અજયભાઇ, ઘણી સરળ ભાષામાં લગભગ દરેક પાસાને આવરીને આપે જાત અનુભવ ખૂબ રસપ્રદ રીતે રજૂ કર્યો. અમને એનાથી પ્રેરણા, હિંમત અને માર્ગદર્શન પ્રાપ્ત થયા. આપનો ખૂબ ખૂબ આભાર.
@BharatibenRaval-d7g3 күн бұрын
Sachi mahiti aapva badal aabhar sir
@DRAVAL-u7xКүн бұрын
ખૂબ સરસ માહિતી.
@KanchanbenPatel-l7d3 күн бұрын
ખુબ સરસ ભાઈ એ માહિતી આપી
@gandabhaipatel36853 күн бұрын
ધન્યવાદ અજયભાઇ જય શ્રી રામ
@neelathakkar77617 күн бұрын
ખૂબ સરસ ઉપયોગી માહિતી 👌🏻👌🏻અભિનંદન
@manapalan83684 күн бұрын
Thanks for sharing your experience now we can also plan from Mumbai may be the route might change 😊thanks brother 🙏
@HasumatiHSuthar3 күн бұрын
મારું જે ટેન્શન હતું એ દૂર થઈ ગયું તમે બહુ જ સરસ સલાહ આપી બહુ સરસ થેન્ક્યુ
@bhikhabhaivaghela94657 күн бұрын
અભિનંદન અજયભાઈ અને બીજા મિત્રોને... ❤❤
@rakeshravat81598 күн бұрын
અજયભાઈ અભિનંદન..... ખૂબ જ ઉપયોગી
@kiritjoshi45314 күн бұрын
Do Ajayabhai khub sundar aapni vanima mithas se aape sundr mahiti aapi aava vidio banavya rahesho
@savaibhairajput403819 сағат бұрын
Sachi.vat.chhe.ame.gaya.hata
@jayshreethakkar90784 күн бұрын
Very good information sir 🙏
@hemantdave40408 күн бұрын
ખૂબ સરસ માહિતીપ્રદ વિડિયો.. અભિનંદન.. 🎉
@RamnikPatel-l2i4 күн бұрын
Khub saras
@niralivyas6517 күн бұрын
Respected Dr. Shri Ajaybhai!!! First of all a millions of thanks to you🙏🙏🙏we feel as if we ourselves visited the sacred “ Kumbhmela” Dhanyavad 🙏💐
@heenarajyaguru17826 күн бұрын
Thank you so much for your review we are planning to go on 13 th feb and was too much worried but now feeling relaxed 🙏🙏
@Meriya6118 күн бұрын
👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@gitajoshi31254 күн бұрын
સુંદર માર્ગદર્શન
@varshabhanushali78226 күн бұрын
હાલમાં યુ ટ્યુબ કુંભ વિશે એટલી બધી અફવાઓ ફેલાવનારાના ઢગલા વચ્ચે આપને સાચી માહિતી પૂરી પાડવાનો વિચાર આવ્યો એ જ ખૂબ સુંદર વાત. અને આપની સરળ શબ્દો સાથે ની માહિતી ઉપયોગી છે
@rajeshwarivaghela71088 күн бұрын
Aabhar sir ji, har har mahadev, narmade har jindagi bhar,🙏🙏
@poonampatel54134 күн бұрын
ખૂબ સરસ માહિતી આપી
@vaktapur8 күн бұрын
બહુ સરસ !!👌👌
@rameshwaripatel10124 күн бұрын
ખૂબ જ સરસ માહિતી આપેલ છે
@PravinRaval-p8y7 күн бұрын
ખૂબજ સરસ માહિતી કાબિલે દાદ
@muljibhaipatel33844 күн бұрын
Excellent of your sharing experience આવા શાંતિથી સુંદર અનુભવ બતાવવા બદલ આભાર , ટપોરી મીડિયા શીખો જરા 👌🙏
@JG-sb3gk7 күн бұрын
આપને સાંભળવા ખૂબ ગમે છે.
@jatinbhai38744 күн бұрын
Jay shree ram
@pragneshzala908 күн бұрын
તમારું માર્ગદર્શન હંમેશા અમારા માટે આશીર્વાદ રૂપ
@Shivamjpparmar7 күн бұрын
🙏🙏👌
@niyatiantani45654 күн бұрын
Bàhu saras mahiti hàŕ har mahadev
@TIRTHROHADIYA7 күн бұрын
ઉપયોગી માહિતી, આભાર
@vasantkumarbhatt64448 күн бұрын
આભાર. ઉપયોગી વિડિયો અપલોડ કરવા માટે અભિનંદન.
@mitathakar71007 күн бұрын
Very nice 👍
@dakshanayak62305 күн бұрын
Very nice
@himeshshukla61294 күн бұрын
HAR HAR GANGE
@harshathakker98554 күн бұрын
Tame.amne.protasahn.aapiyu.te.badal.આભાર
@harshathakker98554 күн бұрын
અમે જવાનું વિચારીયે છે
@neharaval81618 күн бұрын
તમારા આ વીડિયો થી ઘણી ગેરસમજ ઓછી થશે. આભાર.😊
@rajendraraval53674 күн бұрын
ખુબ સરસ માહીતી આપી આપે અમારે તયા ઉતારો નથી લેવો પણ બપોર નુ ભોજન લેવાની ગણત્રી છે જે આપે કહયુ તે મૂજબ સારી વયવસથા છે તો કયા સેકટર મા આવા ભંડારા છે અને આપણા બગદાણા વાળા (બજરંગદાસ બાપુ)ની અને દુધરેજ (સુરેનદરનગર)વાળા કનીરામબાપુ ની રાવટી છે તેમના વીડીયો દવારા સેકટર નંબર જાણી ને ગુજરાતી ભોજન પ્રસાદ નો લાભ લઈ શકાય❤
@vasantkumarbhatt64448 күн бұрын
મિત્ર, ફોટા આટલા ઓછા કેમ અપલોડ કર્યા ?? ( હવે, બીજો વિડિયો પણ મૂકો એવો સદ્ આગ્રહ છે. )