Mahahetvali | Folk Box Ft. Aditya Gadhvi | Kavi Shri Dalpatram

  Рет қаралды 33,084,578

Aditya Gadhvi

Aditya Gadhvi

Күн бұрын

Lyrics:
"હતો હું સુતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું
મહાહેતવાળી દયાળી જ માઁ તું"
-કવિ દલપતરામ
દુહો:
"માઁથી મોટું કોઇ નઇ,
જડધર કે જગદીશ
સઉ કોઇ નમાવે શીશ,
અંબા આગળ આલીયા"
-કવિ આલ
"ભગવત તો ભજીને સઉ ભવસાગર તરીયા
નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા
હે તારે ખોળલે ખેલવા હું મુગતી ન માંગુ
તારાથી કરે દૂર એવી ભગતી ન માંગુ"
-આદિત્ય ગઢવી
"સુકામા સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહાહેતવાળી દયાળી જ માઁ તું"
-કવિ દલપતરામ
Music Credits:
Vocals: Aditya Gadhvi
Music: Rachintan Trivedi
Lyrics: Kavi Shri Dalpatram
Additional Lyrics And Composition: Aditya Gadhvi
Spoken Duho: Kavi Aal
Violin: Mahesh Vaghela
Backing Vocals: Mosam-Malka, Isha Nair
Mixing-Mastering: Mehul Trivedi (Silence Music Lab, Rajkot)
Recorded at Swaraag Studio & Creative Boxx Studio, Ahmedabad
Video Credits:
Director: Jhanvi Gadhvi
Asst. Director: Dhruvesh Jani
Story D.O.P.: Mihir Fichadiya
Asst. Cinematographer: Diksha Agarwal
Folk Box Band's D.O.P.: Parashar Trivedi
Actors: Sonali Lele Desai & Rishi Panchal
Line Producer: Dhaval Pandya & Team
Production Manager: Dhaval Parmar
Editor: Nishar Mansuri
Asst. Editor: Datt Trivedi
Colorist: Shail Shah
Art Assistant: Dhaval Prajapati
Make-Up: Bhargav Makwana
Hair: Bhavna Makwana
Spot: Karan Mundhva
English Subtitles: Hiral Brahmbhatt
Follow Aditya Gadhvi On:
adityagadhviofficial
adityagadhviofficial
AdityaGadhvi03

Пікірлер: 11 000
@jadavkena1148
@jadavkena1148 3 жыл бұрын
મારા નસીબમાં એક પણ દુઃખ ના હોત... જો એને લખવાનો હક મારી "માં" પાસે હોત. ખૂબ સુંદર કૃતિ છે આ.....Have no words👏
@maheshthakor5197
@maheshthakor5197 3 жыл бұрын
Hi
@indrabhaiGemingyt
@indrabhaiGemingyt 3 жыл бұрын
Hii
@patkarchandrakant6689
@patkarchandrakant6689 2 жыл бұрын
Super Riplay
@ij_1243
@ij_1243 2 жыл бұрын
Vah ... 💯
@joshibabulal2675
@joshibabulal2675 2 жыл бұрын
ખૂબ જ સરસ
@Umang6511
@Umang6511 3 жыл бұрын
કવિરાજ, એટલું ભાવ થી ગાયેલું છે તમે આ ગીત કે જળજળીયા આવી ગયા. આ કાવ્ય સાથે ના જૂના સંસ્મરણો તાજા થઈ ગયા. ફ્લેશબેક માં જઈને મારી નાનપણ ની યાદો ને સ્પર્શી આવ્યો. ધન્ય હો તમારો સંગીત રચિંતન જી. ❤️
@akshaygondalia3999
@akshaygondalia3999 3 жыл бұрын
હું ચોથા ધોરણ માં હતો ત્યારેજ મારા મમ્મી સ્વર્ગવાસી થઇ ગયેલા મારા માટે આ ગીત ની કિંમત અતુલ્ય છે કેમકે એની સાથે વિતાવેલા 9 વર્ષ મને યાદ અપાવી જાય છે❤️
@jeetpatel9572
@jeetpatel9572 3 жыл бұрын
💙💙
@kanaiyarajgor2565
@kanaiyarajgor2565 3 жыл бұрын
@@jeetpatel9572 ❤️
@kanaiyarajgor2565
@kanaiyarajgor2565 3 жыл бұрын
❤️🙏😭
@priyrajsinhvaghela8027
@priyrajsinhvaghela8027 3 жыл бұрын
Stay strong bro💫🙏
@garbadawalaburhanuddin8048
@garbadawalaburhanuddin8048 3 жыл бұрын
💓💓
@budhakanani276
@budhakanani276 13 сағат бұрын
વા ભાઇ વા❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 жыл бұрын
ખૂબ સુંદર રીતે રજૂઆત કરી કવિરાજ 🙏🏻
@shrimalihardik4053
@shrimalihardik4053 3 жыл бұрын
🙏❤️❤️
@milansiddhapura7039
@milansiddhapura7039 3 жыл бұрын
🙏
@devenrabari1
@devenrabari1 3 жыл бұрын
🙏🏻🙏🏻
@jaiswaminarayan2792
@jaiswaminarayan2792 3 жыл бұрын
hiiii santvani did
@jaiswaminarayan2792
@jaiswaminarayan2792 3 жыл бұрын
tame pan aa geet banavofemale voice ma
@dabhishreya
@dabhishreya 3 жыл бұрын
"મહા હેતવાળી,દયાળી જ માં તું" બાળપણની યાદ આવી ગઈ 😊 આ કવિતા બાળપણમાં ગુજરાતી વિષયમાં આવતી હતી. 😍 આદિત્ય ગઢવી અને ટીમનો ખુબ આભાર આ ગીતને તમારા સુરોમાં સંભળાવવા.
@harshaghera3183
@harshaghera3183 3 жыл бұрын
Yes
@SriKrsnaBhajananvita
@SriKrsnaBhajananvita 3 жыл бұрын
Yes
@jivaniparth4730
@jivaniparth4730 3 жыл бұрын
Right
@vishanunoghani734
@vishanunoghani734 3 жыл бұрын
100%
@brijrajsinhjadeja797
@brijrajsinhjadeja797 3 жыл бұрын
Mare pn aa kavita aavti
@mayurdabhi2372
@mayurdabhi2372 3 жыл бұрын
આ ઘોંઘાટ વાળા ગીતો વચ્ચે આ આપડા સાંસ્કૃતિક વારસાના ગીતો સાંભળી ને હદય પરફૂલિત થય ગયુ 🙏🙏 ધન્ય છે કવિ તમારા માતું શ્રી❤️🙏
@itssidmusic9737
@itssidmusic9737 3 жыл бұрын
kzbin.info/www/bejne/hnatYn2JidSkpZo
@अनिलसिंहसोलंकी-ब7ङ
@अनिलसिंहसोलंकी-ब7ङ 7 ай бұрын
કોઈક કવિ એ ખૂબ સરસ કહ્યું છે કે,, ભાઈ મરતા બળ ઘટે, બાપ મરતા છત જાય પણ મરે જો મારી માવડી તો આ જગ આખું સુનું થઇ જાય ❤ મમ્મી માટે એક લાઈક ❤
@nrpatel6952
@nrpatel6952 3 ай бұрын
Right brother😊
@GeetaVyas-k3f
@GeetaVyas-k3f Ай бұрын
I ALL TIME MEMBERS MY MAA
@Thakorchirag302
@Thakorchirag302 Ай бұрын
❤🙏
@vadadariyahasmukh8261
@vadadariyahasmukh8261 3 жыл бұрын
માં તે માં બીજા વગડા ના વા ખરેખર આ ગીત નહિ પણ ફિલિંગ છે બાળપણ યાદ આવી ગયું👍મહાદેવ દુનિયા ની દરેક માં ને ખુબ લાંબુ અને ખુશી ભર્યું જીવન આપે🙏
@sherilshah8584
@sherilshah8584 3 жыл бұрын
નાનો હતો ત્યારે માત્ર પરીક્ષા માં પાસ થવા માટે આ કવિતા યાદ કરી હતી. આજે જ્યારે આ સાંભળું છું ત્યારે આ કાવ્ય ના એક એક શબ્દ અર્થ સમજાય છે.❤️
@kirnaanjariya9123
@kirnaanjariya9123 3 жыл бұрын
Wah wah Aditya. . KAVIRAJ 👍🙏🎼🎹🙌🙌👍🙏
@tadhanibrijesh6535
@tadhanibrijesh6535 3 жыл бұрын
Ha bos Ha....... ❤❤❤
@mayurcreation8767
@mayurcreation8767 3 жыл бұрын
Yess I am also 🤩😍
@bhagyabarathod8774
@bhagyabarathod8774 3 жыл бұрын
Same here
@chiragjadav7865
@chiragjadav7865 3 жыл бұрын
❣️❣️❣️👌👌👌❣️❣️❣️
@magicalnamratasoni
@magicalnamratasoni 3 жыл бұрын
ગમે એટલી વાર સાંભળું પણ વારંવાર સાંભળવા ની લાલચ મુકી નથી શકાતી, ખૂબ સુંદર રીતે રજૂઆત કરી કવિરાજ.
@kishansasani3989
@kishansasani3989 3 жыл бұрын
Good 👍
@musicworld-vs7jx
@musicworld-vs7jx 3 жыл бұрын
Lalach nai tene lagni kahevay sambhadvani
@musicworld-vs7jx
@musicworld-vs7jx 3 жыл бұрын
Same filling
@harshbrahmbhatt3727
@harshbrahmbhatt3727 3 жыл бұрын
Same..😃😃
@Jay-ro8kh
@Jay-ro8kh 3 жыл бұрын
@jigneshmandaliya4952
@jigneshmandaliya4952 Ай бұрын
Tamne Vandhan Che Mara Dost❤
@dhruvpalsinhjadav2443
@dhruvpalsinhjadav2443 3 жыл бұрын
અદ્ભુત રચના છે કવિરાજ..અમારા ભાણુભા હજી ૧લા ધોરણ માં છે અને એ પણ અંગ્રેજી માધ્યમમાં તેમ છતાં..આ કવિતા નું મારું વોટ્સએપ સ્ટેટસ જોઈ અને સાંભળી ને..પોતાની માતા ને અરજ કરેલી કે.. મામા ક્યો કે આ આખું ગીત મોકલે..આવી વાત સાંભળી ખરેખર તમારી રચના પર ગર્વ થાય છે..ધન્ય છે..🙏🙏
@nileshram527
@nileshram527 3 жыл бұрын
Ha bhai right bro
@39zalapurvarajsinh3
@39zalapurvarajsinh3 3 жыл бұрын
You can see it
@Greys__anatomy1
@Greys__anatomy1 3 жыл бұрын
વાહ કવિરાજ આવા વિસરતાં જતા ગુજરાતી સાહિત્યને ફરી નવજીવન આપતા રહેજો 🙏🏻 બવ સરસ અવાજ આપ્યો કવિતા ને👍🏻
@GsCharan88
@GsCharan88 3 жыл бұрын
મહા હેતવાળી કાવ્ય આવતું પ્રાથમિક સ્કૂલ ની ગુજરાતી પાઠ્યપુસ્તકમાં
@sunilchavda2337
@sunilchavda2337 3 жыл бұрын
🙏
@gopalbarad1423
@gopalbarad1423 3 жыл бұрын
Right bro
@ravibambhava1833
@ravibambhava1833 3 жыл бұрын
સાચી વાત ભાઈ
@nikhilsisodiya2731
@nikhilsisodiya2731 3 жыл бұрын
Absolutely right 👏
@newswatchindiaStatus
@newswatchindiaStatus 3 жыл бұрын
Rovdavi de avi kavita 6e bhai 💙 Mare pa6u nanu thavu 6e 😔 Love from jamnagar 🙏
@ganatrapinak261
@ganatrapinak261 3 жыл бұрын
@@kathiyawadHorseclub aa geet mata pr 6.. 6okri pr nai koi
@tmkocshortsdaily1727
@tmkocshortsdaily1727 3 жыл бұрын
@@kathiyawadHorseclub maa j nahi 😭😭
@indiancommando1037
@indiancommando1037 3 жыл бұрын
@@kathiyawadHorseclub આ કાવ્ય સંવાદ માતા પર છે .લાગે છે તમારા માં સારા સંસ્કારો કેળવણી તમને સદાય માટે છોડી ને ચાલી ગયેલ છે...mind u language 👍
@kandhalratdiya1534
@kandhalratdiya1534 3 жыл бұрын
👌👌👌♥️
@_kishan_nanda1353
@_kishan_nanda1353 3 жыл бұрын
Jamnagar ma kya thi ?
@nitish0194
@nitish0194 16 күн бұрын
Gadhvi Sahab 🙏🏻🙏🏻
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
જેટલી વખત જોઈ એટલી વખત આંખ 😭 ભીની થઇ જાય હો અત્યાર સુધી નું સૌથી બેસ્ટ અદભુત હો બાકી
@aayushkotecha1677
@aayushkotecha1677 3 жыл бұрын
TRUE
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
@@aayushkotecha1677 Thank-you 🙏🙏🙏💐💐💐
@bhattvivek1081
@bhattvivek1081 3 жыл бұрын
વિસરાતી જતી ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્ય ને નવચેતના આપવા બદલ આપના પ્રત્યે નો આદર આજે ઘણો વધી ગયો આદિત્યદાન...🙏
@jigishaprajapati103
@jigishaprajapati103 3 жыл бұрын
હું મારા પુત્ર અને સુવાળું ત્યારે આ ગીત
@jaydipsinhjhala8726
@jaydipsinhjhala8726 3 жыл бұрын
વાહ કવિરાજ વાહ... મેં જેવી આ કવિતા વગાડવાની ચાલુ કરી ને મારી મમ્મીના કાને પડતાં જ બારે આવ્યા ને આપની સાથે સુર મિલાવી ને બોલ્યા, " આ પેલી જ કવિતા છે ને જે તું નાનો હતો ત્યારે હું સિખવાડતી હતી " ❤️❤️ શબ્દો શીખ્યો હતો ત્યારે પણ સમજયો હવે 😍 માળિયે ધૂળ ખાતા આપડા ગુજરાતી સાહિત્ય ને ફરી એક વાર ધૂળ ખંખરીને ખોલવા બદલ આભાર આદિત્ય ભાઈ 🙏
@PROGAMING-i4x
@PROGAMING-i4x 4 ай бұрын
Maa in dest ❤❤❤❤miss
@PROGAMING-i4x
@PROGAMING-i4x 4 ай бұрын
Maaa mate tamari jema Jaan pan api saku❤❤❤
@ManavDangar-g6z
@ManavDangar-g6z 2 ай бұрын
😢😊
@kalpeshbarot6965
@kalpeshbarot6965 Күн бұрын
કવિ દલપતરામ ની અદભુત રચના....દિલ ની આરપાર થાય છે....
@pravinmakwana3731
@pravinmakwana3731 3 жыл бұрын
મોઢે થી બોલું હું "માં" મને સાતેય નાનપણ સાંભરે પસી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા... વાહ ચારણ... વાહ કવિરાજ ધન્ય છે બાપ તમે ઝવેરચંદ મેઘાણીની યાદ આવી ગઈ..🙏
@sanketrathod1681
@sanketrathod1681 3 жыл бұрын
Hi all
@kishordhandhala7474
@kishordhandhala7474 3 жыл бұрын
Theks
3 жыл бұрын
ધન્ય છે એ માં ને જેમણે આવા અદ્ભુત માણસ ને જન્મ આપ્યો... #adityagadhvi
@hiteshpatel_84
@hiteshpatel_84 3 жыл бұрын
👍👍
@MrETech-uk8tj
@MrETech-uk8tj 3 жыл бұрын
kzbin.info/www/bejne/ZpOaenSmqqx_r5Y
@drashtibhatt6691
@drashtibhatt6691 3 жыл бұрын
હુ ચોથા ધોરણ મા હતી ત્યારે મારા મમ્મી એ મને આ કવિતા શીખવી હતી. કંઈ પણ પ્રૉબ્લેમ હોય તો મારે ચિંતા કરવાની હોય જ નહિ કારણકે મમ્મી સાથે હોય જ. પણ હવે જ્યારે હુ એકલી પડી જાવ ત્યારે તમારી બહુ જ યાદ આવે છે મમ્મી... Thank you for making this video❤️
@sakinakapasi3180
@sakinakapasi3180 3 жыл бұрын
😭😭😭😭me too
@Funnyblober
@Funnyblober 3 жыл бұрын
ઈ તમારી સાથે જ છે
@rahulvaghela2012
@rahulvaghela2012 3 жыл бұрын
મારા મમ્મી 3 મહિના પેલા જ મને મૂકીને ગયા હું સુ બનીશ મોટો થઈને એ પણ ના જોયું અમને હવે હું પણ એમની સાથે વય જાય કેમ કે જીવવાનું ગમતું જ નથી એના વગર
@drashtibhatt6691
@drashtibhatt6691 3 жыл бұрын
Stay strong.. keep faith in god
@dinesh_patel_33
@dinesh_patel_33 5 күн бұрын
જ્યારે આ સોંગ સાંભળીએ છીએ ત્યારે રૂવાડા ખડા થઈ જાય છે ❤😊
@niravpatel9182
@niravpatel9182 3 жыл бұрын
અંગ્રેજી માધ્યમ પાછળ ગાંડા થયેલા માતા પિતા ને કદી આ ભાવ ન સમજાય કે ગુજરાતી સાહિત્ય કેટલું સુંદર છે. ધન્ય છે કવિ દલપતરામ
@sachindesai1659
@sachindesai1659 3 жыл бұрын
100% Sachi vat. Hu je Mara 1-12 ma bhanyo ane je bhav hato e badha visayo ma ane ema pan khas gujarati na path ane Kavita ma e mane atyare canada ni college ma nathi madi rahyo.....
@anshuu1949
@anshuu1949 3 жыл бұрын
Wah su vaat kari che saib 🙏
@krunalbhatt110
@krunalbhatt110 3 жыл бұрын
દાખે દલપતરામ !!
@riteshpoddar8405
@riteshpoddar8405 3 жыл бұрын
Nirav bhai aa English medium apdej banavyu che ane chele apdej bogavyu padse. 🤪🤪🤪🤪
@kotharisneh7246
@kotharisneh7246 3 жыл бұрын
😘😍😘
@PriyankAnaghan
@PriyankAnaghan 3 жыл бұрын
ધન્ય છે કવિ દલપરામ જેણે આ કાવ્ય ની રચના કરી અને ધન્ય છે આ ગુજરાત જેની કુખે આવા કવિઓ જનમ્યા અને તેના કરતાં આવા ઈમોશનલ ગાયક મળયા અને આ કાવ્ય સાંભળતા જ મારા રુવાંટા ઊંભા થઈ ગયા .કાવ્ય હતું મા નું પણ હું આ કાવ્ય મા એટલો બધો લીન થઈ ગયો તો કે મને મારા પિતાજી ની યાદ આવી ગઈ જે આજ થી 8વર્ષ પેલા મને નાનો અમથો છોડીને ચાલી ગયા.😓😓😓😓😓. પણ ધન્ય છે એ માતા જેને આ. આદિત્ય ગઢવી ને જન્મ આપ્યો . ધન્ય છે અને આદિત્યભાઈ તમે તમારા જીવન મા આવી ને આવી પ્રગતિ કરતાં રહો એવી મારી માતા ની ઈચ્છા છે. ધન્ય છે તમારી જનની ને ધન્ય છે
@dharmiksuthar5279
@dharmiksuthar5279 3 жыл бұрын
Aa kavita Kavi botadakar ni che. Dalapatram ni nathi.
@patelkush668
@patelkush668 3 жыл бұрын
@@dharmiksuthar5279 આ કવિતા કવિશ્ર્વર દલપતરામની જ છે મિત્ર 🙏
@mayurpatani2366
@mayurpatani2366 3 жыл бұрын
@@dharmiksuthar5279 janni jod nahi Jade e botatkarni chhe
@nishagohil9426
@nishagohil9426 2 жыл бұрын
Right
@rishidabhi7547
@rishidabhi7547 2 жыл бұрын
Are je koi kavi ni hoy aapda desh na badha j kavi e aapda desh ne aavi kavitao ni babu j amulya bhet aapi che
@mn.chauhan2310
@mn.chauhan2310 3 жыл бұрын
*Waiting waiting* 😍💚👍🙏🏻 ગુજરાત ની શાન *આદિત્ય ગઢવી* એક નામ 😊🤗✌️
@mn.chauhan2310
@mn.chauhan2310 3 жыл бұрын
*Jay ho* !!...
@rohansakaliya6037
@rohansakaliya6037 23 күн бұрын
માઁ તે માં બીજા બધા વગડાના વા❤❤❤
@rahulpandya1912
@rahulpandya1912 3 жыл бұрын
માર્ક્સ લાવવા માટે યાદ કરેલી આ કવિતા ના એક એક શબ્દ આજે સમજાય છે❤️❤️❤️❤️❤️❤️ અદભુત કાર્ય આદિત્ય ભાઈ❤️❤️
@indiancommando1037
@indiancommando1037 3 жыл бұрын
🙏🙏 nice lines
@dabhishreya
@dabhishreya 3 жыл бұрын
કેટલા ને શ્રી આદિત્ય ગઢવીના *સીધા દિલમાં વસી જનારા સુરોમાં* , "માં" ઉપર નીજ એક કવિતા.... "જનની ની જોડ સખી, નઈ જડે રે લોલ" એ સાંભળવી છે ? 😩😍 👍
@mylife4635
@mylife4635 3 жыл бұрын
kzbin.info/www/bejne/jJnMoYmOdrt9gNk Maa ni lagani ahi pan sambhdjo. Covid positive maa ni vyatha. Personal experience chhe ak maa no
@diksharathod3134
@diksharathod3134 3 жыл бұрын
🙌🙌🙌
@ravindravanzara520
@ravindravanzara520 3 жыл бұрын
👆
@gujjuloveguru2785
@gujjuloveguru2785 3 жыл бұрын
આખો ભરાઈ આવી હો કવીરાજ🙏😭
@itssidmusic9737
@itssidmusic9737 3 жыл бұрын
kzbin.info/www/bejne/hnatYn2JidSkpZo
@gaurangshinde4467
@gaurangshinde4467 3 жыл бұрын
1 no
@prashantsolanki8286
@prashantsolanki8286 3 жыл бұрын
Hi
@JayeshBharavad
@JayeshBharavad 3 жыл бұрын
bhai aay su karo so
@simuldethaliya6530
@simuldethaliya6530 3 жыл бұрын
Same😭
@pareshrathod5574
@pareshrathod5574 2 ай бұрын
મા તો મા છે ભાઈ
@jaydeepbharakhada5164
@jaydeepbharakhada5164 3 жыл бұрын
ખૂબ જ સરસ આદિત્યભાઈ .. 18 વર્ષ પહેલાં જે કવિતા ચાલુ કલાસ માં સાંભળી ને આંખ ના ખુણા ભીના થઈ જતા એજ કવિતા 18 વર્ષ બાદ આપના સુમધુર કંઠે સાંભળી આજે બાળપણ ની યાદો ફરી તાજી થઈ ગઈ ...🙏🙏
@indianindian9708
@indianindian9708 3 жыл бұрын
કયા વષઁમા કયા ધોરણમા તમો સાભણી મહેરબાની કરીને બતાવો કેમ પછી આવી સૂદર કવીતા હટાવી દેવાઇ .દલપતરામ ને ફરી જીવંત કરી દીધા આજે કવીરાજએ
@aayataashara7671
@aayataashara7671 Жыл бұрын
KASAMSATI
@hareshjotaniya3285
@hareshjotaniya3285 Жыл бұрын
@ronakgami3540
@ronakgami3540 3 жыл бұрын
મને ગર્વ છે હું ગુજરાતી છુ... આપણી ભાષા આપણું સાહિત્ય અણમોલ છે. કવિતા સાંભળીને આખો ભીંજાઈ ગઈ , માતૃ દેવો ભવ:👌👍💐
@kanarakrishna215
@kanarakrishna215 3 жыл бұрын
Right
@madhuripatel1361
@madhuripatel1361 3 жыл бұрын
Right.maa thi motu koy nai
@hiteshahir4110
@hiteshahir4110 3 жыл бұрын
Ha Bhai
@theniravpanchal
@theniravpanchal 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત 🧡🚩⚔️ 💪🛕👪👪🚩⚔️🔥🔥🏞️🏜️🙏🙏🙏 I can die for Gujarat and its Cultures.
@azharuddinghanchi7011
@azharuddinghanchi7011 3 жыл бұрын
Aapnu sahitya etle??????
@jeetpatel9572
@jeetpatel9572 3 жыл бұрын
૩ દિવસ પેલા નીકળે લું ગીત ૨૦૦ થી વધુ વખત સાંભળ્યું પણ દર વખતે માં ની યાદ તો તમે અપાવી જ ગયા કવિરાજ.....🥺
@SmartphoneKaSmarty
@SmartphoneKaSmarty 3 жыл бұрын
Make it 1 Million
@indiancommando1037
@indiancommando1037 3 жыл бұрын
🙏🙏🙏
@m2dtricks241
@m2dtricks241 3 жыл бұрын
Me pan 10-20 vaar to ochama ochu sambhadiyu
@m2dtricks241
@m2dtricks241 3 жыл бұрын
@TOYTA PUNJABHAI vaah dost vaah
@sandipsinh0075
@sandipsinh0075 3 жыл бұрын
Sem 2 broo
@jitubhaichauhan4718
@jitubhaichauhan4718 3 ай бұрын
માં તો માં હી હોતી હે
@shah_dhwany
@shah_dhwany 3 жыл бұрын
*તારા થી કરે દૂર એવી ભક્તિ ના માંગુ* ❤️
@divyangpatel2773
@divyangpatel2773 3 жыл бұрын
e aditya gadhvi na sabdo che check in description.
@shaktisinhgohil3086
@shaktisinhgohil3086 3 жыл бұрын
Hii
@vaghelaharshdipsinh2728
@vaghelaharshdipsinh2728 3 жыл бұрын
💏💏💏💏😘😘😘😘👗👗
@parmarrajesh5373
@parmarrajesh5373 3 жыл бұрын
તારે ખોળલે ખેલવા હુ મુગ્તિ ના માંગુ
@shaktisinhgohil3086
@shaktisinhgohil3086 3 жыл бұрын
Hii
@bharatmori5115
@bharatmori5115 3 жыл бұрын
લાંબા સમય સુધી તરસ્યા રહી ને પાણી પીવા થી જેવો અનુભવ થાઇ ને તેવો અનુભવ થયો કવીરાજ..... આ ગીત સાભળી ને... 🌺
@gopalgopal7517
@gopalgopal7517 Жыл бұрын
વાહ ભાઈ રડાવી દીધાં, કહેવું પડશે ભાઈ બહુ જ સરસ, મા તે મા 🙏
@harshitchohan709
@harshitchohan709 Ай бұрын
માં એ માં બીજા બધા વગડા ના વા 🥺
@Anonymous-007-JB
@Anonymous-007-JB 3 жыл бұрын
"તારે ખોડલે ખેલવા હું મુક્તિ ના માંગુ" આહહા હૃદયસ્પર્શી લાઈન ❤️😭😭
@shaktisinhsolanki5692
@shaktisinhsolanki5692 3 жыл бұрын
A ek line mate varmbar repeat karu chhu hu
@lalsinhparmar9170
@lalsinhparmar9170 3 жыл бұрын
Great...voice and creation by દલપતરામ
@bhautikpatel4651
@bhautikpatel4651 2 жыл бұрын
Yes..🙏
@parmarpravin941
@parmarpravin941 2 жыл бұрын
🌹👌👌🌹🌹
@chandrasinhzala6115
@chandrasinhzala6115 Жыл бұрын
Biji line pan "tarathi kare dur evi bhakti na mangu" 🥺🥺
@pradipgorasva3678
@pradipgorasva3678 3 жыл бұрын
વાહહ ચારણ ... 🙌🙌 ઘણું જીઓ બાપ જેટલો મીઠો તમારો અવાજ છે એવું જ અદભુત ચિત્રણ કર્યું છે. 😍😍😍😍
@mr_ashish1313
@mr_ashish1313 3 жыл бұрын
આવા ગીતો ની જરૂર છે ગૂજરાત માં....બાકી તો આ પ્રેમી પંખીડા ના બક્વાસ ગીતો એ દિમાગ ખરાબ કરી રાખ્યું છે.... ❤️❤️
@mr.pravinworld2783
@mr.pravinworld2783 3 жыл бұрын
Sachi vat che
@yaduvanshibharwadsamaj9266
@yaduvanshibharwadsamaj9266 3 жыл бұрын
Ha moj 🤟😎 Brobar se😏
@chauhannadim8789
@chauhannadim8789 3 жыл бұрын
Sachi vat
@Zxelff
@Zxelff 3 жыл бұрын
Sachi vat che bhai
@dhruvgaming1783
@dhruvgaming1783 3 жыл бұрын
Sachi vat bhai
@rohit..7071
@rohit..7071 4 ай бұрын
I am Marathi, but language doesn't stop me getting into tears!! तुमच्या दैवी आवाजाला आणि महान कवींना मनापासून प्रणाम..🙏
@vishnumachhar7852
@vishnumachhar7852 3 жыл бұрын
અરેરે...... !! કેટલું સુંદર ...!! ધન્ય છે કવિ શ્રી દલપત રામ અને અદિત્યા ગઢવી ને....અદ્ભુત રચના અને અદ્ભૂત સ્વર....🙏
@vijayahir16
@vijayahir16 3 жыл бұрын
ચોથા ધોરણ માં લીમડા ની નીચે બેસી ને ભણેલી એટલી ખૂબ સરસ કવિ શ્રી દલપતરામ ની કવિતા અત્યારે આવા દિવસો માં આવા સરસ અવાજ માં સાંભળવા મળશે એવું ક્યારેય વિચાર્યું પણ નોતું❤️❤️❤️❤️great... કવિરાજ...😍😍😍
@jigrra
@jigrra 3 жыл бұрын
Ghani khamma Aditya and Chirantan ❤️❤️❤️
@pratikpatel7057
@pratikpatel7057 3 жыл бұрын
❤️
@alkhaaradh2043
@alkhaaradh2043 3 жыл бұрын
Hmm
@DYNAMITE1
@DYNAMITE1 3 жыл бұрын
Jigar bhai ❤️
@dhruvitgadhiya1027
@dhruvitgadhiya1027 3 жыл бұрын
Ha moj jigardan bhai
@bhoomimajethiya1596
@bhoomimajethiya1596 3 жыл бұрын
Hii iiijjh
@SaiMistry
@SaiMistry 3 ай бұрын
કવિ બાળપણથી યાદ આવી ગઈ ખુબ સરસ તમે ગીત ગાયું છે ખૂબ સરસ
@bharatkuvadiya7853
@bharatkuvadiya7853 3 жыл бұрын
બધા ગુજરાતી ઓ ને વિનંતી કરું છું કે લાઈક કરીને શેર કરો ... ગુજરાતના ગૌરવ આપડા કવિરાજ શ્રી આદિત્ય ગઢવી ને .....જય જય ગરવી ગુજરાત...
@indiancommando1037
@indiancommando1037 3 жыл бұрын
Bhai bhai🙏
@ગુજરાતનીમાહિતી
@ગુજરાતનીમાહિતી 3 жыл бұрын
Aa dislike karva vada kon hoy sake??🤔
@dhavalrathod2512
@dhavalrathod2512 3 жыл бұрын
🙄
@ALL_BUS_MEMBAR_
@ALL_BUS_MEMBAR_ 3 жыл бұрын
Haaaaa
@piyushprajapati573
@piyushprajapati573 3 жыл бұрын
તારા ખોળલે ખેલવા મુક્તિ ના માંગું ........❤️❤️❤️❤️ સાહેબ શું વાત કહી દીધી 😭😭😭😭
@mylife4635
@mylife4635 3 жыл бұрын
kzbin.info/www/bejne/jJnMoYmOdrt9gNk Covid positive maa ni vat ahi pan sambhdjo
@jigishaprajapati103
@jigishaprajapati103 3 жыл бұрын
Jignisha prajapati ❤️❤️❤️❤️👌👌👌👌
@dharmeshmotani9599
@dharmeshmotani9599 3 жыл бұрын
રૂવાટાં ઊભા થયા ગયા. 😍 જાદુ છે તમારા અવાજમાં 🙏🏻🙏🏻
@niravambaliya8427
@niravambaliya8427 2 жыл бұрын
🙏
@kaushikstartimlikaushiksta5976
@kaushikstartimlikaushiksta5976 2 жыл бұрын
🙏
@pintujadeja2941
@pintujadeja2941 2 жыл бұрын
Fvevrg
@WELCOMEENJOY909
@WELCOMEENJOY909 Жыл бұрын
Ha yar sachi vat che 🥺🥺🙇🙇
@hareshjotaniya3285
@hareshjotaniya3285 Жыл бұрын
@togabharwad3758
@togabharwad3758 2 ай бұрын
World's Best is maa❤❤❤❤❤❤❤❤❤😘😘😘😘😘😘😘😘
@trivediira7858
@trivediira7858 3 жыл бұрын
કવિ દલપતરામ ની પ્રખ્યાત કવિતા એ પણ આદિત્ય ગઢવીના અવાજ માં😍💓
@dabhishreya
@dabhishreya 3 жыл бұрын
કેટલાને *જનની ની જોડ સખી* , આ કવિતા "આદિત્ય ગઢવી" પાસેથી સાંભળવી છે? 😭 😣👍
@bhaveshpandya6395
@bhaveshpandya6395 3 жыл бұрын
Badha ne
@mitalipatel3581
@mitalipatel3581 3 жыл бұрын
Wheel rims
@vijaydodiya2213
@vijaydodiya2213 3 жыл бұрын
Sm
@musicworld-vs7jx
@musicworld-vs7jx 3 жыл бұрын
Yes
@dharmikkumarmakwana5587
@dharmikkumarmakwana5587 3 жыл бұрын
Agree
@vaghelakrishnarajsinh6191
@vaghelakrishnarajsinh6191 3 жыл бұрын
ઘોંઘાટ વાળા સંગીત ના યુગ મા વીસરાઈ જતા અણમોલ કાવ્યો ને આપ જીવંત કરી રહ્યા છો.ધન્ય છે કવિરાજ. જય મોગલ🙏🚩
@itssidmusic9737
@itssidmusic9737 3 жыл бұрын
kzbin.info/www/bejne/hnatYn2JidSkpZo
@andhbhaktkabaap-m1k
@andhbhaktkabaap-m1k 15 күн бұрын
Me muslim hu muje ye kavita world best lagti h nice kavi raj i love gujrati
@parmar0078
@parmar0078 Жыл бұрын
મારામાં એટલી શકિત નથી કે હું આ ગીત સાંભળીને પોતાની આંખો ને રોકી શકુ.દરેક માતા ને દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ આપજો ભગવાન.😥
@eyeopenerselfrealise5515
@eyeopenerselfrealise5515 Жыл бұрын
Bhagwan ne pan maa joye...maa toh sakshaat bhagwan j chhe
@poonammishra4152
@poonammishra4152 Жыл бұрын
I am from Delhi , doesn’t understand the Gujarati language but when I listened this song first, my eyes filled with tears. This song has a deep emotions ❤️🥹
@vikeshkalal1201
@vikeshkalal1201 11 ай бұрын
Gujrati lunguage shikh lo.. Mem
@JashubhaiPatel-zq9jr
@JashubhaiPatel-zq9jr 9 ай бұрын
Learn Gujarat language it is full of fun 😊
@DAVE_DADA
@DAVE_DADA 8 ай бұрын
Use subtitles to understand 😊
@alpeshrajyaguru3185
@alpeshrajyaguru3185 7 ай бұрын
@ishwarkashid9562
@ishwarkashid9562 6 ай бұрын
Same bhava me pn marathi aahe
@vijaybambhaniya6026
@vijaybambhaniya6026 3 жыл бұрын
Original Poem. 🔥🔥🔥 હતો હું સૂતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહા હેતવાળી દયાળી જ મા તું સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે પીડા પામું પંડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુ કોણ ખાતું મહા હેતવાળી દયાળી જ મા તું લઈ છાતી સાથે બચી કોણ લેતું તજી તાજું ખાજું મને કોણ દેતું મને કોણ મીઠા મુખે ગીત ગાતું મહા હેતવાળી દયાળી જ મા તું. પડું કે ખડું તો ખમા આણી વાણી પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી પછી કોણ પોતાતણું દૂધ પાતું મહા હેતવાળી દયાળી જ મા તું - દલપતરામ
@kalgi8406
@kalgi8406 3 жыл бұрын
Saras
@MeYou-tg4bs
@MeYou-tg4bs 3 жыл бұрын
❤️
@nilpatel2467
@nilpatel2467 3 жыл бұрын
Mhakvi dlptram bhgvan swaminarayan na anny aashrit hta
@ronaksolanki6110
@ronaksolanki6110 3 жыл бұрын
Ha bhai ha
@J.a.patel01
@J.a.patel01 3 жыл бұрын
❤❤❤
@BharatJoshi-h7b
@BharatJoshi-h7b 19 күн бұрын
મહાન કવિ દલપતરામ ની અમર રચના! ધન્ય છે કવિ દલપતરામ તરવાડી ને અને સરસ ગીત પ્રસ્તુત કરનાર કવિરાજ આદિત્ય ગઢવી ને❤
@HARDIK_8008
@HARDIK_8008 3 жыл бұрын
કવિરાજ મને બીજું કંઇજ દેખાતું નથી .બસ મારી આંખ માં આંસુ છે અને દિલ થી મારા કાળજા થી તમને કહું છું . ગુજરાત ના સાહિત્ય ને સાચવી રાખવા માટે ખૂબ ખૂબ આભાર 🙏 જય માં મોગલ 🙏
@rahuldhandhalya75
@rahuldhandhalya75 3 жыл бұрын
Jay Ma Mogal
@Shankarsingh-sisodiya
@Shankarsingh-sisodiya Жыл бұрын
गाने के बोल समझने में दिक्कत आ रही पर पर इसकी भावना दिल को छू गयी, चार धाम की खुशी में माँ बाप की शरण मे है।
@SurprisedBamboo-yd3tt
@SurprisedBamboo-yd3tt 11 ай бұрын
Cc on karo
@harshsorani9183
@harshsorani9183 10 ай бұрын
मैं अपने पालने में सो रहा था, मेरा छोटा बेटा, हम रो भी दें तो कौन परवाह करता है? मुझे दुःखी देखकर कौन दुःखी हुआ? आप एक महान इरादे वाली दयालु माँ हैं। सूखे, गीले और सूखे में, दर्द सहो तो चख लो; ख़ुशी के लिए मुझे कड़वा कौन खाता है? आप एक महान इरादे वाली दयालु माँ हैं। इस संदूक से कौन जीवित रहेगा? मुझे ताज़ा खाना कौन देगा? मेरे लिए मधुर गीत कौन गाता है? आप एक महान इरादे वाली दयालु माँ हैं। यदि तुम गिरो ​​या ऊपर जाओ, तो शब्द कहो; प्यार की बाढ़ का पानी गिरता है; फिर अपना दूध कौन पीता है? आप एक महान इरादे वाली दयालु माँ हैं। - दलपतराम
@IshvarThakor-zu8iy
@IshvarThakor-zu8iy 7 ай бұрын
😮😮😮😮😮😮​@@harshsorani9183
@dabhishreya
@dabhishreya 3 жыл бұрын
*"જનની ની જોડ સખી, નઈ જડે રે લોલ"* આ કાવ્યને પણ હું તમારા સુમધુર સ્વરમાં સાંભળવા માગુ છું જો શક્ય હોઈ તો જરૂર સંભળાવજો 🙏😊
@SriKrsnaBhajananvita
@SriKrsnaBhajananvita 3 жыл бұрын
Hu Pan
@samraramani2426
@samraramani2426 3 жыл бұрын
Hu pan
@Morchangmusics
@Morchangmusics 3 жыл бұрын
@@samraramani2426 ame pan
@hirenmakvana2534
@hirenmakvana2534 3 жыл бұрын
Ame pan 👍
@sandipchitroda7757
@sandipchitroda7757 3 жыл бұрын
Hu pan
@KishanbhaiVansh
@KishanbhaiVansh 2 ай бұрын
મેરી પ્યારી. મોમ😊😊😊😊❤❤❤❤❤❤
@Im.bhavik01
@Im.bhavik01 3 жыл бұрын
પહેલા નાના હતા ત્યારે આ કવિતા યાદ ન કરી શકતા..... હવે આ જ કવિતા સાંભળતા ની સાથે આખ મા પાણી આવી જાય છે.. 😭😢🙏🙏
@ravipadhiyarjaimahakal4087
@ravipadhiyarjaimahakal4087 3 жыл бұрын
Ha bhai
@anopsinhpuvar774
@anopsinhpuvar774 3 жыл бұрын
yes
@myhusbandaslam1606
@myhusbandaslam1606 3 жыл бұрын
આ કવિતા સાંભળ્યા પછી આંખ માં આંસુ રોકી નથી સકતી
@hiralruparel3815
@hiralruparel3815 3 жыл бұрын
Aekdam sachi vat
@sandeeprajput5757
@sandeeprajput5757 3 жыл бұрын
Ha bhai sachi vate che
@mvkamani
@mvkamani 3 жыл бұрын
માં કસમ ભાઇ, કૉમેન્ટ કરવા આંસુ છે પણ શબ્દો નથી 😭😭❤️❤️❤️🙏🙏🙏
@dhavalparasiya1
@dhavalparasiya1 3 жыл бұрын
કવિરાજ પિતા ને પણ ન ભૂલો એનો પણ એટલો જ ભાગ છે દરેક ના જીવન માં.... માં તો માં જ છે પણ પિતા નું પણ એટલું જ યોગદાન છે....
@mgovind8245
@mgovind8245 3 жыл бұрын
Kon bhulyu pitane🙄?
@happypatel1243
@happypatel1243 3 жыл бұрын
Badha na jivan ma na hoy ne..
@manishprajapat5223
@manishprajapat5223 3 ай бұрын
मुझे गुजराती नहीं आती। लेकिन दिल से महसूस होता है ये सॉन्ग ❣️😊 राजस्थानी भाई like बटन 👍
@hpjadeja5737
@hpjadeja5737 3 жыл бұрын
આ સમય માં ખોવાયેલ કવિતા યાદ કરાવા બદલ ખુબ-ખુબ આભાર કવિરાજ. આ કવિતાને તમે યાદગાર બનાવી દિધેલ છે.🙏🏻 🚩જય માતાજી🚩
@I_am_tiger_10
@I_am_tiger_10 3 жыл бұрын
દુનિયા નો સૌથી નાનો શબ્દ. સૌથી લાંબી લાગણી નું નામ. ( માં )❤️
@y_k_hirani7462
@y_k_hirani7462 2 жыл бұрын
જેને માં ના હોય તેનુ દુઃખ તેને જ ખબર હોય "માં તે માં બીજા બધા વગડાના વા" માર મમ્મી પણ સ્વર્ગવાસ પામ્યા છે એટલા માટે 🙏🏻🕉️
@SanjayPatel-nz2ob
@SanjayPatel-nz2ob 2 жыл бұрын
😓❤
@shethsisterschannel1283
@shethsisterschannel1283 2 жыл бұрын
સ્મૃતિઓ , યાદો અને એના આશીર્વાદ સદા તમારી સાથે છે 🙏❤️ ઓમ શાંતિ 🙏❤️
@tirthrajput9226
@tirthrajput9226 Жыл бұрын
Sachi vat kari Hu pan mari maa ne bov je Miss Karu chu 😭😭
@pratikchauhan1432
@pratikchauhan1432 Жыл бұрын
Miss you maa
@naman2804
@naman2804 Жыл бұрын
🙏🙏
@kavan6631
@kavan6631 2 ай бұрын
Mari maa ni bv yaad ave che ,ghar thi bahar rhinej maa ane papa ni kimmat thy😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@priyankaparmar7165
@priyankaparmar7165 3 жыл бұрын
જ્યારે મારા માતા પિતા કોરોના પોઝિટિવ હતા ત્યારે હું એમની સેવા કરતી હતી કારણકે હું એક વાર પોઝિટિવ આવેલી છું ત્યારે આ કવિતા એ મને હિંમત આપી છે અને વાર વાર મારા માતા પિતા નું મારા જિંદગી માં મહત્વ સમજાવે છે..... જિંદગી ભર તમારી ઋણી રહીશ.....
@solankihardik1089
@solankihardik1089 3 жыл бұрын
😊
@rakeshmemariya9201
@rakeshmemariya9201 3 жыл бұрын
🙏
@rakeshmemariya9201
@rakeshmemariya9201 3 жыл бұрын
It's really
@bhaveshpatel6725
@bhaveshpatel6725 3 жыл бұрын
Medum hu pan tamari vaat ma bilkul sahmat suu . Matru pitru devo bhavah
@rajbha715
@rajbha715 3 жыл бұрын
Mata pita ni seva j sachi chhe Aapde aena thaki to duniya joy sakya chhi
@Shivoham_1905
@Shivoham_1905 3 жыл бұрын
ધોરણ-૪ માં ગુજરાતી વિષય માં આવતી આ કવીતા જેની રચના કવિ શ્રી દલપતરામે કરી હતી સાચ્ચે બાળપણ યાદ અપાવી ગયું....❤️❤️❤️💫
@manpasandvideo2060
@manpasandvideo2060 3 жыл бұрын
100 % brother
@mohnish159yt8
@mohnish159yt8 3 жыл бұрын
ha
@rajparaashish8356
@rajparaashish8356 3 жыл бұрын
હા
@jigar3687
@jigar3687 3 жыл бұрын
સાચી વાત બાળપણ યાદ આવી ગયું.
@gujjugalaxy07
@gujjugalaxy07 3 жыл бұрын
Mane pan bhai
@vickysindha9844
@vickysindha9844 Жыл бұрын
"તારે ખોળલે ખેલવા હુ મુક્તિ ના માગું.."😍 સૈનિક છુ, માં-બાપ થી દુર રહેવાની વ્યથા સમજુ છુ...અદ્ભુત રચના, હ્રદયસ્પર્ષી સ્વર🙏
@ashwininagar8045
@ashwininagar8045 Жыл бұрын
Bhagwan tamari raksha kare evi Dil thi prarthna🙏
@mkparmar6409
@mkparmar6409 Жыл бұрын
Save yourself....👍🏻
@product12390
@product12390 Жыл бұрын
😢
@koknirutvik
@koknirutvik Жыл бұрын
Sem to you bro bow yad ave che maa.... ❤
@Bansirathod133
@Bansirathod133 28 күн бұрын
મને મારુ બાળપણ યાદ આવી ગયુ😊❤❤
@jaydevsinhparmar5787
@jaydevsinhparmar5787 3 жыл бұрын
દરેક ગુજરાતી આ સાંભળી ને ૧ વાર ભાવ વિભોર થયો હોય અને અંતર ના ઊંડાણેથી બાળપણ સાંભર્યું જ હોય❤️❤️❤️
@Jogi-dr5ew
@Jogi-dr5ew Жыл бұрын
માતાજી ને પ્રાર્થના કે દરેક ના મમ્મી ને સલામત રાખે 🥹
@dhruvalpatel3071
@dhruvalpatel3071 Жыл бұрын
Bhai ketli Poonam bhri ambaji , toy Poonam na divse j lai lidhi Mari ma ne mataji e.....
@MR_FD_08_OFFICIAL
@MR_FD_08_OFFICIAL Жыл бұрын
tnx bro
@surendrabaria8842
@surendrabaria8842 Жыл бұрын
Ha bhai
@NokriKarvaniFullMoj
@NokriKarvaniFullMoj Жыл бұрын
​@@dhruvalpatel3071😭😭😭
@jandurbhairam9276
@jandurbhairam9276 Жыл бұрын
😊
@moneyhiestdubbedhindi4548
@moneyhiestdubbedhindi4548 3 жыл бұрын
હું આ ગીત દિવસ માં દસ વાર સાંભળું છું મને અતિ પ્રિય છે ખુબ ખુબ આભાર આદિત્ય તમને અને તમારી જન્મ દેનારી માં ને🙏
@mylife4635
@mylife4635 3 жыл бұрын
kzbin.info/www/bejne/jJnMoYmOdrt9gNk Maa ni lagani ak var ahi thi pan sambhdjo
@niravprabtani3540
@niravprabtani3540 3 жыл бұрын
Yes varam var sambhalvu game evu git chhe
@status_ni_duniya1335
@status_ni_duniya1335 3 жыл бұрын
Salute man 👏👏
@itssidmusic9737
@itssidmusic9737 3 жыл бұрын
kzbin.info/www/bejne/hnatYn2JidSkpZo
@JayshreebenThakkar-wh3wy
@JayshreebenThakkar-wh3wy 2 ай бұрын
જ્યારે તમારી માં પાસે હોય છે ત્યારે કિંમત નથી થતી જે ખરેખર પોતાની માં ને ❤પ્રેમ કરતા હોય તો શબ્દો ને તમારા જીવનમાં ક્યારે ભુલ શો નહીં
@thiscar957
@thiscar957 3 жыл бұрын
હે પ્રભુ આ કપરા કાળ માં બધીજ મહાહેત વાળી દયાળી ની રક્ષા કરજે એક પ્રાથના 🙏🙏🙏I love you Mom 💓💓💓
@hardikpatel1271
@hardikpatel1271 3 жыл бұрын
સાચી વાત કહી ભાઈ
@maheshkaklotar9416
@maheshkaklotar9416 3 жыл бұрын
સાચુ છે ભાઈ સાચું છે
@sharmagaurang8060
@sharmagaurang8060 3 жыл бұрын
🙏🙏🙏🙏
@mstsupport6104
@mstsupport6104 3 жыл бұрын
My mother is no more. She dead at 18-04-2021 due to corona. Khubaj radyo tamari comment vanchine.
@thiscar957
@thiscar957 3 жыл бұрын
@@mstsupport6104 😭😭 Om shanti bhai 🙏prathna karjo hu pan karish emno atma jya pan hoy sukh shanti ne pame stay strong brother 😭😭🙏
@mn.chauhan2310
@mn.chauhan2310 3 жыл бұрын
માન પર માન તમારું *સન્માન* છે હો.. ખરેખર... લોકગીત નાં વાક્યો જેટલા સારા છે તેટલું તેને ગાયું પણ સરસ છે... ખરેખર. *મારી બા નું માન ગણું વધી ગયું આ વીડિયો જોયાં પછી* ...
@anilgabu6966
@anilgabu6966 3 жыл бұрын
દુનિયા નો સૌથી નાનો શબ્દ, સૌથી લાંબી લાગણી નું નામ છે....માં❣️
@solankiakash603
@solankiakash603 3 жыл бұрын
wah bhai wah.... 🙏👌
@graciousundead8397
@graciousundead8397 3 ай бұрын
I'm from Assam and I didn't understand a single word, except the word "MAA". My eyes filled with tears when I listened to the song. the sacrifice she made for her child is something no one can replace that. Proud to be an Indian❤
@ahirkana6325
@ahirkana6325 3 жыл бұрын
આકવિતા સાંભળી મને માનિ યાદ બહું આવે છે.જે અત્યારે હયાત નથી.😭
@gotupatel1937
@gotupatel1937 3 жыл бұрын
રોજ એકવાર સાંભળું છું અને રોજ એકવાર રડું છું...🥺🙏🏾❤️
@bhaveshsalet6027
@bhaveshsalet6027 3 жыл бұрын
Maa te maa
@SmartphoneKaSmarty
@SmartphoneKaSmarty 3 жыл бұрын
100 vaar sambhlo to y khute
@sheladiyamukesh4267
@sheladiyamukesh4267 3 ай бұрын
😢
@kaushikrajyaguru
@kaushikrajyaguru 3 жыл бұрын
કવિરાજ શું કહું તમારા સ્વર વિશે ... શબ્દો લખવા માટે ઘણો પ્રયત્ન કરું છું પરંતુ કશું જ લખી નથી શકતો 🙏 ધન્ય ધન્ય છે તમારા આ અંદાઝ ભર્યા સ્વર માટે🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
@KhushiDesai-kx8nn
@KhushiDesai-kx8nn 3 ай бұрын
માં તો માં હોતી હૈ ❤❤
@TRIVEDIDARSHANSDharshan
@TRIVEDIDARSHANSDharshan 3 жыл бұрын
અગાઉ પણ કહ્યું હતું...અને આજે પણ... આપને ભવિષ્યમાં પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવશે જ .. કેમ કે આપ લોક સંગીત, લોક સંસ્કૃતિને જીવંત રાખવાનું સત્ કર્મ કરી રહ્યા છો. મહાદેવ હર
@YashPatel-il5yg
@YashPatel-il5yg 3 жыл бұрын
True 💯❤️
@ansumansinhmaher124
@ansumansinhmaher124 3 жыл бұрын
100%
@rathodtushar2325
@rathodtushar2325 3 жыл бұрын
And aapde aamna mate ખૂબ પ્રોત્સાહન આપવું જોઈએ and vadhre લોકો ને આવા અમૂલ્ય સસ્કૃત જાણ કરવી જોઈએ જેથી આવા અમૂલ્ય કલાકાર ને પ્રોત્સાહન મળે❤️ love fromw surat
@Kaushikgor5
@Kaushikgor5 3 жыл бұрын
Right
@Two_brather8989
@Two_brather8989 3 жыл бұрын
👍
@meetbrahmbhatt7179
@meetbrahmbhatt7179 3 жыл бұрын
સ્કૂલ માં પાસ થવા માટે આ કવિતા વાંચી હતી..પણ આજે જીદંગી ની પરીક્ષા માં પાસ થવા માટે આ કવિતા સાંભળવી ગમે છે..❤️❤️❤️🔥🔥માં એ માં...❤️❤️❤️🔥
@rajveersinhjadeja7722
@rajveersinhjadeja7722 3 жыл бұрын
❤️❤️❤️❤️
@patelrekha1542
@patelrekha1542 3 жыл бұрын
True🙏
@trushalpatel7118
@trushalpatel7118 3 жыл бұрын
ભાઈ જોરદાર પણ કયા ધોરણ માં આવતી આ કવિતા
@mavanisagar313
@mavanisagar313 3 жыл бұрын
@RoyalJunagadh
@RoyalJunagadh 3 жыл бұрын
Sachu
@sagarpanchal2260
@sagarpanchal2260 3 жыл бұрын
આદિત્ય ભાઈ તમે જે આ એક અદભુત રચના કરી છે એ રચના એક સૂકું વૃક્ષ ને જાણે સજીવન કર્યું હોય એવું લાગે છે અને આ ગીત માં એવું તમે અમૃત ભર્યુ છે કે વારંવાર એ સાંભળવાનું જ મન થાય છે,ધન્ય છે તમને 🙏🙏.....
@sagarpanchal2260
@sagarpanchal2260 3 жыл бұрын
@@GT-zq3nd હા એ તો મને પણ ખબર છે કે દલપતરામ એ રચના કરી છે,પરંતુ રચના એ સંદર્ભ માં કીધું મે કે જે દ્દશ્ય- શ્રાવ્ય ની રચના તો આદિત્ય ભાઈ ની ટીમ એ જ કરી છે .
@39zalapurvarajsinh3
@39zalapurvarajsinh3 3 жыл бұрын
You are see Eta tha problems with you.?
@sagarpanchal2260
@sagarpanchal2260 3 жыл бұрын
@@39zalapurvarajsinh3 No,why?
@limbadiyabharat5391
@limbadiyabharat5391 Ай бұрын
મા એ મા બીજા બધા વગડાના વા ❤😊
@jayeshsanghani5073
@jayeshsanghani5073 3 жыл бұрын
રૂંવાડા ઊભા કરી દે એવો આંતર નાદ નો આવાજ છે આપનો. એમાં પણ આ કવિતા માટે આપેલ આવાજ માટે કોઈ શબ્દ જ નથી. 🙏 ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ 🙏
@jaydeepbhimani1054
@jaydeepbhimani1054 3 жыл бұрын
I agree Jayeshbhai Sanghani (Sunshine) 🙂👌
@thepilgrimssoul2853
@thepilgrimssoul2853 3 жыл бұрын
અદભુત આદિત્ય ભાઈ જેટલી વાર સાંભળવી એટલી વાર સાંભળવાની ફરીને ઈચ્છા થાય છે
@Dhruvin-41
@Dhruvin-41 3 жыл бұрын
Hm
@sarvaiyaankur247
@sarvaiyaankur247 3 жыл бұрын
કોરોના પોઝિટિવ આવ્યા પછી જ્યારે હું ઑક્સિજન પર જિંદગીનો સંઘર્ષ કરતો હતો ત્યારે તમારી આકવિતા અને ઈશ્વરીય અવાજ ને કારણે જિંદગી જીવવાની ફરી હિંમત મળી... જિંદગીભર તમારો ઋણી રહીશ🙏🙏🙏
@rameshdewasi710
@rameshdewasi710 3 жыл бұрын
Get well soon bhai
@indianindian9708
@indianindian9708 3 жыл бұрын
સંગીત શરીરમા ઘણા સારા કામ કરી શકે છે પંરતૂ શ્ર્ધ્ધા સાચી હોયતો મનોબળ અનેકઘણૂ વધી જાય જલ્દી સારા થાવ ભાઇ
@smitpatel5946
@smitpatel5946 3 жыл бұрын
Same to bhai
@kishanrathod2483
@kishanrathod2483 3 жыл бұрын
❤️🔥👍👍
@kishanmistri4411
@kishanmistri4411 3 жыл бұрын
Amazing
@veergaming2984
@veergaming2984 6 ай бұрын
જેટલી વરા આ સોંગ સંભૂરુશ ત્યારે ત્યારે આસુ આવી જાયશ 😢
@jatinpatel2488
@jatinpatel2488 3 жыл бұрын
બેવફા, પ્રેમ અને બીભત્સ શબ્દોમાં આવતા ગીતો વચ્ચે ગુજરાતી સંગીતમાં અમુક ગણતરીના કલાકારો છે એમાં આદિત્ય ભાઈ અગ્રીમ સ્થાને છે..🎶🎶🎶❤️💗
@rajveersinh
@rajveersinh 3 жыл бұрын
💯 Bhai
@Jaymurlidhar-xd4mi
@Jaymurlidhar-xd4mi 3 жыл бұрын
👌👌👌
@Jayshreeram00118
@Jayshreeram00118 3 жыл бұрын
Right 👍
@dhruviraval2042
@dhruviraval2042 3 жыл бұрын
૧૦૦%
@Anil78978
@Anil78978 3 жыл бұрын
Ha bhai👍
@ankitsompura6054
@ankitsompura6054 3 жыл бұрын
કેટલા ને નાનપણ મા ગુજરાતીમાં ભણેલી આ કવિતા યાદ આવી ગઈ ?😍🥺
@mahakal_offical_boy1408
@mahakal_offical_boy1408 3 жыл бұрын
Mane yaad Aavi bhai
@JP-qm5yy
@JP-qm5yy 3 жыл бұрын
🤞
@rohitgajjar3622
@rohitgajjar3622 3 жыл бұрын
@@JP-qm5yy mane bro
@rohitgajjar3622
@rohitgajjar3622 3 жыл бұрын
😊
@hetanshipatel2066
@hetanshipatel2066 3 жыл бұрын
Me
@rameshbharwad....
@rameshbharwad.... 3 жыл бұрын
અદભુત કવિરાજ અમે સારી સારી કવિતાઓ તમારા સૂરમાં સાંભળવા માગવી સવી કવિરાજ....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@DixitrajGamer
@DixitrajGamer Ай бұрын
વાહ ખુબ જ સરસ ભાઈ