સુરમાં ભોપાલી મગજ ખાલી 😂 પાર્ટ 1, વિડીયો છેલ્લે સુધી જોજો મોજ પડશે

  Рет қаралды 455,965

Mamu Banavyo - Gujarati Prank call

Mamu Banavyo - Gujarati Prank call

Күн бұрын

#CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Пікірлер: 859
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
મિત્રો અને એમના મિત્રો અને મિત્રોના મિત્રો આજે રાત્રે 8:30 કલાકે આવે છે હો આનો Part 2 .... તો થઈ જાઓ રેડ્ડી એ હાલો રે હાલો
@pravinmehta9991
@pravinmehta9991 Жыл бұрын
We all are waiting for part 2
@MasaniS.j.
@MasaniS.j. Жыл бұрын
10 diwse part1 pan bhulaigyo
@User123-h3w
@User123-h3w 11 ай бұрын
વિનોદ ભાઈ તો અરિજિત ને ચણીયા ચોળી પેરાયા હુ😅😂😂
@rakshitbhatt3154
@rakshitbhatt3154 10 ай бұрын
Jonga Maharaj Rockstar Che.hahaha 😅😉🤟👌😁😁👍
@gujjuloveguru2785
@gujjuloveguru2785 Жыл бұрын
પી એએના પીએએના😜😜😜😜😜😜😜😜
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Hahahaha
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Thank u motabhai
@Sagar80606
@Sagar80606 Жыл бұрын
વાહ... જોગાં ને પેલી વાર માં ઓળખી ગયો..કે શુર માં નથી... 😆 જાગ માલણ જાગ... 🤪 ખુબ સરસ.. 👍👌
@omjyotishkaryalay3297
@omjyotishkaryalay3297 Жыл бұрын
Jabar dast Ava song ni jaroor che Have ekad Dr par no Thai Jay saheb
@gujjuloveguru2785
@gujjuloveguru2785 Жыл бұрын
તમારી ગાય થઈ જ્યો બાપા🤣🤣
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Hahahahah
@vivekdabhithakorofficial9870
@vivekdabhithakorofficial9870 Жыл бұрын
Ha guju love guru
@A_D_i_T_Y_A__21
@A_D_i_T_Y_A__21 Жыл бұрын
10:10 wah su dhun hti vinod bhai😂😂😂
@sitalkumariofficial
@sitalkumariofficial Жыл бұрын
Ame lon li git Gavrayo Jordar maja aavi😂😂😁😁😁 Hasi hasi ne pet bhi Dhukhi gayo
@rajdeepbihola5308
@rajdeepbihola5308 6 ай бұрын
Best 5:48 😂😂😂😂😂 Ajit gavaskar 😂😂😂
@parmarghanshyam4180
@parmarghanshyam4180 Жыл бұрын
આ વીડિયો તો બીજી વાર પણ જોયો બહુ મજા આવી😀😀😀😀😀
@5starkanudo956
@5starkanudo956 Жыл бұрын
ભાઈ જોંગા નું સોંગ હભરી ને તો મે મારા લોહી થી મારી જાનું નું નામ ભેતે લખ્યુ ______વાહ સુ દર્દ સે જૉંગા નાં સોંગ માં
@RajuBarot-zw4iv
@RajuBarot-zw4iv Жыл бұрын
વાહ રાવજી વાહ.... ખૂન જ આપડું એવું છે .... સાચું એ સાચું ખોટું એ ખોટું 🙏
@suystumarmy
@suystumarmy Жыл бұрын
Best comedy in the world hoo😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 hasi hasi ne unda padi jai
@rakshitbhatt3154
@rakshitbhatt3154 10 ай бұрын
Arjit Singh Ne Rejected Karya ...hahaha😂😅😉😁👍
@LaxmanRathod-lv8pw
@LaxmanRathod-lv8pw 3 ай бұрын
