No video

મગફળી માં સૂયા ફૂટે ફાલ બેસે l કઈ દવા ક્યારે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવી

  Рет қаралды 65,824

ખેતી કા સાગર ( તળાજા )

ખેતી કા સાગર ( તળાજા )

Күн бұрын

ખેતી વાડી ને લગતી માહિતી,અલગ અલગ પ્રકારના પાકમાં આવતા રોગમાં કઈ પ્રકારની દવા નાખવી અને કઈ રીતે નાખવી તેમજ ક્યું ખાતર નાખવું તેની ઊંડાણ પૂર્વક સમજ....તેમજ દવા,ખાતર અને બિયારણની માહિતી આપવામાં આવશે.
#Kheti_Sagar
#ખેતીકાસાગર
#નિલમ_એગ્રો_કેમિકલસ_તળાજા
#હિતેશ_પટેલીયા
#hiteshpateliya
#9428637911
#hitesh@pateliya
#khetikasagar

Пікірлер: 140
@VipulBhanderi-m2n
@VipulBhanderi-m2n Ай бұрын
Good
@kamleshtadha9996
@kamleshtadha9996 Ай бұрын
સરસ માહિતી આપી આભાર 👍
@user-op5hx1lq4e
@user-op5hx1lq4e Ай бұрын
મહાદેવ
@Sn_kuchhadiya
@Sn_kuchhadiya Ай бұрын
ખુબ સરસ માહિતી ‌ હિતેશભાઈ
@parbatpindariya4748
@parbatpindariya4748 Ай бұрын
ખુબ ખુબ માહિતી સાચી છે ધન્યવાદ ❤
@RajnikSarviya
@RajnikSarviya Ай бұрын
Sars mahit❤
@vipulbhaichangani3862
@vipulbhaichangani3862 Ай бұрын
Bayer egnitus
@kantilaldhudasia4869
@kantilaldhudasia4869 Ай бұрын
Very good.
@chiragchirag4047
@chiragchirag4047 Ай бұрын
હીતેશ ભાઈ જય જવાન જય કિસાન
@JixChavda
@JixChavda Ай бұрын
Hitesh bhai 30 divas ni mandvi thy ne hamna dap/calsifos zsb / privi nutri combo mix micronutrients/ sagrika / sundar gold / sulphur bhuki/mycoryza atla khatar naykha che to hve ky khatar nakhu ke nay ?? Potash ne zinc plus nakhu ke na nakhu ?
@brijeshmakwanabrijesh3592
@brijeshmakwanabrijesh3592 14 күн бұрын
Bhav hova jaruri 6e baki Kai na vadhe
@gopalsonagra3521
@gopalsonagra3521 Ай бұрын
જય માતાજી હીતેશ ભાઈ દેવભૂમિ દ્વારકા થી
@user-se6tk7nq3k
@user-se6tk7nq3k Ай бұрын
જય માતાજી હિતેશ ભાઈ પાથર વિનુ ભાઈ બગસરા ના આદપુર થી
@Khedut_putra_1011
@Khedut_putra_1011 Ай бұрын
Godrej nu double best se
@ChetanDMeta
@ChetanDMeta Ай бұрын
Rujuta vaprai
@Tushardolashiya
@Tushardolashiya 23 күн бұрын
Dabal dava ma ,kay na ghate
@rupavatiyabhadersh5512
@rupavatiyabhadersh5512 Ай бұрын
Good 👍👍
@RajMobile-ro5wg
@RajMobile-ro5wg Ай бұрын
❤❤🎉
@Khedut_putra_1011
@Khedut_putra_1011 Ай бұрын
Double is double
@ashokrojashra3971
@ashokrojashra3971 Ай бұрын
Jay mataji
@zindagivlog8559
@zindagivlog8559 Ай бұрын
ડબલ હુ 2 વર્ષ થી વાપરુ છુ જોરદાર પરિણામ મળે છે ભાઈ ઓ
@charodiyavijaysinh2039
@charodiyavijaysinh2039 Ай бұрын
ભાઈ ગોદરેજ નું ડબલ નું રિજેલ્ટ બાકી બધી કરતા કેટલું સારુ મળે
@charodiyavijaysinh2039
@charodiyavijaysinh2039 Ай бұрын
તમે વાપરેલુ સે એટલે પુસયું
@zindagivlog8559
@zindagivlog8559 Ай бұрын
​@@charodiyavijaysinh2039હા ભાઈ
@Khedut_putra_1011
@Khedut_putra_1011 Ай бұрын
💯💯💯💯
@ShreeSaiDigital
@ShreeSaiDigital Ай бұрын
Su Bhav Se
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Ай бұрын
