આજે બીજ થઈ શે એટલે આજે મા બાપ ને કોન કોન પગે લાગશે અને મા મેલડી ને કોન યાદ કરશે અને જેને જેને આ રાકેશ બારોટ નૂ ગીત ગમયૂ તે જરુર થી કોમેટ કરજો જય માતાજી જય બહૂચર મા🙏🙏🙏🙏🙏
@rajinderagautamkumar6824 Жыл бұрын
१
@ktoriginal2 жыл бұрын
ગેળાવાળા હનુમાનજીને કોન માને છે 🙏🙏🙏🙏
@danabhairajput83592 жыл бұрын
હું માનુ છું 33 કરોડ દેવતાઓ ને
@sunilbhaivaghela41182 жыл бұрын
જોરદાર મુવી છે ભાઈ માં વિહત તમને બહુ આગળ વધારે
@arajanbhai44532 жыл бұрын
@@sunilbhaivaghela4118 🌹🌹🌹🌹🌹🌹
@ankitthakor2774 Жыл бұрын
Jay હનુમાન.
@ratanrangwani2 жыл бұрын
આ ફિલ્મ નો બીજો ભાગ બનવો જોઈએ એવું કેટલા મિત્રો ને લાગે છે.. લાઈક કરી ને અથવા કૉમેન્ટ કરી ને જણાવો ..
@sedha_roster2 жыл бұрын
Mane
@bhuptbhaidotcomgimilbhupat24152 жыл бұрын
હા જરૂર બનવો જોઈએ 👌
@rajinderagautamkumar6824 Жыл бұрын
@@sedha_rosterनर मबलन
@mayurdigital47302 жыл бұрын
ખુબ જ મહેનત કરી ને આ ફિલ્મ બનાવી છે.ગુજરાતી ચાહકો માટે એક નવી જ ફિલ્મ....યાદગાર સ્ટોરી,,સોંગ,,આર્ટિસ્ટ..અને મેકિંગ....ગુડ જોબ this Tim.....Kanti patel
@bipinpatel74682 жыл бұрын
story superb chhe... aank ma ansu aavi gaya geat love
@Pankaj_Barot_Official2 жыл бұрын
Rakesh Bhai Ni Acting 1 Number Hati Baki ❤️👌🏻
@b.h.chaudhry52762 жыл бұрын
थैंक्यू आवा कलाकारो ना फिल्म मोकता रहो 🙏🙏🙏🙏❤️♥️♥️❤️❤️❤️ धन्यवाद शीमारु गुजराती
@Rathod_Sagar.452362 жыл бұрын
કેटલા લોકો ને આ પિક્ચર દિલ થી ગમ્યું ❤️
@keshjiChauhan1822 жыл бұрын
જોવાની ખૂબ મજા આવી ગઈ પણ્ લાસ્ટ મોં થોડો અધુરો રહી ગયો 👍
@ratanrangwani2 жыл бұрын
બીજા ભાગ માં સ્ટોરી પુરી થશે...
@ranchodrathva71592 жыл бұрын
Hii Rakesh jordaar film Bahu dayalu che tu bhai bilkul mara jevo love you yaar
@_rohit_sinh_007_2 жыл бұрын
Ek radha ek mira movei lavo shemaroo gujrati 🙏
@rohitthakor....90622 жыл бұрын
Hii
@rabaribk-j3m9 ай бұрын
જોરદાર ફિલ્મ જોવાની ખૂબ મજા આવી ગઈ અભિનેત્રી છાયાબેન ઠાકોર અભિનેતા રાકેશભાઈ બારોટ આવા ને આવા નવા ફિલ્મ બનાવતા રહો. ખૂબ મજા આવે છે તમારા ફિલ્મ જોવાની ❤
@djremixvijathakor2 жыл бұрын
જોરદાર મોવી રાકેશ બારોટ ની 💯⤴️
@SHREE_ISHMANI_OFFICIAL2 жыл бұрын
Rockstar Rakesh Barot 😍
@jaiho..72792 жыл бұрын
ફિલ્મ ખૂબ જ સરસ છે👌👌 પરંતુ એક વાત એક હિન્દુ તરીકે સૌએ ધ્યાન રાખવી જોઈએ કે કોઈપણ ભગવાન કે દેવી દેવતાઓનું સ્થાન હોય તો તેની મર્યાદા જળવાઈ એ રીતનું શૂટિંગ ઉતારવા વિનંતી ત્યાં" સ્ત્રી પુરુષ એકબીજાની સાથે ના હોવા જોઈએ તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું..!!" કોઈપણ " દેવી-દેવતા કે ભગવાન ના પ્રસાદીના સ્થાનની મર્યાદા જાળવવી એક હિન્દુ તરીકે આપણા સૌની ફરજ છે..!!" "🙏🏻 આટલું ધ્યાન રાખવા નમ્ર હૃદય પૂર્વક વિનંતી🙏🏻🙏🏻
@akshaypalas32852 жыл бұрын
Kalje korani Mari sajna lohini sagai movie pan Lavo shemaroo gujrati
@rohitzalaofficial91382 жыл бұрын
Jay mataji jay shree Radh krishna khub sarash filam Rakesh Bhai Barot Congratulations
@ratanrangwani2 жыл бұрын
10 Lakh + views Tamam team ne khub khub Abhinandan ..
@rajeshjethva74212 жыл бұрын
Nice movie congratulations khubaj safalta malshe songs panl saresh che
@SunilKumar-ff4vp2 жыл бұрын
Patel Pacho Na Pade Thakor Koithi Na Dare Please Upload Full HD Movie 🎥🍿🍿
@desiboytimlidance4422 жыл бұрын
એક રાધા એક મીરાં લાવો સીમારો પર ભાઈ
@desiboytimlidance4422 жыл бұрын
@Sagar Chudasama avi gai se brother ae film jovo
@RajaSadhiMusic2 жыл бұрын
આ ફિલ્મ કેટલા મિત્રો ને ગમ્યું મને તો ગમ્યું
@mukeshbaria76272 жыл бұрын
Mukesh Baria a pasand kari muvi godhara kasudi 👏👏👏👏👌👌👌👌
@vadechistudiodhanera54832 жыл бұрын
આ ફિલ્મ નો બીજો ભાગ બનાવો રાકેશ બારોટ ને ફસી સુ થયો રાકેશ બારોટ કેવી રીતે સાજો થયો
@ARKFILMSOFFICIAL2 жыл бұрын
ભાઈ ભંગાર ફિલ્મ નો બીજો ભાગ ના બનાવવાનો હોય
@rajugamara9802 жыл бұрын
રાકેશ બારોટનું મુવી કેટલા લોકોને ગમ્યું❤️👌👍
@hitenthakor8632 жыл бұрын
Ek radha ek meera Movie pils 😭
@ArvindArvind-qq7fd2 жыл бұрын
રાકેશ ભાઈ તમારી ફીલમ જોઈને આંખમાં આંસું આવી ગયા પેલા પૂજા ગાડી બની પછી રાકેશ ભાઈ તમે ગાડા બની ગયા હે ભગવાન પણ રાકેશ ભાઈ ને પ્રેમ ના મળ્યો મેં પણ આ ફિલ્મ જોયું આંખમાંથી પણ આંસૂ આવી ગયા પ્રેમ તો પ્રેમ છે જય માતાજી રાકેશ ભાઈ બારોટ
@Balaji..Thakor..01562 жыл бұрын
રાકેશ.ભાઈ.ની.ગુજરાતી.મુવિ.સુપર.છે
@SunilKumar-ff4vp2 жыл бұрын
પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે ફિલ્મ ના અધિકાર જલ્દી ખરીદી લો અને આ ફિલ્મ યુ ટ્યુબ મા અપલોડ કરો શેમારું ગુજરાતી 😍🎥✅🙏💥❤️❤️💔💔
@sanjaykanthravi4626 Жыл бұрын
Bahu mast story banavi se Rakesh Bhai 👍
@baria.alpesh.status5162 жыл бұрын
Ha.moj.rakesh.bhai.best.filam.👌👌👌👌👌👌
@kanti_Parmar_Official2 жыл бұрын
રીટા ના ટેટા ઉડતા વાર નઈ લાગે || આ ડાઈલોગ ની ફિલ્મ કોઈ ને યાદ હોયતો કોમેન્ટ કરજો જય માતાજી 🙏🙏🙏
@thakorbhavaji1244 Жыл бұрын
❤❤❤❤
@UdabhaiParmar-hv1sz Жыл бұрын
@@thakorbhavaji1244i😮😮 My 0😮
@pipalyakunal24942 жыл бұрын
1Ek radha ek meera 2..prem gori taro kem kari bhulay 3...tane parki manu ke potani film muko yar have jay mataji🙏
@DineshGarasiyaOfficial2 жыл бұрын
ગ્જ્જ્બ જોરદાર ફિલ્મ છે રાકેશ ભાઈ જોરદાર હમુ rj 03 ના છે દિનેશ ગરાસિયા કિ ઓર છે ફુલ સ્પોટ છે
@makavanamalabhai2882 жыл бұрын
ખૂબ સરસ ફિલ્મ રાકેશભાઇ ખૂબ ફિલ્મ આવી બનાવતા રહો અને ખૂબ પ્રગતિ કરો
@उमेशभुरियाटांडी2 жыл бұрын
सुपरहिट राकेश भाई बारोट फिल्म बनाते रहो
@GujjuFilmsofficial2 жыл бұрын
બોવ ગુજરાતી ફિલ્મો છે જે યૂટ્યુબ પર આવી નથી તમે ખૂબ સરસ રીતે ફિલ્મો લાવો છો ગુજરાતી લોકો માટે બસ જે નથી આવી હજુ સુધી એ પણ લાવો ડિયર શેમારો ગુજરાતી...
@piyushgoriya17032 жыл бұрын
Ha Bhai💯💯💯💯💯
@SunilKumar-ff4vp2 жыл бұрын
Right
@gauravpatel55802 жыл бұрын
Ha bhai patel pacho na pade thakor koi thi na dare
ઘણી બધી ગુજરાતી ફિલ્મો છે જે ક્યારેય યુ ટ્યુબ મા આવી નથી જેમાં પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે ફિલ્મ પણ છે વિનંતી છે કે આ ફિલ્મ પણ જલ્દી અપલોડ કરવામાં આવે આ ફિલ્મ ના અધિકાર લઈ પેશકો માટે જલ્દી રજૂ કરવામા આવે શેમારૂ ગુજરાતી ✅🙏❤️👍🤍🤍🤍🤍🤍🤍🤍
@zalaindrasinh27602 жыл бұрын
રાકેશભાઈ તમારી ફિલ્મ તો youtubeઉપર ધૂમ મચાવે છે મિત્રોને જય માતાજી
@vasharambharavad39702 жыл бұрын
લાલ અને તેમની જોડી ખૂબ સારી લાગે છે લાલી અને પ્રેમની જોડી