Patel_
@Mitva_Patel_ 8 ай бұрын
ખૂબ જ સરસ અલૌકિક સ્વર્ગ સમાન મંદિર છે. ખૂબ જ શાંતિ નો અનુભવ થાય છે.
@rekhaginoya9309
@rekhaginoya9309 8 ай бұрын
શ્રી મહાપાત્ર ના સાત ધર્મના કર્મના પ્રતાપે અમને અમારા ઘર મંદિરમાં પરમ શાંતિનો અનુભવ થાય છે એવું મને શીખવાડવામાં આવ્યું જય માં વિશ્વંભરી
@bhanubenvasoya2
@bhanubenvasoya2 8 ай бұрын
ખુબ સરસ નાના બાળકોએ બોલી પણ શકતા નથી તેઓએ યુગ પરિવર્તનની તૈયારી બતાવી દીધી છે શ્રી મહાપાત્ર ના આચરણ અને પ્રબળ મહેનત થકી બાળકો આગળ વધ્યા છે જય માં વિશ્વંભરી
@parthlunagariya911
@parthlunagariya911 8 ай бұрын
ખરેખર આ ધામ અદ્ભૂત અને અલૌકિક છે જ્યાં આનંદની અનુભૂતિ થાય છે જય શ્રી કૃષ્ણ
@kartik-lb6vx
@kartik-lb6vx 8 ай бұрын
धन्य है उस श्रीमान को जितना ऐसा स्वर्ग समान धाम बनाया है 👏🏻
@damyantikasundra5915
@damyantikasundra5915 8 ай бұрын
શ્રી મહાપાત્ર બાળકોને સનાતન સંસ્કૃતિ અનુસાર જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે 🙏જય શ્રી રામ
@hardikmistry3990
@hardikmistry3990 8 ай бұрын
કેટલું સરસ આ માં નું ધામ છે હું અહીં ઘણી વખત જઈ આવિયો છું હું મારા દરેક મહેમાન ને અહી જ લઇ ને આવી ને એમણે એવું સરસ સ્વર્ગ જેવું ધામ બતાવી ને હું ધન્ય થઈ જાવ છું આવી ચોખાઈ , અહીં બતાવા માં આવતી મર્યાદા , ગૌશાળા બીજું ઘણું બધૂ જે જીવન માં શીખવા મળે છે…#જયશ્રીરામ
@ysdedkiya2952
@ysdedkiya2952 8 ай бұрын
જય માતાજી જય મા કુળદેવી હું અહીં ઘણી વખત આવ્યો છું આ સ્થળ ખૂબ જ શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયક છે અહીં આપણે જીવન કેવી રીતે જીવવું તે શીખીએ છીએ અહીંના બાળકો પણ પ્રેરણાદાયી છે આ શ્રેય શ્રી મહાપાત્રાને જાય છે
@ritakhanpara3628
@ritakhanpara3628 8 ай бұрын
Khubaj saras.
@bhavinramani3250
@bhavinramani3250 8 ай бұрын
બીજા મંદિર કરતા માં વિશ્વંભરી ધામ અલગ છે અમે અહી ગયા તા અહી મંદિર નહી પણ પાઠશાળા કહેવામાં આવે છે અહી જીવન જીવવા ની સાચી રીત જાણવા મળે છે.
