મલ્લિકા સારાભાઈ | Mallika Sarabhai Biography | Mallika Sarabhai Gujarati Movies | Wikipedia

  Рет қаралды 55,532

Gujarati Avnavu

Gujarati Avnavu

Күн бұрын

મલ્લિકા સારાભાઈ | મલ્લિકા સારાભાઈ ના ગુજરાતી પિક્ચર | Mallika Sarabhai Biography | Mallika Sarabhai Gujarati Movies | Mallika Sarabhai Wiki
📓📚
👉 ગુજરાતી અભિનેત્રીઓ 👇👇👇
• અભિનેત્રીઓ - Actress
👉 ગુજરાતી કલાકારો- Gujarati Actor 👇👇👇
• ગુજરાતી કલાકાર - Gujar...
🙋‍♂️🙋‍♀️ Hi, Welcome To Our Channel Gujarati Avnavu !!!
📚About This Video :-
📌 આજના આ વીડિયોમાં આપણે ગુજરાતી ફિલ્મોના એક્ટ્રેસ એવા મલ્લિકા સારાભાઈ ની બાયોગ્રાફી વિશે જાણીશું. મલ્લિકા સારાભાઈએ ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી હતી. જેમાં મલ્લિકા સારાભાઈ મેના ગુર્જરી નામની ગુજરાતી ફિલ્મ થી પ્રખ્યાત થયા હતા. આ વીડિયોમાં આપણે મલ્લિકા સારાભાઈ ના હિન્દી મૂવી ની પણ વાત કરીશું. આ ઉપરાંત આપણે મલ્લિકા સારાભાઈ ના કુટુંબ, મલ્લિકા સારાભાઈ ના પતિ, મલ્લિકા સારાભાઈ ના દીકરા, મલ્લિકા સારાભાઈ ના પુત્રી, મલ્લિકા સારાભાઈ ના ભાઈ, મલ્લિકા સારાભાઈ ના પિતા, મલ્લિકા સારાભાઈ ના માતા વિશે પણ જાણીશું. મલ્લિકા સારાભાઈ ની બધી ગુજરાતી ફિલ્મો ખૂબ જ સુંદર અને સામાજિક મેસેજ વાળી હોતી. આપણે જાણીશું કે મલ્લિકા સારાભાઈ અત્યારે શું કરે છે અને ક્યાં રહે છે. તો ચાલો જાણીએ મલ્લિકા સારાભાઈ ની વિકિપીડિયા વિશે.
📌 In This Video, We Will Learn About The Biography Of Mallika Sarabhai, An Actress Of Gujarati Films. Mallika Sarabhai Did Many Gujarati Films. In Which Mallika Sarabhai Became Famous With A Gujarati Film Called Mena Gurjari. In This Video We Will Also Talk About Mallika Sarabhai's Hindi Movie. Apart From This We Will Also Know About Mallika Sarabhai's Family, Mallika Sarabhai's Husband, Mallika Sarabhai's Son, Mallika Sarabhai's Daughter, Mallika Sarabhai's Brother, Mallika Sarabhai's Father, Mallika Sarabhai's Mother. All The Gujarati Films Of Mallika Sarabhai Were Very Beautiful And Had A Social Message. We Will Know What Mallika Sarabhai Is Doing Now And Where She Lives. So Let's Know About Mallika Sarabhai Wikipedia.
⏰ Time Stamps :-
00:00 Mallika Sarabhai Biography
00:18 Mallika Sarabhai Age And Family
00:34 Mallika Sarabhai Childhood
01:06 Mallika Sarabhai Education
01:37 Mallika Sarabhai Hindi Films
01:54 Mallika Sarabhai Kisso 1
02:19 Mallika Sarabhai Gujarati Film Entry
03:09 Mallika Sarabhai First Gujarati Film
03:34 Mallika Sarabhai Gujarati Movie List
04:23 Mallika Sarabhai In Mahabharat
05:06 Mallika Sarabhai As A Writer
06:04 Mallika Sarabhai Awards
06:18 Mallika Sarabhai Husband
06:41 Mallika Sarabhai Son And Daughter
06:52 Mallika Sarabhai Brother
07:20 Outro Mallika Sarabhai Wikipedia
🙏Thank You So Much...!!!:)
--------------------------------------- ---------------------------------------
🌍 Our Some Other Videos Links :-
💡Latest Video Links :-
🎤 અવનવી વાર્તાઓ- • અવનવી વાર્તાઓ- Avnavi ...
👉 ગોગા મહારાજ- • ગોગા મહારાજ- Goga Maharaj
📌 માતાજી - • માતાજી - Mataji
🙏 રામદેવપીર - • રામદેવપીર - RamdevPir ...
🏀 જીવન ચરિત્રો - • જીવનચરિત્રો - Biography
🌞 ગરવા ગુજરાતી - • ગરવા ગુજરાતી - Garva G...
⚾️ મંદિરો - • મંદિરો - Temples
🎙 ગાયકો - • ગાયકો - Singers
--------------------------------------- ---------------------------------------
🖲Our Social Media Links :-
📱Facebook :-
/ gujaratiavnavu
📷 Instagram :-
/ gujaratiavnavu
📹 Twitter:-
/ gujaratiavnavu
📺 Telegram Channel :-
t.me/GujaratiAvnavu
--------------------------------------- ---------------------------------------
📒About This Channel 📒:-
📖 શું તમે રસપ્રદ માહિતીની શોધમાં છો તો આપણી ચેનલ Gujarati Avnavu (ગુજરાતી અવનવું) ને સબસ્ક્રાઈબ કરો. 🔔 આ ચેનલ ગુજરાત, ભારત અને વિશ્વની અવનવી માહિતી આપવા માટે બનાવવામાં આવી છે.
--------------------------------------- ---------------------------------------
📸 Images And Videos Credit :-
🖥 Wikipedia, Google Images,
➡️ www.wikipedia.org/
➡️ commons.wikimedia.org/wiki/
📌 #mallikasarabhai #મલ્લિકા_સારાભાઈ #vikramsarabhai #gujaratiavnavu #gujaratibiography #gujarati
--------------------------------------- ---------------------------------------
✍ DISCLAIMER :-
➡️ Video Is For Educational Purpose Only.
➡️ Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For Fair Use For Purposes Such As Criticism, Comment, News Reporting, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-profit, Educational Or Personal Use Tips The Balance In Favour Of Fair Use.
✍ EMAIL ID:-
contact.gujaratiavnavu@gmail.com
🕯NOTE :- This Video Is Based On My Internet Research, It May Not Be 100% Accurate.

Пікірлер: 68
@virjibhaivalera82
@virjibhaivalera82 Жыл бұрын
મેના ગુજરી ના બધાજ ગીતો હજી સાભળી યે છીએ અને મનને પ્રફુલ્લિત કરીને રાજી રાજી.............
@dipakchauhan6809
@dipakchauhan6809 22 күн бұрын
એકદમ નમણા ને નાજુક મલ્લિકાજી એ ટાઈમ માં સુપર અભિનેત્રી ઓ હતું પણ મલ્લીકાજી નું વ્યક્તિત્વ આકર્ષક હતું. All ટાઈમ મારા પ્રિય અભિનેત્રી
@pragnapandit8802
@pragnapandit8802 Жыл бұрын
મેના ગુજરી અને તે ના ગીતો 👌👌👌
@sulochanabenpatel5462
@sulochanabenpatel5462 Жыл бұрын
Very nice video, thanks.
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i 2 ай бұрын
કોણ કોણ 2024 માં મેના ગુર્જરી ફિલ્મ ના ગીતો આભળે છે
@rajeshdholakiya648
@rajeshdholakiya648 6 күн бұрын
👍
@ajit.bharvad5e
@ajit.bharvad5e 11 ай бұрын
અષાઢી બીજ સુપર ફિલ્મ મલ્લિકા સારાભાઈ સુપર હિરોઈન
@Pritirana1970
@Pritirana1970 13 күн бұрын
🙏
@parmarsuresh6473
@parmarsuresh6473 12 күн бұрын
Bhatiji maharaj❤
@priyankadesai8794
@priyankadesai8794 Жыл бұрын
Nice all movies to Mallika sarabhai
@vidyabenparmar3097
@vidyabenparmar3097 11 ай бұрын
સૌથી વધારે ગુજરાત માટે ગૌરવ અને મહત્વનું છે કે મેના ગુર્જરી આજે પણ લોક પ્રિય છે ‌👍👍👍👍👍👍
@Vanmalibaroliya
@Vanmalibaroliya 23 күн бұрын
Shame kathe velda aviya ne avta ditha naiyk ji khubaj hit git gatu
@rasilagajera4683
@rasilagajera4683 11 ай бұрын
Mena gujri all songs Thanks sir
@kcvlog1982
@kcvlog1982 Жыл бұрын
Nice 👍👍
@GujaratiAvnavu
@GujaratiAvnavu Жыл бұрын
Thank You So Much 🙏
@hasmukhpanchal8803
@hasmukhpanchal8803 2 ай бұрын
Best
@samatgagaliya9335
@samatgagaliya9335 10 ай бұрын
very nice
@nitabendave3276
@nitabendave3276 5 ай бұрын
Nice
@mohanbhaigujjar6480
@mohanbhaigujjar6480 Жыл бұрын
Jay swaminarayan
@AnjnaPariks
@AnjnaPariks Ай бұрын
Ashadhi bij nu geet...Mena Gurjari
@ashwinpatel5353
@ashwinpatel5353 Жыл бұрын
Malika sara bhai best gujrati gaurav supar kalakar
@pravinatrivedi1806
@pravinatrivedi1806 Жыл бұрын
maa amba Gabber vali
@valandshantoshi4688
@valandshantoshi4688 6 ай бұрын
Shntu rngeli ❤❤🎉👌
@oliveolive3227
@oliveolive3227 3 ай бұрын
Shantu rangili ma aruna Irani hata
@kumanteraiya8945
@kumanteraiya8945 5 ай бұрын
Wah ! Gaurav chhe ke pote ketlu bdhi kala vidhya potana ma hova chhta gujrati matru bhasha ne aagvu sthan aapi gujrati ma 5 shudhi bhanya . 🙏🙏
@manharmoraniya9462
@manharmoraniya9462 11 ай бұрын
Mallika sarabhai the best film's of mena gurjri
@kishorkumarbadheka1302
@kishorkumarbadheka1302 9 ай бұрын
mena gurjri film best song bhi mast
@PradeepJani-hx1og
@PradeepJani-hx1og 4 ай бұрын
Mena. GurjRi
@dashrathsinhsolanki6074
@dashrathsinhsolanki6074 19 күн бұрын
Bhathiji maharaj
@ravibasia3321
@ravibasia3321 Жыл бұрын
સાચી રે મારી સત રે ભવાની મા અએ ભાથીજી મહારાજ નુ ગીત છે જો મારી ભૂલ ન થતી હોય તો
@GujaratiAvnavu
@GujaratiAvnavu Жыл бұрын
સાચી વાત ભાઈ...👌
@user-tu2sd5ku9t
@user-tu2sd5ku9t Жыл бұрын
મારો સોનાનો Gdulore ho પાણી da Chhlke છે
@lilya5gt605
@lilya5gt605 Ай бұрын
Mena grjari maru priy picture 6e ena geet hu varmvar sambhlu 6u
@NarsinhbhaiVankar
@NarsinhbhaiVankar 20 күн бұрын
સાચી વાત છે.. ભાથીજી મહારાજના... છે.
@priyankadesai8794
@priyankadesai8794 Жыл бұрын
Mena gurjary best movie
@user-wz8mt2nw9b
@user-wz8mt2nw9b 8 ай бұрын
મેના ગુજરી
@dhirajbhaisumara4153
@dhirajbhaisumara4153 22 күн бұрын
મેના ગૃજરી
@varshajoshi7465
@varshajoshi7465 Жыл бұрын
Mena gurjari 👍
@dineshkoli-qu7ku
@dineshkoli-qu7ku Жыл бұрын
Dase disaye ma daahama ful moovi aaplod karo hd ma
@jacksparrow-bt1ve
@jacksparrow-bt1ve Жыл бұрын
Mena gurjari
@valandshantoshi4688
@valandshantoshi4688 Жыл бұрын
Sntu rngili movie mne khubj gmeu
@jitendarvankar7174
@jitendarvankar7174 Жыл бұрын
Mena gurjariw
@manjivaniya6993
@manjivaniya6993 Жыл бұрын
અડધી રતાલડી... "ડગલે ને પગલે મને એના ભણકારા વાગે... ભવ ભવ થી ઓળખું હું એવું મારાં મન માં જાગે...
@GujaratiAvnavu
@GujaratiAvnavu Жыл бұрын
વાહ 👌
@mohanbhaigujjar6480
@mohanbhaigujjar6480 Жыл бұрын
ManaGurjari
@vinubhaiparmar9892
@vinubhaiparmar9892 11 ай бұрын
ગરવો ગ્રાસીયો મને બહુ ગમે છે
@arajannandaniya9576
@arajannandaniya9576 Жыл бұрын
સોનબા રુપબા ફિલ્મ વિશે માહિતી આપજો
@zalachetansinh3244
@zalachetansinh3244 Жыл бұрын
Aashadhibij.
@pravinmakwana8367
@pravinmakwana8367 Жыл бұрын
મેના ગુર્જરી .
@harshchauhan1931
@harshchauhan1931 7 ай бұрын
મારાએક ભાભી તેમના જેવા લાગેછે
@JayantibhaiThakor-hv3pz
@JayantibhaiThakor-hv3pz Ай бұрын
Maro Sonano Guadeloupe...bathijimaharaj
@harshchauhan1931
@harshchauhan1931 7 ай бұрын
હુતો ખુશીમા અને દુખ મા પણમેના ગજરી ના ગીતો સાભણુછુ લિ રશમી ગાધીનગર
@manharsinhpadhiyar9615
@manharsinhpadhiyar9615 2 ай бұрын
મણિયારો તે હલુ હલુ થઈ વીયો રે -..........
@rameshgosai598
@rameshgosai598 Жыл бұрын
મન ના મંદિરિયામાં...કોણ મહેમાન આવ્યું, કોની ઓળખાણ લાવ્યું.. પ્રીતના પુરાણ લાવ્યું... 👌👌👌 શું ગીત બનાવ્યું છે વાહ! વાહ! એક હૃદયપર્શી રચના👏👏👏👏👏👏👏💐🌺❤️
@user-tu2sd5ku9t
@user-tu2sd5ku9t Жыл бұрын
Bhathiji Maharaj કદાચ aa ફિલ્મ vakhate Ramesh mehta- Msnjari દેસાઈ ni jodi tuti gai hase Manjari desai nu Car accidents
@madhurinene3213
@madhurinene3213 Жыл бұрын
જય શ્રી ખોડીયાર મા સરસછે મારે આમા કામ કરઉછે તો વીડિયો કેમ બનાવવા
@user-tu2sd5ku9t
@user-tu2sd5ku9t Жыл бұрын
Aa ફીલ્મ ma Ramedh mehta મંજરી દેસાઈ ni જોડી titi gai hase
@vishnudarji6142
@vishnudarji6142 Жыл бұрын
મણિયારો
@shantilaljadav-rr7xm
@shantilaljadav-rr7xm 15 күн бұрын
ભાઈ, તમે " સાચી રે મારી સત રે ભવાની મા.." એ ગીતનો ઉલ્લેખ " મેના ગુર્જરી " ના ગીત તરીકે કરેલ છે. પણ એ ગીત " ભાથીજી મહારાજ " નું છે.
@ajit.bharvad5e
@ajit.bharvad5e 11 ай бұрын
સામે કાંઠે વેલડા આવ્યા મે આવતા દીઠ નાયકજી દમયંતી બરડાઈ મારો માણીગર ઢોલ જાણે જાજર વાગે પ્રફુલ દવે દમયંતી બરડાઈ ઊંચી ચડુ નીચી ઉતારું મણિયાર જોવું તારી વાટ પ્રફુલ દવે દમયંતી બરડાઈ ચુંદડી ઓઢા ડી મને જશોદા ના કાન તે માયા લગાડી ઉષા મંગેશકર માં તુ પાવાની પટરાણી ભવાની મા કાળકા રે લોલ ઉષા મંગેશકર અલકા યાજ્ઞિક અષાઢી બીજ ની રાતલડી ને દરિયો ડોલા મ ડોલ રે રમો રમો રામયા લાલ ઉષા મંગેશકર દિવાળી બેન ભીલ મારો સોના નો ઘડુલો હા પાણીડાં છલકે છે હર્શિદા રાવલ પ્રફુલ દવે અને આવા ગીતો માં મલિલ્કા સારાભાઈ નો અભિનય કેટલો સુંદર સમય હતો
@GujaratiAvnavu
@GujaratiAvnavu 11 ай бұрын
સાચી વાત 👌
@nirmaljgohil4872
@nirmaljgohil4872 6 ай бұрын
Cundiodhadijasodanakan.
@gordhanthakriya5387
@gordhanthakriya5387 Жыл бұрын
મેના ગુર્જરી અને મણિયારો બંને ફિલ્મો મને ગમે છે
@jhdesai802
@jhdesai802 22 күн бұрын
Failed Scientist and actress.
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 74 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 77 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
A Film On Pranlal Vyas  |  Gujarati Legendary Singer
20:02
Tihai Talk
Рет қаралды 286 М.
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 74 МЛН