MAA KHODIYAR NU CHHAPAKHARU SUNG BY LAXMI GADHVI (SAPAKHARU))

  Рет қаралды 1,187,394

Laxmi Gadhvi Official

Laxmi Gadhvi Official

Күн бұрын

TITLE SUNG BY HEMANT CHAUHAN
KAVI: SHREE GHANSYAM BHAI GADHVI,FROM
CHARNIYA,NOW LIVING IN AHEMDABAD:
SINGER: LAXMI GADHVI
RECORD BY "SAMEJA STUDIO KERA"

Пікірлер: 882
@rovhkgujrat
@rovhkgujrat 5 жыл бұрын
જય માતાજી........ સાથ હું તુંબૈલ ચારણ નો વહીવંચા બારોટજી ગામ માળી તા કલ્યાણપુર જી દેવ ભુમી દ્વારકા ( જામનગર ) અતિ સુંદર રચના છે સપાખરા ગીત ની બેન શ્રી એજ સુંદર રીતે પ્રસ્તુત કયરુ 🙏🙏🙏 જય માઁ આવળ ✍️✍️✍️
@radhek3036
@radhek3036 4 жыл бұрын
Jai matag aap rajshthani barhath charano ne janta hoy to aa number na watsapp par jan karso aap no aabhari rahish ( kishordan charan)
@jethajam300
@jethajam300 2 жыл бұрын
જય માતાજી
@mayursinhparmar6343
@mayursinhparmar6343 Жыл бұрын
બારોટજી આપનો મો.નંબર આપશો...જય માતાજી 🙏. .
@YashPatel-il5yg
@YashPatel-il5yg 25 күн бұрын
વાહ આવો પરિચય આપવો જોઈએ બહુ ગમ્યો જય માતાજી 😊🙏
@gadhavibhaya768
@gadhavibhaya768 5 жыл бұрын
જય માતાજી। જય હો અદભુત ચારણી સાહિત્ય છપાખરા જય મા સોનલ। જય મા ખોડલ
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@himmatujjwal7619
@himmatujjwal7619 4 жыл бұрын
जय हो मां करणी जय मोगल अाई जय हो खोड़ियार
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@devenc79
@devenc79 4 жыл бұрын
*જય માતાજી...વાહ ગઢવીબેન વાહ વાહ વાહ....ખોડિયાર માતાજી ના દર્શન થયા હોય એવી લાગણી થઈ ગઈ..વાહ. ધન્ય છે તમને બેન...જય માં કુળદેવી તમને શત શત વંદન છે માં.......#દેવેન ચૌહાણ..
@devdasgadhvi8573
@devdasgadhvi8573 5 жыл бұрын
વાહા લક્ષ્મિબેન ખુબ સરસ મા ભગવતી ની કીર્પા સદા તમારા પર બની રહે અને તમે ખુબ આગણ વધો અને પ્રસિધ્ધ થાઓ🙏
@bharatbhairaval650
@bharatbhairaval650 3 жыл бұрын
જય માતાજી
@bharatbhairaval650
@bharatbhairaval650 3 жыл бұрын
આઇ શ્રી ખોડીયાર વરૂડી.માં🙏🙏
@BIMTECHINFOAI
@BIMTECHINFOAI 3 жыл бұрын
Gujarati સોહે લાખની લોબડીયાળી ત્રિશૂલ ખપર ધારી, ચંડિકા ચાર્ની જોગમાયા ખોડીયાર, વિખુ વારની દારની બેડો મગર સવારીવારી, પાવન જગત જાનુ ગંગા અવતાર માડી ઉથપિયુ બંજિયા મીનુ મમડીયા માડા ઘેરૂ, પ્રગતિ ઝુઝુવે રૂપે જ્યોતિ અખીયાત, આઈ આવદ ખોદલ માડી જોગલ તોગલ બિજ, હૌલ ને સસાઇ સંગ મેરીખીયો ભ્રાત એમા વખાનુ ખોડલી જેની જાડે ના જોડલી, ગામે ગામ ઘરો ઘર ઘટો ઘટ મા પૂજાઇ, છોરૂન વડેરા છોટેરાં વાલા સરખા સદાય માડી, દયા દયા દયા ચલકાઈ મા ની તાંતનીયે ડાક વાગે ત્રમ્બાદૂન વરાણે, ગલધરમ મા નગારા વાજે રાજપ્રા ડોલ, દધી ડુંગરે દેવદે રજે નેહડે નગર, સાદ સુન્તા સામવે બોલ દિયે દેવી કોલ ઠારા સંસાર બર્ડિની મીઠી દયા ની દરીયો ગાજે, બરખે