કીર્તિ દાન ભાઈ તમારી વાત સાચી છે અને આવા ઢોંગી ને મુકતા નહીં 🙏🙏
@Kaniyo_bharwad_81829 ай бұрын
પેલા તો માતાજી આવતા હોય ને ઈ વીડિયો નો ઉતારવા દિયે અને તમારે દાખલો જોવો હોય તો ભણું અય ની મેલડી માં નો જોય લિયો ઈ માતાજી જેરે આવને તેરે તમને ઈ ફોટો કે વિડીયો નો ઉતારવા દિયે ઈ સાચા છે માતાજી 🙏 જય હો ભણું અય ની મેલડી માં 🙏🙏
@સત્ય-બ1હ2 ай бұрын
@@Kaniyo_bharwad_8182 વિડિયો વાયરલ થાય તો બુચ વાગી જાય એટલે ના પાડતો હસે
@udayshigohil63919 ай бұрын
હાય દસ્તો આમાં મારૂ માનવું એમ છે કે જો ખરેખર સાચા માતાજી છે કે ખોટા માતાજી છે એ વાત સાબિત કરવી હોય તો મારૂં એવું માનવું છે આમને માતાજી આવે એટલે એમને કાંકરીયા સિંહ ના પાજરા માં મુકી દેવામાં આવે તો ખબર પડે જો સાચા માતાજી હશે તો તે સિંહ ની સવારી કરી લેશે નહીંતર સમજે તેને વંદન
@karanjchauhan9434 ай бұрын
એકદમ સાચુ ભાઈ
@TANEXFF44 ай бұрын
😂
@Jasuviii3 ай бұрын
😂😂😂😂😂
@સત્ય-બ1હ3 ай бұрын
સાચી વાત છે ભાઇ
@rajputvarsha5604 Жыл бұрын
રીક્ષા વાળા જોડે ભાગી ગઇ હતી 😅😅અને કે મોગલ માં રમવા આવે વાહ લૂખી વાહ
@dilipsinhparmar6201 Жыл бұрын
સરસ માહિતી આપી
@devvavadiya3298 Жыл бұрын
સરસ માહિતી
@Sage_soul-e5p9 ай бұрын
😂😂😂😂
@mentalahir93053 ай бұрын
Vadhare detel mate 1 dabavo😅
@jaygirnari578 Жыл бұрын
વાહ ભાઈ વાહ જય માં મોગલ આઈ ના ખોટા ચાડા નો કરાય નકર ઘોબા ઉપડી જાય વાહ બાપુ વાહ જય હો જરૂર પડે તો કેજો ભાઈ જય માતાજી ઓમ નમો નારાયણ
@hindustan91 Жыл бұрын
ઇતિહાસ જોઈ લો પહેલા વર્ષો ની તપસ્યા પછી ભગવાન પ્રસન્ન થતા.. આજે માત્ર પાંચ મિનિટ માં માતાજી આવી જાય.. જરા વિચારો.. માત્ર કર્મ ના સિદ્ધાંત પર બધું મળે છે.. ભગવાન સુધી પહોંચવા કોઈ દલાલ ની જરૂર નથી...
@bhupigohil5703 Жыл бұрын
ખુબ જ સરસ ભાઈ જે કાર્ય કરો છો તે અભિનંદનને પાત્ર છે દાન આવુ જ કાર્ય કરતા રહો. જય માતાજી
@Ashok.jambuchaA.m.jambucha Жыл бұрын
દેવીપુત્રો તમારું આ કાર્ય 100ટકા સાસુ સે અમે તમારી સાથે સીએ
@prakashgajjar6954 Жыл бұрын
જય માતાજી, લોકો અંધશ્રધ્ધા માં ફસાઈ ગયા છે અને આમ ને આમ રહ્યું તો માતાજી પર કોઈ ને વિશ્વાસ પણ નય રહે,કર્મ સારા કરો તો કંઈ બીજા જોડે જવા ની જરૂર નાં પડે, તમે બેસ્ટ કામ કરો છો કિર્તીદાન જય માતાજી.
@SagarKaviraj-v2n Жыл бұрын
માં સોનલ સદા સહાયતે કિર્તીદાન ભાઈ
@xyzabcd_1234 Жыл бұрын
મણી ને કહી મોગલ મા અમારા ચારણ આઈ છે ઘર ભેગી ની થા મણી . મણી મા તારા ઘર ની.
@vishalgamer982 Жыл бұрын
હારી વાત છે 😂
@nagajangadhavi4098 Жыл бұрын
Brobar che 😂😂😂😂😂
@nagajangadhavi4098 Жыл бұрын
E kiya ni che
@umedgadhvi53109 ай бұрын
😅😅😂
@sejalyadav4192 Жыл бұрын
મારી માં મોગલ ને રમતી જોવી હોય ને તો આવો ભગુડા માં મોગલ ને રમતી જોય ને તો રુવાડા બેથા થાય જય ભાઈ જય મોગલ જય મોગલ 🙏🙏🙏🙏🙏🙏
@manojkumarpandya8409 Жыл бұрын
મોગલ નહીં માંગલ છે.
@SumanThakor-qr1oh10 ай бұрын
Jay mogal
@AnilPatel-yi8ii8 ай бұрын
બધા ની જુદી જુદી મોગલ હોય???
@VaibhavsinhVaghela-j6z Жыл бұрын
Bau સરસ કામ કરો છો કવિ રાજ ફૂલ સમર્થન છે એની ટાઇમ બાપુ
@DineshOad-qm3em Жыл бұрын
ગામ માતર ખેઙા જીલો માતર ગામે ભાઇ દેવીપૂજક ભાઇ છે અને રોજ દાણા જોવે છે અને એતો ઠીક ભાઇ આજુ બાજુ 10સમાજનામાણસોરેછેઅનેદાણાજોતીવખતેગાળબોલેછેભાઇઅનેઉપરથીદારૂનોપણધધોકરેછેનામછેભીખાભાઇનબરનથીમારીપાસે
@rajputvarsha5604 Жыл бұрын
અમારી મોગલ ક્યારે પુરુષ નો ચહેરો નથી જોયો.. લૂખી તું કેટલાં ધણી કરે 😅😅😅😅😅
@khasiyamitul12 Жыл бұрын
સાસી વાત સે બેન
@kirtishingrakhiya3281 Жыл бұрын
Kirtidan bhai
@RoyalRajputani1 Жыл бұрын
પુરાવા નો વીડિયો ક્યારે મૂકશો ભાઈ
@sandeeptank4177 Жыл бұрын
રાજકોટ રામનાથ પરા સમશાન મેલડી માં નો ભૂવો પણ પૈસા લયી ને આ બધુ કરે છે બુધવારે સવારે થી ત્રણ વાગ્યા સુધી બધાના કારણ કાઢે છે કિર્તીદાન ભાઈ તમે કરો છો એ સાચુ પણ આપણા ભાના ની માખી ક્યારે ઉડાડસુ હુ પણ રાજકોટ નો જ છું
@hardikjoshi184 Жыл бұрын
Jay ramnath ha bhai
@jatabahimundhwa3555 Жыл бұрын
જય માં મોગલ જય માં મોગલ જય માં મોગલ
@DashrathRMakwana Жыл бұрын
મારી કુળદેવી ખોડિયાર મેલડી કાળકા મા.છે.મને ધુણવાનુ આવતું નથી પણ મારી કુળદેવી હંમેશા મારા રખોપાં કરે છે.🙏🙏🙏🙏🙏🙏🙏
@gohilbhagirathsinh228110 ай бұрын
માતાજી હર કોઈ મા હોય છે ક્યાં ય નોજાવુ
@Bhajan_Bhav_Bahadursinh Жыл бұрын
વાહ ગઢવી કૉમેન્ટ કરવા બલા ગઢવી ને ટેકો આપો
@gokulzalavadiya1240 Жыл бұрын
આપણા પેલા ગુરૂ આપણી માતા અને બીજા ગુરૂ આપણા શિક્ષક
@AmitMakvana-mc4ot4 ай бұрын
આવા ધુણવા વાળા ને ભારત ઇતિહાસ ના સવાલ કરવા જોઈએ એવા સવાલ કરવાં જોઈએ જેનો જવાબ એની પાસે ન હોય ક્યારે સુધાર સે મારો સમાજ
@hati.majbutsinh Жыл бұрын
બરોબર સે ભાણુભા 👍🏻👍🏻
@ChiragPrajapati Жыл бұрын
હુ મણી છું હો😅
@dipakjoshi3876 Жыл бұрын
જય માતાજી,ભાઈ આ બધા ધતિંગ છે એ બંધ કરાવજો મૂકતા નહિ, જય માતાજી
ભાઈ મણી મારા ગામ પાસે નવાગામ ની સે ઢોંગી સે હાવ ઢોંગી
@solankisharma8950 Жыл бұрын
ચાલુ રાખજો ભાઈ શ્રી,બધે જ કાગડા કાળા છે આ ભૂવાના નામના?આ બધા જાતના પાખંડી સૌરાષ્ટ્રમાં જ કેમ છે અને કુદરતી આફતો કેમ આવે છે તે વિચારવા જેવું છે,જય માતાજી
@Sage_soul-e5p9 ай бұрын
😂😂😂
@gohil_jaypal3193 Жыл бұрын
Kirtidan Bhai mataji tamne hamesha sukhi rakhe Ane aava Sara Kam karta raho evi maa ne prarthna 🙏🙏
@TheJongoOfficial Жыл бұрын
Bhai sache Bahu mast kaam Karo cho🙏 jay mataji
@yuvrajgadhvi3195 Жыл бұрын
Kirtidan detha is right Jay ho Charan
@gohilyashpalsinh8427 Жыл бұрын
મોગલમાં સજા આપશે અમિષા ને
@SanjayParmar-cp1ci Жыл бұрын
મોટી નવાગામ માંથી ખેલ કરીને અહીંયા આવી કાલાવડ નવાગામ જૂનો રેકોર્ડ એનો કાલાવડ નવાગામ
@nayanbhagadhvi7490 Жыл бұрын
Vah Bhai saport you kirtidan
@maheshgadhavi7502 Жыл бұрын
મૂકશો નઈ જરૂર પડે તો સપોર્ટ માટે હાજર છીએ જય માં મોગલ
@vanitasosa2540 Жыл бұрын
Tara jeva Loko na kar ne j aava Loko faydo ley jay che
@ravishiyal3912 Жыл бұрын
@@vanitasosa2540 તમારી ઉપર પણ ખુબ સારી અસર થઈ લાગે 🤔🤔
@JIDDII_SHEHZADII_295 Жыл бұрын
@@vanitasosa2540 right
@BharatGamara-tk1jy Жыл бұрын
@@ravishiyal3912😅
@RC_MOVIES114 Жыл бұрын
@@vanitasosa2540 tu y mand dhunva to ja...topa andh shradha bandh kravvani chhe...school ae bhanva ja...magaj khulse thodok taro
@HiteshChaudhary-k7f Жыл бұрын
Kirti dan bhai sathe siae ❤
@MalatiChauhan-l6u Жыл бұрын
વાહ કીતિ ભાઇ વા બરોબર છે
@meshwaandvihanvlog Жыл бұрын
Jay Mogal Maa Jay Sonbai Maa 🙏🏻
@JIDDII_SHEHZADII_295 Жыл бұрын
🙏🏻
@બાળકલાકારપુનમચૌહાણ Жыл бұрын
ભાઇ જય માતાજી ખુશ સારૂ કામ કરીયુ સે
@jugnumistry9439Ай бұрын
માતાજી પોલીસ સ્ટેશન એ.ઓ
@jamodnayan2965 Жыл бұрын
Jay mataji bhai
@hasukamaliya8626 Жыл бұрын
વા ગઢવી વા
@yashpalsinhrana-o3g Жыл бұрын
Ha ભાઈ અજય એ નવાગઢ નું j કીધેલું છે ભાઈ
@prakashChauhan8907 Жыл бұрын
અમારે ગોધરા બાજુ ભી એક વ્યક્તિ છે , એ ઘણા ધંધા કરી થાક્યું પણ ક્યાંય મેળ નો પડ્યો એટલે મોગલમાં નાં નામે ચરી ખાવા નું સરું કર્યું છે.😬😕
@raj_ahir276 Жыл бұрын
ખોટીની છે સાવ એક નંબર ની રાન્ડ છે
@royalsadhu7792 Жыл бұрын
ભાઈ કોઈ પાસે જાથા વારા ના નંબર હોય તો મોકલ જો
@mr.kathiyawadi24 Жыл бұрын
બાબા ધીરેન્દ્ર સાસ્ત્રી નો પરદા ફાસ કરો એ મોટો મુદ્દો છે
@thakortalash6091 Жыл бұрын
Jay mataji ..Vikarm bhai....
@kalpeshkher5592 Жыл бұрын
Shapot puro bhi
@sagarahir9007 Жыл бұрын
Great work. Keep it up bhai . full support
@Hacker-si9wl Жыл бұрын
ભાઈ આવા મુજરા બંધ કરાવો હાલી નિકળીયુ છે
@ahirdinesh9042 Жыл бұрын
Jay mataji
@Mogalnurajvadu02 Жыл бұрын
હલો કિર્તીદાનભાઈ દેથા તમને કીર્તિ પટેલ ની ગાયો દે છે જય લન્ડન ગાયું ગઈ છે તમારા કુળની દેવી કઈ છે તમે હાસુ કરો છો તો તમને ગાયું કેમ દેશે નેક વિડીયો બનાવીને જણાવજો ને હો મારા ભાઈ મંગળ શોરૂમ હું એક મોમાઈ શોરૂ શું જય માં ચામુંડ
@hardikbrahmbhatt2384 Жыл бұрын
Wahhhh.... Bandh karaavo aa bhavaada naatak..... Ame support 💪 ma chhiye
Aani Aek j vstu kray Bhai Mogal to Aadi Anadi Dev chhe ne saty chhe Hve Aa mni ma khrekhr mogl Aavta hoy to Dhuni ne nishan Aape Mogal to nishan Aapse j Aa mni khoti hse to nishan my Aape Ane sache maa Aavta hse to Aapde ky E nishan Api dye
@dnsolanki6790 Жыл бұрын
Tamaro númber moklo, amari team Tamara suport ma che
@viren7036 Жыл бұрын
Jay johar jay adiwasi
@rishivaghelavlog Жыл бұрын
Jay Dwarkadhish 🙏🏻
@arajankaravadra Жыл бұрын
ધતીંગ છે મણીનુ
@VishalThakor-bp9ne Жыл бұрын
Dhany che tamari janeta ne
@akshayakshay-rm7wh Жыл бұрын
નમસ્તે. ખુબ સરસ
@Gohilsantosh078 ай бұрын
Pavthi Game Ak Mandir Che Ramdev Pir Maharaj Nu Jya Dar Bij Na Roj Ukalti Deg Banavama Ave Che Ande 100-150 Manso Ni Vachhe E Deg Utarvama Ave ache Atle Badhi Jagya Ye Dhong No Hoy Badha Bhuva Khota Na Hoy Samjay To Vandan
@hashmukchauhan.3830 Жыл бұрын
જય માં મેલડી.જય માં મોગલ. ધન્ય છે
@cooldip_mundhva Жыл бұрын
Full support bhai From : Ahmedabad cooldip mundhva bharwad
@dhavalgoltar7669 Жыл бұрын
Jay maa mogal maa
@khasiyamitul12 Жыл бұрын
Mani Ben ne to amara gamma methi Pak આપ્યો થો
@DivyarajsinhJadeja-fo1dn Жыл бұрын
Jai mataji 🙏 Bhai good work
@SandeepKatiriya-t8r Жыл бұрын
Ajay Goswami nhi पूर्णवैरागी surname hai Goswami nhi
@Ashish_Danti Жыл бұрын
Jay Maa Mogal ne Jay Maa Sonal 🙏
@rajagadhviraja3262 Жыл бұрын
Barobar che kirtidan bhai
@VikubhaiKhachar Жыл бұрын
Tame kirtibhai Kam barobar upadu se ane tame right so
@LaluRakani-qj2gy Жыл бұрын
Jay Mataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Edu_khabar9 ай бұрын
ખોટું કરે એને આ ભવ માં જ ભોગવવું પડશે
@ravigadhavi2815 Жыл бұрын
Jay mataji Bha Mare grup ma add thavu che to kr jo Bha
@PuthubhaRana-cc2qf Жыл бұрын
Wha mara bhai aam j chalu rakhjo 👍 Mari mogal na name aavu khotu na chale ho bhai 🙏 Jay ma mogal 🙏
@bhatishaktisinh.sshaktisin2460 Жыл бұрын
Jay ma mogal I 🚩
@avanivyas1141 Жыл бұрын
આ ને મુકજો નહી અમે તમારા સપોર્ટ મા છીએહો
@sankaliyaraghav161 Жыл бұрын
Detha bhai rajkot ma avu chale se bhai pela apdu rajkot sudharo yar plz