મહેનતનો કોઈ વિકલ્પ નથી, સરકારી નોકરી ન મળે તો પણ ચિંતા ન કરતા યુવાનો આ વિકલ્પ છે | Jagdish Maheta

  Рет қаралды 102,176

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

Пікірлер: 258
@kirandesai898
@kirandesai898 Ай бұрын
વડીલ તમારા વિચારોને બિરદાવું છું, પણ એકલા યુવાનો જ ખોટા નથી, ક્યાંક સરકાર પણ આ સ્થિતિને અવશ્ય જવાબદાર છે.
@muljibhaipatel3384
@muljibhaipatel3384 Ай бұрын
સાચી વાત અને હકીકત છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો બિલકુલ બેકારી નથી અને નથી જગદીશ ભાઈ તમે આ વારંવાર આ વાત નો બહુજ સુંદર રીતેરજૂ કરો છો , યુવાનો આ મંત્ર માની લે અને નવ જીવન તરફ વધો
@indiancricket7312
@indiancricket7312 Ай бұрын
વાહ #જગદીશભાઈ શું વાત કરી તમે તમારી #ગામઠી વાતો ઘણું બધું કહી જાય છે.....
@DilipkumarSejpal
@DilipkumarSejpal Ай бұрын
જગદીશ મહેતા સાહેબ આપ પર ગર્વ છે
@dilipsindha3564
@dilipsindha3564 Ай бұрын
કોર્પોરેટમાં ખુબ સારી સેલેરી આપે છે પણ સાથે સાથે પ્રેશર પણ ખુબ જ હોય છે જેનામાં આવડત હોય, પ્રેશર સહન કરે એના માટે કોર્પોરેટ માં ઘી કેળા જ છે.
@snehalpatel9013
@snehalpatel9013 Ай бұрын
Private Job karvama koi vaandho nathi. Samaj ma ek j demand chhe Chhokari Joi a to Sarakari Nokari laavo. Aanu Su solution bolo have?? Aa video Chhokri na baap ne aapo to akkal aave ane.
@satya90g
@satya90g Ай бұрын
pan job j krvi evu jaruri che j nai.. electrician plumber carpenter mahine lakh kamai che
@UdayRajBapu
@UdayRajBapu Ай бұрын
આ ભાઈ એ પ્રાઇવેટ નોકરી નથી કરી એટલે ખાનગીકરણ ની વાત કરે છે એક મહિનો તો કરે તો ખબર પડે 😂
@IndrasinhRathod-st7ex
@IndrasinhRathod-st7ex Ай бұрын
ગુજરાતમાં બેરોજગારી હોવા છતા જો ગુજરાત ની કંપની માં પર પ્રાંતીય નાં હોય તો તે બંધ થઈ જાય, માર્કેટ યાર્ડ માં મોટા ભાગના રાજસ્થાની છે.
@himatchakani1821
@himatchakani1821 Ай бұрын
પણ ખેડૂતનો દીકરો ખેતી કરવા રાજી નથી એનું કારણ ક્યાંક તો હશેને તમે પણ વાતું કરો
@indiancricket7312
@indiancricket7312 Ай бұрын
ખેડુ ના દિકરાને રાજકોટ સુરત વડોદરા અમદાવાદ કે મુંબઈ ની ચકાચોંધ ભરી જીંદગી જીવવી છે જે બાબત ખરાબ નથી પરંતુ મા બાપ ગામડે રહી ભાગવી ખેતી કરે અને સંતાનો જમીન વેચીને રોકડી કરે જે ચાલે કેટલા દિવસ......
@rushi00717
@rushi00717 Ай бұрын
True...kheti ma koi nathi​@@indiancricket7312
@hbt253
@hbt253 Ай бұрын
Na kare ne mava khai ne bekar rakhde to ana bhog!!
