દયાળુ દેવી શ્રી રૂપાલ જોગણી માઁ ભટીયાણી માઁ ના ચરણો માં કોટી કોટી વંદન...🙏🏻🚩🙏🏻
@preetibenpindoriya5912 ай бұрын
Jay Shree Dhbudimaa 🌹🙏 Jay Shree Bhtiyanimaa 🌹🙏 Jay Shree Meldimaa 🌹🙏 Nodhara no Aadhar Rupal jognimaa 🌹🙏 Ram Ram maa 🙏
@vijayrahod34812 ай бұрын
Ram Ram ma
@pateldhaval71152 ай бұрын
Ram ram jay dhabudi ma Tamara chanroma koti koti vandan🙏🙏🙏
@nareshsolanki98612 ай бұрын
Ram madi Ram Jay Rupal Jogani Maa Jay Bhatiyani Maa Jay Dhabudi Maa
@JayShadhima-yq2td2 ай бұрын
જયશ્રી ઢબૂરી માં ફુલબાઈ જોગણી માં રૂપાલ સત્ય ગાદી શ્રી ભટીયાણી માં રામ રામ
@pravinmpatel13472 ай бұрын
જય શ્રી ઢબુડી માં જય હો તમારો જયજયકાર હો માં આ કળિયુગમાં હાજરાહજુર પ્રગટ પરચા પૂર્યા છે મા તમે ધન્ય છે તમારા તેજ ને મા મહીસાગર જિલ્લામાં થી પ્રવિણ પટેલ ના ખુબ જ અંતરથી રામ રામ માં રામ રામ લિ પ્રવિણ પટેલ સંતરામપુર થી
@sodhavijaysinh43302 ай бұрын
જય શ્રી ફુલબાઈ જોગણી માં 🙏🙏
@rajendrabaraiya79482 ай бұрын
જય શ્રી ઢબુડી માં માં માં રામ રામ રામ
@rajthakor67022 ай бұрын
😔🙏 રામ રામમાડી મારા મંગળ દેવ નું સમાધાન શુખ શાન્તિ થી પુરું થાય એવા આશીર્વાદ આપજો માડી રામ રામ 🙏😔
@rameshasodia52822 ай бұрын
રામ રામ જય શ્રી ઢબુડી માઁ માડી ને જાજા રામ રામ 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@dineshcharel9262 ай бұрын
🎉🎉🎉જય માં રાજ રાજેશ્વરી ઢ બૂ ડી માં 🎉🎉🎉🏖️💐🎂🎂👣👣👍🌅☀️🌞👏🤞જય માં કુળદેવી માં 🤞🤞👏☀️🌅👍💐જય માં જોગણી માં 🎉🎉🎉🎉જય માં ભાટિયાની માં 🎉🎉🎉🎉 જય માં મોમાઈ 💐💐👍👍👏🌞👣🎂🎂જય માં ચિકોતર માં 🎂👣👣🌞👏💐🌅☀️🤞જય માં ચુ દેલ માં 🤞🤞☀️🌅🌅👍🎂👣🌞જય માં ટપલી વળી માં 🎉🎉🎉🎉
@gautampatel55852 ай бұрын
ગૌતમ રામ રામ રામ રામ માડી
@parmartejas21172 ай бұрын
રામ રામ ગુરુ માતા શ્રી ફુલબાઈ જોગણી માં 🙏 રામ રામ મોમાઈ માં 🙏 રામ રામ ભટિયાણી માં 🙏 રામ રામ ભાવિક ભક્તો ની લાડકવાયી ઢબુડી માં 🙏 રામ રામ નારણદાદાની મસાણી મેલડી માં🙏 રામ રામ માડી🙏🙏🙏
@arjunthakor14222 ай бұрын
રામ રામ માડી ઢબુડી માં 🙏🚩
@kishoravchar87212 ай бұрын
RAAM RAAM DHABUDI MATA NE MARA NE MARA PARIVAR TARAF THI KHUB JAJA RAAM RAAM 🎉🍫
@solankivishnu122 ай бұрын
Ram Ram maaa ❤❤❤❤
@preetibenpindoriya5912 ай бұрын
Jug pela jognimaa 🌹 ne Lakho vandan 🙏 maa tamari tole koi na aave. Game tevu dukh hoy pan palvar lageni. Maa tamara thi vishes koinathi tamara shivay vishay koinathi. He maa 🌹 karuna ni karnarari laj mari rakhjo 🙏 Maa tamara jetla vakhan karu etla Ochha. Maavdi tamara video jov etle maru hau hath ma nathi retu. I ek tamaro aashro 🙏 London 🇬🇧 thi khub Zaa Zaa Ram Ram maa 🙏
@JyotiTank-z8h2 ай бұрын
Ma Mari dhabudi ma ne jaja Ram Ram ma 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sejipatelpatel61202 ай бұрын
He maa Rupal jogni dhabudi maa Ram Ram maa sejal na london thi maa maa tame aagad hu tamari pachhad maa bhatiyani maa Ram Ram 🙏🏼🙏🏼 maa
@manubhaizala2 ай бұрын
માડી ને મારા અંતર નાભિ થી ખુબ ઝાઝા રામ રામ
@jitiyayashawant24142 ай бұрын
❤❤❤❤❤❤❤ રામ રામ ગૂરૂ માં ગાદીની ધણીયાણી માં મોમાઈ માં ઈડરીયાગઠની ભટીયાણી માં રૂપાલ ગામવાળા ભગા બાપાની ફુલબાઈ જોગણી માં બાળ સ્વરૂપ ઢબુડી માં નારાયણ દાદાની મસાણી મેલડી માં રાજબાઈ ચૂડેલ માં કલબાઈ માં ઓનલાઇન અરજી સાંભળનારની માં રામ રામ માંડીને રામ રામ ❤❤❤❤❤❤❤❤
@chandanbenparjapati79272 ай бұрын
રામરામ માડી ખૂબ જાજા રામ રામ માડી ચંદાના તમારા ચરણોમાં કોટી કોટી વંદન અને અંતર નાભીથી ખૂબ જાજા રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી મા મારો ભાઈ ખૂબ જ મુસીબતમાં છે માં એનો ઉગારો માં માં મારો ભાઈ નિર્દોષ છે મારા ભાઈ ને ઉગારો માં ખૂબ જાજા રામ રામ માં એક તારો આશરો એક તારો આધાર માં નોધારા નો આધાર તું છું માં અત્યારે માવતર નથી તારો રહ્યો છે માં આધારમાં નોધારા ની આધાર વારે આવજે વહેલી માં કુવાસી પોકાર કરી રહી છે માં રામ રામ રામ રામ રામ રામ રામ
@makwanasuresh442 ай бұрын
રામ રામ 🚩🚩🚩🚩🚩 જય શ્રી ઢબુડી માઁ જય શ્રી ફુલબાઈ જોગણી માઁ 🙏🙏🙏🙏🙏 રામ માડી રામ 🙏🙏🙏🙏🙏 માડી મોરબી ના લજાઈ ગામ થી સુરેશ મકવાણા ના ખૂબ જાજા ને જાજા રામ રામ 🙏🙏🙏🙏🙏
@leenashaylesh16292 ай бұрын
જય શ્રી ઢબુડી મા ને રામ રામ માડી ઝાઝા રામ રામ માડી 🌹🌼🌸🌼🙏🙏🙏🌸🌼🌸🌹
@bhowmickshah11912 ай бұрын
લંડન થી ભૌમિક ભાઈ ને મારી વહાલસોયી ધાબુડી માં ને મારા રામ રામ,મારી ફુલબાઈ જોગણી માં ને મારા દાનવત પ્રણામ,મારી મેલડી માં,મારી મૂમાઈ માં ને મારા રામ રામ મારી ભટ્યાની માં ને મારા જા રામ રામ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇❤❤❤❤❤
@Savaliya-re5tw2 ай бұрын
રામ રામ માં, જય શ્રી ઢબુડી માં, જય શ્રી ગુરૂ માતા, રામ રામ માં...
@ManuMejiyatar-ex1jv2 ай бұрын
રામ માંડી રામ માંડી તકલીફ ઘણી પડી છે માં જ્ઞાન પુરજો માં ભેળાં રેજો માંડી તમારો છેડો પકડ્યો છે માં લાજ રાખજો માંડી 🙏🚩🔱🍫🌹🌹🙏
@SadhuRekhaben-b7f2 ай бұрын
❤mara ladkvaya dhabudi maa ne khub jaja Ram Ram Ram Ram Ram❤maa
રામ માડી રામ 🚩🚩🚩જય શ્રી ઢબુડી માં...🚩🚩🚩 જય શ્રી ફુલબાઈ જોગણીમાં ....મોરબીવાસીના રામ રામ....
@sureshthakor16852 ай бұрын
રામ માંડી રામ
@madhupatel87842 ай бұрын
Ram ram maa❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@RoshanKhant-l7e2 ай бұрын
jay Dhabudi maa🌹🌹🙏🙏 jay fulbai jogani maa🌹🌹🙏🙏 jay bhtiyani maa🌹🌹🙏🙏 ram Ram madi ne🙏🙏
@solankikeshavlal2 ай бұрын
મારાં ફુલબાઇ જોગણી મા,ઢબુડી મા,ભટિયાણી મા,મેલડી મા,રાજબાઈ મા ને કેશવલાલ મક્તુપુર વાળા ના ઝાઝા રામ રામ. નાગના કણા નીકળતા હોયતેવી જગ્યા માં રહેવા થી શુ શુ તકલીફ પડે તે મા ફુલ બાઇ જોગણી મા એ જ બતાવ્યું છે અને તેનુ સમાધાન મા એ જ બતાવ્યું છે.મા ફુલબાઇ જોગણી ને ઝાઝા રામ રામ.
રૂપાલ જોગણી ઢબુડી માં ફુલબાઈ માતા બતાવે એવું દેવ દુઃખનો સમાધાન કોઈ ના બતાવી શકે રામ રામ નડિયાદ થી ગોપાલભાઈ 🙏🌹
@piyushrana19_2 ай бұрын
રામ માડી રામ જય ઢબુડી માં જય ફુલજોગણી માં જય મોમાઈ માં જય મેલડી માં તમને ઘોળકા વાળા ભક્તો ના રામ માડી રામ અને તમારી દીકરી ના ખૂબ જ જા જા રામ માડી રામ મારી ગુરુ માતા ને ભાવ બહુજ ભાવ થી માંડી ને રામ રામ માં 🌸 હે માં અંતર ની નાભી માં કોટી કોટી વંદન કરું છું મારી માં મારી માં