દર્શક તે ખૂબ સરસ કામ કરી રહ્યો છે તને તારી મા ના ખૂબ આશીર્વાદ મળશે એક દુઃખી વ્યકિત ના જીવન માં ખુશીઓ ભરી છે જય સ્વામિનારાયણ
@ashokvyas99318 ай бұрын
દરશક ભાઇ તમે આટલું સરસ કામ કરો છો તો લોકો વીગનશંતોશી હોય નરેન્દ્ર મોદી સાહેબ સરસ કામ કરે છે તો પણ લાકો ઘારો આપે છે બોલવા વારાને બોલવા દો તમે તમારૂ કામ કરો જય માતાજી👍
@daxabenshukla8 ай бұрын
It's looking like the steps of Sharda baa is unpromising for your house. Vimda baa's soul is not happy.
@rekhamehta2208 ай бұрын
દર્શક ભાઈ તમારા ઘરનાં બધાં લોકો પોઝિટિવ છે, ખૂબ જ સરસ કાર્ય અને જીવન જીવો છો,બીજાને સારું જીવન આપો છો, બીજાની ચિતા ના કરો ભૈ,,,,
@rupayerumaku49458 ай бұрын
Aaj ka vlog bohot accha laga, sahi kaha aapne. Jai swaminarayan
@sangitadomadia15258 ай бұрын
Jaijinendra 🙏 very nice greenery of farm.Delicious stuff galka.Well said Darshak bhai.
@અમરેલી8 ай бұрын
તમે પ્રગતિ કરશો તેમ તમારું બૂરું બોલવા વાળા વધશે ભલે બોલે ભાઈ તમે ખુબ સુખી થશો તમારું કર્મ સારું છે આવા ઘોર કળિયુગ માં પણ આવું જીવન જીવો છો ભગવાન તમારું ભલું ક્રેખુબ ખુબ પ્રગતિ કરો ઈર્ષાળુ ને ઈર્ષા કરવા દયો
@nishashivam10198 ай бұрын
Arun bapu ne khud ka vlog shuru kiya hai isliye bhabu dikhte nahi.Gulab Kaka aur Raju Bhai ne bhi joint vlog shuru kiya isliye wo bhi dikhte nahi
@ronakpatel89598 ай бұрын
Darshak bhai jene je kevu hoy e ke aapne loko nu bov vicharvanu nai jai shree krishna 🙏
@rajeshwaribazala97158 ай бұрын
Sachi vat chhe Darashk Bhai ngetive vato ne ignore karvi joiye, Tamara badha na vicharo khub j Sara's chhe. nice family be happy & enjoy🙏🙏🥰👌
@kantaprajapati23578 ай бұрын
🙏જય શ્રી સ્વામિનારાયણ બહુજ સરસ વીડિયો હતો આજે 👌 દર્શક ભાઈ કીજલ તમારા નવા મમ્મી આવયા તો સારું જ થયું ને કાઈ ખરાબ નથી થયુ 👍 અરુણ બાપા એ ને ભાભુ પણ ભજન નો વલોગ કર્યો તો સારું કહેવાય ને ગુલાબ કાકાએ રાજુભાઈ એપણ પોતાનું બીઝનેસ ચાલુ કર્યુ એ પણ સારું કહેવાય ને મમ્મી આવ્યા ને એ લોકો ગયા એવું ના બોલાય જય સ્વામી નારાયણ 🙏🎊
@chanduvandana-yv7jl8 ай бұрын
Sachi vat 6e bhai atyare manso joy nathi sakta saru
@અમરેલી8 ай бұрын
જેને જે કેવું હોય એને કહેવા દયો આપણે આપણી રીતે રેવાનું સારા સાચા ને તકલીફ પડે છે દર્શક ભાઈ ચિંતા નહિ કરવાની ઈર્ષાળુ ને આશીર્વાદ
@bhanumatimaru6018 ай бұрын
Jai Swaminarayn Badhaa ne Darshak bhai Aek kahevat chhe ke duniya ne modhe garnu na bandhi sakay bolva vara bolya kare tamare ignore karvu sardaben no svabhav khub saro chhe tame badha bhakti marge vadela chho banne dikri ne sundar sanskar Aapiya chhe mane tamaro ane Kinjal no svabhav khub game chhe tame banne nikhalas chho bhagwan ne bhog dhari ne khaav chho Aa badhu joyne mane bahu Khushi thay chhe bhagwan ne prathna chhe tamaro virodh karva vara ne satbudhi Aape Jai Sri Krishna Badhaa ne
@nitachauhan95138 ай бұрын
Ha sardama na avva thi gar ni ronak vadhi gai cha kinjalben pan bhau khush cha
@truptikhokhar36138 ай бұрын
Me j ae comment kreli ae ben na comment ma ke tme tmara ghr nu jovo aagal vdhso aene comment j delete kri nakhi aava j loko che koi nu saru joi nathi sakta .!! Kinjal ben ae lagan thya nani age ma sasu jata rhya aekla ghar sambhalvu kam krvu chokri bne ne sambhalvi easy nathi hotuaene daahi chokri ae bow prem thi bdhu sambhalyu che nava mummy aavya aemne pan bow sari rite bdhu sambhalyu che badha sari rite raho cho ae bow sari vat che atyarr duniya aetli navri che saru joi nathi saktu
@kirtidivecha43418 ай бұрын
I am from UK and I don't miss any of your volg. Ignore nagative people. May God bless your family.
@hsoni19638 ай бұрын
Yes. Continue great work. you're doing good. Maharaj tamari sathe j che. We support you. Stay strong.
@gokulsenjaliya31678 ай бұрын
🙏અંધશ્રદ્ધા થી દુર રહેવું જોઈએ 🙏 ગીતાજી કોઈ ખોલતુ નથી ભગવાનનાં મુખારવિંદ માંથી કીધેલી ગીતા કોઈએ ખોલી નહીં એટલે જ મનુષ્ય અંધશ્રદ્ધા માંથી બહાર નિકળતો નથી 🙏 અફસોસ એ થાય છે કે આજનો ભણેલ ગણેલ વ્યક્તિ પણ અંધશ્રદ્ધામાં પડેલો છે
@alkavyas26148 ай бұрын
Darashak bhai maa ke bare me koi bhi bole bolne do kinjal di or masi ka nechar bhut achha he ma beti ki tarah rhete he
@user-rd8uk6nj3w8 ай бұрын
Saru na bolay to kay nahi kharab su kam bolvu joy tamaru family khubaj saru chhe Jay shree Swami narayan
@truthseeker42268 ай бұрын
Your video is so soothing .. it feels like it should not end ❤❤.love your videos .. keep doing what you are doing . You are putting smile on the face of so many people. Only fortunate people would get chance to stay with you and Kinjal 😊❤..God bless you and your family..🙏💐
@raniahuja38568 ай бұрын
Very good, just a minute and 1 minute.😂❤😊
@nishadhokia12498 ай бұрын
Jsk Krishna Darshak Bhai & family. Don’t listen what others have to say you just carry on with what you are doing. I love watching each & everyone of your vlogs. 99% of people think good of everything but there is 1% of them don’t have better to say. You just have to ignore and move forward. There is nothing bigger than the Bhagti. Your new mum is such humble person and adjusted so well with you all. All the best and may god gives more taraki. God bless you & your amazing family.🤗🥰
@chhayaRajyagor8 ай бұрын
wonderful bondg .....kp going love watchg yr vlogs ...sendg u lots of luv....
@archanadandekar65838 ай бұрын
जय स्वामी नारायण, रुही आरोही बडी प्यारी है!!
@sweetsursangeet98978 ай бұрын
Jivan ma game etlu saru karo pan nagative manso nagative coments hi kare ge tame jetlu enjoy karoccho eni karta pan vadhare enjoy karo kem ke tamara vlogs joine khushi male chhe family ma to avij khushi hovi joie kinjal ni ege atyare j fashion karvani chhe tokare ema shu chhe ane tamara mummy no svabjav pan saro chhe bas enjoy kre rakho bas bhai gamdani mojj 👌👌
@hemd64448 ай бұрын
Jay Swaminarayan Darshakbhai muje pata nahi ki koun nagative comment karte hai Lekin Mera manana hai ki kisi ke niji jindagi me dakhal andazi nahi karna aur karna hai to positive karni chahiye ha koi galati ho to avashya dikhana chahiye. parivartan to sansar ka niyam hai. aur ise sweekar karna achha lagana chahiye rahi bat karma ki to abhi to ishvar bhi yahi janm me achhe bure karmo ka fal dene laga hai!!!!!;🙏
@ravalandsons17438 ай бұрын
Darshan bhai tamari vat sambhadi ne aasu aavi gya mast vat Kari
@pragnagala87718 ай бұрын
કીંજલ કોઈનું પણ સાંભળવું નહીં મા ને તમે સાથે રહેજો એક બીજા નું સાથ આપતા રહેજો દશૅક બહુજ સરસ કરો છો કામ સાંરૂ કરવા વાળા બહુ ઓછા હશે બસ મને તમોને મળવું છે જીવનમાં એકવાર
@bharatipatel11812 ай бұрын
દશૅનભાઈના વિચારો બહુ જ ઊંચા છે🙏 સલામ છે તેમના માબાપુને❤
@umajani76718 ай бұрын
દર્શક ભાઇ તમે બીલકુલ સાચું કીધું ...કે જેની પાસે જે હોય તે આપે તમારા ઘરનાં બંધાય પ્રેમાળ ને નીખાલસ છો..તો તમે બધાયને પ્રેમ આપો છો..પોઝીટીવીટી આપો છો..આને એટલેજ તમારી આટલી પ્રગતી થઇ છે..ભગવાન બધું જ જુવે છે..તમે સરસ કામ કરો છો..આઞેબઢો ભૈયા હમ તુમ્હારે સાથ હૈ..શારદા બા અને દાદાજી ને ભગવાન ખૂબ ખૂશી રાખે...એ બન્નેની જોડી અખંડ રાખે...કીજલ દર્શક ભાઇ તમને બન્નૈ ને જાજી જાજી વહાલી.. ગુરુદેવ દત્ત
@JagdishRathod208 ай бұрын
ઓલા ભાઈ ને ક્યારેક બતાવતા રહો... દૂધી ના ભજીયા વાળા ભાઈ ને.😊
@Jadejavijaysinh_Bhopalka8 ай бұрын
Kinjalben jeva vyakti malva bov j muskel che and sara vicharva vala che keep it up
@chetnakalola85018 ай бұрын
Ekdum right 👍 positive ❤️Jay swaminarayan 🙏
@anjanbhuva28178 ай бұрын
Tamara blog ma bhasan bau hoi che
@user-gy3mc6wb1k8 ай бұрын
જય સ્વામીનારાયણ દર્શક ભાઈ ખુબ સરસ મુંબઈ થી મહેમાન આવ્યા ખુબ સરસ વાત કરી 🎉🎉
@hemapatel25928 ай бұрын
Darshakbhai saru j vicharo cho ki nhi bhagha vakhti na vicar sarkha nathi hota j jev vicar tevu komet kare aapdi dil thi safa chye teva lokonu manma nhi vicharva nu Jay Swaminaryan 🙏🏻 🙏🏻
Tame tamare enjoy karo loko nu to kaam j hoy che bija na par aagdi karva nu tame khush raho 🎉
@babiyaramilaben9040Ай бұрын
Darshak bhai ni vat aekdam shachi che kub aagal vadho jay yogeswer
@niralishingala34148 ай бұрын
You are right darshak Bhai hu ne Maru puro family jove che bov maja aave che amne
@indirapatel34928 ай бұрын
દર્શક ભાઈ તમારા પરીવાર ને જય શ્રી સ્વામિનારાયણ શારદા બા તો બહુ સરસ સરળ સ્વભાવ ના નિરાલા માણસ છે એમના આવવાથી ઘર મા આનંદ થાય છે
@geetapandya71988 ай бұрын
Bhai people change when we succeed in life they don't like but don't worry 🙏 god knows you did right
@PritiparitoshvarthaVarth-kv3pr8 ай бұрын
Mummy aavya pachi thi kinjalben na chehra par khusi j aavi che atle hanmesa khus revo
@sunitanair67538 ай бұрын
Your vlogs are good but not as good now without Gulab Kaka and Raju Bhai 😢
@ushapatel98998 ай бұрын
Jay shree Krishna Very nice kinjal Ben khush raho kishiki mat shuno apne dil ki suno Jay shree Krishna
@user-nj1mf8mn7d8 ай бұрын
Ma.... Bhu sara 6 amne khotu lage avu no bolay amne bhu dukh joyu6 have sukh no varo avyo 6 ane sukhe thi jivva dyo... Please🙏
@dhayeyjadav23658 ай бұрын
Right
@doly.joshi028 ай бұрын
Jay Swaminarayan Nice Vlog so true Kinjal Ben jane pan Nagtiva thinking is very bed Badha ne saru rakvu joie
@harshchauhan38898 ай бұрын
Darshak Bhai bolva Vada ne bolva dhayo tema dhayan na apo tamaro kinjal Ben no savabav bovaj Saro che❤❤❤❤
@kinjaljchaudhari318 ай бұрын
Tame bdha khush rho ne sathe rho 💝💝💝🧿😇 Badha ne mara Jay swaminarayan 🙏🏻
@patoliasejal48718 ай бұрын
Bhai bhabhi i like yor vlog ba che te akla raheta hata k piyar raheta hata
@smitaprajapati40948 ай бұрын
દર્શક બેટા જય સ્વામિનારાયણ પરિવર્તન જરુરી છે સંસાર કા નિયમ હૈ. દુનિયા બધુ જ કહેશે to be continued ❤kinjal તારા hair bhu j મસ્ત છે આજ ઉંમર છે fashion કરવાની
@mrunaliniupadhyay49118 ай бұрын
Jai Swaminarayan darshak Bhai 🙏🏻
@sandipbhaipatel28928 ай бұрын
જેને જે કહેવું હોય તે કહે આપણે મસ્ત રહેવાનુ કહેવા વાળાનુ ભલુ કરે ભગવાન
@archanashah17818 ай бұрын
Very very nice vlog Thamaro farm bhu j sares che 👌👌👌
@khyatidesai40478 ай бұрын
Enjoying your al lvlogs aap banate jao hum dekhte rahenge, hum ne serial dekhna bandh ker diya hai & aapke vlog dekhte hai, aap tension nahi lena hum sab subscribers aapke sath hai.
@sonalparekh96046 ай бұрын
Tamara family ne joyne khub saru Lage che
@bhaktipanji93888 ай бұрын
Jene jev bolvu hoi te bolvado tme to ketla sara cho k bdhane ghare bolavo cho sarika jaydip to adress b nthi aapta
@VandanaPokar-nb1xh8 ай бұрын
જયશ્રી સ્વામિનારાયણ દર્શક ભાઈ તમે કેટલું સારું કરો જેને જેમ બોલવું હોય એમ બોલવા દેવાનું કિંજલબેન પણ એટલા છે ને પછી શું છે મને તમારી બે ઢીંગલી બહુ ગમે છે❤❤❤❤❤
@simamendapra9661USA8 ай бұрын
મારી કોમેન્ટ નો તો ક્યારેય જવાબ નહીં આપતા કિંજલ અને દર્શકભાઈ. ?
@dharamshipatel33498 ай бұрын
જય દ્વારકાધીશ.
@lifeinwaleswithlakhan8 ай бұрын
Darshakbhai you are a genius, I really love the way you think for others. Very good, keep doing good work. We are always with you . Jay Swaminarayan 🙏🏽🙏🏽🙏🏽
@dharamshipatel33498 ай бұрын
રામ રામને સીતારામ ઝાઝાને ઝાઝા ભાંડરડાંને બધાયને.
@maulikshroff10388 ай бұрын
Mummy tame Saras thodo big size no maroon colour no chanlo karo to Sara's lagse
@judalhareshharesh96138 ай бұрын
Hi darshak bhai. Organic moong nu vachan krvu 6e. Pn kya market ma krvu
@kaushik_47978 ай бұрын
સારીકા બેન અને રિંકુ બેન ક્યારે આવશે ચલાલ્લા????
@user-wm7ot4nl7x8 ай бұрын
Wahhh darshakbhai aajno vlog amazing
@sushamgamre24358 ай бұрын
किंजल की सासू मां आ गई है तो किंजल पिकनिक ही करेगी हमें मालूम था। किंजल विराली के जैसे नहीं हैं कामकाज में वो अकेली संभालती है सबकुछ।
@avadhdesai86558 ай бұрын
Jay shree Swaminarayan
@simakhant63007 ай бұрын
Sahi Baat Hai Darshak bhai
@anitamandanka61378 ай бұрын
Jay shree Krishna
@heerapadaya8 ай бұрын
Jay Sri Krishna 😊
@jignashapatel66258 ай бұрын
Darsak bhai kinjal tamaro svbhav boj saras che ❤❤
@nalinibharadia52828 ай бұрын
Well said we all get anand watching you family nag put a side ❤❤❤❤❤
@kokilabenpatel85028 ай бұрын
Darsak bhailu sachivat baka duniya to aevij reva ni❤
@gunvantigada77074 ай бұрын
અમે તમારું vlog રોજ જોઈયે છીએ બહુ સરસ હોય છે દર્સકભાઈ જેવા દીકરા ભગવાન બધાને આપે પપ્પા મમ્મી કિંજલ બંને ઢીંગલી પૂરો પરિવાર જોઈને બહુ ખુશી થાય છે શારદા માં તમારા ઘરમાં આવ્યા પછી અમે તમારા ઘરમાં ઘરમાં બહુ રોનક જોઈ છે બધા આમજ ખુશ રહો એવી અમારી દુવા છે મુંબઈ જોગેશ્વરી
@premilapatel85658 ай бұрын
Kinjal j positiv che કેટલી રાહત મલી કિજલ ને પોતાને સજાવી નતી સકતી છોકરા ને પે્મ નતી દઈ સકતી ઘર કામ મા જ જતું હતું ❤ ટાઈમ હવે માતાજી એ હાથ આપ્યો એક બાઈ પરીવાર મા આવ્યા પરીવાર સુખી ❤ બધા મોજ કરે છે પણ બીજા મોજ કરે એ દેખી ના સકે ❤ ખાસ પોતાનાજ કહેવાતા ઈર્ષા કરે ❤
@dilipkathrotiya2148 ай бұрын
Very Good .... Jay swaminarayan
@kanakbanakum54198 ай бұрын
Jay mataji kinjal & darsak bhi kuchh to log kahenge logo ka Kam hai kehna.aapko koe safai Dene ki bhi jarurat nahi hai..🙏🙏
@nalinichheda37888 ай бұрын
Darshakbhai every year is different
@artisejpal13068 ай бұрын
Darshakbhai vicharo bahu saras che 👌👍
@dipikabenpatel98738 ай бұрын
Hu tamara vlog niyamit jou chhu,aetla mate j ke tamaru family hamesha khushhal jova male chhe,je khub positivity aape chhe❤
@Kmgoswamivlogs44988 ай бұрын
કેવા વાળા કીધા રાખે ભાઈ આપણે સામું ન જોવાનું હોય
@ashokvyas99318 ай бұрын
તમે સાસુ વહુ આટલા હશીખુશીથી રહો છો પણ હું બોમ્બે મા રહુછૂ પણ જીંદગી માં ટેશનમાં જીંદગી જીવુછુ મારા જીવનમાં હશી ખુસી નથી
@Rajveer_Makwana8 ай бұрын
Bhai badhu bhagvan par chhodi dyo saru thashe
@darshitajani2108 ай бұрын
Darshak ane kinjal tame bane nani umar ma khub samaju ane premal chho kinjal khub saras chhe
@kanubhaisavaliya39228 ай бұрын
દશંકભા,ઈ તમારા મમીનો પરિચય,આપશો
@karanvyas42118 ай бұрын
પંચાત ની વાત નથી પણ બધા જોવે છે ત્યારે તમે પૈસા કમાંવ છો ઓવર એક્ટિંગ તો છે જ
@devijesha95778 ай бұрын
દરસકભાઈ ને સોગન નથી આપતા તેને બ્લોગ જોવો
@karanvyas42118 ай бұрын
@@devijesha9577 તું કોણ છો....તારી પંચાત કર ને બેન
@karanvyas42118 ай бұрын
@@devijesha9577આવાં ને આવા કેટલા છે તમારા ઘર માં....
@jyotsnapatel71668 ай бұрын
Jsk Krishna darshak you are right God bless you all 26:31
@Nita-hy3hd8 ай бұрын
Darshakabhai tame sachu kaho cho always be happy n think positive Jay swaminarayan 🙏🙏🙏
@gitaasolnki75888 ай бұрын
દર્શક ભાઈ હું પણ મુંબઈમાં રહેવું છું
@VijayKoladiya118 ай бұрын
Jay swaminarayan
@kinjuborad35298 ай бұрын
Mast lage che kinjal ben badha ne je kevu hoy a kei
@kiransavaliya83808 ай бұрын
Ignore jaro bhai jay swaminarayan
@amaratdesai41318 ай бұрын
હું તમારો સ્વભાવ છે.દરશક ભાઈ એકદમ સરળ સાદો.. ટેન્શન દુર થઈ જાય છે માં કસમ..અમરત રબારી..
@divyadadhaniya84148 ай бұрын
Tmare avi gift na levay vdi koik kese gift mate sara bno cho
@jayapkhunti51408 ай бұрын
Kinjal tne lat sars lage se aa umar chhe feshan karvani pachho aa smay nhi aave
@ashokvyas99318 ай бұрын
હું દરશક ભાઇ હાડપેશનટ છું ને બોમ્બે મા રહુંત તમારો વીડિયો જોઈ ને હું એકદમ ખુશ થાવું છું મને આનંદ થાય છે જય માતાજી👍👍👍
@DileepKumar-pj2fp8 ай бұрын
Ye shardabun aane ke baad hi Sab Alag huye.....gulabkaka ,Raju bhabhu arunbapa, sarika, rinku, vilasbun
@pinkapatel99088 ай бұрын
Bahu j saru lagyu tame saras vat kari aje👌👌👌
@jyotsanaparmar57998 ай бұрын
Koyi bhale game te bole dhyan ma na lo Darsakbhai Jay shree krishna