@dilipahir-lg9hk
@dilipahir-lg9hk Ай бұрын
ભાઈ સગાઈ ના થાય પછી શુ કરે
@jayshreeparekh5469
@jayshreeparekh5469 Ай бұрын
ખેડૂત પુત્ર ટાઈ પહેરેલો સ્માર્ટ અંગ્રેજી બોલતો, લેપટોપ યુઝ કરતો યુવાન હોય આધુનિક ઘર,કાર ધરાવતો હોય તો , આધુનિક સંશાધનો થી ઓર્ગેનિક ખેતી કરતો નિર્વ્યસની યુવાન ને દીકરી મળેજ....પણ ફાકી ચોળતો, વિખાઈ ગયેલો, સ્વપ્ના વગર નો , દેશી થી પણ ખરાબ ભાષા બોલતો,અશિષ્ટ અને અભણ છોકરા ને કંઈ છોકરી હા પાડે?
@ansuyaparmar-bn6zp
@ansuyaparmar-bn6zp Ай бұрын
ખુબ જ સરસ વાત કરી ધણું જાણવા મળ્યું
@nileshnidhi
@nileshnidhi Ай бұрын
આજની યુવા પેઢી માટે ખૂબ મહત્વ ની વાત કરી છે. દિમાગ ના ઢાંકણા ખોલી નાખે તેવી. પણ તો ય સમજાય તેમને વંદન
@sanuvasava3984
@sanuvasava3984 Ай бұрын
લાયકાત ના ધોરણે તો નોકરી આપવી જોઈએ. તમારા જેવા નિષ્ણાંતોની સૂચના થી સરકારી બાબુઓ લીલા લહેર કરે છે એટલે નોકરી તો માગવી જ પડે લાયકાત ધરાવતા ને સરકારી નોકરી આપવી જોઈએ
@bharatdave3521
@bharatdave3521 Ай бұрын
બહુ જ સરસ વાત કરી યુવાનોએ વિચારવાની જરૂર છે
@Gosainirav92
@Gosainirav92 Ай бұрын
સાહેબે સાચી અને સારી વાત કરી છે... આખો દિવસ સાંભળવા ગમે સર તમને...ખરેખર સરકારે તમારા જેવા માણસોને જાહેર સભાઓમાં બોલાવવા જોઈએ...જેથી અમુક દુઃખી આત્માઓના મગજ ખૂલે...
@r.m.dulerar.m.dulera4458
@r.m.dulerar.m.dulera4458 Ай бұрын
જગાભાઈ આખી દુનિયા પાસે સરખી ટેલેન્ટ ન હોય દેશમાં નોકરી કરતા લોકો થોડું સુખથી જીવન જીવે છે. સરકારી નોકરીમાં સલામતી છે પણ નોકરી પણ બધાને નથી મળી જતી. જગાભાઈ મે પાઉં ભાજી વાળા ને ક્લાસ વન અધિકારી કરતા વધુ જોયા છે.પણ આખું ગામ પાઉં ભાજી વેચે તો કોઈનો ધંધો ન ચાલે. ભાઈ બધા રતન ટાટા ન બની શકે.
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf Ай бұрын
Jagga ni vat to sachi chhe. Tamara ma samjvani xmta hovi joiye. Aa jaggo khotu n bole. Atleast xravan mahina ma.
@hbt253
@hbt253 Ай бұрын
Na vech ne bhai. Vada pav vench tu 😂 a y vechay che. Ma bap vagar na nai na chhokra hal 3 dukano na malik che ne 1cr nu ghar shodhi rahya che. Kamava na ghana rasta che.
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 Ай бұрын
મહેતાજી ને બગાસુ ખાતા પતાસું મળી ગયેલુ છે.
@007ZOZO
@007ZOZO Ай бұрын
Badha ma kaik to talents hoy j
@007ZOZO
@007ZOZO Ай бұрын
Bole ane badhu vechay 20 ni pen 70 ma vechta aavdvi joi a
@mukeshraval7044
@mukeshraval7044 Ай бұрын
આજીવિકા અને રોજગાર માં અંતર હોય છે આપે જ સમજાવ્યું હતું
@arvinddabhi5518
@arvinddabhi5518 Ай бұрын
હા સાચી વાત છે પરંતુ ઘણા એવા પરીવાર છે કે જેવો આથિકતા મા એવા ફસાયેલા છે કે કોઈ વિચારવાનો પણ સમય નથી મળતો કે સુઉ કરવૂ
@chiraagg94
@chiraagg94 Ай бұрын
ખરેખર આ ચર્ચા... ૧૨ મું ભણતા છોકરા ની સ્કૂલ વખતે થવી જોઈએ... તો લોકો ને સાચો રસ્તો મળે...
