મગફળીમાં સુયા વધારવા શું કરવું? કઈ દવા છાંટવી અને ક્યાંથી સસ્તી લેવી.

  Рет қаралды 172,490

farmers info

farmers info

Күн бұрын

મગફળીમાં સુયા વધારવા બસ આ દવા છાટી કોઈની જરૂર નહી પડે.
#મગફળીમાં_સુયા_વધારવા_શું_કરવું
#farmers_info
#મગફળીની_ખેતી_વિશે_માહિતી
.
ફેસબુક ગ્રુપમાં જોડાવા માટે નીચે ક્લીક કરો 👇👇
www.facebook.c...
ઘરે DAP ખાતર બનાવવાની ટેકનીક 👇👇
• IFFCO DAP- diammonium ...
હાથબતી લેવા માટે નીચે ક્લીક કરો 👇👇
amzn.to/3y7p1hx
સિજેન્ટા નું કલ્ટાર લેવાં માટે નીચે ક્લીક કરો 👇👇
amzn.to/3eYi6jd
ગોદરેજ નું ડબલ લેવાં માટે નીચે ક્લીક કરો 👇👇
amzn.to/3feSFu7
પાણી વાળવાના બુટ લેવા માટે નીચે ક્લીક કરો 👇👇
amzn.to/2W9NwMX
નમસ્કાર ખેડૂત મિત્રો 🙏
.
આપણી આ ચેનલ Farmers Info માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે.
.
આપણી આ ચેનલ માં દરરોજ નવા નવા બીયારણ તેમજ લસણ, ડુંગળી અને કપાસ વગેરે પાકોના ભાવ આગામી દિવસોમાં વધશે કે ઘટશે અને ગુજરાતનાં તમામ મોટા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ મુકવામાં આવે છે.
.
આપણી આ ચેનલ ચાલુ કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય ખેડૂતોની મદદ કરવાનો છે.
.
કેમ કે ખેડુતોને છેતરવા વાળા આજના જમાનામાં ઘણા બધાં હોવાથી ખેડુતોને બિયારણ તેમજ અન્ય ખેતી ને લગતી તમામ માહિતી સચોટ મળે એવો અમારો ધ્યેય છે.
.
તો આપની આ ચેનલ Farmers Info ne subscribe કરી બાજુનું બેલ 🔔 નું બટન જરૂરથી દબાવી લેવું.
સાથે સાથે તમારા તમામ વોટ્સએપ ગ્રુપ મા વીડિયો શેર કરવો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય.
.
તમારા જે કઈ પણ પ્રશ્ન હોઈ તે તમે કૉમેન્ટ કરી જણાવી દેજો.
.
મગફળીમાં સૂયા વધારવા આટલું કરો
મગફળીની ખેતી વિશે માહિતી
સીજેન્ટા નું કલટાર
Syngenta cultar
Godrej double
ગોદરેજ ડબલ
Pesticides spray
મગફળીની દવા
કઈ દવા છાંટવી
.
Your Queries:
⭕કાદરી મગફળી K ૧૮૧૨ વિશેની સંપુર્ણ માહીતી.
• kadri lepakshi k1812 મ...
⭕ જીપ્સમ ખેતરમા નાખવાના ફાયદાઓ
• ખેતીમાં જીપ્સમ(ચિરોડી)...
⭕ SSP થી થતા ફાયદા અને નુકશાન
• ખેતીમાં જીપ્સમ(ચિરોડી)...
⭕ Divyashakti ની new chilli Shakti 51 ના બીયારણ વિશેની સંપુર્ણ જાણકારી
• Divyashakti New Chilli...
⭕ કપાસનું બીયારણ પ્રભાત seeds નવાબ વિશેની સંપુર્ણ જાણકારી
• Bt kapas biyaran prabh...
⭕ નેનો યુરીયા ખાતર વિશે સંપૂર્ણ જાણકારી
• IFFCO liquid Nano Urea...
💠 ઉપરના બધાં વિડિયો આપણી ચેનલ #FarmersInfo માં મૂકેલા છે.
