આ મૂવી નું એક સીન પણ આગળ આવી જાય તો બાળપણીયુ બહુ જ યાદ આવે છે . ખરેખર પરંપરા સંસ્કૃતિ અને મર્યાદામાં બનેલી આવી ફિલ્મોની આગળ તો 1000 કરોડ વાળી ફિલ્મો પણ ફિકી લાગે પણ દુઃખ એ વાતનું છે કે એ જમાનો હવે પાછો નહીં આવે...😭😭
@onlycricket745419 күн бұрын
Best movie in gujarati cenema wow😮😮😮 જો તે એક ગુજરાતી છો તો આ મોવી જોવી જ જોઈ 🎉
@MayurVaghela-oc4rc2 ай бұрын
I love to ...this feature...so very nice...😮😊😅
@Raistar..gaming-f8s Жыл бұрын
Ha bhai ho aa picture to heart touching Che
@Jaypalsinh.072 ай бұрын
really aa movie me mari femily jode joyu mari mammy . papa badha ae aa movie joyelu jyare reliz thayu hashe ae time me insta mo song sambhdya pachi me badha ni jode jou aa movie nu hindi dubbed thavu joyiae jethi aakhu bharat jove aa movie hu 100% mathi 100% aapish ❤❤❤❤❤❤❤
@Prakash_chauhan_official Жыл бұрын
ક્યાંરે જુની યાદો આવે તો આંખો માંથી આંસુ આવી જાય 😢