😂😂rock star😂😂wah jonga bhai😂😂😂😂
@DevangMakwana
@DevangMakwana 2 ай бұрын
Wah wah Barotji... ek vaat ma maja aavi gai... saro hoy ene saroj kehvay
@nvzpubgnewstategamingzone6193
@nvzpubgnewstategamingzone6193 Жыл бұрын
જોરદાર વિનોદભાઈ મોજ પડી ગઇ.. અમિતાભ વેલાવાળો😂😂😅😅
@jadejabapu1993
@jadejabapu1993 Жыл бұрын
વાહ સુરજીત બધા સુર નૅ જીતી લીધા .ઍટલૅ સુરજીત,🤣🤣😂😂😂😂😂😂😂😂😂😂🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
@dhavalahir5959
@dhavalahir5959 Жыл бұрын
અત્યાર સુધી નો બેસ્ટ વિડિયો😅😅😅😅 જોરદાર
@rakshitbhatt3154
@rakshitbhatt3154 10 ай бұрын
Bhulo Bhale Biju Badhu😅😂Vinu Baba ne &Jonga Maharaj Ne Bhulso Nahi 😅hahaha 😂aganit Upkar Che Tena Kadi Visrso Nahi.hahaha 😁😁👍Jonga Maharaj Ni Jay Ho hahaha 😁👌🤟🙏👍
@abhijotaniya8321
@abhijotaniya8321 6 ай бұрын
Sauthi best video playlist no jordaar song gaayu bhai tme bey ae passanger bhai ne bhale na gmyu pan mane booov j gmyu😂😂😂😂😂😂
@sanjaymevada44
@sanjaymevada44 Жыл бұрын
Aaj sudhi no best video chhe pet ma dhukva lagyu bhai ..🤣🤣
@rathvanarjubhaibhimsing5669
@rathvanarjubhaibhimsing5669 Жыл бұрын
roj vidiyo mukko bhai mane jovani bovaj maja ave bhai
@sardarsinhdamor449
@sardarsinhdamor449 5 ай бұрын
બધા જ વિડિયો માં 1 નંબર ની મસ્તી હો વિનોદભાઈ ઓલો મારો ઢોલ દે તો
@amitravani710
@amitravani710 Жыл бұрын
વાહ ભાઈ વાહ,ભાઈ ને આજે સંગીત નો 8વો સુર પણ યાદ આવી જશે..જોરદાર જમાવટ હો બાકી..
@nileshpatelambheta6451
@nileshpatelambheta6451 8 ай бұрын
Jabardust comedy Same prank bijo pan Banavo
@rutpandya1125
@rutpandya1125 Жыл бұрын
15:11 Jhonga a chalu karyu, hu ekloooo!!!😂😂 tya aj hasvu aavi gyi jabardast wadu😂
@professional_branded_sumra143
@professional_branded_sumra143 Жыл бұрын
Khare khar hud che tamari ho bhai🥰🥰🥰🥰🤣🤣🤣🤣hve bs diretcter bani jav etle puru thai hve🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌👑👑👑👑👑👑
@YasinYasin-su4xn
@YasinYasin-su4xn Жыл бұрын
Gajab content ho bhai 😅😅😅😅😅😅😅
@princecriative3628
@princecriative3628 Жыл бұрын
13:00 thi 16 :00😂😂😂😂maru ગ લૂ દુ खी गयु yarrrr😂😂😂😂😂shu shu gavdavo cho pela bhai pase im lon levi ane pachi gujrati pan😂😂😂😂😂 गजबबबब ane tame time par point par maryo ke joava valana modha fati gaya jase sachi vat😂😂😂😂
@dhoni-ys2mh
@dhoni-ys2mh 11 ай бұрын
Bhulo to hasi padiyo ana karta vadhare hu hasi padiyo 3 var joyo video vinod bhai and jonga bhai
@rajajadeja2423
@rajajadeja2423 Жыл бұрын
😂😂😂😂😂😂😂👌👌👌👌👌👌 બારોટજી કયાંથી હાથમાં આવી ગયાં..
@nareshparmar9477
@nareshparmar9477 9 ай бұрын
Aa video ma bahuj moj avi Vinod bhai 😂😂 ....jetli pn var aa video job chhu to bahuj 😂😂😂 ave che 😂😂
@MdShera313
@MdShera313 Жыл бұрын
Jab se ye video dekha tab se iska bhag 2 dekhne ka wait kar rhe he ham sab😂😂😂 Maja aayga sabse jyada is video me
@mohitgohel8611
@mohitgohel8611 Жыл бұрын
😂😂સુપર વિડિઓ મજા આવી ગય. જલદી 2 ભાગ બતાવો. વિનોદ ભાઈ
@Sarkariguru360
@Sarkariguru360 Жыл бұрын
One of the best video you creat such a funny 😅😅😅😅jamavat thy gay bhai😅😅😅
@keyurvaghela9587
@keyurvaghela9587 Жыл бұрын
Really khubaj maja aave che aapna prank joy ne
@thakorarvind7131
@thakorarvind7131 Жыл бұрын
પી એ એ આના.... પી એ એ આનાં... વાહ વિનોદ ભાઈ ગજબ હો બાકી
@pareshvaja9559
@pareshvaja9559 Жыл бұрын
Vinodbhai tame khare khar git lakhva mando khub hit thase 😅😅😢😢😂😂
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Hahahah
@rajnikantrajnikant6955
@rajnikantrajnikant6955 Жыл бұрын
Jordar vinod bhai jay viru jevi jodi 6e
@sagarvaja5489
@sagarvaja5489 Жыл бұрын
Wah Bhai su song banaviya che tame 🤣🤣🤣🤣🤣🤣🤣🤣😜😜😜😜🤣🤣😝😝🤣🤣🤣
@miteshbharwad5973
@miteshbharwad5973 Жыл бұрын
Kub j comedy thi bharpur 👌 Birbal jeva hajar javabi 👍😊
@dilipbarad5988
@dilipbarad5988 Жыл бұрын
Khub mja aavi no. 1 video
@siddharthchoksi8830
@siddharthchoksi8830 5 ай бұрын
વિનોદભાઈ આજે ગિટાર વળી એમને..હાલો તો જોવ,,પાઘડી વાહ..😂
@rajessheth2455
@rajessheth2455 Жыл бұрын
2bijo part jaldi banvo Bhai Loko rasta mai jova lag k AA bhai kem aatlu hasee che u are master and salute to both of u for your telent
@dipakmali7878
@dipakmali7878 Жыл бұрын
જોનગાભાઈ તમારાં સુર તો સુર છે, અમે જમવા બેઠા હતાં અને તમારો વિડિઓ જોઈ રહ્યાં હતાં જેવા જબલુખાન જોનગાએ ગીત ચાલુ કર્યું જાગે રે માલણ જાગ, મારાં મમ્મી ખડખડાટ હસી પડ્યાં, ખુબ ખુબ આભાર વિનોદસર, અર્જુનભાઈ ❤️🙏
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Hahaha thank u
@pravinmehta9991
@pravinmehta9991 Жыл бұрын
તમે અમને ઓળખાતા નથી ગાડી માંથી ઉતારશો એટલે ઓળખી જશો. વાહ જબલું ખાન 😂😂😂
@vishalmahajan2376
@vishalmahajan2376 Жыл бұрын
Wah Bablu khan...Jablu khan...ha ha ha 😂😂😂
@vipulsusara6684
@vipulsusara6684 Жыл бұрын
Chali aa je khechu se ne moj padi gay😂😂😂😂😂😂
@james_bond42
@james_bond42 9 ай бұрын
મારો તીખો વોઇસ હે ને ભાઈનો sweet હે...🤣🤣🤣
@chetanacharyaflautist359
@chetanacharyaflautist359 Жыл бұрын
Awesome loy ma che 😁👌🥰😜piano and dhol😂 ❤️😂🥁 ene maja ave k na ave amne maja avi gay ene nindar nai avi hoy 😂😂
@jaydonga1642
@jaydonga1642 Жыл бұрын
Laughing and Music sometimes works as medicine but here we have great combo. hats off to Bablu and Jablu.🤣
@sardarsinhdamor449
@sardarsinhdamor449 5 ай бұрын
અમારે લોન લેવી 😂😂
@rathvanarjubhaibhimsing5669
@rathvanarjubhaibhimsing5669 Жыл бұрын
jongo bhai bovaj maja pade bhai😅😅😅😅😅😅😅😅😂😂😂😂😂😂
@taiyabsham7293
@taiyabsham7293 Жыл бұрын
Are bhai jordar, kyathi Ava ideas goti layavo cho bapu
@rahul_jidiya_official
@rahul_jidiya_official 4 ай бұрын
15:24 video thodi var stop karvo padyo etlu badhu hasvu avi gayu
@hindugoswami2239
@hindugoswami2239 Жыл бұрын
12:35 Dil de Diya hai😅😅😅😂😂
@professional_branded_sumra143
@professional_branded_sumra143 Жыл бұрын
😂😂😂😂😂😂must comedy ....praank 😅
@easemytaskapplication6270
@easemytaskapplication6270 Жыл бұрын
ઢોલીડા2 જલ્દી આવી જા, તાળું મારી ને આવે છે મકાન માલિક ખાલી કરી જા 😂😂😂😂
@jigarpalan2083
@jigarpalan2083 Жыл бұрын
આ વખતનો પ્રેન્ક એકદમ હટકે છે હો બાકી 🤣 ખાસ કરીને વિનોદભાઇ ખુબ તૈયારી સાથે આવ્યા છે. કેમકે આવા વિચિત્ર ગીત યાદ રાખવા ખૂબ અઘરા છે 😛😜
@Farming_vlog-v3g
@Farming_vlog-v3g Жыл бұрын
સાચી વાત
@jigarpalan2083
@jigarpalan2083 Жыл бұрын
સુર માં ખબર ન પડે પણ બેસુર માં તો ખબર પડે ને 🤣🤣🤣
@dharadhara3695
@dharadhara3695 Жыл бұрын
😂😂😂😂 bijoo part muko plz jaldi maja avi gai
@jaydipthakkar8376
@jaydipthakkar8376 Жыл бұрын
Vinod bhai last one month thi j jou chu video sache j jordar
@djbhatt4238
@djbhatt4238 Жыл бұрын
નરેન્દ્ર નુખિયા, નેપાળ નો, ગુજરાતી ગીત માં😂😂😂😂😂🤣🤣🤣🤣🤣
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Hahahaha
@djbhatt4238
@djbhatt4238 Жыл бұрын
@@MamuFameRJvinod kyarek maljo amaaro prank karva pan.. rajkot morbi highway ma...😂😂😂😂😂
@mahendrasinhzala120
@mahendrasinhzala120 Жыл бұрын
આજ વિનોદભાઈ બવ મજા આવી હો બાકી બારોટભાઈ એકદમ સિરિયસ છે બાકી. તમે બંને ને પણ જરાય હસવું આવે નહીં
@pansaribhai2205
@pansaribhai2205 Жыл бұрын
આ 😂ભાઈ શોગ માં ખોવઈ ગયા છે 😂😂વિનોદ ભાઈ આ 😂ભાઈ ના મગજ માં અગરબત્તી ચાલે 😂છે 😂😂
@chetanbhimani2514
@chetanbhimani2514 Жыл бұрын
પેલા ભાઈ પણ જીદ્દી છે એક વખત પણ તમારા વખાણ નથી કરતા 😂😂😂😂😂😂😂
@jagdishpatdiya6468
@jagdishpatdiya6468 Жыл бұрын
😂😂supar maja aavi gai😅😅
@kandhalsinhjadejashivsena1482
@kandhalsinhjadejashivsena1482 Жыл бұрын
ઢોલીડા ઢોલડા જલ્દી ભાગી જા....😂😂😂 મકાન માલિક આવ્યા હો ભાઈ
@rakshitbhatt3154
@rakshitbhatt3154 Жыл бұрын
Laya bapu navu laya ho baki. Hahaha. 😁😁👍
@Uday_banna123
@Uday_banna123 7 ай бұрын
13:08 full comedy ho bhai 😂😅
@starcicket01
@starcicket01 Жыл бұрын
Dholida dholida jaldi bhagi ja talu marine aave chhe makan Malik ghare aavi ja 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 laya baaki gajjab Kai na ghate
@DeepkumarDetroja-pq1nu
@DeepkumarDetroja-pq1nu Жыл бұрын
Jaldi banavjo bijo bhag ho jova aatur se vah vah khub khub saras
@jpsays6348
@jpsays6348 Жыл бұрын
Jordar 😂😂😂😂😂 superb moj avi really !
@indianindian1333
@indianindian1333 6 ай бұрын
Thank you very much, I am learning to speak and understand Gujarati language by your videos ❤
@asifmukati9570
@asifmukati9570 Жыл бұрын
આનો અવાજ સાંભળી ને મને નીંદર. એ નય આવે 😂😂😂😂😂
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
ભલે પધાર્યા જોંગા ભાવથી 😄🙆😄👍
@alpeshpatel9431
@alpeshpatel9431 Жыл бұрын
Vah jordar have on parth2 on jalde thi uplod karo
@dineshthakor4689
@dineshthakor4689 Жыл бұрын
સરસ વિડિયો છે મજા આવી જાય
@natvarjithakor2255
@natvarjithakor2255 Жыл бұрын
બારોટ દરબાર ઠાકોર ગઢવી ચારણ રબારી આ સમાજ ના બધા સંગીત થી જોડાયેલા હોય છે.. એમને સંગીત ના દરેક વાજીંત્ર સાધન ની ખબર હોય છે.. 🙏🏻..જય માતાજી.. વિનોદ ભાઈ તમારા દરેક વિડિયો હુ રોજ જોવુ છુ.. મને ખૂબ મજા આવે છે.. દરોજ એક વિડિયો મૂકો.. વિનંતી વડીલ..
@IndoHiker
@IndoHiker Жыл бұрын
Laaya laaya ho jordaar 😂😂😂❤❤
@MamuFameRJvinod
@MamuFameRJvinod Жыл бұрын
Thank u bhai
@shishupalsinhsodha5397
@shishupalsinhsodha5397 Жыл бұрын
Awesome bablukhan and zablukhan
@pareshbhabhniya7486
@pareshbhabhniya7486 Жыл бұрын
ભાઈ ના મગજ ની બહબહાટી બોલી ગય હો 😂😂😂😂😂😂😂
@amirajpatel6281
@amirajpatel6281 Жыл бұрын
Vesh... Dar Vakhate... Saras Nava Nava... Dharan... Karo Cho. ❤️🌳🌹👌
@technicalj.r.m.groups9382
@technicalj.r.m.groups9382 Жыл бұрын
😂😂 વાયરે કોલાવેરી કોલાવેરી કોલાવેરી ભુ........ ગજબ .....ભાઈ 😂😂
@ramjibusa8687
@ramjibusa8687 Жыл бұрын
વાહ અજુઁનભાઇ હવે શનીવાર અને એક બીજો વાર લ્યો અને આ ભાઇ કવી બારોટ છે તમારૂ ખોટુ નહી ચાલે
@umedbarot537
@umedbarot537 6 ай бұрын
વાહ... બારોટજી વાહ... સત્યવકતા... જય માતાજી સુર બાકી એમ છે હો બબલુ/ઝબલુ નો...😢 અમે ફેમિલી સાથે આપના વિડીયા જોઈએ છીએ All is well... Mast .. હસી હસીને ગોટા વળી જઇએ... 😂😂😂😂😂😂
@iamalpeshbarot
@iamalpeshbarot Жыл бұрын
બારોટજી એકાદ સ્પાકરું તમે લલકારી દીધું હોત તો મોજ પડી જાત હો😀😀
@Zupkhush
@Zupkhush Жыл бұрын
😂 I was lying on my bed peacefully, I am lonely got me up, too funny 😂😂😂😂😂😂😂 Zindabad ! 👏👏👏
@gujrati_best_dayeo_0
@gujrati_best_dayeo_0 Жыл бұрын
Bhai aama bov maja aavi ho 😂😂
@krunalkakkad1098
@krunalkakkad1098 Жыл бұрын
સંગીત ના ઘરાના..તો ઠીક પણ..પંદરમા ઘરાના..ધનુર ઉપડી ગયું😂
@mitulpatel4753
@mitulpatel4753 Жыл бұрын
વિનોદભાઈ આજે ગુજરાતી ગીતો નાં શબ્દો જોરદાર લાવ્યા છો હો
@JinitSheth
@JinitSheth 11 ай бұрын
Best video of mamu till date😂😂😂😂😂
@faizalbhatti
@faizalbhatti Жыл бұрын
Number 1 video aakha channel no
@meetmalam4359
@meetmalam4359 Жыл бұрын
'Avu zindagi ma me naam ye peli var sambharyu' was the best dialogue 😂😂
@minaxiraval7200
@minaxiraval7200 Жыл бұрын
Im riyali Aartist gujrati moovi❤ mast dinga marya 😂supab 👍👌👌👌😂😂
@nimbarkravi6406
@nimbarkravi6406 Жыл бұрын
ha
@arjunsuryawanshi86
@arjunsuryawanshi86 Жыл бұрын
પાર્ટ ૧/પાર્ટ ૨ વાળી સિસ્ટમ માં મઝા નથી આવતી.., વિડિયો મૂકો તો પૂરો મૂકો,,અથવા તો બીજા દિવસે પાર્ટ ૨ મૂકો,આ અઠવાડિયાની રાહ જોવી પડે એ એમાં મઝા બગડી જાય છે
@pravinsinh550
@pravinsinh550 Жыл бұрын
video ganha sara aave ce pan video puro thaya pachi 2 minit bhai nu je vartalap thay te batavo jovani khub maja aavase
@chiragbhojak9002
@chiragbhojak9002 Жыл бұрын
Bhai bhai... Jordar..
@damonsalvatore6491
@damonsalvatore6491 8 ай бұрын
Areee bhai tme to aane song gato kari didho🤣🤣🤣🤣🤣👌👌
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН