Mahesh Vanzara | Jiv Jata Jata Rokai Jay | જીવ જતાં જતાં રોકાઈ જાય | Gujarati New Song | ગુજરાતી ગીત

  Рет қаралды 790,316

Saregama Gujarati

Saregama Gujarati

Ай бұрын

મહેશ વણઝારાનું નવીનતમ હૃદયસ્પર્શી ગીત "જીવ જાતા જાતા રોકાઈ જય" શોધો ફક્ત ‪@SaregamaGujarati‬ પર
Discover the latest heartfelt track "Jiv Jata Jata Rokai Jay" by Mahesh Vanzara exclusively on ‪@SaregamaGujarati‬
Credits:
Title: Jiv Jata Jata Rokai Jay
Singer: Mahesh Vanjara
Artist: Mahesh Vanjara, Sejal Panchal
Producer: Red Velvet Cinema
Director & Concept: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Shashi Kapadiya
Lyrics: Ghanu Bharvad, Raghuvir Barot
Special Compose: Vishnu Mundhva
Co Artists: Devraj Bhatiya, Amrat Raval, Urmila Ben, Raval, Ajay Thakor
Edit: Naresh Rajput, Pradip Bhai Soni
Makeup & Hair: Kinjal Raval, Sabnam
Dop: Sehazad Mansuri (Tipu)
Production: Mahesh Prajapati
Special Thanks: Shlok Icu
Lyrics:
જ્યારે દિલમાં રહેનારા દૂર થઈ જાય
મન મોત વાલુ કરવા મજબૂર થઇ જાય....(2)
હે જીવ જતા જતા રોકાઈ જાય છે...(2)
કે જીવ જતા જતા રોકાઈ જાય છે
જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
હે મારી જિંદગી થી નફરત થાય છે
આ મારી જિંદગી થી નફરત થાય છે
જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
હો હું શું કરું શું ના કરું સમજાતું નથી
તારા વિના દિલ ક્યાંય લાગતું નથી
હે તારા વિના નજરું નિહાકા રે ખાય છે
હે હે તારા વિના નજરું નિહાકા રે ખાય છે
જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
હે દિકુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
હો હવે જીવું કે મરૂ જાજો ફેર નથી પડતો
યાદ માં તારી હૂતો રાત દિન રડતો
હે કયા રે કારણિયે પ્રેમ મારો ભૂલી
કઈ દેને તું તો મને આજે દિલ ખોલી
હો ક્યાં સુધી તડપવું મારે તારી યાદ માં
જુરી જુરી જીવવું મારે તારી પ્રીત્યું માં
હો હસતા હસતા આંખે આંસુ આવી જાય છે
હસતા હસતા આંખે આંસુ આવી જાય છે
જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
હો દિકુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
હો મજબૂરી શું તારી છે કઈ દેને મુજ ને
નથી સહેવાતો વિયોગ જુદાઈનો દિલ ને
હો સપના મારા તૂટી ગયા આંસુ છે આંખ માં
એક તુજ પાગલ મારી હજારો નઈ લાખ માં
હો તારા વિના જીવ મારો જતો જોને રહેશે
એક દિન આ ખોળિયું મારુ પ્રાણ છોડી દેશે
હો માંગુ મોત તોય હવે ના મરાય છે...(2)
જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
એ પાગલ મારી આંખે મારી આહુડા ઉભરાય છે
Jyare Dil Ma Rahenara Dur Thai Jaay Che
Man Mot Valu Karva Majboor Thai Jaay Che...(2)
He Jiv Jata Jata Rokai Jaay Che...(2)
Ke Jiv Jata Jata Rokai Jaay Che
Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
He Mari Jindagi Thi Nafrat Thaay Che
Aa Mari Jindagi Thi Nafrat Thay Che
Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
Ho Ho Shu Karu Shu Na Karu Samjatu Nathi
Tara Vina Dil Kyay Lagatu Nathi
He Tara Vina Najaru Nihaka Re Khay Che
He He Tara Vina Najaru Nihaka Re Khay Che
Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
He Dikudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
