જોનાર ને માત્ર પ્રેંક જોઈને હસવું આવતું હશે પણ આમ આખા પ્રેંકમાં સતત હસતું રહેવું વિનોદભાઈ અને અર્જુનભાઈ ને અઘરું પડ્યું હશે.... આપણા માટે આટલી મહેનત કરે છે બંને... અભિનંદન એના માટે બંને ને...
@MamuFameRJvinod3 ай бұрын
Pet ane fefsa ne galu ne badhu dukhi avyu hatu
@lifehacks98783 ай бұрын
Bau maja padi aa prenk ma hasi hasi ne pet dukhi gayu amaru@@MamuFameRJvinod
@muradsudamadiya51123 ай бұрын
@@gautamkarathiya5746
@muradsudamadiya51123 ай бұрын
Yes right 😅😅😅
@shrijeevanimaa3 ай бұрын
પૈસા કમાવવા હોય તો કરવું પડે ભાઈ, કોઈ મોટી વાત નથી.
@jaydeep.a.pandya53073 ай бұрын
Laughter is the best medicine and Mr. Vinod and mr. Arjun is doctor of laughter ..😂
@ViraajThakkar3 ай бұрын
Raat no prank karone ema vadhare maja aave che
@falgunoza52363 ай бұрын
😂😂😂😂😂 The msg of the prank is needed indeed for the life right now
@sohaibmisba45543 ай бұрын
બવ જોરદાર મેહનત કરી તમે બંન્ને ભાઈ ઓ એ....
@arunsinh.m.solankiarunsinh17293 ай бұрын
सुपर सुपर सुपर सुपर कोमेडी 😀😀😀😀😀👌👌👌👌👌😀
@SravanthakorThakor-x6o3 ай бұрын
લાયા લાયા નવું લાય 😂😂😂😂😂😂😂 હંસી હંસી ને તો પેટમાં દુઃખવા લાગ્યું 😂😂😂😂
Very strength full message with happiness prank nice thought and prank👌👌
@rameshshapra4693 ай бұрын
❤. 😂. આ વીડિયો આખી જિંદગી શેર કરીશ 😂. મોજ કરાવી દીધી. આજેતો દુઃખ નાં ડુંગર પણ હશી પડે એવું હતું...❤ Good job kip it up.. Good bless you..
@jaydipthakkar83763 ай бұрын
Atlu badhu hasvani acting karvi great
@GJBOTAD333 ай бұрын
મોસ્ટ પોપ્યુલર વિડિયો અતિયાર સુધી માં આ વીડિયો 😅😂😅😂😅
@gabusahdev15783 ай бұрын
Atteck avi jay nay khota khota hasi hasi ne😂😂😂😂😂
@priteshvataliya23733 ай бұрын
Ramayan ke bad aaje itni hasi sun neka moka mila he..😂😂
@dkprajapati12323 ай бұрын
Jodar bhai aa video baki bhukha kadha😅😅😅😅😅😅😂😂😂😂😂😂hasi game tene aavai jay bhai😂😂😂😂
@bhavinv92973 ай бұрын
સૌથી બેસ્ટ.. વગર શબ્દે માત્ર હાસ્યથી હાસ્ય.. અદભુત
@bhaveshrajput40883 ай бұрын
"Mobile thodi che k unlock karu" Got me laughing 🤣🤣
@Gujrat_high_court...3 ай бұрын
Bav Maja aavi aa prank ma😂😂😂😂😂😂😂😂😂
@javedmalek82153 ай бұрын
આજે હું પણ હસી હસી ને લોટ પોત થઈ ગયો યાર ઍક અલગ પ્રકાર નુ પ્રેંક હોં જોરદાર 😂😂😂😂
@heenachauhanjsca62573 ай бұрын
Jongabhai wah, vinod bhai great👍
@vahidvaraiya43133 ай бұрын
વિનોદ ભાઈ.....આ વીડિયો.....2x. Speed.... પર....જોવાની વધારે મજા આવે સે ....😂😂😂😂😂😂😂😂
@PravinabenJani-cn8eg3 ай бұрын
सुपर डुपर ,,, मजा आ गया 👍👍👍👍👍👍👍👍
@maxumre57823 ай бұрын
😂😂😂😂
@mahadev_digital_fulsar2 ай бұрын
Ela Pan Maja ne maja j hooo 😂😂😂
@karangoradiya96102 ай бұрын
આ ભાઈ ઘણા સહનશક્તિ છે 👌👌
@sagargokani91073 ай бұрын
Your energy is Contagious ❤❤❤
@chaitusoni3 ай бұрын
Bas prank ma khali Viniya ne jonga a Maja lidhi che😂 Baki ame to prank wait karta hata k chalu thase ne pati b gayo😂
@strangeevil67583 ай бұрын
Bhai atlo time sudhi duplicate hasvanu pan muskil chhe . Jordar prank bhai❤
@gamingwithdhrumit86413 ай бұрын
Atyar sudhi nu best prank bhai
@niravchitroda90483 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 bevda vari didha bhai pet ma dukhvq maindu ho haveee👍👍👍👍👍👍👍👍👍😂👍😂👍
@Bhavindafda473 ай бұрын
aama maja na aavi vinod bhai jonga bhai
@harshnakum-h7nАй бұрын
હા મોજ હા ❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@ravisolanki17353 ай бұрын
Bhai sache aa video joy ne aetelu hasu aaviyu che ke vat java dyo yaar 😂😂😂😂😂 bichari santi
@shaileshbhatt28383 ай бұрын
શાંતિ પ્યાસા સાવન માં હતી , વિનોદ ભાઈ એક વાર આ મૂવી જોઈ લેજો 👍🏻
@makvanabharatbhai73483 ай бұрын
😅😅😅😅😅😅Maja avigay
@pareshvaja95593 ай бұрын
Khub saras video banavyo 😂😂😂😅😅😢😢😢
@trendingvibes82733 ай бұрын
Maxi jaxi has another level of drama 😅😅 Please continue maxi jaxi parts
@yagneshderasari23453 ай бұрын
Gaid ma ketli santi che 😂😂😂 wha Jonga Wha
@ParasDats3 ай бұрын
Really the best one !
@mohitbapat71833 ай бұрын
Wah kharekhar bahuj maza aavi 😂😂😂😂😂
@jitendraprajapati28142 ай бұрын
થોડી વાર હજી કાઢ્યા હોત તો જોંગો મેથી પાક ખાત..😂😂
@ganpatthakor68013 ай бұрын
હસી હસી ને પેટ દુખે છે વિનોદ ભાઇ😅😅😅😅😅
@jeckyainani76912 ай бұрын
Last lines awesome
@PunitaThakkar-i9lАй бұрын
Best acter chho bhai super art
@bhadreshvankani65682 ай бұрын
ગદ્યના બહુ દાંત કાઢે છે😂😂😅😅😊😊
@bbrpresent87413 ай бұрын
Ha vinod bhai tme pn jonga ni sathe ek prenk banavo to j sudhrse😂😂😂😂😂
@gajanndsarvariya69263 ай бұрын
પ્રેંક ચાલુ રહ્યું ત્યાં સુધી નોસ્ટોપ હસવું આવ્યું વિનોદભાઈ😂😂😂😂
@nayanadave11553 ай бұрын
Moj pdi gei ❤
@violin77393 ай бұрын
Wah wah vinod bhai👌👌🙏🙏 jordaar khub maja aave tamaro video joy ne moj moj 😊😊
@jayshreevyas97673 ай бұрын
Mast comedy prenk😂
@mkishn0093 ай бұрын
Epic epic epic 😂😂😂😂😂😂😂
@AzazBukhari-lc6ho3 ай бұрын
Super se upar 🎉🎉🎉
@manisheditphoto76653 ай бұрын
Bhut no banavo ne hamna nava divsho che a mate 😅😅😅😅😅
@ravalchintan10312 ай бұрын
जोरदार
@AliVasaya-w8p3 ай бұрын
Vah santi..jongo😅😅😅😅
@55dwarkesh3 ай бұрын
100 વાત ની એક જ વાત કપડાં વગર નો દેખાવ છું😂😂😂😂
@yograjacharya63143 ай бұрын
Sav sachi vaat che.. tension nahi levanu😂😂😂😂
@Jimit_munjpara41543 ай бұрын
Love from GJ-13 ❤❤
@VipulFamilyvlogs26733 ай бұрын
ભાઈ ભાઈ 😮😮😮
@BharatBhanushali-yu9je3 ай бұрын
જય માતાજી વિનોદભાઈ તમારો આજ નો વિડીયો મસ્ત હતો તમે તો હસ્તાજ હતા સાથે અમે પણ હસતા હતા વિનોદભાઈ સાચું કહેજો તમે જીંદગી માં આટલુ ક્યારે હસ્યા છો ખરા અર્જુનભાઈ પણ ગજબ એક્ટર છે હો એમનો એક ડાયલોગ ખુબ ગમ્યો રાજકોટમાં તમને ઉતારું કે શાંતિ ને મોજ કરાવી દીધી ખરેખર મામુ બિચારો વારંવાર કહેતો હતો કે હું કપડા વગર નો દેખાઉં છું તો મને સામે સામે કહી દો 😆👍વિનોદભાઈ👍અર્જુનભાઈ👍😆