@bhavnathumar1569
@bhavnathumar1569 8 ай бұрын
માં વિશ્વમભરી તીર્થ યાત્રાધામ એ સ્વર્ગ ની અનુભૂતિ કરાવે છે જીવન કેવી રીતે જીવવું, તેમજ પોતાની ફરજો નું પાલન કઈ રીતે કરવું તેમજ મનુષ્ય જીવન નો ઉદ્ધાર કઈ રીતે કરવો તે શ્રી મહાપાત્ર તેમના સ્વ અનુભવ અને આચરણ દ્વારા બતાવે છે તે મારો અનુભવ છે 🙏🙏🙏🙏
@Dhruv_Rathod_
@Dhruv_Rathod_ 8 ай бұрын
મંદિર નહિ પણ પાઠશાળા - પાઠશાળા એટલે જ્યાં જીવન જીવવાની સાચી રીત શીખવવા માં આવે ખુબ અલોકિક અને ખુબ અદભુત પાઠશાળા છે.....❤
@rameshbhaikachhadiya742
@rameshbhaikachhadiya742 8 ай бұрын
ર્મા વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા અનુભવ કરીને શ્રી મહાપાત્ર સર્વ માનવ જાતને સનાતન ધર્મની સાચી સમજણ આપી અને વૈદિક સંસ્કૃતિ ને ઉજાગર કરી જીવન જીવી અને શ્રી મહાપાત્ર ના જીવન ને આચરણ મા ઉતારી જીવન જીવી અને જીવાત્માનો ઉદ્ધાર કરીએ જય ર્મા વિશ્વંભરી
@krishnavaghasiya9319
@krishnavaghasiya9319 8 ай бұрын
જય માં વિશ્વંભરી 🙏🙏🙏સત્ય ની વાતો જે વર્સો થી ચાલતી આવતી હતી તે આજે શ્રી મહાપાત્ર એ આચરણ માં ઉતારી અને સળતાથી સમજાવ્યું છે. માનવીના જીવનના દરેક પ્રશ્ન નો જવાબ શ્રી મદ ભગવદ્ ગીતામાં છે પણ તેનો પણ નિચોડ કાઢી ને શ્રી મહાપાત્ર એ એક ચપટી માં સમાય તેટલું સહેલું કરી ને આજે આપ્યું છે કે જીવન જીવવા માટે ફક્ત સત્ય આચરણ ની જ જરૂર છે.....પૃથ્વી પર નું સ્વર્ગ એટલે "માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ"
@HanshaHirapara-y1q
@HanshaHirapara-y1q 8 ай бұрын
સરસ નાના બાળકો ને આવા વિચારો આપનાર યુગ પુરુષ ઍવા શ્રી માહાપાત્ર ના ચરણો મા કોટી કોટી વંદન
@krushalak147
@krushalak147 8 ай бұрын
इस मां विश्वंभरी तीर्थ यात्रा धाम में हमें जीवन जीने की शैली ओर प्रकृति के नियम सीखने मिलते हे।
@bhargavikachhadiya5091
@bhargavikachhadiya5091 8 ай бұрын
શ્રી મહાપાત્ર આપણને સાચું જીવન જીવવાની રીત શીખવાડી મહાપાત્ર એ આપણને ભુલાયેલી સંસ્કૃતિ ને પાછી કેમ ઉજાગર કરવી તે પણ શીખવાડ્યું. 🙏
@meetvekariya8220
@meetvekariya8220 8 ай бұрын
Jay Mataji अद्भुत , अकल्पनीय❤
@sonpatel2035
@sonpatel2035 8 ай бұрын
Maa vishwambhari tirthyatra dham temj shree mahapatra thaki malto sandesho darek vyakti mate prennadayak che aa maro anubhav che 🙏🏻🙏🏻
@devpatel8173
@devpatel8173 8 ай бұрын
When I visited first time to Maa Vishvambhari tirth yatra dham I feel very positive and energetic. Everything thing overthere have some meaning . Highly recommended everyone to visit MVTYD.
@kailashgami2819
@kailashgami2819 8 ай бұрын
Maa na dham ma pag mukta j swarg ni anubhuti thaya che. Dham ne mandir ny pn pathshala kaheva ma aave che taviya jivan ni rita shikhva male che...............🙏🌏🌺🌹🌏🙏 🙏jay Shree Ram 🙏
@asmitabhaliya1497
@asmitabhaliya1497 8 ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં જતાં જ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે અને જીવન જીવવાની રીત શીખવા મળે છે અને ફરજ કઈ રીતે નિભાવવી તે શીખવવામાં આવે છે..... જય શ્રી રામ
@rajnikantdodiya3934
@rajnikantdodiya3934 8 ай бұрын
🙏જય માં વિશ્વમભરી 🙏
@jaynadobariya2633
@jaynadobariya2633 8 ай бұрын
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ માં નાના બાળકો ને કેટલું સરસ જીવન લક્ષી શિક્ષણ આપવામાં આવે છે બાળકો ની કાલીઘેલી ભાષા માં વૈદિક સદગુણો સાંભળી ને ખુબ આનંદ આવ્યો ....🙏 જય શ્રી કૃષ્ણ
@mineshkajavadra104
@mineshkajavadra104 8 ай бұрын
जिसके अंदर सद्गुणों का केवल ज्ञान नहीं किंतु पूर्ण आचरण हो, वही ये कर सकता है । और आज मेने यहां देखा की वैदिक संस्कृति का पूर्ण पालन हो रहा हे । 😍👏💯🚩
@nirmalathesia6256
@nirmalathesia6256 8 ай бұрын
Jay maa vishwambhari 🙏🙏🙏 Maa vishwambhari tirth Yatra dham na sthapak Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏
@binathakkar9108
@binathakkar9108 8 ай бұрын
જય સ્વામિનારાયણ... હમણાં ગયા અઠવાડિયે અમારો પરિવાર સુરત થી અહી દર્શન કરવા આવ્યા હતા મને એમ્ કે બીજા બધા મંદિરો ની જેમ આ મંદિર માં પણ ઉપર ગુંબજ હોય નારિયેળ ફૂલ, હાર ની દુકાનો હોય પણ એવું અહી કઈજ નહતું મંદિર પણબહાર થી મકાન જેવું દેખાય છે પણ જ્યાં અમે મંદિર માં અંદર ગયા તો હું ચકિત થઈ ગઈ જાણે સ્વર્ગ જ નો બનાવ્યું હોય અંદર શાંતિ નો અનુભવ થયો . શ્રી મહાપાત્ર ની પ્રતિમા જે જુલા ઉપર છે તેને જોઈ ને મારા રોમતા ખડા થઈ ગયા અને જુલો તો અદભુત છે આખા વિશ્વ માં નો હોય એવું આ મંદિર છે તમે પણ એકવાર જરૂર થી આવો આ સ્વર્ગ સમાન મંદિર જોવા....!
@girishpatel5749
@girishpatel5749 8 ай бұрын
માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામા માં કંઇક અલૌકિક શાંતિ નો અનુભવ થાય છે તેમજ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે
@patelankita4053
@patelankita4053 8 ай бұрын
अरे वाह क्या बात हे । इतने छोटे छोटे बच्चे सत्य-धर्म् ओर कर्म का मार्ग बता रहे है । यह जगह तो वाकै मे अलौकिक हे। यह धाम की स्वछता तो बहुत हि अच्छी हे। ऐसी स्वछता तो मेने कोई तीर्थ स्थल पर नहिं देखी । #harharmahaadev
@radhapatel15
@radhapatel15 8 ай бұрын
Jay shree Ram 🙏... I had never seen before this type of divine place ✨️
@jaysitapara7937
@jaysitapara7937 8 ай бұрын
જય શ્રી રામ આવુ સરસ મંદિર પહેલા ક્યારેય નથી જોયુ આ ધામ નો ઉદ્દેશ ખુબ જ સરસ છે અને સચોટ છે. અહીયા સત્ય અસત્ય નો ભેદ અને કમૅ નો સિદ્ધાંત ખુબ જ સરસ રીતે સમજાવે છે નાના બાળકો પાસે આટલુ સરસ જ્ઞાન બીજે ક્યાય નથી જોયુ આ ધામ આપણ ને સ્વર્ગ ની અનુભુતી કરાવે છે.
