Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati

  Рет қаралды 5,699,002

Kiran Prajapati

Kiran Prajapati

5 ай бұрын

Kiran Prajapati Present...
Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati (lyrics)
માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં
SINGER: KIRAN PRAJAPATI
PRODUCER: SANJAY PRAJAPATI
MUSIC: MANOJ VIMAL
MIXING: HARDIK SAGAR
LYRICS: TRADITIONAL
DHUN MANDLI: BOTAD
VIDEO: SAGAR SATANI
PINTU JOSHI
MITESH GOSAI
RAJ MANDIR STUDIO BOTAD
EDITING: SANJAY PRAJAPATI
DISIGN: KAUSHAL PRAJAPATI
SP.THANKS: MOGAL DHAM TARAGHARA
LYRICS;
માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં
એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર માં
ગંગા નાહ્યા જમુના નાહ્યા નાહ્યા નિર્મળ નીર માં
મન નાં મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે
માળા ફરે હાથમાં........
એમાં માળા મણકા.......
આડા ઊભા તિલક કરે ભક્તિ ના દેખાવ કરે
ભગવો પેરી ભીખ માંગે એમાં સુખડ ચંદન શું કરે
માળા ફરે હાથમાં......
એમાં માળા મણકા.......
પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા વળ્યા
મારા તારી બહુ કરે એમાં ભગવાન બેઠા શું કરે
માળા ફરે હાથમાં......
એમાં માળા મણકા.......‌
સાધુ જમાડ્યા સંતો જમાડ્યા મોટી મોટી નાત જમાડી
ભાણેજરૂ ને ભુખ્યા કાઢયા એમાં ભગવાન બેઠા શું કરે
માળા ફરે હાથમાં......
એમાં માળા મણકા........
શિવજી ને ચડાવે લોટા વાતું ના તો વાળે ગોટા
અભિમાન માં બહુ ફરે એમાં શંકર બેઠા શું કરે
માળા ફરે હાથમાં.......
એમાં માળા મણકા.......
ચાર ધામ ની જાત્રા કરી ગીરનાર નો ડુંગર ચડી
માયા મમતા ચુટે નહીં એમાં ભગવાન બેઠા શું કરે
માળા ફરે હાથમાં મન ફરે સંસાર માં
એમાં માળા મણકા શું કરે એના મન ફરે સંસાર
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #MalaFareHatmaManFareSansarma
#MalaFareHatmadhun #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#dhanydhanyAnjninajaya #hanumanji
#anjninajayahanuman #KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
_______________________________________________
Instagram:
Facebook:
------------------------------------------------------------------------------
Popular Song :-
Aavi Rudi Aambaliya ni Dal
• AAVI RUDI AAMBALIYA NI...
Kanku chhati Kankotri -
• KAKNU CHHATI KANKOTARI...
Gatrad ma-
• SHOBHE MAA GATRAL " શો...
Ram dev Ranuja vala-
• RAMDEV RANUJAVALA | VA...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
For Serch :-

Пікірлер: 699
@pravinpatel3890
@pravinpatel3890 5 ай бұрын
🎉સુપર હિટ 🎉ધુન અજબ ઞજબ🎉 વોઈસ ઓફ 🎉 કિરણ પ્રજાપતિ અભિનંદન
@solankirangubha2626
@solankirangubha2626 2 ай бұрын
જોર દાર ભજન બેન તમારા કંઠ માં સદાય સરસ્વતી રહે જય માતાજી
@user-fk2gg9ib2y
@user-fk2gg9ib2y 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય
@manibenkarangiya1676
@manibenkarangiya1676 5 ай бұрын
વાહ બેન બહુ સરસ કીર્તન છે
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 5 ай бұрын
જય ભોળાનાથ કીરણબેન ખુબ સરસ કીર્તન સમજવા જેવુ સમજાયતો
@khodabhaisolanki1379
@khodabhaisolanki1379 5 ай бұрын
જય.શ્રીક્રીષણ...કિરણબે.. જય માતાજી...કિરણબેન ધન્ય છે..કિરણબેન..તમે.. અમોને..આવાનેઆવા. સત્સંગ..છભળાવતા..રેજો
@Jethalala-comedy
@Jethalala-comedy 4 ай бұрын
વ્યક્તિની આજની સાચી સ્થિતિ દર્શાવ તું આ ભજન સે ખુબ સરસ
@user-vz5jx2fq4w
@user-vz5jx2fq4w 5 ай бұрын
Jay ho prjapati ka
@shortvideoGujarati
@shortvideoGujarati 5 ай бұрын
*#_જય**✨દ્વારકાધીશ🌎🙇🏻‍♂️🙏🏻👑*
@arasibhaiparmar8144
@arasibhaiparmar8144 5 ай бұрын
Saras tamari bhadhi dhun saras hoy se. Sabadavani maja. Aave se. Jay mataji
@RasikbhaiNaliyapara
@RasikbhaiNaliyapara Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાને 💐 બહુ જ સરસ ગાયું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🎉
@user-fk2gg9ib2y
@user-fk2gg9ib2y 5 ай бұрын
બો સરસ કીર્તન છે હજી બીજા ગાવ ભગવાન ખુબ આગળ વધારે
@BHARATBHAIPANCHAL-ii3my
@BHARATBHAIPANCHAL-ii3my 4 ай бұрын
ભરત.ભાઈ.એ.પંચાલ.ગામ.umaru
@newsongsoldsongs12346
@newsongsoldsongs12346 5 ай бұрын
Khub saras Dhol Tame Badha Bahenoe Gayu Jai Jalaram
@nareshbhairathwa6984
@nareshbhairathwa6984 4 ай бұрын
જોરદાર કીર્તન બનાવ્યું છે અને ગાયું છે બહેન જી એ આ ગીત ઢોંગી ભક્તની પોલ ખોલતું અને ભક્તિ કઈ રીતે કરવી તેની સમજણ બતાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી સ્વામિનારાયણ બહેન જી
@user-ep9yd9dn4h
@user-ep9yd9dn4h 5 ай бұрын
Good
@rajeshdavdadavda6241
@rajeshdavdadavda6241 4 ай бұрын
Khub sarsa kirnaben tamara bhajan roj sabhadu khub pargati karo
@jayshreeprajapati7686
@jayshreeprajapati7686 5 ай бұрын
સરસ કીર્તન છે👌 બેન👍 લીધી આપુ સરસ👍 🙏🙏🌹🌹
@kaluchauhan1210
@kaluchauhan1210 4 ай бұрын
બહુ સરસ બહેન બહુમજા આવિ 👏👏👏👏👏👏👏👌👌
@mukeshdarji3046
@mukeshdarji3046 3 ай бұрын
Khub sundar che badhj bhajan Aava bija anek bhajan nava mukta raho you tub chenal upar
@jayesh9499
@jayesh9499 5 ай бұрын
સરસ ધૂન બેન 🎉🎉🎉🎉👌👌👌👌👌👌👍👍👍👍👍
@savitridubariya3665
@savitridubariya3665 5 ай бұрын
Mane tamara kitan khub saras lagese ✨✨✨✨✨
@sarvaiyapratapsinh8965
@sarvaiyapratapsinh8965 5 ай бұрын
સરસ કિતૅન છે બેન
@krishana5278
@krishana5278 5 ай бұрын
Vaah vaah ❤
@MohitprajapatiMohitpraja-fr5sm
@MohitprajapatiMohitpraja-fr5sm 3 ай бұрын
સરસ
@dayaramani5023
@dayaramani5023 4 ай бұрын
Ha ben jordar ha🎉
@amaliyarnileshbhaisamasubh4169
@amaliyarnileshbhaisamasubh4169 5 ай бұрын
Super
@Vanraj_ahir
@Vanraj_ahir 2 ай бұрын
ખુબ સરસ ભજન છે ❤❤️❤️❤️❤ 🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌
@vishnubhaichaudhari3536
@vishnubhaichaudhari3536 5 ай бұрын
Good. Jaydhwarkadhis 🙏🏾
@prajapatilala6698
@prajapatilala6698 5 ай бұрын
Saras ben
@moonsonara7304
@moonsonara7304 Ай бұрын
ભગવાન ની कृपा रहे humesa
@Sagarvaghela7744
@Sagarvaghela7744 5 ай бұрын
ખુબજ સરસ ભજન છે કિરણબેન
@panchaljagruti3855
@panchaljagruti3855 2 ай бұрын
Byuj saras che
@makwanamnl0sejal595
@makwanamnl0sejal595 4 ай бұрын
Khub saras 👌👌👌
@jyostnapatel9660
@jyostnapatel9660 5 ай бұрын
ખુબ સરસ કિરણબેન
@lakhtariyakuldip9615
@lakhtariyakuldip9615 5 ай бұрын
Jay Dwarkadhish
@SarlaJahangeer-sv7li
@SarlaJahangeer-sv7li 5 ай бұрын
Aapke Bhajan mujhe bahut Pasand Aaye so Sweet❤😌👏😊
@dhanibenthakkar2651
@dhanibenthakkar2651 5 ай бұрын
Sara's
@rajeshmistri7328
@rajeshmistri7328 4 ай бұрын
Saras
@maheshgogiya8043
@maheshgogiya8043 5 ай бұрын
Jay mataji khub sharsh 🌷🙏
@arjunchauhan981
@arjunchauhan981 Ай бұрын
કિરણ પ્રજાપતિ એ ખૂબ સુંદર ગાયું છે ભજન
@user-yp9iq9gf9n
@user-yp9iq9gf9n 24 күн бұрын
😊
@kalpeshkindarkhediya
@kalpeshkindarkhediya 23 күн бұрын
🎉😢l byy તેપ મો. 😢 કો મો , મ લા ​@@user-yp9iq9gf9n
@fatesinhbaria6192
@fatesinhbaria6192 5 ай бұрын
એકદમ સાચા શબ્દો છે
@hiteshalagiyahasaykalakar9176
@hiteshalagiyahasaykalakar9176 2 ай бұрын
Khub sarash
@latabenpatel3181
@latabenpatel3181 5 ай бұрын
સરસ ધૂન છે.
@chandrikajadav9766
@chandrikajadav9766 2 ай бұрын
વાહ કિરણ બેન very nice 👌🏻👌🏻
@kalpeshgadesha2396
@kalpeshgadesha2396 Ай бұрын
ખુબજ સરસ છે આ ધુન ખુબજ આનંદ આવે છે આ ધુન માં
@vasantvora4482
@vasantvora4482 3 ай бұрын
ખુબસરસકિરણબેન
@m.kcollections7064
@m.kcollections7064 Ай бұрын
જીવન ની વાસ્તવીક હકીકત નું ખુબ જ સુંદર આલેખન દર્શાવ્યુ છે ખુબ જ સરસ❤
@JAY_THAKAR_STATUS
@JAY_THAKAR_STATUS Ай бұрын
ખુબ આગળ વધો 👏👏
@KLM84962
@KLM84962 8 күн бұрын
Jay Dwrkdhish 🎉❤😂
@rajendrasinghchauhan3404
@rajendrasinghchauhan3404 5 ай бұрын
Fantastic bhajan bhahan
@Dhokiyadhiren
@Dhokiyadhiren 5 ай бұрын
👌👌👌
@user-dm4fb9cx4h
@user-dm4fb9cx4h 5 ай бұрын
Vah Bhai vah saras Kiranben ..
@ParmarPurshottam-qg3zh
@ParmarPurshottam-qg3zh 5 ай бұрын
Khub,saras,Bhajache,,❤❤
@sureshladumor6010
@sureshladumor6010 2 ай бұрын
સરસ બને
@sagarkaumesh1664
@sagarkaumesh1664 4 ай бұрын
खुबसरस
@GaneshbhaiVasava-hs5ms
@GaneshbhaiVasava-hs5ms 4 ай бұрын
Ram Ram Kiran ben
@jayendrasinhchavda7399
@jayendrasinhchavda7399 4 ай бұрын
Very nice 👌
@rajajogani6419
@rajajogani6419 2 ай бұрын
ખૂબ સરસ કિરણ બેન
@HappyCaterpillar-zd7ft
@HappyCaterpillar-zd7ft Ай бұрын
😮
@acharyavishnuprasad3666
@acharyavishnuprasad3666 5 ай бұрын
Khoobsurat bhajan
@SanjayPatel-sz4jy
@SanjayPatel-sz4jy 5 ай бұрын
VERY GOOD
@nileshprajapati241
@nileshprajapati241 29 күн бұрын
Khub Sara's bhajan chhe. Dhany chhe prajapti ne.
@PravinaParesha
@PravinaParesha Ай бұрын
સરસ કિરણ‌બેન👌👌👌🙏🙏🙏
@manjulabenpatel2869
@manjulabenpatel2869 4 ай бұрын
Jay shri krishna
@kiritjoshi6598
@kiritjoshi6598 5 ай бұрын
Very good Bhajan
@reenabagtharia8613
@reenabagtharia8613 5 ай бұрын
Wah khub Sara's 🙏🙏 sitaram
@maheshchavda8620
@maheshchavda8620 Ай бұрын
Mast se ho
@dipeshvaja6977
@dipeshvaja6977 5 ай бұрын
કિરણબેન તમારા એક ભજન સુપર 👌👌👌
@namratapatel798
@namratapatel798 5 ай бұрын
Khub sasrs dhun chhe Ame agiyaras na sastang ma dhun bolye chhiye khub j aanand aave chhe Khub j taan chade badha loko ne khub j mja aave chhe Thank u aatli srs dhun mate aavi j rite shun bolta raho satsang karta raho ame pn tamara satsang amari agiyars na satsayma karsu ane aanand karsu😊😊
@FkrishajpatelKrisha
@FkrishajpatelKrisha 5 ай бұрын
ખૂબ જ સરસ
@rameshthakor5013
@rameshthakor5013 3 ай бұрын
Saras kiran ben🎉🎉🎉
@merbhavubhai2825
@merbhavubhai2825 5 ай бұрын
વાહ વાહ બહુ સરસ આવી રીતે આવા બીજા કીર્તન પણ નીચે લખેલા બતાવવા વિનંતી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@joitajithakor1184
@joitajithakor1184 5 ай бұрын
માં સરસ્વતી તમારી રક્ષા કરે
@mehuldabhi2938
@mehuldabhi2938 4 ай бұрын
Weree good kiran ben
@nareshparmar1619
@nareshparmar1619 5 ай бұрын
Very nice
@manjulabhatt4038
@manjulabhatt4038 3 ай бұрын
Jay dwarikadhish very very nice 👌bhajan ❤❤🎉❤❤
@user-jb1ne9vr5y
@user-jb1ne9vr5y 5 ай бұрын
જય માતાજી
@pravinParmar-pr2bi
@pravinParmar-pr2bi 4 ай бұрын
Jay mataji
@10nitya.7kavyagandhi5
@10nitya.7kavyagandhi5 2 ай бұрын
Veryyyy nice 👍 મને રૂવાટા ઉભા થઇ ગયા
@valaramesh1390
@valaramesh1390 5 ай бұрын
સોનલબેન ખુબ ખુબ અભિનંદન સવાર સવારમાં આપનું કીર્તન કે ધૂન સાંભળી લઈએ એટલે આખો દિવસ આણંદ મા જાઈ છે
@prakashprajapati7052
@prakashprajapati7052 2 ай бұрын
વાહ કિરણ બેન વાહ
@laxmibarotofficial2115
@laxmibarotofficial2115 Ай бұрын
જય હો
@VinodbhaiDhola
@VinodbhaiDhola Ай бұрын
Weri fin dhun
@bhavesbhavsar5409
@bhavesbhavsar5409 Ай бұрын
ખૂબ જ સરસ કિતૅન છે જય શ્રી કૃષ્ણ🙏🙏
@vaishalikhudai4694
@vaishalikhudai4694 4 ай бұрын
Wah bv srs
@ap.ashish.prajapati.official
@ap.ashish.prajapati.official 5 ай бұрын
જોરદાર ❤ કિરણ ben
@tinabhirayka3740
@tinabhirayka3740 Ай бұрын
Super bhajan ❤❤
@user-cc2rk7mb6e
@user-cc2rk7mb6e Ай бұрын
જોરદાર છે 🎉🎉🎉🎉🎉🎉❤
@bharat6401
@bharat6401 5 ай бұрын
Very nice👌👌👏👏👏
@user-ie2ml5gd7g
@user-ie2ml5gd7g 2 ай бұрын
Very good
@ManubhaiSatani
@ManubhaiSatani 4 ай бұрын
જય માતાજી ,,🙏🙏🙏🙏🙏🙏
@kkb6566
@kkb6566 4 ай бұрын
🙏👌👏supar song 🙏👌👏
@krishchavda2020
@krishchavda2020 5 ай бұрын
આવા
@bhavinbhai9241
@bhavinbhai9241 3 ай бұрын
ખૂબ સરસ રીતે ભજન છે
@andarsinhrathod2713
@andarsinhrathod2713 5 ай бұрын
ખુબ ખુબ અભિનંદન કિરણબેન રામાપીર ના ભજનો રીલે કરો જય ગુરુદેવ
@user-cx2ck5ps6d
@user-cx2ck5ps6d 2 ай бұрын
ખુબ સરસ કીરણબેન ધન્યવાદ જય માતાજી
@ParmarNavghanbhai-xh8bc
@ParmarNavghanbhai-xh8bc Ай бұрын
કિરણ પ્રજાપતિ તમને મહાકાળી આગળ એવા મારા આશીર્વાદ
@vaskalahirubhai8127
@vaskalahirubhai8127 5 ай бұрын
Saras kiranben khub khub abhindan🥀🥀🥀🥀😅
@smitpatel6850
@smitpatel6850 4 ай бұрын
Ati sunder 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kamaliyabharat3512
@kamaliyabharat3512 2 ай бұрын
Sundar
@bhaveshmadhani8871
@bhaveshmadhani8871 3 ай бұрын
સુંદર
@PratikChauhan-ej6ol
@PratikChauhan-ej6ol 5 ай бұрын
Khub sars
Kevo Abhagiyo Jiv Chhe - DHUN - Kiran Prajapati
5:05
Kiran Prajapati
Рет қаралды 3,7 МЛН
О, сосисочки! (Или корейская уличная еда?)
00:32
Кушать Хочу
Рет қаралды 7 МЛН
Cat story: from hate to love! 😻 #cat #cute #kitten
00:40
Stocat
Рет қаралды 7 МЛН
100❤️ #shorts #construction #mizumayuuki
00:18
MY💝No War🤝
Рет қаралды 10 МЛН
когда достали одноклассники!
00:49
БРУНО
Рет қаралды 879 М.
Егор Крид, JONY - Дым ( Премьера Клипа 2024 )
2:53
Егор Крид
Рет қаралды 5 МЛН
Akimmmich - TÚSINBEDIŃ (Lyric Video)
3:10
akimmmich
Рет қаралды 102 М.
aespa 에스파 'Supernova' MV
3:14
SMTOWN
Рет қаралды 55 МЛН
Stray Kids "Lose My Breath (Feat. Charlie Puth)" M/V
2:53
JYP Entertainment
Рет қаралды 31 МЛН
POLI - Mama (Official music video)
1:18
POLI
Рет қаралды 3,3 МЛН
Asik - Body (Lyrics Video)
2:42
Rukh Music
Рет қаралды 583 М.
Қайрат Нұртас - Қоймайсың бей 2024
2:22
RAKHMONOV ENTERTAINMENT
Рет қаралды 1,2 МЛН