Ho Have Jivu Ke Maru Jajo Fer Nathi Padato
Yaad Ma Tari Huto Raat Din Radato
He Kaya Karaniye Prem Maro Bhuli
Kai Dene Tu To Mane Aaje Dil Kholi
Ho Kya Sudhi Tadapavu Mare Tari Yaad Ma
Juri Juri Jivavu Mare Tari Prityu Ma
Ho Hasata Hasata Aakhe Aasu Aavi Jaay Che
Hasata Hasata Aakhe Aasu Aavi Jaay Che
Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
Ho Dikudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
Ho Majboori Shu Tari Che Kai Dene Muj Ne
Nathi Sahevato Viyog Judaino Dil Ne
Ho Sapana Mara Tuti Gaya Aashu Che Aakh Ma
Ek Tuj Pagal Mari Hajaro Nai Laakh Ma
Ho Tara Vina Jiv Maro Jato Jone Raheshe
Ek Din Aa Kholiyu Maru Pran Chodi Deshe
Ho Mangu Mot Toy Have Na Maray Che...(2)
Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
E Pagal Mari Aakhe Mari Aahuda Ubhray Che
#JivJataJataRokaiJay
#maheshvanzara
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 168
@Dhuravthakor56
@Dhuravthakor56 Ай бұрын
સેજલ બેન ને કોણ કોણ યાદ કરે છે. ઈ like કરજો 😢😭😭. I miss you ben😔
@Vipulthakorofficialchannel
@Vipulthakorofficialchannel Ай бұрын
કોમેન્ટમાં બેન અને સામે મળે એટલે માલ કહેવાનો તારે😂😂😂😂
@hiteshthakorofficial7023
@hiteshthakorofficial7023 Ай бұрын
Miss you ben
@Ak_Adventure_007
@Ak_Adventure_007 Ай бұрын
હું તો રોતો હતો...😢પણ... પછી મને ખબર પડી હું કેમ રોવું છું 😂💔😏 વાહ મહેશભાઈ જોરદાર ગીત લાવ્યા 💞😌
@bhagabhaithakor2245
@bhagabhaithakor2245 Ай бұрын
બેસ્ટ એક્ટર સેજલબેન
@raghu_aseda_official
@raghu_aseda_official Ай бұрын
પ્રેમ કરવો કોઈ ગુનો થી મેં પણ પ્રેમ કર્યા હતો એક છોકરી ને આવી ને કોઈ બીજી લઈ ગયું..... Payal
@abhesingthakor8265
@abhesingthakor8265 Ай бұрын
આઈ મિસ યુ સેજલબેન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 Ай бұрын
Good work Sejal panchal ( I miss you gujrati film song industry)
@anilbhai6659
@anilbhai6659 Ай бұрын
એક નંબર સોંગ છે ભાઈ પાટડીયા તરફથી ફુલ સપોટ છે ❤❤❤
@ramkubhaivaruvaru1169
@ramkubhaivaruvaru1169 Ай бұрын
ડ😮 ઘો ્હભ બસ હહભઢઢગ બે વન ટુ ડે હ
@JadavVaishali
@JadavVaishali Ай бұрын
સેજલ બેન નું લાસ્ટ સોંગ 😢
@hiteshthakorofficial7023
@hiteshthakorofficial7023 Ай бұрын
Ha ben sejal Ben nu last song 😢😢😢 😭😭😭😭
@hiteshthakorofficial7023
@hiteshthakorofficial7023 Ай бұрын
Maru to mann haju mantu nathi ke sejal Ben aa duniya ma thi jata rahya che emm
@SanjayKukadiya-wg6yu
@SanjayKukadiya-wg6yu Ай бұрын
Hi
@VanitaVadhel
@VanitaVadhel Ай бұрын
Khub saras song lyrics super 👌
@lalogovaliyo1838
@lalogovaliyo1838 Ай бұрын
Super song Ganu Bhai bharvad 👌👌👌🔥🔥🔥🔥
@kuldeepthakor5354
@kuldeepthakor5354 Ай бұрын
Sejal ben tamari bav j yad avi che
@kuldeepthakor5354
@kuldeepthakor5354 Ай бұрын
Kon wait karta hata geet jova mati
@DASHRATH.THAkoR8160
@DASHRATH.THAkoR8160 Ай бұрын
મહેશ વઝારા સોંગ કોને કોને ગમ્યું ❤❤❤
@ROHITTHAKOR-dp3xk
@ROHITTHAKOR-dp3xk Ай бұрын
MISS YOU SEJAL PANCHAL...🥲🥲🥲🥲
@RAKESH_THAKOR_336
@RAKESH_THAKOR_336 Ай бұрын
પેલી લાઈક આપડી હો❤
@Nayan_creation_1
@Nayan_creation_1 Ай бұрын
Mahesh Vanzara new song Supa song sport karo 🙏❤️
@WOLDLOVEREMIXSONGLOFI
@WOLDLOVEREMIXSONGLOFI Ай бұрын
Om shanti Sejal panchal miss you sister ❣️😢😢😢😢
@Kkskskkkkkjhbebbbebehhhhe
@Kkskskkkkkjhbebbbebehhhhe Ай бұрын
Jay mataji badhane best'of luck ❤❤❤
@SayarPravinrupanii
@SayarPravinrupanii Ай бұрын
Miss you sejalben 😢😢😢 & bestt bestt actor 😢😢
@hiteshthakor7930
@hiteshthakor7930 Ай бұрын
વાહ મહેલા ની મોજ વાહ ❤
@PintubhaiThakor-lg8kj
@PintubhaiThakor-lg8kj Ай бұрын
સુપર હિટ સોંગ છે
@parvinnayakjodiyakuva7041
@parvinnayakjodiyakuva7041 Ай бұрын
Ha Bhai full moj
@parmaranil9856
@parmaranil9856 Ай бұрын
RIYALI MISSYOU SEJU PLEASE PACHI AAVI JANE YR 😢😢
@shailesh__parhadiya
@shailesh__parhadiya Ай бұрын
મહેશ વણઝારા નું ગીત ગમે તો લાઈક કરો શેર કરો 👍👌👍😍
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 Ай бұрын
Dk bapu actor chhatral tarf thi full spot
@user-zu8th2vw3w
@user-zu8th2vw3w Ай бұрын
First like apdi ❤
@user-og9gb5cu7d
@user-og9gb5cu7d Ай бұрын
આ સોંગ તો સેજલબેન ની બઉ યાદ અપાવે સે miss you sejalben 😢😢😢😢😢,😭😭
@dhanabaraiya5650
@dhanabaraiya5650 Ай бұрын
🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀
@meetchauhan2081
@meetchauhan2081 Ай бұрын
Sejal ben to op thay gya ne yr
@VijayBgohel
@VijayBgohel Ай бұрын
જોરદાર
@viranggatecha4321
@viranggatecha4321 Ай бұрын
Jordar Song.
@mr_prakash_ashal
@mr_prakash_ashal Ай бұрын
Rakesh Barot nu new song kyare aave che
@ravithakkar6006
@ravithakkar6006 Ай бұрын
Mahesh vanzara best singer
@vinodlalani3009
@vinodlalani3009 Ай бұрын
Ek number Gujarat no King 👑 Mahesh Vanjara
@singerdilipsamserpura4361
@singerdilipsamserpura4361 Ай бұрын
Om shanti Sejal Ben 🙏🙏
@radhestudiobhildi1263
@radhestudiobhildi1263 Ай бұрын
Om Shanti 😢
@HrdgtddHrcgt
@HrdgtddHrcgt Ай бұрын
❤❤❤❤
@user-cw3pj3ic2s
@user-cw3pj3ic2s 25 күн бұрын
Ha,moj,Mahesh,vanjara❤❤❤🎉🎉🎉
@kisanthakorthakor157
@kisanthakorthakor157 Ай бұрын
😢😢😢😢😢
@user-dn7pf3gu4q
@user-dn7pf3gu4q Ай бұрын
Miss you ben
@alapeshthakor7468
@alapeshthakor7468 Ай бұрын
❤❤❤❤❤
@mukeshsolanki2295
@mukeshsolanki2295 Ай бұрын
Supper 🎉❤
@vikarmsamrawadavikaramrame60
@vikarmsamrawadavikaramrame60 Ай бұрын
Miss you sejal ben
@jagdishrana7226
@jagdishrana7226 Ай бұрын
કોને કોને મહેશ ભાઈ વણજારા નું સોંગ ગમે છે ❤️👍
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 Ай бұрын
Super song super story Mahesh Bhai
@DhingliKoli
@DhingliKoli 28 күн бұрын
Ha moj ha supar song ❤❤❤
@vdofficial89
@vdofficial89 Ай бұрын
Super Song 😍
@HiteshRaj_Solanki_Official
@HiteshRaj_Solanki_Official Ай бұрын
Superrrrrr Song 🥰🥰🥰🥰
@JadavVaishali
@JadavVaishali Ай бұрын
❤❤❤
@miteshedit6594
@miteshedit6594 Ай бұрын
સેજલ બેન નું લાસ્ટ સોંગ ❤
@JivikaDamor-tp4jd
@JivikaDamor-tp4jd Ай бұрын
Va mahesh bhai
@ffhggchdf4715
@ffhggchdf4715 Ай бұрын
❤❤❤😢😢😢😊
@hirenpanchal6689
@hirenpanchal6689 Ай бұрын
Miss you Sejalben...
@_Jigar_Creation_55
@_Jigar_Creation_55 Ай бұрын
Nice Song hoo ❤❤😅😅😅
@user-kv9ie9re7r
@user-kv9ie9re7r Ай бұрын
Om santhi shejal bhen😢 miss you
@MrChaudhary9094
@MrChaudhary9094 Ай бұрын
Mis you 😢😢
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 Ай бұрын
Super song
@dabhicreation
@dabhicreation Ай бұрын
Miss you sejal panchal😭
@sanjayvaghela6078
@sanjayvaghela6078 6 күн бұрын
1 Number ho🤘
@KetanDhameliya-nm5ud
@KetanDhameliya-nm5ud Ай бұрын
Bov saras chhe
@Jasubhavaghela3277
@Jasubhavaghela3277 Ай бұрын
Ha moj ha
@vijiydumadiya558
@vijiydumadiya558 Ай бұрын
જય માતાજી જય માતાજી બાપા સીતારામ ભગવાન જય જલારામ બાપા ❤❤❤❤❤❤❤
@Rekhachaudhary-gw7sn
@Rekhachaudhary-gw7sn Ай бұрын
Jordar song 👍🏻
@bhaveshkumar1580
@bhaveshkumar1580 Ай бұрын
Ava ne Ava song Rijej karta rejo bhi mast 🎉🎉🎉🎉🎉🎉 very nice
@laxman_rabari
@laxman_rabari Ай бұрын
👌❤️💓❤️💗
@kundanedits323
@kundanedits323 19 күн бұрын
All Time Miss You Seju 😢
@user-mc9lp1hy4w
@user-mc9lp1hy4w Ай бұрын
વાહ મહેશ ભાઈ ગીત હ્રદય સ્પશ થઈ જાય તેવું છે ❤❤❤
@mG_MAHAKAL_6419
@mG_MAHAKAL_6419 Ай бұрын
I Miss you sejal panchal 😢
@vadherlakhan1204
@vadherlakhan1204 Ай бұрын
Jordar song 🎉❤
@MAKWANa375
@MAKWANa375 Ай бұрын
I miss you sejal
@mukeshbharvad9406
@mukeshbharvad9406 Ай бұрын
Dil ne touch kari Jay evu song che I like always
@RanjitThakor-tr5ot
@RanjitThakor-tr5ot Ай бұрын
Wow maheshbhai
@saparamahendra
@saparamahendra Ай бұрын
I miss you my life line 😞🌏👩‍❤️‍👨❤️
@sangita_thakor_official8920
@sangita_thakor_official8920 Ай бұрын
I miss you Sejal Ben 😭🙏 Om Shanti Didi 😢 i really miss you. Nayra to mammy pase javu chhe Aem kahe chhe pliz Sejal Ben pachha Aavi Javone plz 😢😭❤️🙏🥀
@ASHOKPATEL-mr5tj
@ASHOKPATEL-mr5tj 14 күн бұрын
Super song ❤
@rakeshnavisha
@rakeshnavisha Ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@PREM_BHARVAD
@PREM_BHARVAD Ай бұрын
Miss you Sejal Panchal
@Solankiranjit4781
@Solankiranjit4781 27 күн бұрын
Hii Good Suaper Hiat Gujarati song Mahesh Vanzara 👌👌👌👌👌
@user-wy1jw2hu8n
@user-wy1jw2hu8n Ай бұрын
❤ Miss you sejalben ❤❤❤❤❤❤
@jigarzala660
@jigarzala660 Ай бұрын
Mahesh bhai tamara song jevi mari halat hati 4 mahina pela 😢😞😞😭
@Tecnikal_short
@Tecnikal_short Ай бұрын
Miss you seju di 😢😢😢😢😢
@kutchh_live
@kutchh_live Ай бұрын
Miss you sejalben❤
@makvanagovindmvadana7294
@makvanagovindmvadana7294 Ай бұрын
ગોવિંદ દિયોદર વડાણા તરફથી ફુલ સપોર્ટ વાહ સુ સોંગ છે મહેશ ભાઈ
@ravidevmurari4238
@ravidevmurari4238 Ай бұрын
Misss u sejalben
@SANJAYTHAKOR-8990
@SANJAYTHAKOR-8990 Ай бұрын
જોરદાર સોંગ બનાવ્યો છે ભાઈ મહેલા 🤩
@BhavanThakor-qy1kf
@BhavanThakor-qy1kf Ай бұрын
Miss you sejal ben😢😢😢
@SureshKumar-er9gq
@SureshKumar-er9gq Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@Masarsingh-uf4iy
@Masarsingh-uf4iy Ай бұрын
Miss you sejal
@VijaysinhShayar
@VijaysinhShayar Ай бұрын
જોરદાર ગીત છે ❤ આપડા યૂ ટ્યુબ માં નજર કરજો.....❤
@vijay_d_gangadiya3767
@vijay_d_gangadiya3767 Ай бұрын
Nice song ❤
@KULDEVIOFFICIALlalorawat
@KULDEVIOFFICIALlalorawat Ай бұрын
Super lyrics તારા વિના નજરું નેહાકા ખાય છે
@AchuAchuab
@AchuAchuab 17 күн бұрын
😘😘😘
@jr-jivan8007
@jr-jivan8007 24 күн бұрын
💔😔😔😔💔🥀
@radheravat2451
@radheravat2451 Ай бұрын
😭😭😭😭😭🙏 ઓમ શાંતિ ઓમ સેજલ બેન
@Gujaratistatus07266
@Gujaratistatus07266 Ай бұрын
Sejal Ben miss you 😢😢
@balramsharma6744
@balramsharma6744 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rathodsureshji5854
@rathodsureshji5854 Ай бұрын
I miss you 😢😢😢😢😢😢😢
@Umiyathakor
@Umiyathakor Ай бұрын
😢😢
@Aryan-bn7xp
@Aryan-bn7xp Ай бұрын
સાચી વાત છે ભાઈ પ્રેમમાં જ્યારે આવું થાય એટલે જિંદગીની પથારી ફેરવી જાય છે
@jr-jivan8007
@jr-jivan8007 Ай бұрын
❤❤❤❤❤😢😢😢😢
Smart Sigma Kid #funny #sigma #comedy
00:19
CRAZY GREAPA
Рет қаралды 15 МЛН
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 19 МЛН
TRY NOT TO LAUGH 😂
00:56
Feinxy
Рет қаралды 18 МЛН
Jene Joi Hastoto Ae Radavi Gai | Jignesh Barot | Bewafa Song Gujarati
11:19
Jigar Studio Gujarati
Рет қаралды 4,7 МЛН
Tane Je Di Bhulu Ae Di Aabh Fatshe | Mahesh Vanzara | New Gujarati Sad Song
11:07
Jigar Studio Gujarati
Рет қаралды 4,8 МЛН
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 557 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 1,9 МЛН
6ELLUCCI - KOBELEK | ПРЕМЬЕРА (ТЕКСТ)
4:12
6ELLUCCI
Рет қаралды 291 М.
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 438 М.
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 3,5 МЛН
Селфхарм
3:09
Monetochka - Topic
Рет қаралды 5 МЛН