શામળો માલધારી || Ramto Jogi || Kiran Khokhani || Shamalo Maldhaari || Premier group

  Рет қаралды 1,378,850

Ramto Jogi (Artist: Kiran Khokhani)

Ramto Jogi (Artist: Kiran Khokhani)

Күн бұрын

Пікірлер: 468
@ravibharwad4762
@ravibharwad4762 5 жыл бұрын
વાહ કિરણ ભાઈ વાહ તમે તૌ સુપર ડુપર સે ભી ઉપર હો અમે માલધારી અમારાં માતા-પિતા ને ભગવાન માનવી સીએ દરેક સમાજ આ વસ્તુ માનતો થય જશે ત્યારે આ જગત મા વૃદ્ધાઆશ્રમ નું નામ નિશાન નહીં રહે અને દરેક માતા પિતા પોતાના દિકરા સાથે શુખમય જીંદગી જીવી શકશે આ તમારાં પ્રયાસ થિ હુ એમ માનું સુ કે વધારે નહીં પણ 20 ટકા તૌ લોકો ની આંખુ ઉઘડશે ને સમાજ જગત મા વૃદ્ધો માવતર નું કલ્યાણ થશે.... કિરણ ભાઈ તમને અને તમારી ટિમ ને 100 સો વંદન અને શેલ્યુટ🙋🙋🙋😥😥😥ખૂબ સરસ કાર્ય સે તમારુ વાહ આવી રીતેજ પ્રગતિ કર્તા રહો અને સમાજ ને સાચા માર્ગે દોરી ને આગળ વધારશો એવી ઠાકર ધણી ને અમારાં માલધારી સમાજ વતી પ્રાર્થના અને અપીલ કરીએ સીએ🙏🙏🙏જય ઠાકર,,,જય ગોપાલ,,,જય ગેડ઼િયા ના કાળવાનાથ ઠાકર,,,જય આંબરડી ના ઠાકર,,,જય વાળીનાથ દેવ🙏🙏🙏
@historyofhindustan.310
@historyofhindustan.310 5 жыл бұрын
ખુબ સરસ વિચાર છે તમારા હો ભાઈ.
@narubhainarubhai
@narubhainarubhai Жыл бұрын
તમે માલધારી અને અમે આહિર છીએ
@pradipupadhyay2131
@pradipupadhyay2131 Жыл бұрын
ખુબજ સુંદર કિરણભાઈ.તમે. સૌરાષ્ટ્ર.નું અને માલધારીઓ નું બરોબર જીવન ને રીતી રિવાજ બતાવ્યા
@sandipkumardesai9455
@sandipkumardesai9455 5 жыл бұрын
Ha kiran bhai ni moj
@krushnrabari3370
@krushnrabari3370 5 жыл бұрын
Jay ho , ame maldhari loko mata pita no khub khub khub j aadar kariye chhiye Jena ma bap rajalta hoy ne ena ghare Sona ni bhito hoy ne to pn te sukh na ganay and ha song na jetla vakhan kru etla ochha chhe, khub fine avaj really and truly , hu ambardi ni baju na Gam dolti j rahu chhu , aavjo kyarek aa baju aavo tyare aa Rabari na khorde meman thajo , Jay vadvala
@RahulGhid
@RahulGhid 2 ай бұрын
જય માતાજી ભાઈ અમે હું પણ માલધારી છું માતા-પિતાની સેવા કરું છું ભાઈ અને તમે માલધારી ની કોમેડી વિડિયો હજી પણ એક મસ્ત સુંદર રીતે બનાવો ગામડાનો મારુ ગામડા નું નામ છે ગોરિયા વિંછીયા એ ગામડા ઉપર એક વિડીયો બનાવજો માલધારી રબારી સમાજ જય ઠાકર કી
@girishparmar9201
@girishparmar9201 5 жыл бұрын
ખુબ સરસ. .
@juleeshiroya1151
@juleeshiroya1151 5 жыл бұрын
ખૂબ જ સરસ કિરણભાઈ.. માલધારી સમાજની એક આગવી ઓળખ તમે આ વિડિયો મા દર્શાવી છે.. જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી કરો તેવી દિલથી હાર્દિક શુભેચ્છા..