માયાનો માડી મેઘ બારેમાસ, વધે એક હરીયાળી બેલી બલી અલબેલિ, દેવી આનંદ બ્રહ્મન્દે રહી કેલી રંગરાજ નોંધારાનો આધાર સરધાર ખોડીયાર ધોદી, થાતિ ભક્તોની બડે કર્તિ ધરાર, નમુ નાગની લાગણીવારી કૃપા એકધારી તારી, ખમ્મા ખોડીયાર માડી ખમ્મા ખોડીયાર ધન ધર્મ ધજાળી ભોલી દાતાર અપાર, ઘડી ઘડી રિજિ જગ માથે કરે ઉપકાર, સુર ચંદ્ર તારલો વ્ય્યોમ દાસ દિગપાલ, કોટિ ટેટ્રિસ દેવતા ઝુકી બલે ભંકાર મીઠા તહુકે મોરલા ઘેરી ઘટાયુન હોકરા દીયે, વાયુ સંઘ મહેકે રૂદ ફુલદાન ચોપસ, બેઠી સરિતા કાંથેડી લીલી કુંઝાર મુંઝાર હોઇ, રૂપાલી કૃપાળી માત ખોડલિનો વાસ કરી દિલ માં દીવડો કોઈ સંસારી જીવડો, ખોડીયાર ખોડીયાર ખોડીયાર જપે જાપ, ત્યાન્તો ધડાકે ધાબળિયાળી અટકે ઉકેલે કામ, તડાકે ત્રિશૂલધારી આવે આપો આપ વર ત્રમ્બા રાખે વટ ઝટ વિગત વિદાર વારે, આવતી જાદને દેતી દયા ને શરણ, ભુક હતાવે ઝેલ પાછા સુખડા અપાવે, પણ કારતી કાળને પાછૂં હટાવે મરણ જાની ચિરલી વાદળા કાળા જડલે બિજલી જેવી, ઉતારી આવતી દેવી મલક મુજાઈ, ખમ્મા ખમ્મા ડાક દમ્મા દમ્મા દમ્મા દમ્મા થાઇ, ધરા રૂમા ઝુમા રાથલો રમાડે ખોડીયાર દેવી ચક્લી સ્વરૂપ ધારી નવઘણ નભાલવાળી, કુર્ડી માં રાણધી ખીર જમાડે ટ્રીપૂર્સ, દેવી દરિયામા મારે ગીરદ ખરીમા કમાલ કરી, વાહ રે વદુડી માડી જેવી તારી મોજ દેતિ સેવકાને માંગ્યા સુખ સમૃધ સદાય, ઉઠે લાખ લાખ લાખ દિલ દરીયે લેહર, આતા બાઇને અપાવ્યા અધોર્સો પધર્મ માડી, ભવર્ણા ભૂપ તન્ની કરી બલી બેલ છાઇયે આજ બરધાઊ માઇ શીતલ મધુર છાયે, ભજેને ત્રિવેગીને ટાપ તલિજાઈ, રાજ માતેલ મુકમ થાઉ દાસના સુધારે, દેવી ચંડિકા મા ચાર્ની સદાય સુખદાઈ દેવી વરાણે બિરાજે માડી ગાજેનામ નવેખંડ, ભજે કરેભેર આયલ અચુક, દેવી ગરધરાવાળી ખપડાલીચે દયાળી, દેવી સદાતી સેવા તમણે થાઇ મહાસુખ બાલવીહારુ સદાય સાજા તાજા માજા રહે, માડી જોગવંતી જોગ્નિમા જય ઉપકાર, સંપ જંપ સુખ સમરુધિ આનંદ લેરઘેર ઘેર, એવિમેર એવિબેર કરો ખોડીયાર સુખ કારણી ચારણી ચંડી અધમ ઉધાર્નિમા, વિગન વિદારની સકળ સુખ સાર, એવી રૂપાળી કૃપાલી ત્રિશુરારી ખપરારી, દેવી નેજાળી નારાયણી મા નમો ખોડીયાર કરી કાલમા જાપ્તી ડાક ભાગતી તે સાવરે, મા ઘૂમતી ચોરાળી કરી સેવાકાંના કામ, લેતા નામ સુખ લાતે વો મહાસિધ મન્ત્રજેવુ, નિરાલુ લીજીયે નિત ખોદલી નુ નામ દેસ ભાર્કે ભવાની રહો કાયમ કૃપાલ, માંગે મેહુલ હર્ષે બોલુ છલયે નિદન, દેજો અટલુ દયાળી કોળી છત્રી છાયા મા રહે, માનવી મજામાં તન મન થી પ્રસન્ન ખસીજાઈ ના ખુમારી હૌં મોભવર જાતવધ, સંપતિ સનેહ છલકાવો ખોડીયાર, એજ શ્યામ્ની વિનંતી ભાગ્યા વધારો પધારો પુણ્ય, આયલ અમાને નેસ લિયો અવતાર એજ શ્યામ્ની વિનંતી ભાગ્યા વધારો પધારો પુણ્ય, આયલ અમાને નેસ લિયો અવતાર એજ શ્યામ્ની વિનંતી ભાગ્યા વધારો પધારો પુણ્ય, આયલ અમાને નેસ લિયો અવતાર
@stutasqueen_2692
@stutasqueen_2692 3 жыл бұрын
Jai mataji
@BIMTECHINFOAI
@BIMTECHINFOAI 3 жыл бұрын
@@stutasqueen_2692 Jay mataji.