.
Attribution:
Music from KZbin audio library
Music by lights
.
વીડિયો જોવા બદલ આભાર 🙏🙏🙏

Пікірлер: 294
@arvindpipaliya9674
@arvindpipaliya9674 Жыл бұрын
જય જવાન જાય કિસાન
@mukeshpatel9512
@mukeshpatel9512 Жыл бұрын
કાળી અને સફેદ ફૂગનો વીડિયો બનાવો
@manukikani6473
@manukikani6473 3 ай бұрын
જય જવાન જય કિસાન
@GovindbhaiPatel-rq6ds
@GovindbhaiPatel-rq6ds Жыл бұрын
Jay જવાન Jay kisan
@pratapkuchhadiya8423
@pratapkuchhadiya8423 Жыл бұрын
Kadi eyad mate kay dava chari ?
@nathamodhvadiya2160
@nathamodhvadiya2160 Жыл бұрын
Fugnashak no video banavo
@garejagirish3613
@garejagirish3613 Жыл бұрын
Jordar rijalt se bhai Godrej dubul nu ane cultor nu pan 😘😘😘😘😘😘
@pateldhaval3560
@pateldhaval3560 2 жыл бұрын
Dukan vala chetarva betha che ?
@kharedivikram5235
@kharedivikram5235 3 жыл бұрын
સરસ માહિતી આપી
@rabutani8154
@rabutani8154 3 жыл бұрын
મઞફલી। મા ફુટની। દવા। બતાવો
@મોરીવીરાભાઈરામાભાઈ
@મોરીવીરાભાઈરામાભાઈ Жыл бұрын
મગફળી મા કાળી ફુગ માટે વીડીયો બનાવો
@mangalsondarva2688
@mangalsondarva2688 Жыл бұрын
સુડોમોનાસ બેક્ટેરીયા વાપરી શકો કાળી ફૂગ્ માટે....
@dineshbhaipatel7097
@dineshbhaipatel7097 2 жыл бұрын
Kali and white phoog dava video moklavjo
@alltimehappy1946
@alltimehappy1946 3 жыл бұрын
Good
@parsottampatel6575
@parsottampatel6575 2 жыл бұрын
જય જવાન...જય કિસાન
@alpeshpatel6008
@alpeshpatel6008 3 жыл бұрын
Hela bhai badhay.khedutne khabrjse
@sanketkumarpatel5046
@sanketkumarpatel5046 Жыл бұрын
Black and white fungus batae
@muradvadsariya6611
@muradvadsariya6611 2 жыл бұрын
Jai jawan jai kisan
@bhupatbhaitaja3005
@bhupatbhaitaja3005 Жыл бұрын
જય જવાન જય કિસાન
@karnabhaimaldhari1527
@karnabhaimaldhari1527 2 жыл бұрын
જય ભુમિપાલ જય ગોપલ
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 2 жыл бұрын
જય જવાન... જય કિસાન...
@girishkandoriya8836
@girishkandoriya8836 2 жыл бұрын
Ala bhane khabar che sumitomo taboli
@RanajiThakor-b3e
@RanajiThakor-b3e 3 ай бұрын
JAY JAVAN JAYKISHAN
@setabeshar130
@setabeshar130 3 жыл бұрын
જય જવાન જય
@pintubaraiya6159
@pintubaraiya6159 2 жыл бұрын
Mare 6odivas ni magfabhice bt 32 have kae davacatvi
@jayeshbhainakum2917
@jayeshbhainakum2917 2 жыл бұрын
જયજવાન.જયકિશાન.
