મંગુ બેન ની આગળ તો કોઈનું કસુજ ના આવે એમની કોમેડી ને તો કોય ના પહોંચે મજા આવેછે ખુબજ 🙏🙏🙏🙏🙏
@dhirenrandhejacomedyshow10 ай бұрын
Thanks so much
@sardarmanish1179 Жыл бұрын
Jordar jitubhai
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@AmitdarjiAmitdarji6 ай бұрын
મંગુ ની હેર સ્ટાઇલ ❤❤❤❤
@dhirenrandhejacomedyshow6 ай бұрын
Thanks
@arvindkhatri6104 Жыл бұрын
Very nice
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@bariyaniruben3261 Жыл бұрын
👌
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@babulalmange669 Жыл бұрын
ફિલ્મ લાઈન માં આવું જ ચાલે છે એ વાત જીતુ એ એકદમ ખુલ્લી કરી ને કપડા વગર જ બતાવવાની કોશિશ કરી પણ.... એ બહાને પોતે પણ મજા મારી વાહ... જીતુ વાહ તે તો આઈસ્ક્રીમ અને ચોકલેટ નો સ્વાદ પણ માણ્યો
@bharatmakwana8689 Жыл бұрын
Maza avi gai. Good comedy.
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much
@samirchaudhary1550 Жыл бұрын
Saras riyaji🎉🎉🎉🎉🎉🎉 maja aavigai
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much
@viradiyamahesh8162 Жыл бұрын
nice
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@jagdishbhanushali908 Жыл бұрын
मजा भारी पड़े जीतू जमावट 😊👌👍
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much for watching
@tarunpatel6234 Жыл бұрын
જોરદાર..... ઓડીશન ઓફ મંગુબાઇ....સોરી સોરી....ગંગુબાઈ...ગુજરાતી.....😊 જીતુભાઈ ક્યાં છો...? ઘરે જ કે પછી.... ફિઝીયોથેરાપી સેન્ટર માં....😂.....જોર લાયા ભુરાભાઈ ......સૌ કલાકાર મિત્રો નો સુંદર અભિનય .....કથાવાર્તા પણ હાસ્ય નો રસથાળ...👌
@tarunpatel6234 Жыл бұрын
ખુબ ખુબ આભાર....👍
@dhirenrandhejacomedyshow Жыл бұрын
🤭🤭🤭🤭😆😆😆😂😂😂વીડિયો જોઈને કોમેન્ટ કરવા બદલ ખુબ ધન્યવાદ આવો જ પ્રેમ આપનો મળતો રહેશે જે વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@ajayvasava9840 Жыл бұрын
Filam line ma thi khovay jaay aatli pucham puch kare to best dialogue jitu bhai 😂😂
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@laxmanpatel6730 Жыл бұрын
ખુબ મજાનું મનોરંજન 🙏🏻❤
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks for watching our show
@belatrivedi1854 Жыл бұрын
Superrr
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much 🙏🙏🙏🙏
@dilipbhure197010 ай бұрын
વાહ ભાઈ વાહ જીતુ ભાઈ
@dhirenrandhejacomedyshow10 ай бұрын
ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ
@dvpatel9752 Жыл бұрын
Most well come
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@sarasvatibenbhoi9743 Жыл бұрын
Nice comedy
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@jagdishthakorofficial01 Жыл бұрын
😮
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@sidhdhivaghela5388 Жыл бұрын
Nice😀😀😀👌👌👌🙏🙏
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@PankajPatel-cy9fk Жыл бұрын
Vah jitubhai kevi majapadi ,😂😂😂😂😂
@dhirenrandhejacomedyshow Жыл бұрын
😪😪😪🙏🙏🙏
@devendrapatel9971 Жыл бұрын
Jitubhai e bahu maza Kari.
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much
@parulleuva3088 Жыл бұрын
👍બહુ કરી
@dhirenrandhejacomedyshow Жыл бұрын
વીડિયો જોઈને કોમેન્ટ કરવા બદલ ખુબ ધન્યવાદ આવો જ પ્રેમ આપનો મળતો રહેશે જે વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
@merubhaitamaliya2106 Жыл бұрын
જીતુ ભાઇ જબરુ શીખવાડી દીધુ હૉ
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much
@joreshkumar8556 Жыл бұрын
Ok
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@kiritpalekar26 Жыл бұрын
I am waiting for your next video. Thank you.
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Released today
@dksmd7082 Жыл бұрын
Ha Moj ha bhai jitu😊
@dhirenrandhejacomedyshow Жыл бұрын
વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
@punitanakrani984 Жыл бұрын
Very funny and best vlog 👏👏👏👏
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thank you 😊
@sureshkhantgj3531 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ હા હો જીતુ ભાઈ અને બધાય નો ખુબ સરસ અભિનય
@dhirenrandhejacomedyshow Жыл бұрын
વીડિયો જોઈને કોમેન્ટ કરવા બદલ ખુબ ધન્યવાદ આવો જ પ્રેમ આપનો મળતો રહેશે જે વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
@PushpabenBhoi Жыл бұрын
વાહ મગું બેન વાહ
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks
@bharatbhaipatel6462 Жыл бұрын
Very nice Salute you All
@dhirenrandhejacomedyshow Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏😆
@sardarmanish1179 Жыл бұрын
Oho jks comydy
@dhirenrandhejacomedyshow Жыл бұрын
વીડિયો જોઈને કોમેન્ટ કરવા બદલ ખુબ ધન્યવાદ આવો જ પ્રેમ આપનો મળતો રહેશે જે વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
@leenashukla6813 Жыл бұрын
Bhu j maja avi gai superb comedy mast 😂😂😂👌👌👌
@dhirenrandhejacomedyshow Жыл бұрын
વીડિયો જોઈને કોમેન્ટ કરવા બદલ ખુબ ધન્યવાદ આવો જ પ્રેમ આપનો મળતો રહેશે જે વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
@ManishMochioficial Жыл бұрын
વાહ જીતું ભાઈ જોરદાર ડાયરેક્ટર....જોરદાર... 😄
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much
@nalinmehta7728 Жыл бұрын
આગળ વધારવુ જોઈતુ હતુ. જીતુભાઇને ચાર જણ ધરે લઈ જાય છે અને મંગુબેન તેમની આગતા સ્વાગતા કરે છે...મીઠાના પાણીનો સેક કરે છે...