નમસ્કાર હિતેશભાઈ
@mahendrasindhav7430
@mahendrasindhav7430 Ай бұрын
અળદ માટે વિડિયો બનાવો
@GROUP64
@GROUP64 Ай бұрын
Vah bhuro
@jayeshparmar5893
@jayeshparmar5893 Ай бұрын
જય જવાન જય કિસાન
@chiragchirag4047
@chiragchirag4047 Ай бұрын
ફાલ ની દવા નો ભાવ જણાવશો
@vaghjibhaimali2879
@vaghjibhaimali2879 25 күн бұрын
ટાટા નું બહાર મગફળી ના ફાલમા અપાય કે નહીં તે જણાવવા વિનંતી છે. અને કેટલું આપવાનું તે જણાવવા વિનંતી
@navdippatel1734
@navdippatel1734 23 күн бұрын
50 ml per pump
@piyushshiyal9842
@piyushshiyal9842 Ай бұрын
12 32 16 aapi sakay
@motivationforindia7053
@motivationforindia7053 Ай бұрын
Sunsine નુ awsome કેમ રેય????
@b.r.kkucha
@b.r.kkucha Ай бұрын
વિદ્યુત સટાઈ કે નહીં અને કેટલા દિવસ કેટલા દિવસની મગફળી થાય ત્યારે ક્યારે દવા સાચવી
@dalsaniyaamarut9523
@dalsaniyaamarut9523 Ай бұрын
ભાવ બતાવો
@arssankaliya3392
@arssankaliya3392 Ай бұрын
Bhav ketajav
@nagajanmodhawadiya9349
@nagajanmodhawadiya9349 25 күн бұрын
Mare magfadi vadhati net to ama van vadhani kay dava satvu
@patelchetan5782
@patelchetan5782 Ай бұрын
Sumitomo Nu vidhyut vapro
@patelbhavesh2672
@patelbhavesh2672 Ай бұрын
Ram Ram
@Chessmania888
@Chessmania888 Ай бұрын
Bane tya sudhi Cultar - paclobutrazole no santkav taalvo joi e 5 varsh ma jamin ni devai jai...
@utsavborad3897
@utsavborad3897 Ай бұрын
Potato agro che atale khota video banavo maa
@bavliyabhavesh3329
@bavliyabhavesh3329 Ай бұрын
Taboli Sumitomo nu 4ml
@karubhaisisodiya9071
@karubhaisisodiya9071 Ай бұрын
७/८ दिवसे खेदूत dava chante to khedut ne nahi pan Agro vala ne maja आवे khuedu ni barabadi 😂😂😂
@laljibhailakhamanbhairatho6451
@laljibhailakhamanbhairatho6451 Ай бұрын
Nilgai noeave aevi dva se
@gohilamarsangbhai5170
@gohilamarsangbhai5170 Ай бұрын
બધી દવા ના ભાવ કેતાજાવ તૉ મજા આવે
@jivachavdachavda9608
@jivachavdachavda9608 26 күн бұрын
Tame kiyo khorak aapo pan kiyu khathar nam apo
@v.d.dudhatv.d.dudhat715
@v.d.dudhatv.d.dudhat715 Ай бұрын
કેટલા દિવસ ની સિંગ માં નખાય
@varshabenmayani9255
@varshabenmayani9255 Ай бұрын
Supik soil નો સ્પ્રે કરી શકાય
@bharattalsaniya646
@bharattalsaniya646 Ай бұрын
જય શ્રીરામ
@jivachavdachavda9608
@jivachavdachavda9608 26 күн бұрын
Bhai magfhali ma khatar kayu nakhvanu name apo khatar nu
@ThakorkanaksinhKanaksinh
@ThakorkanaksinhKanaksinh Ай бұрын
સર મરચી અને રીઞણ માં વિકાસ માટે કઈ દવા છાંટવી
@valanipravin7174
@valanipravin7174 Ай бұрын
મેંગેસિયમ સલ્ફેટ એન્ડ એમોનિયા સલ્ફેટ એક વિઘે કેટલા કિલ્લો આપવું જોઈએ
@mangalsondarva2688
@mangalsondarva2688 Ай бұрын
ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરી શકો પંપે 5 ml બહુ સારું પરિણામ મળે છે
@hareshahir197
@hareshahir197 Ай бұрын