@mrbalasraju
@mrbalasraju 2 жыл бұрын
Jay javan jay kishan
@ramchopda4695
@ramchopda4695 2 жыл бұрын
👌👌👌
@dilipmunjapra2678
@dilipmunjapra2678 2 жыл бұрын
Jay jawan Jay kishan
@ranjeetjethva7561
@ranjeetjethva7561 3 жыл бұрын
Best
@PremabhaiChaudhary-s7w
@PremabhaiChaudhary-s7w Жыл бұрын
દવા ના ભાવ શું છે
@patelashok9133
@patelashok9133 2 жыл бұрын
Fungicide no video banavo
@shamjibhaigajera775
@shamjibhaigajera775 3 жыл бұрын
જયજવાનજયકિશાન
@hiteshsundesha4019
@hiteshsundesha4019 3 жыл бұрын
Cultar dava magfali maa katla divse nakhvi
@nunghagagiya1763
@nunghagagiya1763 3 жыл бұрын
Fmc lagan kevi ave che
@pradipyadav6327
@pradipyadav6327 2 жыл бұрын
70 divse dava sati sakay Bhai
@kharedivikram5235
@kharedivikram5235 3 жыл бұрын
ફૂગ નાશક વીડિયો બનવજો
@hasmukhpatel4242
@hasmukhpatel4242 3 жыл бұрын
Jay.Javan.Jay.Kisan....
@bharatkakadiya566
@bharatkakadiya566 3 жыл бұрын
Radhe Shayam
@kanuahir9392
@kanuahir9392 3 жыл бұрын
જય કીશાન
@sureshsakariya7971
@sureshsakariya7971 Жыл бұрын
કાડીફુગ વિશે માહિતી આપો
@shubhashnariya994
@shubhashnariya994 3 жыл бұрын
Fugnashk no vidiyo bnavo
@bhimajibhaikathiriya8929
@bhimajibhaikathiriya8929 5 ай бұрын
Fugni.Fava.btavo
@sinharbk4482
@sinharbk4482 3 жыл бұрын
JAY JAVAN JAY. KISHAN
@sarjansinhdabhi7527
@sarjansinhdabhi7527 2 жыл бұрын
બટાકા મા કયા કયા ખાતર આપવા
@niteshdesai1178
@niteshdesai1178 3 жыл бұрын
વાહ ભાઇ મને આ માહિતી થી ખુબ જ ફાયદો થયો છે ખુબ ખુબ આભાર તમારો 🙏❤️
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
આભાર નિતેશ ભાઇ
@jethapatel2344
@jethapatel2344 2 жыл бұрын
ફૂગ માટે વિડીયો મોકલી આપશો
@pravinkisancanla5852
@pravinkisancanla5852 3 жыл бұрын
👌👍👍👌
@sureshahir88
@sureshahir88 3 жыл бұрын
Iyal mate su karvanu
@yashpatel4189
@yashpatel4189 2 жыл бұрын
Jai Jawan jaii kisana
@kamleshbapu6802
@kamleshbapu6802 2 жыл бұрын
Jay Javan jay kisan
@બધાભાઈડાંગર
@બધાભાઈડાંગર 3 жыл бұрын
સફેદ ફુગ માટે સુ કરવું જોઈએ
@patelkanu1973
@patelkanu1973 2 жыл бұрын
હેકઝાકોલાજોન નો છંટકાવ કરવો
@chiragjbhanderi1568
@chiragjbhanderi1568 3 жыл бұрын
sir Me pani valvana but mangavya che bv sara lage che Aave pachi kv keva che 🙏
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
એ બુટ સારા છે ચિંતા ના કરો અમે પણ એ જ વાપરી છી 🙏
@behappygujarati3781
@behappygujarati3781 Жыл бұрын
દવા ના ભાવ પણ મોકલો
@rudachharsur7771
@rudachharsur7771 Жыл бұрын
આ બધીય ટ્રાઇ કયરી છે ભાઇ
@morvadiyachandubhai3799
@morvadiyachandubhai3799 2 жыл бұрын
Jay Jawan jay kishan
@patelasvin5767
@patelasvin5767 3 жыл бұрын
ફૂગ માટેનો વિડીયો બનાવજો
@bharatjoshi8010
@bharatjoshi8010 3 жыл бұрын
Ok
@basirpadhiyar402
@basirpadhiyar402 2 жыл бұрын
Jai javan jai kisan
@chandrasinhjadeja5953
@chandrasinhjadeja5953 2 жыл бұрын
ફુગ નાશક નો વિડિઓ બનાવી આપો
@bharatvelani9806
@bharatvelani9806 3 жыл бұрын
Jai jawan jai kishan
@jagdishbhuva438
@jagdishbhuva438 3 жыл бұрын
Jay Javan Jay Krishna
@maliwaddilip1007
@maliwaddilip1007 3 жыл бұрын
Jay javan jay Kishan
@urvishadepani9877
@urvishadepani9877 3 жыл бұрын