@ravijoshi6658
@ravijoshi6658 Ай бұрын
બહુ જ સારી વાત કરી સારા વિચારો આપ્યા
@રજવાડી
@રજવાડી Ай бұрын
પણ એક વાત તમારે માનવી પડશે કે....બધા સમાજ નોકરીવાળા ને જ મહત્વ આપવામાં આવે છે...સ્વતંત્ર રહેવું ઈ મોટો લાભ
@patelvipul4301
@patelvipul4301 Ай бұрын
આજે ખેતી નો ધંધો પણ ખોટો નથી...પણ...મજૂરો નથી મળતા...ખેતી કરવા માટે
@storyboyzahid72
@storyboyzahid72 Ай бұрын
Best Podcast. 100% સાચી વાત 👏👏👏
@AshwinChaudhary-z4d
@AshwinChaudhary-z4d Ай бұрын
બહુ સરસ વાત કરી હો
@patelvrushabh1012
@patelvrushabh1012 Ай бұрын
Tara thi vato karvi je manas aa vastu no anubhav kare aene khaabr pade game te vat ma fekam fek .... Ak var pravit ma su halat che joie av pachi fek je Koi ak vat ma bole to saro lage badhi vat ma su aie jay
@રજવાડી
@રજવાડી Ай бұрын
હું પોલીસ ની પરીક્ષા આપુ છું પણ બે વખત રહી ગયો...હવે હું મુંજાવ છું કે પ્રાઇવેટ ગોતું કે ફરીવાર જમ્પલાવું. લગન થતાં નથી...કોઈ ટેકનિકલ experience નથી..😞
@tusharbhanavat
@tusharbhanavat Ай бұрын
😢😢😢😢
@BharatModhavadiya-d7x
@BharatModhavadiya-d7x Ай бұрын
सेरबाजार maa roj savarna rupiya vagar besva nu Khali jovanu 6 7 mayna pache 1 2 rupiya thi calu karo roj aa ekaj kam karvanu pache tame nokri nay karo
@gohilharpalsinh3585
@gohilharpalsinh3585 Ай бұрын
ફરી વાર ટ્રાય કર ભાઇ હુ પાંચ મી વખત ટ્રાય કરું છુ અને ધંધો બિઝનેસ કરવા રૂપિયા જોઇ ભાઇ જે આપડા મા બાપ પાસે છે નઈ...
@arjdesai2538
@arjdesai2538 Ай бұрын
Part time kaam karvanu.. Koi pan Zomato; Swiggy k koik other delivery jobs... Potato kharcho nikli jaay.. Parents ne load na rahe.... Sapna pura karo... Mehnat karo Try Karo... Last ma afsos nahi rahe k try pan na karyu.... Watch 12th Fail Movie And Best wishes For Khakhi.... 😊
@ManojNimavat
@ManojNimavat Ай бұрын
One more try and this time give your 200%. Me police ni exam pass kri pn hu n gyo because tyare 5000 fix salary hato and already mro private ma salary 20 hato 😂😂😂. And mane khushi e vaat ni che ke me exam clear krine sarkari nokri n lidhi 😂😂😂 tel piva jaay sarkari nokri. Sala "Ji Hajuri" j karave che badha ne. And fyi police ni exam krta UPSC ni try kro. Jo preparation krvi to e jagya mate krva je top pr hoy.😊
@eduharesh9023
@eduharesh9023 Ай бұрын
Vaah saheb best 110% sachi vaat
@janakshah2170
@janakshah2170 Ай бұрын
सबको सरकारी नौकरी नही मीलेगी कयुकी 3 करोड आबादी बढती हे ओर हर साल 20 लाख ही सरकारी नौकरीया खाली होती हे बाकी सब प्राईवेटमे जाय ओर अपना बीजनेस करे हमारी दोही ईनकमका स्रोत हे बीजनेस ओर नौकरी यस लीए सरकारी नौकरी की उममीद नही रखना
@janakshah2170
@janakshah2170 Ай бұрын
खेती जेसा बीजनेस नही हे कीसान वेपारी के तरह अपनी उपज बेचे तोही ईनकम जयादा होगी
@vikramolakiya2296
@vikramolakiya2296 Ай бұрын
કુદરતે દરેક ને કઈક ને કઈક આવડત આપેલી છે.... પણ ભાજીપાંઉ, પકોડી, ધંધો કરવો એને જમાવી રાખવો ખુબ ખુબ અઘરું છે.....
@yashpalsinhzala4345
@yashpalsinhzala4345 Ай бұрын
વાહ સાહેબ વાહ ખુબજ ખુબજ સરસ સર એકદમ એકદમ સાચીવાત
@tonydhingra3232
@tonydhingra3232 Ай бұрын
Jagdish Bhai nice vaate avae motivation ho jaye thanks o lots
@bharatramani8327
@bharatramani8327 Ай бұрын
સત્ય છે
@nirlokparmar239
@nirlokparmar239 Ай бұрын
Waah. Khub saras 👌⚘️👍
@Shixantak
@Shixantak Ай бұрын
એકદમ સાચી વાત છે સાહેબ
@a.d.rabari9496
@a.d.rabari9496 Ай бұрын
ઈશ્વરે આંખો પણ કેટલી અજબ બનાવી છે સાહેબ..... જ્યારે એ ખુલે છે ત્યારે દુનિયા તેને રોવડાવે છે અને જ્યારે બંધ થાય છે ત્યારે દુનિયાને તે રડાવે છે..!! A.D.Rabari (સુમન)
@tusharbhanavat
@tusharbhanavat Ай бұрын
😢😢😢😢😢
@ManjulaParmar-q6b
@ManjulaParmar-q6b Ай бұрын
જેટલી જગ્યાઓ ખાલી હોય તેટલી લાઞવાગ ને જમલીજાય છે
@JSA387
@JSA387 Ай бұрын
સાહેબ ફિલોસોફી ની જરૂર નથી...જે બાબત ઉપર કામ કરવાની જરૂર છે એ કરો ને
@NishuRaj-zh8iv
@NishuRaj-zh8iv Ай бұрын
મોજ પડી ગય આજ તો નવી દુનિયા માં આયો હોય એવુ લાગ્યુ 😊
@parvinjethava2155
@parvinjethava2155 Ай бұрын
ભાઈ તમારી પાસે નોકરી હોય તો કહેજો એસી વગર પણ ચાલસે
@janakshah2170
@janakshah2170 Ай бұрын
सामाननय लोगोको बचचे एक ही करे तोही सुखी होगे 145 करोड आबादी होते हुए एक आदमीको मीनीमम 8000 महीना चाहीए 3 आदमी हे तो 25000 चाही ए 2 या3 बचचे हो तो घर चलाना तकलीफ तो होगी ही
@VIJAYKUMARSONERI
@VIJAYKUMARSONERI Ай бұрын
Sachi vat CHHE sir ❤
@bharatdesai47
@bharatdesai47 Ай бұрын
ખૂબ સરસ વાત કરી
@jayvantpatel6651
@jayvantpatel6651 Ай бұрын
Dhandho karva mehnat Ane intrest hovo joiye badhane intrest hovo joiye sakya nathe. Dhandho karva khubaj dhagas hove jaruri che coustomer ne jetvo jarure malrakhvo profit and balance money stor hovo joiye. Tyare thay
@salimvora4375
@salimvora4375 Ай бұрын
Bahu j sachi vat che Jagdish bhai ni pan loko ne mentality badalva taiyar nathi katki mate mota bhag na sarkari nokri levanu vicharta hoy che baki jena bavada ma tevad hoy a game tya thi potano rasto kari le che jjjj
@sunnydom29
@sunnydom29 Ай бұрын
Wah saheb great Yiur launguage is so good and heart 💜 touching
@vashisthavyas
@vashisthavyas Ай бұрын
bapo bapo bhaai, khatarnaak episode banai jaykho
@m.k.rathod3519
@m.k.rathod3519 Ай бұрын
Kathor parishramno koi vikalp nathi mahenat karsho to j maja chhe .
@hbt253
@hbt253 Ай бұрын
Ma bap vagar na nai na chhokra hal 3 dukano na malik che ne 1cr nu ghar shodhi rahya che. Kamava na ghana rasta che. Akhu gam olkhe dhandha na karne a alag faydo.
@bhadraj_siNh_dayatar
@bhadraj_siNh_dayatar Ай бұрын
પણ જેના પિતા ખેતી અથવા બીજો કોઈ વ્યવસાય કરતાં હોય છે , તે ફિલ્ડ માં જવા ની પિતા ના કહે પાડે છે તેનું શું ?
@wever4798
@wever4798 Ай бұрын
To tmare krvu hoi te krvanu
@bhadraj_siNh_dayatar
@bhadraj_siNh_dayatar Ай бұрын
@@wever4798 advance no tha mara kalejaaa
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Ай бұрын
ખુબજ સાચુ છૈ
@MaheshKumar-my8xn
@MaheshKumar-my8xn Ай бұрын
problem job nathi Ena karta moto problem e chhe ke education pachhad karela kharch na return jetli salary nathi Maltin pvt ma ...biju ke degree to governmenta j aape chhe to pachhi e avdat ke laykat vagar na kevi rite kevay ...ke pachhi gov j laykat vagarna ne degree aapi dye chhe ??..... B.Ed e teacher banava mate no j course chhe to pachhi b.ed karya pachhi bhi TET, TAT sa mate ?? jo TET, TAT thij eligibility hoy to 2 varsh B.Ed ma kharcho su Kam karavano .......and last ma je example apay chhe tena mate ek line " Wind fall Gain can not be rule"
@sndp11
@sndp11 Ай бұрын
ભાઈ આ બાઘા જેવી પ્રજા નહિ સમજે છે જગદીશ ભઈ સ્કીલ ની વાત કરે છે તો શું સ્કીલ કોણ આપશે ? ડિગ્રી શું કામની કોલેજ માં કઈ સ્કીલ આપો એની જવાબદારી કોની
@thakorvijay2878
@thakorvijay2878 Ай бұрын
Corporate ma sosan j 6 ane salary to bahu o6i . Progress pan jaldi nathi thati.ane badha ne thodi high level ni company ma job male 6.
@vishnuparmar6136
@vishnuparmar6136 Ай бұрын
Mohmaya 6e jagdishbhai tame j plumber bani jav, mehnat gadheday kare 6e
@sahardesai779
@sahardesai779 Ай бұрын
સર ગાંધીનગર માં રાધેસ્વીટ છે પાંત્રીસવર્ષ પહેલા ઘરમા એક દુકાન હતી અત્યાચારે સાત સોરુમછે અને જી આઇ ડી સી મા મીઠાઈ ની ફેક્ટરી છે.
@VaruAshwin
@VaruAshwin Ай бұрын
Atyare Sarkari Nokri hoy to J Lagan thay che ane sarkari nokri naa hoy To vandha Rakhadvanu
@Gamingslots-d1k
@Gamingslots-d1k Ай бұрын
Me privet job 6odi busssiness Karu chu Hu jetla ma job jato aetla ma To 2 person ne atyare Mara kaam ma rakhya che 18000 ma 😂😂😂
@wever4798
@wever4798 Ай бұрын
❤❤❤❤ right
@trendingstar_P
@trendingstar_P Ай бұрын
રિલાયન્સ માં 8 હજાર ની દાડી આપે છે.... બધા ceo ના બની શકે.... તો 2 લાખ 50 લાખ આપે 😂😂😂😂😂😂
@dilipsindha3564
@dilipsindha3564 Ай бұрын
તો એવા ને સરકાર પણ કેમની નોકરી આપશે જેની પાસે લાયકાત નહી હોય તો
@trendingstar_P
@trendingstar_P Ай бұрын
@@dilipsindha3564 ભાઈ એવા જ લોકો લાયકાત બતાવી ને નોકરી મેળવે છે અને ૩ગણો પગાર સરકાર માં જોડાઈ ને લે છે.... લાયકાત એટલે કોને લાયકાત કહો છો 99% હોય અને કોઈ કંપની પગાર આપે છે એમ
@Mahesh-s7x
@Mahesh-s7x Ай бұрын
​ Bhai berojgar engineer ne puch llb Vada ne puch ae pan berojgar che Khali 15k ma Ghar na chale
@chunilalpatel4334
@chunilalpatel4334 Ай бұрын
❤jagdishbhai khub khub abhinadan❤
@BhaveshRajgor88
@BhaveshRajgor88 27 күн бұрын
Ek vat e pan chhe k 60 varsh pchhi pn loko jo potani mansikta na badalave ane em kiye k hu karu e j barabar ane bija loko ne moko na aape to berojgari kadach em pn vadhi jay sir🙏
@MukeshKaka-zg6rj
@MukeshKaka-zg6rj Ай бұрын
જગગીશ ભાઈ તમારી વાત સાંસી છેઃ ❤❤❤
@inspirationstatus17
@inspirationstatus17 Ай бұрын
Sarkari ma job security che 50 lakh na package vada ne pn it company nikadi dey ch ex : google
@bharatramani8327
@bharatramani8327 Ай бұрын
ઉસ અભ્યાસ કરી ને વિદેશ મા જય ને અઢાર કલાક નોકરી કરેસે
@chunilalpatel4334
@chunilalpatel4334 Ай бұрын
❤khub khub sarshvatkrishe❤
@Kiran1dharva
@Kiran1dharva Ай бұрын
Good Gagdishbhai avi spice apava badal ,work to like work to welcome .Kiran rajput (ledar Bartiya Janta Parti-Barat Sarkar)
@kalubhaisoni4892
@kalubhaisoni4892 Ай бұрын
Very good Sr I like you
@storyboyzahid72
@storyboyzahid72 Ай бұрын
One of the best video.
@vasantbhaibhanderi1830
@vasantbhaibhanderi1830 Ай бұрын
ધન્યવાદ
@vinayPargi-t3j
@vinayPargi-t3j Ай бұрын
Sasi vat sir
@ArunChauhan-qv2zk
@ArunChauhan-qv2zk Ай бұрын
Very good 👍
@RameshParmar-kn8dc
@RameshParmar-kn8dc Ай бұрын
સાચી વાત જગદીશ ભાઈ
@rajatdevendrabhai6881
@rajatdevendrabhai6881 Ай бұрын
3% लोको सरकारी नोकरी उपर कबजो छे ऐटले जाति गणतरा नी मांग उठी छे
@vijayodedra4965
@vijayodedra4965 Ай бұрын
Aemathi seriously mehnat karva vada 10% j hoi che and bhai jene choose karvu hoi te karva dyo ne bhai
@manubhaigohil8284
@manubhaigohil8284 Ай бұрын
મજુર મળતા નથી.
