Mahamanthan: 'હાથ' છોડીને આપ્યો કમળનો સાથ ! પક્ષપલટાને પ્રજા સ્વીકારશે ?

  Рет қаралды 30,741

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

Пікірлер: 76
@chauhanHitesh009
@chauhanHitesh009 9 ай бұрын
Sachi vat chhe esudanbhai
@chandrakantpatel5459
@chandrakantpatel5459 4 жыл бұрын
હે પરમમુરખ શિરોમણી ભકત, જ્યારે કોઈ વ્યકિત કમલરુપી આસન પર બિરાજમાન થયેલા પ્રભુ શ્રી નરેન્દરશ્વર ના શાસનનો વિરોધ કરીને આંદોલન કરે છે, અને બાદમાં બીજી કોઈ પાર્ટીના પ્રતિકરુપી હાથ કે ઝાડુ કે હાથી કે ઘડિયાળ વિગેરે ધારણ કરે છે, ત્યારે તે વ્યકિત ને ખુબ જ પાપ લાગે છે, અને એ વ્યકિતનો વિરોધ કરવો દરેક ભકતોનું કર્તવ્ય છે... પણ જ્યારે કોઈ બીજી પાર્ટીના ચુંટાયેલા નેતાઓ હાથ કે ઝાડુ કે હાથી કે ઘડિયાળ વિગેરે નો ત્યાગ કરીને કમલરુપી કેસ ધારણ કરે ત્યારે તેમના સર્વો દુ:ખ અને દર્દો દુર થાય છે ,અને તેમને જીવતેજીવ અહી જ સ્વર્ગનો અહેસાસ થાય છે. એવા પરમ ભાગ્યશાળી વ્યકિત માટે દરેક ભકતોએ ખુરશી સાફ કરવામાં અને પાથરણા પાથરવામાં જરાય સંકોચ ના રાખવો બસ આટલું મહામત્ય તુ જાણ. પ્રભુ શ્રી નરેન્દરશ્વર ની જય હો... પ્રભુ શ્રી નરેન્દરશ્વર નો ત્રણેય લોક માં જય જયકાર હો... - નમોચાલીસા ના 56 માં પાનાનો 28 મો ગોળો
@vallabhbhaiasodariya6142
@vallabhbhaiasodariya6142 4 жыл бұрын
પક્ષ પલટો કોઈ સેવા કરવા માટે નથી કરતા પણ પૈસા થી ખરીદાઈ જાઈ છે આ લોકો દે શ નુ કાઈ ભલુ ન કરી શકે
@AM-mj9ze
@AM-mj9ze 4 жыл бұрын
ભાજપ ના કાર્યકર્તા ઓને કયારે ટીકીટ મળશે, ટીકીટો આયાતી ઓને જ કેમ આપવામાં આવે છે આ તે કેવો પક્ષ ...
@chauhanHitesh009
@chauhanHitesh009 9 ай бұрын
Jojitao Ram kaho bai
@AM-mj9ze
@AM-mj9ze 4 жыл бұрын
સાહેબે પોતાનુ સપનું સાકાર કર્યું, કોન્ગેસયુકત ભાજપ બનાવીને, એમને ખબર છે Old is Gold,
@nilesh5758
@nilesh5758 4 жыл бұрын
તમારા સમાચાર ગુજરાત ના નંબર વન છે 🙏🏻🙏🏻
@rahuldevada887
@rahuldevada887 4 жыл бұрын
ભારતીય જનતા પાર્ટીના કારીયકારોમાં કોઈ કારીયકરને ધારાસભ્ય. લોકસભના સાંસદ કે રાજ્યસભાના સાંસદ બનવાનું જો ભવિસ્ય માં સ્વપ્ન હોય તો ભારતીય જનતાપાર્ટીના કારીયકર બની અને ભારતીય જનતા પાર્ટીમાં પાથરણા ઉપાડવા એના કરતાં સ્પષ્ટ ખુલ્લા બહાર આવી કૉંગ્રેસ પાર્ટીમાં જોડાય ભારતીય જનતા પાર્ટીનો જાહેર વિરોધ કરી અને પ્રથમ પાર્ટીને નુકસાન થાય તે રીતે કામ કરવું એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ તમને મલાય આપવા આગળ આવશે તમારી શરતોનું પાલન સ્વીકારશે અને ભારતીય જનતા પાર્ટીના પાથરણા ઉપાડવા વાળા કારીયકરો તમને આગેવાન નેતા તરીકે સ્વીકારશે અને એજ કારીયકરો તમારી નીચે કામકરી ફરી પાછા તમને સાહેબ સાહેબ કરી અને પાથરણા ઉપાડવાનું ચાલુ રાખશે હવેભાજપના કારિય કરોએ નકી કરવાનું કે તમારે કઈ પાર્ટીમાં કામ કરવું છે
@anilpandya6272
@anilpandya6272 4 жыл бұрын
મોટી ઉમર ના ને લાઇનસ માં કોમયુટર પરિક્ષા કાઢી નાખો
@mukeshprajapati2198
@mukeshprajapati2198 4 жыл бұрын
જય મોરલી વારા
@anilchauhan5531
@anilchauhan5531 4 жыл бұрын
P.M.care fund ma kone kone donations aapyu che teni jaherat karava vinanti
@chauhanHitesh009
@chauhanHitesh009 9 ай бұрын
Paliya aaje pan jivata chhe
@dansinghpanara6343
@dansinghpanara6343 3 жыл бұрын
Bjp aamjantane bilkul bhuli gayi chhe lpg gas charso no karo petrol pachas nu karo mafat sikshan aapo svachh pani bhrshtachar ochho karo AA badhu bjp Kem nathi karti e kaho.
@parveenchavda3432
@parveenchavda3432 4 жыл бұрын
હાર વાના ભાજપ વાળા
@AM-mj9ze
@AM-mj9ze 4 жыл бұрын
GST નો રેટ ખબર નથી ને વાતો કરવા લાગ્યા છે
@bhoyarajendra2496
@bhoyarajendra2496 4 жыл бұрын
Rupiyana lalchu
@naishadhjani9487
@naishadhjani9487 4 жыл бұрын
૫૦૦ રૂપિયા અને દારુ ની બાટલી મળે એટલે પ્રજા બધું માફ કરી દે
@dansinghpanara6343
@dansinghpanara6343 3 жыл бұрын
Badha je paksh satta upar hoy tema Java mange chhe karanke khursi malse evi aasha hoy chhe pan Ek samay Evo aave chhe ke hndhe kandh patkay chhe.
@harshalthumbar7892
@harshalthumbar7892 4 жыл бұрын
No No
@laxmanbhaiparmar1547
@laxmanbhaiparmar1547 4 жыл бұрын
આજેકોગરેસછોઙિકાલેતમનેપણનહીસોઙિદેતેનીખાત્રીશું
@madhusudanmamtora6279
@madhusudanmamtora6279 4 жыл бұрын
Yes public is fool they know it
@nilesh5758
@nilesh5758 4 жыл бұрын
Join BJP do any crime no jail no FIR
@dhirubhaiigurjar9096
@dhirubhaiigurjar9096 4 жыл бұрын
Bjp na prasantbhaii lajsafm vagarna se hve desh mathi bjp na divso bharai gayase
@snsn12345
@snsn12345 4 жыл бұрын
Prashant bhai ochu feko thodu jyotiraav sindhiya m.p no che nhi ke R.J
@mayursavaliya5406
@mayursavaliya5406 4 жыл бұрын
19:22 pasat bhai jo
@kirandhrvaa3216
@kirandhrvaa3216 4 жыл бұрын
Hit srvopari se am kitu amo j 8 batak bjp jiti sake se samje to prasandbhai good
@dansinghpanara6343
@dansinghpanara6343 3 жыл бұрын
Jantani seva karvi boy to koi paksh koi hodda ni jarur nathi saheb udaharan tarike ravishaker Maharaj indu chacha bapa sitaram AA loko su Paisa mate seva karta hata bilkul nahi.
@vallabhbhaiasodariya6142
@vallabhbhaiasodariya6142 4 жыл бұрын
મને તો હ વે એવુ લાગે છે કે ઈસુ દાન ભાઈ ખરીદાઈ નો જાય તો સારૂ
@ajitbhaisoni7937
@ajitbhaisoni7937 4 жыл бұрын
સાચી વાત
@lafrivar5461
@lafrivar5461 4 жыл бұрын
खरीदाय गीयो वाला हू रोज जोव छू महामनथन पान थोडा समय थी आ नालायक ना सूर साव देस वीरोधी थय गया छे
@kiritgadhvi1674
@kiritgadhvi1674 4 жыл бұрын
Congrees ma sara umed var hse to bjp harse
@nilesh5758
@nilesh5758 4 жыл бұрын
BJP finish this country before 2022
@bariybhavesh1338
@bariybhavesh1338 4 жыл бұрын
Bjp na neta shatria no apman saman chhe
@manyaisha8928
@manyaisha8928 4 жыл бұрын
isudan bhai . have rajniti ma kyan seva bhav rahyo che. bas badhdhe j peysa peysa ne peysa ni j bb ol bala che. jantani koyne pari nathi.
@raolpruthveerajsinh5076
@raolpruthveerajsinh5076 4 жыл бұрын
Aava loko karta to call girls sari hoy a pn imndar hoy se
@anilchauhan5531
@anilchauhan5531 4 жыл бұрын
paliya bani gaya eva kahi ne viro nu apman karyu hoy evu nathi lagatu?
@bamongara3684
@bamongara3684 4 жыл бұрын
Esudan Tu Modi No Bhadavo Chamacho Cho OM Namoh Alakhdhani Niranjan Nirakar Pruthavi Malik Shivatav
@babubhaihirani9005
@babubhaihirani9005 4 жыл бұрын
પ્રશાંતભાઈ તમારી પાર્ટી ગોડસે ની વિચારધારા વાળી પાર્ટી જે તમે સાબિત કરી દીધું છે ગાંધીજીનું નામ તો તમે મત લેવા માટે ઉપયોગ કરો છો તમારા સંસદ સભ્યો તમારા કાર્ય કરો ગોડસે શેની પૂજા કરે છે પણ તમે કશું કર્યું નથી એટલે તમે godse ના પુજારી છો હવે તમે કોંગ્રેસને દેશદ્રોહી ચીતરવા નું ચાલુ કર્યું છે એટલે કોંગ્રેસે સાવધાન રહેવાની જરૂર છે મારે કહેવાનું છે કે કોંગ્રેસ દેશ દ્રોહી હોત તો 70 સાલ માં દેશને વેચી નાખ્યો હોત જે કોંગ્રેસ 70 સાલ માં નો કરી
@chauhanHitesh009
@chauhanHitesh009 9 ай бұрын
Aje pan bholad bhal MO Rajaji tejaji Dada Mara jivatachhe
@AshokParmar-vu9sl
@AshokParmar-vu9sl 4 жыл бұрын
Aa by election no kharch prashant no bap aapse
@jaygohil2785
@jaygohil2785 4 жыл бұрын
Bjp vala ne khabar nathi k jyotiraditya Rajasthan ma nathi. Su thokam thok karo cho. Nalayako shahid sathe sarkhavo cho haramkhoro.
@jaygohil2785
@jaygohil2785 4 жыл бұрын
Bjp ma daud aave ne to bjp vala and pan desh bhakt sabit kare ho. Bjp no neta chattisgadh ma pakdayo aatankvadi ne sath aapva mate a vala bhai ne khabar nathi lagtu.
@bariybhavesh1338
@bariybhavesh1338 4 жыл бұрын
Public gandi chhe bakito paxpalta karta pahela netao Ghare betha hot
@dansinghpanara6343
@dansinghpanara6343 3 жыл бұрын
Vadhare paksh palta bjl Raj ma thaya chhe vechay chhe chokkas pan sabit karvu bahu j aghru chhe dharam ni vat Kiyan karo chho bjp no to koi dharam j nathi.
@jaygohil2785
@jaygohil2785 4 жыл бұрын
Prashant vala sachu bolo bhai . Haram khori n karo badhu jano. Bjp vala 9sansado chin su kam gaya hata .
@meswaniyabhavin2776
@meswaniyabhavin2776 4 жыл бұрын
aa bjp ye atyare sudhi Hindu Muslim karine ne j apne lutiya have have ane kadho bjp ne
@jaygohil2785
@jaygohil2785 4 жыл бұрын
No gamtu hoy toy khurshi upadvi pade bjp vala ne. Vala bhai faka n maro khota.
@kirannikam6439
@kirannikam6439 4 жыл бұрын
Ano ek rasto6 je party mathi chutay ema ene 5 year Pura karvano kaydo banavo pade n to pan badle to kaym mate chutni nhi ladvano pratiband kayam mate
@sunilchunarachunara4512
@sunilchunarachunara4512 4 жыл бұрын
Bhi. Chokara. Bavisay. Nathi. BJP. Sarkar. Maa. Ke. Jetalu. Bane. Atloo pagar Male
@vallabhbhaiasodariya6142
@vallabhbhaiasodariya6142 4 жыл бұрын
कोरोना महामारी ऐक षडयंत्रहै वो कयू नही दीखा रहे हो
@bhoyarajendra2496
@bhoyarajendra2496 4 жыл бұрын
Bhgvane sachu bolavyu
@dansinghpanara6343
@dansinghpanara6343 3 жыл бұрын
AA lokone ne North Korea moklo etle sidha Thai Jase
@laxmanbhaiparmar1547
@laxmanbhaiparmar1547 4 жыл бұрын
પ્રશાંતભાઇનેકયોકેઆહીજડિનાપેટનાનેપાળીયાસાથેનોસરખાવાય
@દેશીભજન-ઠ3ટ
@દેશીભજન-ઠ3ટ Жыл бұрын
પક્ષપલટોતેખરેટાણેખૂટવુદેશીભાષામાંજાણોલાલચ
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 19 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 5 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Reality of Ajit Doval
36:43
Nitish Rajput
Рет қаралды 12 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 19 МЛН