@shivamtrivedi1392
@shivamtrivedi1392 3 жыл бұрын
Thanks for posting lyrics ❤️
@riyadave265
@riyadave265 3 жыл бұрын
Jai mataji..🙏
@user-nd9qr7gm3v
@user-nd9qr7gm3v 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@janaksinhrajput7593
@janaksinhrajput7593 4 жыл бұрын
જેટલી વાર આવી ચારણ જગદંબા નો અમારા માથે હાથ છે એટલી અમારો કોઈ વાળ પણ ના કરી શકે હો...
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@jayparmar9848
@jayparmar9848 3 жыл бұрын
Wah ben wah jay mataji ni
@pradiprathod8247
@pradiprathod8247 4 жыл бұрын
Wah kaviraaj mara ghanshyam bhai superb aaradhna mari khodal ni....khamma
@jayahir421
@jayahir421 5 жыл бұрын
વાહ ભાણેજ વાહ મન આનંદિત થઈ ગયું જય માં મોગલ જય માં ખોડિયાર
@mauliksudani9783
@mauliksudani9783 4 жыл бұрын
વાહ લક્ષ્મી બેન... સરસ્વતીજી તમારા પર સદા માટે વરસતી રહે 🙏🙏
@PKJADEJA101
@PKJADEJA101 5 жыл бұрын
Jay Gorasu wadi Maa Khodiyar 🙏🏻 વાહ માઁ વાહ ખૂબ સરસ 🙏🏻
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@jaihind7296
@jaihind7296 5 жыл бұрын
Wah Ben saras Maa Khodiyaar ni krupa bani rahe. Sahu na pr. Jai Khodiyaar.
@jaiveersinhgohil8877
@jaiveersinhgohil8877 5 жыл бұрын
વાહ બેનબા વાહ રુવાટા ઉભા કરી દીધા🙏 જય માં ખોડિયાર🚩 જય માતાજી🚩જય ગોહિલવાડ👑
@ranjitparmar8239
@ranjitparmar8239 4 жыл бұрын
Jay Maa khodiyar
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@poojabagohil6835
@poojabagohil6835 3 жыл бұрын
જય માતાજી જય ગોહિલવાડ
@dipakmaharaj4943
@dipakmaharaj4943 5 жыл бұрын
jay mataji......ben baa..jay ho
@limbanibhavin3089
@limbanibhavin3089 5 жыл бұрын
vah..... Ben ba
@maneeshsolankee5965
@maneeshsolankee5965 4 жыл бұрын
Jay Mataji Mari ben Laxmiben... Tamaru mul naa hoy ben tame to amulya chho... Ane Gujarat and Bharat nu gaurav chho... Tamaro avaaj shihan ni trad ane rome rom ma urjaa no sanchar karaavi de evo chhe... Jay ho Maa Khodiyaar... ane Jay ho Mari ben Laxmiben ni🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@maneeshsolankee5965
@maneeshsolankee5965 4 жыл бұрын
Aabhar Laxmiben🙏🏻🙂
@rajdeepsinhjadeja8725
@rajdeepsinhjadeja8725 5 жыл бұрын
વાહ ખુબ જ સરસ લક્ષ્મી બેન.... આજ ના કલાકારો માટે આપ પ્રેરણા સ્ત્રોત છો અતિ મર્યાદા સાથે સંસ્કૃતિ ને ઉજાગર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન માં આશાપૂરા આપની મનોકામના પૂર્ણ કરે જય માતાજી
@kishansatiya8826
@kishansatiya8826 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@j.vgaming965
@j.vgaming965 3 жыл бұрын
Jay hooooo..... 🙏 Vah ma charni.....
@shivdeepmakwana5681
@shivdeepmakwana5681 9 ай бұрын
Mara kul ni mahadevi mata khodiyar
@ruturajsinhchudasma6193
@ruturajsinhchudasma6193 5 жыл бұрын
I have been waiting since you announced it.....! And it much more energetic and spiritual as much i expected.....! Jiao jiao ben....! Charni sahitya sambhalvama je energy male...ae speechless che
@gujaratibaba8366
@gujaratibaba8366 2 жыл бұрын
❤️😁
@mayankkotak3635
@mayankkotak3635 Жыл бұрын
True. You fill everytime you listen it to. Jay khodiyar
@mogaldancharan
@mogaldancharan 5 жыл бұрын
जय हो आई श्री खोडियार मां
@Rangkasumbal_dayro
@Rangkasumbal_dayro 5 жыл бұрын
Wah ... Khub saras .. Ben ba Jay mataji
@vishalkanzariya2670
@vishalkanzariya2670 2 жыл бұрын
ગુજરાતનું ખમીર...ગુજરાતનું ગૌરવ...ગુજરાતની અસ્મિતા ❤️
@jayeshparmar4941
@jayeshparmar4941 4 жыл бұрын
jai ho mari rajpara vadi...mari maa...maru naseeb mari khodiyar ni jai..luv u maaaaa🚩🚩
@pruthvirajsinhdodiyapruthv1620
@pruthvirajsinhdodiyapruthv1620 4 жыл бұрын
Ha માં આઈ. ખમા ખમા કુળ દેવી
@r.deshani4405
@r.deshani4405 3 жыл бұрын
Jay khodiyar 🙏 Jay maa kuldevi 🙏 Jay ho 🙌 super sapakaru
@chiragsinhmahiya7951
@chiragsinhmahiya7951 5 жыл бұрын
Wah 👌🏻👌🏻👌🏻🙏🏻 Jy maa Sonal jy maa khodiyar 🙏
@VK-on4fy
@VK-on4fy 5 жыл бұрын
ખુબ જ સુંદર જય માં ખોડીયાર 🙏🙏
@thedreamgirl4330
@thedreamgirl4330 5 жыл бұрын
Jay mataji 🙏 🙏 God bless you di..... Super voice.......👌
@yogeshprajapati9109
@yogeshprajapati9109 4 жыл бұрын
Jai Khodiyar Shu vaat che Haji chapakhra hoi tho moklata rejo
@3-b3rambhalani28
@3-b3rambhalani28 5 жыл бұрын
વાહ બેન રદય ને સ્પર્શી ગયું ધન્ય વાદ
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@Yourhelper713
@Yourhelper713 4 жыл бұрын
Khamma khamma lkshami ben
@GopalDhakan
@GopalDhakan 5 жыл бұрын
ચારણને આ જ શોભે....વાહ માતાજી #Goodwillgujju
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@dilipmakwana1260
@dilipmakwana1260 5 жыл бұрын
Wah Ben wah bov maja aavi nice song and nice voice
@vipulkaswala5872
@vipulkaswala5872 4 жыл бұрын
ખુબ જ સરસ...! જય મા આઈ ખોડલ....🙏
@jadejanarpatsinh2180
@jadejanarpatsinh2180 5 жыл бұрын
Jay ho
@asur8404
@asur8404 4 жыл бұрын
વાહ બેન ,રૂંવાડા ઉભા કરી દીધા ,જય માં ખમકારી ખોડીયાર 🙏🙏
@solankiliza6677
@solankiliza6677 4 жыл бұрын
જય ખોડિયાર બોલવુ હોય તો, 👇 👇 👇 Edit: liked this ❤
@yadavdaksha3135
@yadavdaksha3135 4 жыл бұрын
Jay khodiyar ma
@kuldeepgohil7162
@kuldeepgohil7162 4 жыл бұрын