@pateljiten1346
@pateljiten1346 5 жыл бұрын
वाह मारा मालधारी वाह।
@jignashatrivedi8434
@jignashatrivedi8434 3 жыл бұрын
Jaymataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rupachavada8605
@rupachavada8605 5 жыл бұрын
ધન્યવાદ કીરણ ભાઈ
@jadejarajdipsinh348
@jadejarajdipsinh348 5 жыл бұрын
ha Kiran bhai ni moj ha
@gopalrathod3457
@gopalrathod3457 5 жыл бұрын
જય ઠાકર કિરણ ભાઈ.
@DKZAPDA
@DKZAPDA 5 жыл бұрын
Superrrrrr
@vaghasiyabrijesh1326
@vaghasiyabrijesh1326 5 жыл бұрын
વાહ કિરણ ભાઈ તમે ખૂબ સરસ મજાના વીડિયો બનાવો છો.
@dilipsanghani9498
@dilipsanghani9498 4 жыл бұрын
Vah
@hareshjogani3375
@hareshjogani3375 4 жыл бұрын
Yug
@aahlpranaval2704
@aahlpranaval2704 5 жыл бұрын
Va bhai vaa
@khegarbhaibhokalvabhokalva4423
@khegarbhaibhokalvabhokalva4423 5 жыл бұрын
હ..મોજ. .હા
@bhagatgaliya1277
@bhagatgaliya1277 5 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ની જગ્યા એ જય ઠાકર બોલાય છે બેય એકજ છે તો પણ જય ઠાકર
@bhagatgaliya1277
@bhagatgaliya1277 5 жыл бұрын
જય ઠાકર કિરણ ભાઈ
@sirdhathbharwad7750
@sirdhathbharwad7750 5 жыл бұрын
સુપર વીડિયો જય ઠાકર
@princeseraji912
@princeseraji912 5 жыл бұрын
Vah...........supur 👌👌👌👌👌 🙏Jay dwarka dhis 🙏
@vijaybhailaljibhaimojidra7396
@vijaybhailaljibhaimojidra7396 5 ай бұрын
Radhi ben kiran bhai zordar work good video
@vinodbhaipatel7895
@vinodbhaipatel7895 5 жыл бұрын
Bahu Saras ha mara maldhari bhaio ha aam jova jayiye toh Patel pan maldhari maa aave kem keh pehla patelo pan kheti ane gayo bhesho rakhta bahuj Saras maldhari pase thi ganu sikhva jevu 6e jay maadi
@rajubharvad9877
@rajubharvad9877 5 жыл бұрын
jay thakar bhai
@hareshdarji90
@hareshdarji90 5 жыл бұрын
ખૂબ સરસ
@jaysukhmakwana915
@jaysukhmakwana915 5 жыл бұрын
હા કીરણભાઈ ખૂબ સરસ મેસેજ
@dhavalagravatvlogs
@dhavalagravatvlogs 5 жыл бұрын
Wah Super 👌👌👌👌👌
@rajput_ffboy5817
@rajput_ffboy5817 3 жыл бұрын
Ram ram kiran bhai 🙏🙏
@govalyostudioofficial3055
@govalyostudioofficial3055 5 жыл бұрын
Ha maro maldhari havaj ha
@kamaldesai
@kamaldesai 4 жыл бұрын
I love my Gujarat .. and my culture ..ઓલા ડફોળ વિક્રમ ના કારણે મને ગુજરાતી ભાષા થી નફરત થવા લાગી હતી પણ પછી ખબર પડી કે એ આપણી સંસ્કતિ નથી .. માને મારી ગુજરાતી ભાષા અને સાહિત્ય બૌજ ગમે છે ❣️😭😭🥺 જય જય ગરવી ગુજરાત
@ramtojogi5482
@ramtojogi5482 4 жыл бұрын
આપણુ છે એ જ સોહામણુ છે... ખુબ ખુબ આભાર ભયલા
@kamaldesai
@kamaldesai 4 жыл бұрын
@@ramtojogi5482 thanks for reply .. Jay shree krishna
@shaileshgediya7553
@shaileshgediya7553 5 жыл бұрын
jordar ho kiranbhai 👌👌👌
@gopalmundhava4043
@gopalmundhava4043 5 жыл бұрын
Thenku કિરણ ભાય I am માલધારી I am proud of you I am Maldhari
@shaileshpatel3120
@shaileshpatel3120 4 жыл бұрын
R
@avryt.
@avryt. 5 жыл бұрын
વાહ કિરણ ભાઈ વાહ જય દ્વારકા ધીશ
@9327હાડગડા.વિજયરણછોડભાઇ
@9327હાડગડા.વિજયરણછોડભાઇ 5 жыл бұрын
Ha. Maldhari
@gagjimer5549
@gagjimer5549 4 жыл бұрын
Suuuuupppppppaaaarrrrrr vah maldhari ha moj Jay thakar
@dr.rajnikantmardia6145
@dr.rajnikantmardia6145 5 жыл бұрын
Ohhhoooo. Very nice Radhi madam n kiranbhai in our traditional maldhari performance. A great desi village culture n very rich message by interesting theme
@chhagangamara3874
@chhagangamara3874 4 жыл бұрын
જેય દ્વારકાધીશ શાહેબ શ્રી કીરણભાઈ ખોખાણી
@melabhaibharwad2414
@melabhaibharwad2414 5 жыл бұрын
ગર્વ છે મને મારા સમાજ પર. ..... ખુબ ખુબ આભાર કિરણ ભાઇ ... અમારી ઇચ્છા પુણઁ કરવા બદલ . મારો સમાજ મારી શાન જય ઠાકર જય હો માલધારી 😍😍
@karanodedara2136
@karanodedara2136 5 жыл бұрын
Jey ho maldhari
@satkakhoda2266
@satkakhoda2266 5 жыл бұрын
Supar
@Bharatrethaliya8796
@Bharatrethaliya8796 4 жыл бұрын
શામળો માલધારી ખુબ જ સુંદર હાર્દિક અભિનંદન હાર્દિક શુભકામના જય સ્વામિનારાયણ
@amleshkhoda1238
@amleshkhoda1238 4 жыл бұрын
🙏🙏Khaub Saras video Banavo🙏🙏Jay Thakar 🙏🙏
@sandipkumardesai9455
@sandipkumardesai9455 5 жыл бұрын
Superrrrrr song
@pravinsinhgohil1648
@pravinsinhgohil1648 2 жыл бұрын
વાહ ખુબ સરસ કિરણ ભાઈ
@ketanvariya6114
@ketanvariya6114 5 жыл бұрын
મસ્ત વીડિયો
@ramtojogi5482
@ramtojogi5482 5 жыл бұрын
Thank you
@mayurchristian9048
@mayurchristian9048 5 жыл бұрын
God bless Kiran khokhani tmara bathaj video & song mane bov j game 6 ne hu Dil thi jov 6u ne khush thav 6u tmaro voice khubaj saras 6 TX atala sars video & song banavva mate God bless you
@vipulzapda2162
@vipulzapda2162 5 жыл бұрын
Haa maro maldhari samaj
@rajugoltar638
@rajugoltar638 5 жыл бұрын
Ha kiran bhai .MALDhARi ni VAT karva badal aahar
@govinddesai8975
@govinddesai8975 5 жыл бұрын
Khub saras Amara maldhari ni sanskruti jagrut kri
@mundhavabharat2234
@mundhavabharat2234 5 жыл бұрын
Dhan se kiranbhai tame Amara samaj ni olkhan duniya ne apise
@kalubharvad3896
@kalubharvad3896 5 жыл бұрын
Kiran bhai aa song bahu mast Che
@tulsimakvana2
@tulsimakvana2 5 жыл бұрын
ખૂબ સુંદર
@lalorabari7795
@lalorabari7795 5 жыл бұрын
🙏🙏🙏 મા બાપ થી મોટુ કોઈ નથી 🙏 🙏 🙏
@સાગરસુસરા
@સાગરસુસરા 4 жыл бұрын
Ha bhai ha Jay Dwarkadhish
@krishanastudiokhambhada9675
@krishanastudiokhambhada9675 5 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન કિરણભાઈ
@jaysukhmakwana915
@jaysukhmakwana915 5 жыл бұрын