jay javan jay kisan ta maliya hatina gam sarakadiya
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb Жыл бұрын
સલ્ફર નૂ કાઈ બોલ્યા નહી
@gohilindrajitsingh5445
@gohilindrajitsingh5445 3 жыл бұрын
Saheb ek pamp dith ketla ml nakhvu janavo
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
pump dith nahi pan total pani ma 60 thi 70 ml Nakhi 1 acre ma chhatvi m
@kagadiyarajeshbhai9291
@kagadiyarajeshbhai9291 3 жыл бұрын
5 ml
@tankramesh7621
@tankramesh7621 3 жыл бұрын
Kaltar this mandvi kadak thayjay se
@mobiletrailer8547
@mobiletrailer8547 3 жыл бұрын
ફુગ
@hareshvavadiya4904
@hareshvavadiya4904 2 жыл бұрын
ફૂગ નો વિડિઓ મોકલો
@dilippatel-gh3xo
@dilippatel-gh3xo 3 жыл бұрын
ભાઈ GSP નું ફલુટ છાંટી શકાય
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
e su aave khabar Nathi vadhare vigat aapjo
@narshijimakvana3936
@narshijimakvana3936 3 жыл бұрын
Cultar દવા સાથે Indofil m 45 દવા મગફળી માં એક સાથે મિક્સ કરી નખાય પંપમો જાણકારી આમજો જય જવાન જય કિસાન
@makwanaharesh6641
@makwanaharesh6641 3 жыл бұрын
1 એકર એટલે કેટલા વિઘા થાય
@kirankhant1977
@kirankhant1977 3 жыл бұрын
2.5
@how8136
@how8136 3 жыл бұрын
Sir me tamari link mathi cultar dava magavi kyare aavse
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
1 week ma aavi jase 🙏
@chandubhaivaghasiya8987
@chandubhaivaghasiya8987 2 жыл бұрын
Jayjavan
@shradhamali5069
@shradhamali5069 Жыл бұрын
Jay.jvan.jay.kisan
@parsottampatel6575
@parsottampatel6575 2 жыл бұрын
ફૂગ નાશકનો વિડિયો બનાવી આપશો.
@chandrasinhjadeja2646
@chandrasinhjadeja2646 3 жыл бұрын
Jay jvan Jay kisan
@vanrajdabhi7744
@vanrajdabhi7744 3 жыл бұрын
Bane ni 100ml ni price ketli
@rajeshchdasama3610
@rajeshchdasama3610 2 жыл бұрын
ચુડાસમા રમેશભાઈ
@rajeshchdasama3610
@rajeshchdasama3610 2 жыл бұрын
ચુડાસમા રમેશભાઈ
@ro3893
@ro3893 3 жыл бұрын
Aa dava har ek jamin mate mafak sar ave che sir
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
har ek matlab કેવી 6 તમારી જમીન
@ANC982
@ANC982 3 жыл бұрын
Fug no upal btavo....
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ચેનલ માં ઘણા વીડિયો છે જોઈ લેજો અશોકભાઈ 🙏
@gohelgokul7483
@gohelgokul7483 3 жыл бұрын
Dava no kontek karva nambar apo distikshanbox mA nathi avadtu
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
aave chhe Gokul bhai me check kri lidhu chhe tyathi tame lai shko chho 99%tamne bajar ma leva java karta sasti padse
@jadejadb7148
@jadejadb7148 Жыл бұрын
Online maa baki maa malse
@girishkanzariya2088
@girishkanzariya2088 3 жыл бұрын
Magfali pili pade che upay batavo
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
video banavi aapsu
@rajumbharvad4919
@rajumbharvad4919 3 жыл бұрын
ભાઈ 70 દિવસ એ મારી શકાય
@Yash71711
@Yash71711 3 жыл бұрын
ક્લટાંર 15 લી પાણી મા કેટલું નાખવું
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
5 થી 6 ml
@rushibamnoliya7218
@rushibamnoliya7218 3 жыл бұрын
40 divash ni magfali ma aek var culture mari didhu che 5 ml.......to 7 divash sudhi rokani che have pachi vadhe chadi gy che to have pachi rokava su karvu...
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
rushi bhai varsad na lidhe pachhi vadhe chadi chhe jo haji suya besvanu chalu hy to varsad jay pa6I pa6o ek spray marvo pade ane jo suya badha lagi gya hy to Kay problem nathi🙏
@gkmayani3576
@gkmayani3576 3 жыл бұрын
Aama aavu Kai no hoy
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ok
@habibkhan477
@habibkhan477 3 жыл бұрын
Madina dodva nana thay chhe. Cultarthi.(MILSTIM best)
@dashrathsinhjadeja3124
@dashrathsinhjadeja3124 2 жыл бұрын
Banavo video fugnashak
@bhammarpalabhaibhammarpala3298
@bhammarpalabhaibhammarpala3298 3 жыл бұрын
Fugnashak no video banavjo magfalima
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ok બનાવી આપશું
@khuntijayeshranmal779
@khuntijayeshranmal779 3 жыл бұрын
Iffco sagrika shti sakay
@nitinsenta3915
@nitinsenta3915 3 жыл бұрын
માહિતી આપવા બદલ આભાર સુપર
@indrajeetsinhvaghela6213
@indrajeetsinhvaghela6213 3 жыл бұрын
Jay Javan jay kissn
@mystyleonlyonchamp6735
@mystyleonlyonchamp6735 3 жыл бұрын
ફુગનાશક દવાનો વિડીયો કઈ સારી કુ. રામ રામ
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
બનાવેલો છે કલ્પેશ ભાઈ
@navghanzala6180
@navghanzala6180 3 жыл бұрын
Navghan r zala
@gagdasbhaipatel251
@gagdasbhaipatel251 Жыл бұрын
જમીન સુકી હોવી જોઈ કે ભેજ વાળી હોવી જોઈએ એ
@ashokahir6696
@ashokahir6696 3 жыл бұрын
Bhuga mate no video bnavo
@zalabhupatsinh8782
@zalabhupatsinh8782 3 жыл бұрын
આ દવા Agrostar મા મલશે
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
ભુપતભાઈ Agrostar માં ભાવ જોઇ લો અને description માં આપેલી લીંક ના ભાવ જોઈ લો સસ્તું Amazon માં હશે અમારા અંદાજ મુજબ
@rameshbhaikyada6605
@rameshbhaikyada6605 2 жыл бұрын
Jayjavan. Jaykishan
@madhubhaikyada8596
@madhubhaikyada8596 2 ай бұрын
Kltrar Ane godrej na bhav tmara mobal nmbr moklo vat kro
@dipakpatel-uk2fm
@dipakpatel-uk2fm 3 жыл бұрын
Jai jawan Jay kisaan
@sabudinvadsariya3044
@sabudinvadsariya3044 3 жыл бұрын
કલટારસાટવા થી જમીનમાં કાંઈ નુકસાનથાયખરૂ
@yuvrajmeniya7771
@yuvrajmeniya7771 Жыл бұрын
200l pamp ketlathai tu kne tu shates
@jenishpadaliya6019
@jenishpadaliya6019 3 жыл бұрын
ફૂગ વિશે જણાવો કે કી દવા છતાવી
@farmersinfo
@farmersinfo 3 жыл бұрын
jenish bhai videos banavi nakhya છે playlist ma jaine joi lo
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 46 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,1 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 39 МЛН
મગફળી પીળી પડે તો....?
9:08
Kisan Safar
Рет қаралды 135 М.
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 46 МЛН