Jay Khodiyar maa 🙏🙏🙏🙏🙏
@bharatjadeja4738
@bharatjadeja4738 4 жыл бұрын
jay khodiyar maa
@rupeshwagh3574
@rupeshwagh3574 4 жыл бұрын
🔱જય ખોડિયાર 🔱
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@radhamistryahnad8646
@radhamistryahnad8646 3 жыл бұрын
Jay sir khdiyar ma taji
@jaynariya8252
@jaynariya8252 5 жыл бұрын
વાહ જબરદસ્ત !!!! સાચ્ચા અર્થ માં ચપાકડું આને કહેવાય.. એક એક શબ્દ ચોખ્ખા સમજાઈ છે... Good work. Keep it up..👍👍
@yashvyas7471
@yashvyas7471 4 жыл бұрын
jay maa khodiyar maa jay nav laklobdiyali maa
@hareshbhataniofficial
@hareshbhataniofficial 5 жыл бұрын
Wah ben wahh...jay Mataji 🙏
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@Rang-Kashumbal_Gujrati
@Rang-Kashumbal_Gujrati 6 күн бұрын
બઉ સરસ આરધના કરી 🙏 જય માતાજી 🙏
@parasnathji2476
@parasnathji2476 3 жыл бұрын
આ.."માં" સીવાય કોઈ ન કરે,જય હો....નવલાખ લોબડીયાળી
@anilthakoranilthakor4261
@anilthakoranilthakor4261 4 жыл бұрын
Har Har Mahadev Jay Khodiyar maa
@gopalcharan4887
@gopalcharan4887 4 жыл бұрын
Jay mataji ben
@MrMaulikthaker
@MrMaulikthaker 3 жыл бұрын
Wah jay khodyar maa. Laxmiben tamne sat sat vandan.
@राष्ट्रवादपरमोधर्मः
@राष्ट्रवादपरमोधर्मः 3 жыл бұрын
जय श्री मां खोडियार
@govind302
@govind302 Жыл бұрын
🌹માઁ સમસ્ત જગત ના કષ્ટ હરે। જય માતાજી🌹
@YashPatel-hr7ge
@YashPatel-hr7ge 2 жыл бұрын
Happy Birthday khodal ma 🥰❤️🥰
@PARTH_DAN
@PARTH_DAN 5 жыл бұрын
Jay ho ma charani 🙏🏻 Charan sakti upasak🙏🏻🙏🏻🙏🏻
@pallavikhadeofficialbanjoa2804
@pallavikhadeofficialbanjoa2804 Жыл бұрын
Nice didi bahut badhiya hai ❤️❤️👌👌
@bhaveshvara2495
@bhaveshvara2495 4 жыл бұрын
🙏🏻 રાજ રાજેશ્વરી શ્રી ખોડિયાર માઁ 🌹
@radhek3036
@radhek3036 4 жыл бұрын
Jay khodiyar " benba bahuj sundar swar che ane tem gayu aanand thayo ke charanbeni charanonu nam unchu aabh ni hare karyu matag tamane gayakoma aagal lai jaay ek bhai ni prarthana
@VijayParmar-gv7bo
@VijayParmar-gv7bo 2 жыл бұрын
Vaah ben vaah Jay maa khodal khub j sunder ben
@kishangadhvi7001
@kishangadhvi7001 5 жыл бұрын
Jay ho Jay ma Khodiyar 🙏🙏🙏🙏
@jagrutidesai4558
@jagrutidesai4558 4 жыл бұрын
ખૂબ સરસ બેન શ્રદ્ધા અને ભક્તિ છલકાઈ રહ્યા છે તમારા અવાજ મા🌷🙏🏼
@BB-jm3kj
@BB-jm3kj 5 жыл бұрын
જય માતાજી બેન માઁ રવેચી નુ સપાખરૂ ગાશો
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@niteshgadhvi8301
@niteshgadhvi8301 5 жыл бұрын
Vah ben vah 🙏🏻🙏🏻🙏🏻
@nileshrathod4043
@nileshrathod4043 4 жыл бұрын
Wah ben jay mataji aai shree Khodiyar