Vidhiyut nakhay suya mate Bhai
@NileshSolanki-ry4cc
@NileshSolanki-ry4cc Ай бұрын
O5 55 17 + micronutriants ni sathe cultare nakhay 35 divas ni shing thai
@NileshSolanki-ry4cc
@NileshSolanki-ry4cc Ай бұрын
Morsyu Ane mahalabh nakhel che 2 divas pela
@Khetikasagar
@Khetikasagar Ай бұрын
Ha
@Khetikasagar
@Khetikasagar Ай бұрын
ચાલે હો
@kalpeshdabhi3244
@kalpeshdabhi3244 Ай бұрын
Hiteshbhai zikn bhegi fal ni dava sati sakay 40 divse ?
@vrajlalkorat8391
@vrajlalkorat8391 Ай бұрын
Dhanuka nu Rutuja apai
@KalpeshSolanki-cx3el
@KalpeshSolanki-cx3el Ай бұрын
Bhinda saru bhiyaran kay bhai please
@gohelaslam5824
@gohelaslam5824 Ай бұрын
Soyabina ma an kyre nakhva ni
@Naresh.pPrjapati
@Naresh.pPrjapati Ай бұрын
અમારે ફાલની દવા જોવે છે પાંચ વીઘા માટે ક્યાં થી મળશે reply ples
@user-ws7vl4cv8g
@user-ws7vl4cv8g Ай бұрын
ડબલં કીમત 1 લીટર
@rajput_umedsinh
@rajput_umedsinh Ай бұрын
Shyphn nu xray nu results kevu 6 ?
@maadamdevashi1931
@maadamdevashi1931 Ай бұрын
મગફળી માં લીલી ઇયળ બોવ છે કઈ દવા ચટાઈ માહિતી આપજો
@morimahendra8276
@morimahendra8276 Ай бұрын
Sumito campani tabuli ave estay
@user-cg2jc8xx1r
@user-cg2jc8xx1r Ай бұрын
ડબલ સાથે pramcy alfa આપી શકાય
@sandipahir149
@sandipahir149 Ай бұрын
ખાતર કેટલાં દિવસે નખાય
@devakbari1051
@devakbari1051 Ай бұрын
ભાઈ મારે ૨મહિના ની મગફળી થય ગઇ છે...ignitus મારવાનો વારો નથી આવ્યો.વરસાદ ને લીધે તો હવે મારી શકાય અને ignitus ની સાથે બીજુ કય નખાય
@Khetikasagar
@Khetikasagar Ай бұрын
હા એજ આપો
@trikamraygor7529
@trikamraygor7529 Ай бұрын
કલ્ટર કેટલા દિવસે મગફળીમાં આપવું અમુક લોકોનું કહેવું એવું છે કે મગફળી માં સુયા બેસે ત્યારે જો મગફળીમાં આ કાલ આપવામાં આવે તો મગફળીનો વિકાસ રૂંધાઈ જાય છે તો મગફળીમાં ક્યારેય કલ્ટર આપવું જોઈએ
@LakhaDangar-j4r
@LakhaDangar-j4r Ай бұрын
Hitesh Bhai Mandvi pidi padi gay che kay dava chatvi
@JAY.MATAJI160
@JAY.MATAJI160 Ай бұрын
મગફળી.મા.ફાલનીદવા.નો.ભાવ.સુસે
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
Lagangamamaeksathe,,10,,Jan,,na,,thay,,hoto,,darekne,,ek,,sathe,,chokara,,thay,,evu,,nathi,,em,,mandvima,,pan,,ful,,ughdvanu,,evuj,,hoy
@Vs.Rajput_ff0_
@Vs.Rajput_ff0_ Ай бұрын
મગફળી કાબરી થઇ ગઇ છે
@javidjavid7674
@javidjavid7674 Ай бұрын
તમાંરો એગ્રો ક્યાં છે
@meramanbhatiya2561
@meramanbhatiya2561 Ай бұрын
કલટાર કે ડબલ ની સાથે એમિનો અપાય ?
@bhagwanjiamrutia
@bhagwanjiamrutia Ай бұрын
આપ કૃષિ વિજ્ઞાની છો કે કેમ તે જણાવશો
@jasabhaikhachar8182
@jasabhaikhachar8182 Ай бұрын
☝☝☝✋✋✋✋✋☝☝✋
@devatvasara-vx8pt
@devatvasara-vx8pt Ай бұрын
ડબલ ઞૉધરજ અપાઈ
@zindagivlog8559
@zindagivlog8559 Ай бұрын
હા ભાઈ હુ 2 વર્ષ થી વાપરુ છુ બહુ સરસ પરિણામ મળે છે એક વખત વાપરુ ખબર પડી જશે ભાઈ
@makwanakamlesh7941
@makwanakamlesh7941 Ай бұрын
Su bhav se
