કઈ ના આવડે તો 50પછી કે 60પાછી માં બાપ ને દરેક વહુઓ યે ને દીકરાઓ યે માં બાપ ને છોકરા જેવા સમજવા તો તે બોલશે તે ❤️માં નાલાગે 🙏થન્યવાદ આવું સમજી ને આગળ ચાલવું તે બોલિયાં rakhe એમસમજી હા હા કરવું joke મારી 1st આંતર ઘણાતી લગ્ન થયાં હવે તેના 3વર્ષ પછી છોકરી કહે હું માં ને ના રાખું પેલુતું તે ઘરછોડીને જતી રહી તેડવાંગયોતો આવીનહી ને કારણ બશ આ હવે ગરમા પાપા નથી મોટો ભાઈ હું ને મમી બશ bhi બહુજ સારુ રાખતો ને મામીએ સીધાસાદ 🏹પણ શુકરવું 12વર્ષ થયાં છૂટું આપવુંનાથી ને તેને આબિજી જગાએ હતું મારસાથે તે પણ આવુંયે પણ નથી 🎯હવે કોઈનોટીશ કે કોર્ટ કરિયાવાહીકારયનહી કાયદા છોકરીના ને આપણે માપનુંઘરવાળા છીએ હવે મારોભાઈ ને હું ને મમી પણ મોટાથયા ઘરકામ રોટલા વગેરે ટૂંક માં પારિવારિક વિકાશ નું બેલેનશ બગાડી નાખિયું તેને કાયદાનાબાળે જોવ છું તમે ક્યાં લગ્ન કરોછો તેને રેવુનાહોય તો પ્રેમથી છુટા કરે પણ ના પ્રયત્નો ઘણા કારિયા હવે બાંધકારીદીધું પ્રભુ કરેતેસાચું 🏹મને એટલુકીધુકે અહીં આવીજા પણ મેં મારિમા માટે નગયો bs 🙏થન્યવાદ to અરવલ્લી sabarkatha ✈️🎯