'મળેલા જીવ' -પન્નાલાલ પટેલ, વક્તા-ડૉ. મણિલાલ હ.પટેલ , પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી મણકો - ૪૪

  Рет қаралды 7,419

Ramjan Hasaniya

Ramjan Hasaniya

Күн бұрын

#classic_book_talk#પ્રશિષ્ટ‌_કૃતિ_વાર્તાલાપ#સરકારી_વિનયન_અને_વાણિજ્ય_કૉલેજ_રાપર
pannalalpatel#madelajeev#manilalhpatel
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-રાપર
ગુજરાતી વિભાગ
આયોજિત
ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી મણકો -૪૪
પ્રશિષ્ટ કૃતિ - મળેલા જીવ
સર્જક - પન્નાલાલ પટેલ (જ્ઞાનપીઠ વિજેતા સર્જક)
વક્તા - ડૉ.મણિલાલ હ.પટેલ
પ્રસિદ્ધ કવિ,વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક,
તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ , રવિવાર
સમય - સવારે ૦૯.૩૦ કલાકે
આ વ્યાખ્યાન માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી આયોજિત થયેલ

Пікірлер: 36
@MaheshbhaiMaheriya-x7n
@MaheshbhaiMaheriya-x7n Ай бұрын
SAT SAT VANDAN PANNALAL PATEL AND MANILAL PATEL SIR
@ramthakkar3817
@ramthakkar3817 Ай бұрын
Hamna j puri kari aa novel ,,અદ્ભુત,,,
@mehulgadhiya3730
@mehulgadhiya3730 5 ай бұрын
Kehva mate koi shabdo nathi saheb ❤
@MaheshbhaiMaheriya-x7n
@MaheshbhaiMaheriya-x7n Ай бұрын
THANK YOU SIR
@virabhaimakwana1243
@virabhaimakwana1243 29 күн бұрын
આપનું વકત્યવ શિબિર માં પણ સાંભળ્યું છે 2010 માં પાટડી ખાતે. ખુબ સુંદર
@ramthakkar3817
@ramthakkar3817 Ай бұрын
ઘણું નહતું સમજાતું e samayu મણિલાલ પટેલ સાહેબ ને sambhdi ne
@pratikzala8121
@pratikzala8121 3 жыл бұрын
આભાર સર ...તમે પટેલ સાહેબ ની વાત નો આ મસ્ત વિડિયો છે ....👍
@parmarjignesh1725
@parmarjignesh1725 Жыл бұрын
થોડુંક વધારે લાગશે પણ, નવલકથા કરતા પણ વધારે ઉત્તમ વક્તવ્ય.
@parmarjignesh1725
@parmarjignesh1725 Жыл бұрын
પન્નાલાલ પટેલને વંદન
@bharatshah1776
@bharatshah1776 3 жыл бұрын
પટેલ સાહેબ ને સાંભળવા મળ્યુ એ નસીબ ની વાત છે . ખૂબ સુંદર રજૂઆત.
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 3 жыл бұрын
જી બિલકુલ
@daxabhavsar3743
@daxabhavsar3743 3 жыл бұрын
Ramjan bhai ne Gujrati Gira ni seva mate Abhinandan.
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 3 жыл бұрын
અરે બેન.. માની સેવા તો સંતાનનું કર્તવ્ય છે... આનંદ ને આભાર
@nilamchamar4761
@nilamchamar4761 Жыл бұрын
Bov saras rajuyat Kari chhe
@meetakatariya2860
@meetakatariya2860 3 жыл бұрын
ખૂબ સુંદર .
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 3 жыл бұрын
જી આભાર
@afsanamanjothi7807
@afsanamanjothi7807 2 жыл бұрын
ખૂબ સરસ
@paramarbalvantsinh5349
@paramarbalvantsinh5349 3 жыл бұрын
ખૂબ જ સુંદર રજૂઆત. હું તો થોડોક સમય તેમના સાનિધ્યમાં રહીને આ અસ્ખલિત વાણીનો લાભ લીધો જ છે.ભાવકને આનંદ સાથે પકડી રાખવાની સાહેબશ્રી માં અદ્ભુત શક્તિ છે.આ આયોજન કરવા બદલ તમને અભિનંદન સાહેબ.
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 3 жыл бұрын
આભાર સાહેબ
@hirenparmar3554
@hirenparmar3554 2 жыл бұрын
❤️❤️
@ambachaudhari2560
@ambachaudhari2560 2 жыл бұрын
Khub khub aabhar sir....
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 2 жыл бұрын
આભાર બેન
@gopalvaghasiya6278
@gopalvaghasiya6278 2 жыл бұрын
ખુબ સરસ મળેલા જીવ ઘણી વાર વાંચી છે ત્યારે વારે વારે એમ થતું કે પન્નાલાલે અાવો પ્રણય રસ કેવી રીતે મુકેલ હશે ક્યાથી થીમ લીધ હશે અાજે ખરી વાત જાણી ખુબ ખુબ આભાર
@latahirani4816
@latahirani4816 3 жыл бұрын
અભિભૂત થઈ જવાયું.
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 3 жыл бұрын
જી ખરે જ બેન
@ramilashah3226
@ramilashah3226 3 жыл бұрын
આકૃતિ ને મે પહેલા પણ વાચી છે પણ આજે જે રીતે મણિલાલ ભાઈ પટેલે વિસ્તાર થી સમજાવ્યુ તો ખરેખર મઝાપડી ગઈ પહેલીવાર જે નતુ સમજાયુ ને ઉપરથી ગયુ હતુ તે આજે સમજાઈ ગયુ આભાર વ્યક્ત કરુ છુ રમઝાન ભાઈ આપનોકે આપનાથકી અટલી સુંદર કૃતિને માણવા નો લ્હાવો મળ્યો ફરી એકવાર આભાર કૃતિ પોતેજ એટલી સરસને સરળ છેકે વારેઘડીએ વાગોડવાનુ મન🙏🙏🙏 લલચાઈ જાય અપ્રતિમ
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 3 жыл бұрын
આનંદ બેન
@manojpatel-gv2ph
@manojpatel-gv2ph Жыл бұрын
બઉ સરસ
@arunavikam2
@arunavikam2 3 жыл бұрын
super
@ramjanhasaniya2995
@ramjanhasaniya2995 3 жыл бұрын
જી બિલકુલ
@pratikzala8121
@pratikzala8121 3 жыл бұрын
પન્નાલાલ પટેલ ની વાત નો લાહવો ગણાય 🙏🙏🙏
@gohelminka5490
@gohelminka5490 2 жыл бұрын
Jai hind sir Mandali village no address send karjo
@gohelminka5490
@gohelminka5490 2 жыл бұрын
Jay hind sir Bai ba ane zamku na village address send me
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 41 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Why Dr  Gabor Maté Says Modern Life is Traumatizing Us
12:06
Your Inner Child Matters
Рет қаралды 436