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
8:39 8:39 8:40 8:40
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Ай бұрын
Tamari,,Kam,,khubaj,,saras,,chhe,,khub,,khub,,dhnyavadtame,,kharekhar,,khedut,,hitesh,,ch 15:12 15:12 ho
@Khedut_putra_1011
@Khedut_putra_1011 Ай бұрын
Best result 6
@prajapatijayesh8217
@prajapatijayesh8217 Ай бұрын
૯૦ દિવસ ની મુદત ની હોય તો ક્યારે નાખવી? ડબલ
@zindagivlog8559
@zindagivlog8559 Ай бұрын
35 દિવસ બાદ
@kishanahir5805
@kishanahir5805 Ай бұрын
કપાસ ની માહીતી આપજો ને
@rushibamnoliya7218
@rushibamnoliya7218 Ай бұрын
કલટર કે ડબલ ની સાથે 0 52 34 અને મીક્ષ માઈકૉ નુટ્યન અને પાયોકસર ચાલે
@RajkumarPatel-ek6qz
@RajkumarPatel-ek6qz Ай бұрын
બહુ જ કામ આપશે પણ પાલો (મીશ્રણ) જુદુ બનાવવાનું પંપ મા ભેગુ ચાલશે
@parmardhanjibhai3985
@parmardhanjibhai3985 Ай бұрын
ઓર્ગેનિક કાર્બન સાથે રાસાયણિક/ કેમિકલ વાળું ખાતર કે દવા આપિ શકાય કે નો અપાય
@Khetikasagar
@Khetikasagar Ай бұрын
@@parmardhanjibhai3985 ha
@kanzariyajayanti4073
@kanzariyajayanti4073 Ай бұрын
મગફળી 45 દિવસની થઇ પણ હજુ હાઈટ પારા બરાબર છે તો કલ્ટાર છાંટાય? જવાબ જરૂર આપવા વિનંતી સર
@Khetikasagar
@Khetikasagar Ай бұрын
ના
@prajapatijayesh8217
@prajapatijayesh8217 Ай бұрын
ગ્રોથ અટકાવવા માટે ડબલ ચાલે?
@hemantbhairojmala4878
@hemantbhairojmala4878 Ай бұрын
હા ડબલ ચાલે અને કલ્ટાર પણ ચાલે ભાઈ
@Chessmania888
@Chessmania888 Ай бұрын
Mangrol ma mali jahe double?
@Khetikasagar
@Khetikasagar Ай бұрын
@@Chessmania888 ha
@VipulBhanderi-m2n
@VipulBhanderi-m2n Ай бұрын
ટબોલી નો ભાવ
@kishanahir5805
@kishanahir5805 Ай бұрын
Kapas nii mahiti aapjo ne
@BALAJI...THAKOR840
@BALAJI...THAKOR840 Ай бұрын
😂😂😂😂😂😂
@RohitPatel-rb5ib
@RohitPatel-rb5ib Ай бұрын
કિંમત જણાવો તો સારુ રે
@rameshbhai4264
@rameshbhai4264 Ай бұрын
ડોફા કિમત તો કેતોજા
@karubhaisisodiya9071
@karubhaisisodiya9071 Ай бұрын
😂😂😂😂😂😂😅😅😅😅
@user-hq3jn7nv5j
@user-hq3jn7nv5j Ай бұрын
Tamaro phon numbar aapo bhai
@utsavborad3897
@utsavborad3897 Ай бұрын
દવા ના પૈસા તારો બાપ આપશે
@kantichaudhari9839
@kantichaudhari9839 Ай бұрын
બાયર કમ્પીની નું પલનોફિક્સ નખાય કે નહિ
@Khetikasagar
@Khetikasagar Ай бұрын
Ha
@vinodbhairamani5156
@vinodbhairamani5156 Ай бұрын
વિદ્યુત છટાય કે નહીં
@Khetikasagar
@Khetikasagar Ай бұрын
@@vinodbhairamani5156 ha
@bavliyabhavesh3329
@bavliyabhavesh3329 Ай бұрын
Ha 4ml
@LebabhaiPrajapati
@LebabhaiPrajapati Ай бұрын
F0nkemupadtanathi
@tulsibhaikhimani3207
@tulsibhaikhimani3207 Ай бұрын
જય જવાન જય કિસાન
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 79 МЛН
મગફળી. સોયાબીન. માં ફાલ ની દવા.  l magfali ma soyabin. ma fal ni dava. l
12:32
ખેતી કા સાગર ( તળાજા )
Рет қаралды 28 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН