દશરથ ઞીરી હું સાંઈઠ વર્ષનો છું ગરીબ બ્રાહ્મણ સમાજ ક્યાં ભુલો પડી ગયો છું મંદિર માં બેઠો છું ઘણાં બધાં દેવી દેવતા નો સેવક છું પણ ❤ દિલથી અખંડ જ્યોત ચાલુ છે પરંતુ અમારી સાથે કાગળીએ કહોળ ખેતીની જમીન કોળીઓ અને અમારા મહેતા કુટુંબ જેને પોતાના માન્યા હતા એજ ફુટયા છે અમારા નામે ચડેલી જમીન પણ મારા કાકાના દીકરા સાથે ભોળવીને પણ કાકાએ ઞીરવે મુકિ અને એમની ભાગની જમીન વેચાણ કરી હતી ઊપર થી અમારી જમીન ઉપર પણ ભાઞ માંગેછે અને વેચેલી જમીન પણ પાછી લેવા માટે ઞાધિનગર પહોંચી ગયો હતો અને બરાબર ૨૦૧૯ માં જે બન્યું તે એક પલકારો પણ દિલથી આભાર માનું છું મડાણા ડાગિયા થીં મુકેશ મહેતા નામના અને મારા કાકાના દીકરા નું નામ પણ મુકેશ મહેતા ડીસા માં રહે છે અને ખેતર ના ભાગ પડે છે કોઈ પણ દેવી દેવતા ના ભાગલાં ના હોય હું સુડી વચ્ચે સોપારી જેવી જ હાલત છે શુભ સંયોગ બની રહ્યો છે કોળીઓ ના તો ત્રણ જણને કેન્સર સામે લડી રહ્યા છે અને એકદમ એક છોકરો કોણ જાણે શું થયું બીજા નોરતે મોતને ઘાટ ઉતારી દીધા છે એક મરી ગયા છે જય શ્રી સિકોતર સધી મેલડી માતાજી ગોગા મહારાજ જહું ઝપાટા વાળીને અખત સોળમી સધી બાઇ સોનબાઇ માં ભૈરવ દાદા વિર મહારાજ પીર દાદાની વાતો મહાકાળી માતાજી ની જય જય હો આપ સર્વ સુખી જીવન માટે દરેક દેવી દેવતા ના આશીર્વાદ થી મા બાપ ને ભૂલશો નહિ
@k.kpatel47672 ай бұрын
Jaymaameldi😅😅
@kissangoswami9092 ай бұрын
જય માં મેલડી 🙏🏻🙏🏻🙏🏻
@mangalbhai40512 ай бұрын
Jay mataji 🚩🚩👏👏
@sagargoswami3502 ай бұрын
Jay mataji 🙏🏻🙇🏻♂️🌹
@kailashdamor1432Ай бұрын
Jai ma meldi mara pati sad buddi aapo mane aavi ne lai jai aevi પ્રથાના karu hu ma meldi