વિડીયો જોવા બદલ ખુબ ખુબ આભાર જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
@kiritpalekar26 Жыл бұрын
હાહ તો હવે નીકળશે તમારો.
@dhirenrandhejacomedyshow Жыл бұрын
😀😀😀🤭🤭🤭
@nationfirst4949 Жыл бұрын
જીતુ ભાઈ તમે અને મંગુ બેન....નો અભિનય ખરેખર કાબિલેદાદ છે....તમે બંને આ શો નો પ્રાણ છો.....માર મારવાની અને માર ખાવા ની, આ બેય એક્ટિંગ ......તો તમે બંને ખરેખર અદભુત કરો છો 😂😂😂😘
@sarojparmar9211 Жыл бұрын
खाली बन्ने नो अभिनय नही आखेआखा बन्ने काबिलेतारीफ छे😅
@dhirenrandhejacomedyshow Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 આ તમારી સુંદર કોમેન્ટ બદલ ધન્યવાદ આમને આમ કોમેન્ટ કરતા રહેજો અને અમારું શું જોતા રહેજો
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much for your valuable comment
@paragpatel3363 Жыл бұрын
😂 Odisan Avod 😂😂
@dhirenrandhejacomedyshow Жыл бұрын
😆😆😆🤭🤭
@krishnakantpatel6064 Жыл бұрын
ભુરાભાઇ એ બરાબર સળગાવયુ 😂😢
@dhirenrandhejacomedyshow Жыл бұрын
😆😆😆🤭😂😂
@kiritpalekar26 Жыл бұрын
ઓડીસન લેવાની મારા બેટી મજા આઇ હશે, ચમ જીતુભાઈ. મારા બેટું આ કામ કરવા જેવું ખરું નઈ !
@dhirenrandhejacomedyshow Жыл бұрын
😆😆😆🙏🙏🙏🤭
@kiritpalekar26 Жыл бұрын
થોડી રાહ જુવો જીતુભાઇ તમારુ ઇનપુટ મંગુબેન ક્યાં ક્યાંથી નીકાળે છે એ જોવો.
@dhirenrandhejacomedyshow Жыл бұрын
😀😎😁😪🤑🇸🇽🙁😆😭
@jyotisolanki4330 Жыл бұрын
જીતુ ભાઈ બાકી બહુ દીવસે તમને ધીબમ પાક મલીયો છે કેવુ લાગે છે ?👌😂😂😂😂😂😂
@darjinikhil8713 Жыл бұрын
ધીબક પાક સીરા ના સાક જેવો હતો મોજ જીતૂ દાદા ભુરા
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Yes 😂😂😂
@rojminahusenbhaiji7096 Жыл бұрын
Haa😢
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Thanks so much
@ManishMochioficial Жыл бұрын
લાં મંગુ બેન હિરોઈન થી કમ નથી હો બાકી....😊..
@sukhdevtrivedi8481 Жыл бұрын
Yes
@dhirenrandhejacomedyshow Жыл бұрын
🤭😆😆😆
@someshvrpargi383 Жыл бұрын
👌👌👌👌👌👌👌🤣👌🏻👌🏻👌🏻👌🏻😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@dhirenrandhejacomedyshow Жыл бұрын
વિડીયો જોવા બદલ ખુબ ખુબ આભાર જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
@GujjuMike Жыл бұрын
jitubhai aj video ma tame bathi video ni maja lai lithi body language ni su vat che...jalsa karo
@dhirenrandhejacomedyshow Жыл бұрын
😆😆😆🤭🤭🤭🤭🤭🤭
@dineshthakor1583 Жыл бұрын
ચાંદનીજી કેમ ના આવ્યો
@dhirenrandhejacomedyshow Жыл бұрын
એ બીજા શૂટિંગમાં વ્યસ્ત હતા
@kiritpalekar26 Жыл бұрын
મારા બેટુ આંખો આગળ વાસનાનો પડદો પડી જાય ત્યારે ઉમર લાયક પણ જવાન દેખાય કેમ !
@dhirenrandhejacomedyshow Жыл бұрын
😁😁😀😀😎😎😎😂😂
@KMPATEL066 Жыл бұрын
No comments....kya episode ma Jitu Bhai a maar Nathi khadho.... please comment video viewer.....no dhiren randheja ... video maker ....
@dhirenrandhejacomedyshow Жыл бұрын
Lots videos MA nathi khadho 🤭🤭🤭🙏🙏🙏વીડિયો જોઈને કોમેન્ટ કરવા બદલ ખુબ ધન્યવાદ આવો જ પ્રેમ આપનો મળતો રહેશે જે વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો