ખરેખર પ્રદીપભાઈ ને મેં પ્રોગ્રામમાં લાઈવ સાંભળેલા છે. ખૂબ મજા ના માણસ છે મોજીલો સ્વભાવ છે કોઈ પ્રકારનો ધમઙ નથી અને નોર્મલ રીતે બધાને મળે છે. પ્રદીપભાઈ ના સંઘર્ષ ના લાખ લાખ વંદન 🙏🙏🙏
@pradip_patel_paghadi7 ай бұрын
♥️THANK YOU SO MUCH HARDIK STUDIO & MANOJ BHAI KHENI ANCHOR મારા જીવન ની કંઇક હળવી વાતો ને તાજી કરી અને આપની સમક્ષ રજુ કરવાનો મોકો મળ્યો😊🙏