સરસ
@rajuchosla7171
@rajuchosla7171 5 жыл бұрын
જય ઠાકર કિરણ ભાઈ ખૂબ સરસ અમારા ભરવાડ સમાજ નોધ બદલ આભાર
@pareshsutariya6940
@pareshsutariya6940 5 жыл бұрын
સરસ છે
@aanchalrabari6978
@aanchalrabari6978 5 жыл бұрын
Nice kiran bhai wahh maro maldhari samaj
@bhaveshrabari6660
@bhaveshrabari6660 4 жыл бұрын
જય જય વડવાળા જય ઠાકર જય ઠાકર
@laxmanboliyalaxmanboliya448
@laxmanboliyalaxmanboliya448 3 жыл бұрын
જય ઠાકર જય વડવાળા 🙏🙏
@divyeshdave612
@divyeshdave612 4 жыл бұрын
Wahh ambardi gram super
@mehulkumar8161
@mehulkumar8161 5 жыл бұрын
Jordar Kiran bhai
@VikramSambad
@VikramSambad 5 жыл бұрын
Khub Saras
@rakeshnakum6034
@rakeshnakum6034 4 жыл бұрын
Super kiranbhai and team
@dhadukpankaj399
@dhadukpankaj399 5 жыл бұрын
Supar kiranbhai
@ranaaapabharwad9553
@ranaaapabharwad9553 5 жыл бұрын
હા આપા હા......વાતૉલાપ અદૃભુત...... છે 💐
@crazygujju3124
@crazygujju3124 5 жыл бұрын
👌👌વાહ કીરણભાઈ વાહ 👌👌 💖 જોરદાર 💖
@dharmeshlathiya4719
@dharmeshlathiya4719 5 жыл бұрын
Very best
@desaichirag1377
@desaichirag1377 5 жыл бұрын
જય દ્વારિકાધીશ.
@nitinsenta3915
@nitinsenta3915 5 жыл бұрын
ha maladhri ni moj
@zapdabharat7609
@zapdabharat7609 5 жыл бұрын
Ha maldhari ni moj ha
@dineshkaramta6668
@dineshkaramta6668 5 жыл бұрын
Jay thakar
@ramtojogi5482
@ramtojogi5482 5 жыл бұрын
Jay Thaakar
@hp.solanki8866
@hp.solanki8866 5 жыл бұрын
સરસ કિરણ ભાઈ
@rashikvasoniyanimoj9376
@rashikvasoniyanimoj9376 5 жыл бұрын
ધન છે તમારી માતા ને કીરણ ભાઈ
@totadeepak1481
@totadeepak1481 5 жыл бұрын
Ha moj ha Hali gyu ho Ha maldhari ha
@dhadukpankaj399
@dhadukpankaj399 5 жыл бұрын
Jay ho amari amdardi jogidani ha moj ha
@maheshsindhav6000
@maheshsindhav6000 5 жыл бұрын
Jay ho., Jay Thakar bhai
@rangilogujarati8060
@rangilogujarati8060 5 жыл бұрын
કિરણ ખોખરી અને રમતો જોગી ટીમને ખરેખર બહુ સારા એવા વીડિયો બનાવી રહ્યા છો આવી જ પ્રગતિ કરતા રહેશો તેવા અમારા અભિનંદન છે ખરેખર કોઈપણ સમાજ હોય બધાંને જ લાગતા વળગતા તમે આવી શોટ મુવિ બનાવી રહ્યા છો અભિનંદનને પાત્ર છે
@mevadavijay4663
@mevadavijay4663 5 жыл бұрын
Very good
@ashishgadhavi1027
@ashishgadhavi1027 4 жыл бұрын
માલધારી રબારી ચારણ ભરવાડ આહીર માલધારી સમાજ
@parbatmaldhari8428
@parbatmaldhari8428 3 жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ જય ઠાકર 🙏🙏
@bhadreshvekariya2416
@bhadreshvekariya2416 5 жыл бұрын
Ha jogidash ni ambardi ni moj
@rajbharvad5491
@rajbharvad5491 5 жыл бұрын
Tnx MALDHARI mate video Banavva Mate
@kalubharvad3896
@kalubharvad3896 5 жыл бұрын
Samaj ne ek sachi hakikat thi jan Karel Che tame Kiran Bhai Jay garvi Gujrat Jay dwarkadhish Jya jya Gujrati Tya tya sada Gujrat
@mukeshgajjar1286
@mukeshgajjar1286 5 жыл бұрын
કિરણભાઈ અભિનંદન
@dharmeshmeghani1925
@dharmeshmeghani1925 5 жыл бұрын
Kiranbhai AA vidiyo ma Maja Avi gai
@shravanjoshi14
@shravanjoshi14 5 жыл бұрын
Jordar video
@જયમાસિકોતરમાતાજયમાસિકોતરમાતા
@જયમાસિકોતરમાતાજયમાસિકોતરમાતા 5 жыл бұрын
સુપર
@rajrabari5343
@rajrabari5343 5 жыл бұрын
jordarrrrrrrr
@ashokmakwana3129
@ashokmakwana3129 5 жыл бұрын
Ha maldhari ha
@batukhadkarada8090
@batukhadkarada8090 5 жыл бұрын
Vah Kiran bhai vah super video
@bharatbamba3161
@bharatbamba3161 5 жыл бұрын
હા મારો સમાજ
@himmatbharvad9588
@himmatbharvad9588 5 жыл бұрын
જય જય ઠાકર.વાહ સમાજ માટે આવિટકોર કરવતા રેજો જય ઠાકર
@dharamshibostar8293
@dharamshibostar8293 5 жыл бұрын
વા કીરણભાઈ વા જય ભગવાન માલધારી બલવાન
@vijayrabari3550
@vijayrabari3550 5 жыл бұрын
Wha maldhari wha
@bhaveshmistry2542
@bhaveshmistry2542 5 жыл бұрын
Khare khar.....khubaj saras chhe, Amne Hammesha aapna aava new video no intezaar rahe chhe.....
@bhaveshpadsariya3005
@bhaveshpadsariya3005 5 жыл бұрын
જય ઠાકર ખુબ સરસ
@parthparthkhatri9526
@parthparthkhatri9526 5 жыл бұрын
આ સુપર વિડિયો છે
@bmbambab.mbamba3969
@bmbambab.mbamba3969 5 жыл бұрын
જય ઠાકર જય દ્વારકાધીશ
@gosaipareshkumar2930
@gosaipareshkumar2930 5 жыл бұрын
Vaah super fantastic
@bhaveshkaramata6117
@bhaveshkaramata6117 5 жыл бұрын
Nice video
@nathalalnathalal2789
@nathalalnathalal2789 5 жыл бұрын
સુપર કીરણભાઈ
@rahulbhuva5291
@rahulbhuva5291 4 жыл бұрын
Jay thakar ni krupa
@ghansyambharvad8588
@ghansyambharvad8588 2 жыл бұрын
ખુબ સરસ ભાઈ
રઝળતું રતન || RAZALTU RATAN || Ramto Jogi || Kiran Khokhani
14:02
Ramto Jogi (Artist: Kiran Khokhani)
Рет қаралды 719 М.
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 191 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 13 МЛН
[BEFORE vs AFTER] Incredibox Sprunki - Freaky Song
00:15
Horror Skunx 2
Рет қаралды 20 МЛН
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 76 МЛН
ભાડાની ભલામણ || BHADA NI BHALAMAN || RAMTO_JOGI || KIRAN_KHOKHANI || KRISHNA_TELEFILMS
16:57
મારી વેવાણ  || KIRAN KHOKHANI || RAMTO JOGI
13:47
Ramto Jogi (Artist: Kiran Khokhani)
Рет қаралды 2,8 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 191 МЛН