Рет қаралды 60
ઇન્દ્રિયોની વ્યાકુળતા ને કરને હુ પણ માંથી સુષુપ્તિ, મૂર્છા અને અત્યંત દુઃખ તથા મૃત્યુ અને જવર વગેરે પણ થાય છે.
અગિયાર ઇન્દ્રિયોથી આ વિશિષ્ઠ લિંગ શરીર ગર્ભા અવસ્થા અને બલ્યા અવસ્થા છતાં પણ જાગૃત થયા વિના સ્વપન જનીત જીવન જીવે છે.
મનુષ્ય નું મન જ ભવિષ્યનું શરીર બનાવે છે.
જઈ શ્રી ક્રિષ્ના 🙏🙏🙏