@Aayal_studio_Official
@Aayal_studio_Official 2 жыл бұрын
Jay khodiyar ma
@ravimiyatra3014
@ravimiyatra3014 5 жыл бұрын
Jay ho Mari khodiyar I MAA 🙏 VA Ben ba Super 👌 veri good
@ajitnaik1685
@ajitnaik1685 3 жыл бұрын
વાહ બેન, ચારણી સાહિત્ય....આજે પણ જીવંત.. કરી દીધું..... આજ સુધી પુરુષ કલાકારો.. તો ગણા માં સરસ્વતી... ગઢવી.. સમાજ માં આપ્યા... પણ.. માં એક બેન ને પણ.. આટલું સરસ ચારણી સાહિત્ય એમાંય છાપખરું રાજુ કર્યું... માં શક્તિ ની કૃપા રહે.. તમારા પર... અને આવી અનેક કૃતિ ઓ.. નો આસ્વદ.. હમો ને મળે... જય માતાજી... બેન... જય ખોડિયાર.... અજીત નાયક.. સુરત... 🌷🙏🙏🙏🙏🙏🌷
@jigarpatel2035
@jigarpatel2035 5 жыл бұрын
Khubsarsh nice
@vivekcharan5143
@vivekcharan5143 3 жыл бұрын
Jai mataji ni ben 🙏🏻
@JSJHA-ji1qn
@JSJHA-ji1qn 4 жыл бұрын
Jai Maa Khodiyar, Laxmiben your voice is Naad Bhrahm voice ,Jai Maa. Naad Bhrahm atle Bhrahmand Aakash mo thi aavto Divine voice AUM mix voice . KHODIYAR NU NAAM KHOTU NATHI / KHOTA NI KHODIYAR NATHI 🙏🙏🙏Kavi raj Ghanshyam Bhai ne mara sat sat naman for written Divine words of Chhapakhru 🙏🙏🙏🙏🙏
@marwar.patrika
@marwar.patrika 5 жыл бұрын
shandaar.....kya baat hai
@kokilabensolanki558
@kokilabensolanki558 4 ай бұрын
વાહ બેન બા ..મા ની તમારા ઉપર ઘણી કૃપા છે..અવાજ મા અનેરી મિઠાશ છે...વારંવાર સાંભળવી ગમે છે....મા જગદંબા ની દયા સૌના ઉપર રહે...તમે ય ઘણી ઘણી પ્રગતી કરો એવી માડી ને ચરણે પ્રાર્થના..જય માતાજી 🙏🙏🙏
@adv.laxmangilva5138
@adv.laxmangilva5138 5 жыл бұрын
Very good benba
@chintanpurohit
@chintanpurohit 5 жыл бұрын
જય માતાજી....... જય માં ખોડલ........ 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@narhargadhavi3681
@narhargadhavi3681 5 жыл бұрын
Continue best of luck Jay mataji
@kishanahir_official
@kishanahir_official 4 жыл бұрын
Wahh... Laxmi ben
@jitukumarcharan6252
@jitukumarcharan6252 Жыл бұрын
Jkash
@Sonalma_satus_video1818
@Sonalma_satus_video1818 5 жыл бұрын
Wow... Jay ma khodiyar
@jashuvadher8477
@jashuvadher8477 4 жыл бұрын
Jay khodiyar maa 🙏 🙏🙏
@Unapologatichindu23
@Unapologatichindu23 5 жыл бұрын
જે કરણી ઇન્દર કીરપા.. જેય જોગમાયા...
@devhc5104
@devhc5104 5 жыл бұрын
Aaai Shree Khodiyar Mataji. Thank you .. hu request karva no hato.. k banavjo. aapna voice maa..,,,🚩🚩👌😍
@ketanmakwana4815
@ketanmakwana4815 5 жыл бұрын
જય માં સોનલ. જય માં ખોડલ
@mamtamistry2622
@mamtamistry2622 5 жыл бұрын
ULTIMATE .... what a vibes ! WELCOME TO BOLLYWOOD & World of Fame ! Jay Mata Ji. Maa tamari tamam Manokaamna purna karei !
@sureshjain1342
@sureshjain1342 3 жыл бұрын
Bollywood
@nikarjograna4204
@nikarjograna4204 4 жыл бұрын
Supar ben
@rajuahir5473
@rajuahir5473 5 жыл бұрын
Jai goladharvali kuldevi khodiyarmaa
@shivprakashsharma7390
@shivprakashsharma7390 5 жыл бұрын
Jay mataji ki sa
@suvanilesh9778
@suvanilesh9778 Жыл бұрын
Va laxmi ben maa khodiyar khub saras song
@mamatadas1960
@mamatadas1960 11 күн бұрын
😅😅kkkmm!.!...,!.mn!,,?😅😅😅😅😅😅😅😅😅k
@sonofmogal7287
@sonofmogal7287 3 жыл бұрын
Jay Ho Mogal Mate 🙏
@krutichandaria3824
@krutichandaria3824 4 жыл бұрын
I am obsessed with the song!!❤
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@prabhudattpandya9683
@prabhudattpandya9683 3 жыл бұрын
@@laxmigadhviofficial2881nice
@sureshjainmumbai7006
@sureshjainmumbai7006 3 жыл бұрын
@@laxmigadhviofficial2881 szà22w2😘😘😘😘😘
@vejanisamat2480
@vejanisamat2480 5 жыл бұрын
Waah charan, jiyo jiyo
@artisticworld8932
@artisticworld8932 3 жыл бұрын
Jaayyy maaaaa khoddiiiiyaaarrrr😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏
@kalpeshnakum9273
@kalpeshnakum9273 5 жыл бұрын
Dhanho chchrani ne
@rsjmaths2059
@rsjmaths2059 3 жыл бұрын
Wah wah 👍👍👍
@VishalChauhan-iz5yt
@VishalChauhan-iz5yt 5 жыл бұрын
ખૂબ જ સરસ છપાખરું !! Ma'am, Kindly provide song lyrics in video description
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@3-b3rambhalani28
@3-b3rambhalani28 5 жыл бұрын
Vahhh Ben la javab
@motel6-rockfordmotel147
@motel6-rockfordmotel147 3 жыл бұрын
Never heard like this. so sweet.... so natural...
@kravishankar9723
@kravishankar9723 4 жыл бұрын
jai maa.
@mukeshkansara4921
@mukeshkansara4921 4 жыл бұрын
JAI HOOOOO KHODIYA MAAAAAA
@valapoojaba3615
@valapoojaba3615 5 жыл бұрын
Jay mataji Jay maa khodiyar 🙏🙏🙏 Apnu aa charni sahitya sambhadi ne maja avi ane mataji tamne ak ava mukam par pahocjade avi maa bhagavti ne parthna Jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhedahamir7685
@bhedahamir7685 5 жыл бұрын
જય મા કુળદેવી ખોડિયાર 🚩 ❤️
@laxmigadhviofficial2881
@laxmigadhviofficial2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/baTJqImpYrN-gMU
@madhurajput3312
@madhurajput3312 Жыл бұрын
જયશ્રીમાટેલવાળીઆઈખોડીયારમા
@vinubhaizadafiya9124
@vinubhaizadafiya9124 3 жыл бұрын
🙏 Khubaj Radaya Sparshi Mataji Ni Stuti..... Dhanyawad 🙏 Ane Ati sundar Rachna Chhe. Ati Madhur kanth... Ati Sundar Rajuaat Chhe. 👌🙏🙏🙏🙏🙏👍
@jadejaramdevsinh545
@jadejaramdevsinh545 5 жыл бұрын
Wah benba wah Jay mataji Jay mogal🙏🙏🙏🙏
CHHAPAKHARU FIRST FEMALE SINGER SUNG THIS SONG LAXMI GADHVI (SAPAKHARU)
3:22
Laxmi Gadhvi Official
Рет қаралды 826 М.
Sohe Laakheni Lobadiyari.. Trishul Khapardhaari - Sapakharu
14:01
Studio Sangeeta
Рет қаралды 1,7 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 3 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 16 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,5 МЛН
khodiya ma nu sapakhru by Laxmi gadhvi#laxmigadhvi
5:53
Laxmi Gadhvi Official
Рет қаралды 123 М.
Khodiyar Chalisa - Om Namoh Avtari Aayal
12:10
Studio Sangeeta
Рет қаралды 10 МЛН
Khamma khamma But Aai song by Laxmi Gadhvi
5:08
Laxmi Gadhvi Official
Рет қаралды 170 М.
Maa Khodiyar Tandav Stotra || Alpa patel
3:23
Lakshya TV
Рет қаралды 177 М.
રાજભા ગઢવી | છપાકરા | Rajbha Gadhvi
14:58
Siddhivinayak Digital
Рет қаралды 2,2 МЛН