@RanjitRathva-x4e
@RanjitRathva-x4e Ай бұрын
Very nice .aapde sikshan ma badalav lava ni jarur chhe
@mayoorchavda499
@mayoorchavda499 Ай бұрын
Jagdish Mehta saheb , Sagathiya jeva paisa banaavaa hoy tene toh Gov job ma javu padase ne. 🤣🤣🤣🤣🤣
@devang6990
@devang6990 Ай бұрын
aa badhu education nu privatisation thyu pachi taklif ubhi thai..kem ke private school college students leva mate mota mota sapna dekhade and pralobhan ape je badha mate lagu no pade......pela privatisation notu etle je ras hoi e line ma kam shikhi ne kamava nu chalu kari deta...etle j aaje plumber, mistry ne kaam mali re che kem ke e loko private school college ma jai ne bhanya nathi
@ChhanajiThakor-mw5fk
@ChhanajiThakor-mw5fk Ай бұрын
ખેડૂત નો દિકરો ખેડૂત છું પણ જમીન ઓછી પડે છે
@hardiksinhjadeja790
@hardiksinhjadeja790 Ай бұрын
Sachi vat sir Saleas line ma Future chhe pan koy nathi kartu Kem k Badha ne Shanti vare job joy chhe. Shiv shiv
@Aspirant0789
@Aspirant0789 Ай бұрын
Sachi vat che sarkari Naukri eklo option nathi
@dineshchauhan3593
@dineshchauhan3593 11 күн бұрын
વંદન,ભૂદેવ
@SunitabaJadeja-fr6tj
@SunitabaJadeja-fr6tj Ай бұрын
Thank you Jagdishbhai😊
@Pramod-pg8zq
@Pramod-pg8zq Ай бұрын
સમાજને બદલવાની જરૂર છે યુવાનને નહી
@kartachi10
@kartachi10 Ай бұрын
Kyare be/btech na fresher ne puchho kam karvu 10000/month aa koi salary chhe privet 😒 pachhi k private ma pan job chhe
@LaluBabriya
@LaluBabriya Ай бұрын
તમારી વાત સાચી છે.. પણ આવી સાચી વાત ખાલી કરવામાં સારી લાગે..😮
@HarshadSinhVala-k5f
@HarshadSinhVala-k5f 3 күн бұрын
Global visv thai rahyu chhe ??? Na na. Na sir Tme undhu bolya.??? Pn Visv global bani rahyu chhe.
@bhupendrawaghela1174
@bhupendrawaghela1174 Ай бұрын
નોકરી કરવી તો સરકારી, સાધુ થવું તો સ્વામિનારાયણ ના !
@timliofdhd781
@timliofdhd781 Ай бұрын
Sarkari nisfalta chhupava ni faraj bajavo chho
@patelvalabhaidhanabhai6262
@patelvalabhaidhanabhai6262 Ай бұрын
Right
@patelmanish6492
@patelmanish6492 Ай бұрын
Bhai kheti kari juvoto khabar pade Atyari varsade badhu puru kari nakhyu che 😢
@HardikPatel-yt8qn
@HardikPatel-yt8qn Ай бұрын
Privet ma 12500 aape chhe tya kai law banavo ke minimum 25000 to aape
@krishnasinhjadeja
@krishnasinhjadeja Ай бұрын
ખાનગીકરણ બંધ કરીને સરકાર બધાને નોકરી આપી શકે. સરકારી નિયમો બદલીને પગાર પણ ધટાડવા પડે.
@digitalindia4252
@digitalindia4252 Ай бұрын
ખાનગી કરણ બવ જરૂરી છે
@DimikaSojitra
@DimikaSojitra Ай бұрын
Right atyare je gyanshayak ma lagya 6 aemne je aape 6 ae j pgar ma kaymi kri de to koe ne pb n hoy
@ashokjoshi6943
@ashokjoshi6943 Ай бұрын
Very nice
@sanjaydesai5900
@sanjaydesai5900 Ай бұрын
Nice ...saheb
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધરકિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
@Asy-n1f
@Asy-n1f Ай бұрын
Right sir 💯
@m.k.rathod3519
@m.k.rathod3519 Ай бұрын
Bhagvan vardan aape to sari nokari na magata mare tya lakho loko nokari kare tevu magjo .
@ChhanajiThakor-mw5fk
@ChhanajiThakor-mw5fk Ай бұрын
સરકારી નોકરી મોં ઘણા લાભ મળે છે
@shivam-educationbarwala6824
@shivam-educationbarwala6824 Ай бұрын
100% sachi vaat che
@Karmshibhai-t6r
@Karmshibhai-t6r Ай бұрын
Jay. Javan. Jay. Kisan. Jay. Savidhan. Jay. Ho👌✍️👍✌️
@laljibhaipanvecha373
@laljibhaipanvecha373 Ай бұрын
I am farmer . May dream govt .job
@soyabmansur9708
@soyabmansur9708 Ай бұрын
To pachhi tax pan su kaam le sarkar jate atmanirbhar thay ane kamay
@hitesht3310
@hitesht3310 Ай бұрын
Very Nice
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 14 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,7 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 35 МЛН
Aapda plan karta ishvar na plan mota hoy che| Sanjay Raval|
20:59
Sanjay Raval
Рет қаралды 29 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 14 МЛН