Рет қаралды 555
તા. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫, રવિવારે,સવારે ૧૦-૦૦ કલાકે, શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ,હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 'શબ્દસંપદા' શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. 'શબ્દસંપદા' અંતર્ગત જૈનસાહિત્યગ્રંથ 'મદનરાજર્ષિ ચતુષ્પદી' વિશે પ્રો. રમજાન હસણિયાએ અભ્યાસલક્ષી વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
This video present by
om communication
(Manish Pathak) MO-09825046684.
E-mail :
omcomunication2014@gmail.com
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
• સંસ્કૃતપર્વ વાગ્માધુરી...
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
પુસ્તક પરિચય
• પુસ્તક પરિચય | Pustak ...
ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ દિન :
• વિશ્વ દિન | World Day...
કવિસંમેલન :
• કવિસંમેલન | Kavi Sammelan
ધીરુ પરીખ | Dhiru Parikh
• ધીરુ પરીખ | Dhiru Parikh
પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
• પર્યુષણ સાહિત્યપર્વ | ...
શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
• શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
મનીષ પાઠક'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...
શબ્દસંપદા | Shabad Sampada
• શબ્દસંપદા | Shabad Sam...
સંત સાહિત્યપર્વ | Sant Sahityaparv
• સંત સાહિત્યપર્વ | Sant...