@Anamika__donga1617
@Anamika__donga1617 8 ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ સવર્ગની અનુભૂતિ કરાવે છે ધામમાં જીવન કેમ જીવું તે રીત શીખવામાં આવે છે.શ્રી મહાપાત્ર એક અનુભવી માર્ગદર્શન પોતાનું કર્મ જાતે કરે એજ પ્રમાણે આપણને શીખ આપે કર્મ કરી આપણા જીવાત્માનો ઉધાર કરી લયે………..🙏🏻🌺🌷🌸🙏🏻 🙏🏻jay shree ram🙏🏻
@rutvikthumar4416
@rutvikthumar4416 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 માં વિશ્વંભરી ધામ વિશે મે ઘણું સાંભડ્યું હતું પણ ક્યારેય ગ્યો ના હતો. થોડા દિવસ પહેલા હું મારા પરિવાર સાથે દર્શન કરવા ગયો. ત્યાં ગેટ માં પ્રવેશતા ની સાથે વિશાળ પાર્કિંગ આગળ જતાં મંદિર ના ગેટ ની અંદર પ્રવેશતા જ અલગ અનુભૂતિ થય એક શાંતિ નો અનુભવ થયો.અને આ મંદિર માં કોઈ પણ જગ્યા એ એક કચરો ના જોવા મળ્યો. એવી સ્વછતા રાખવામા આવે છે.આવી સ્વછતા આ ધામ સિવાય ક્યાય નથી જોઈ.અને આગળ જતાં માં ના દર્શન કરવા મદિર માં પ્રવેશતા જ એવો અનુભવ થયો કે જાણે સ્વર્ગ માં આવ્યા હોય સાક્ષાત માં આપડી સામે ઊભા હોય. આ મંદિર જેવુ મંદિર આજ સુધી મે બીજે ક્યાય નથી જોયું . બધાને આ ધામ માં એકવાર દર્શન કરવા જવું જોઈએ.હું ફરીવાર મારા પરિવાર સાથે અને સગાસબંધીઑને લઈ ને આ ધામ માં દર્શન કરવા જઈસ. જય શ્રી કૃષ્ણ 🙏 જય વિશ્વંભરી માં 🙏
@dakshavasoya
@dakshavasoya 8 ай бұрын
જો જીવન માં સાચી શાંતિ નો અનૂભવ કરવો હોય તો એકવાર માઁ વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ની અવશ્ય મુલાકાત લેવી જોઈએ...🙏💯
@kavydhaduk6247
@kavydhaduk6247 8 ай бұрын
Jay Maa vishvambhari
@rameshbhai9127
@rameshbhai9127 8 ай бұрын
માં વિશ્ચંભરી ઘામ ખુબજ સરસ અને અલોકિક છે ધામની અંદર ખૂબજ સ્વછતા રાખવા મા આવિ છે જય શ્રી કૃષ્ણ
@monubhadja5790
@monubhadja5790 8 ай бұрын
અલોકિક અને અદ્ભુત આ ધામ છે ત્રણ લોકની સાથે માઁ વિશ્વંભરીના દર્શન કરી ખુબ જ આનંદ આવે અલગ અનુભવ થાય છે. શ્રી કૃષ્ણ અને શ્રી રામના ,શીવ શંકર ના પણ દર્શન કરી શ્રી મહાપાત્ર ૧૭ વૈદિક સદ્ગુણનુ આચરણ કરી આપણને જીવનમા અનુભવ કરવાનુ અને આચરણમા ઉતારવાનુ કહે છે 🙏🏻🙏🏻🙏🏻
@avinashthanth2748
@avinashthanth2748 8 ай бұрын
ખુબ જ સરસ આ નાના બાળકો પાસે જ્ઞાન અને આચરણ જોવા મળે છે ખરેખર આ ખૂબ જ અદભુત ધામ છે જય માતાજી
@snehalgol6126
@snehalgol6126 8 ай бұрын
Maa vishambhari trith yatra dham mathi jivan jivvani sachi rit shikhava ma ave chhe jyathi manav no sarvaangi vikas thay chhe jay siya ram ji ki jay
@AkshPatel-y6d
@AkshPatel-y6d 7 ай бұрын
Must visit maa vishvambhari tirthyatra dham Jay maa vishvambhari 🙏
@parthmehta5760
@parthmehta5760 8 ай бұрын
Bahut Achi Bat Hai Chote Balak Me Itne Sanaskar...
@JayshreeMakadiya-yi7oe
@JayshreeMakadiya-yi7oe 8 ай бұрын
આ ધામ સાત અજાયબીઓ માં નું એક છે. આ ધામની કણે કણમાં માનો વાસ છે. જય શ્રી રામ....!🙏
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 79 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 26 МЛН
Vishwambhari Mata Temple Valsad | Rabda Mata Vishwambhari Mandir | Valsad
11:47
Pranchal Universe♎️
Рет қаралды 2,4 М.
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 79 МЛН