❤સરસહો મગુબેન તમારી એકટીગ બહુ સરસ છે ભગવાન બોવ આગળ લય જાય એવી ઈજા છે 🎉🎉🎉🎉🎉
@ishwarbhaipatel62 жыл бұрын
ભગવાન તેમના આત્મા ને અક્ષર ધામ નુ સુખ આપે તેવી પ્રાર્થના જય સ્વામિનારાયણ 🌹🙏
@narenrajput54892 жыл бұрын
ભગવાન તમારા પિતાના આત્મા ને શાંતિ આપે
@himanshuoza19552 жыл бұрын
Jitu.. Mangu.. ના બધા જ એપિસોડ સુંદર છે.. ગ્રીવા નું કામ પણ ખૂબજ બેસ્ટ છે.. 🌹👌🌹
@prashnapanchal34792 жыл бұрын
ગીવાબેન તમારા પપ્પા ના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🙏
@pujabhaichauhan60972 жыл бұрын
મંગુબેન તમારા પપ્પાના આત્માને શાંતિ મળે
@khodabhaisolanki3491 Жыл бұрын
ગ્રીવાબેન તમારા ને જીતુભાઈ ના પાત્રો અમને ખુબ જ ગમે છે ખુબ અભિનંદન બીજુ કે તમારા પરિવાર તમને સપોટ આપે છે તેમને ખુબ ખુબ અભિનંદન
@kiritpalekar26 Жыл бұрын
Very nice greevaji ખૂબ સરસ ઇન્ટરવ્યૂ આપ્યું. અને તમે કોઈ પણ વાતનો સંકોચ કે શરમ રાખ્યાં વગર, સરસ રીતે તમારી journey વિશે અમને જણાવ્યું. thank you very much mem. છેલ્લે કહું તો હું તમારી એક્ટિંગને અને તમને Parasonally ખૂબ જ like karu Chu. I really very very like you. God bless you.
@kamalabensharma89953 ай бұрын
Manguben tamari so Joi khubj Happy thay chu bhagvan tamne Bal aapje tane mane sukhi rakhe aej Swaminarayan chranoma prathna ,🎉🎉🙏🙏
@bhavanachauhan741 Жыл бұрын
bhgvan tmara papa ni aatma ne santi aape 👏 Proud of you grivadidi
@chiragpatel52662 ай бұрын
પરાગભાઇ કંસારા ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેમના પરિવારજનોને શાંતિ આપે
@shilpasolanki65316 ай бұрын
Thankyou so much mngu Ben byutiful Sachi vat che jy Shri Ram 🙏🌹
@nileshbhatt62722 жыл бұрын
Aapna papana aatmane prabhu param shanti arpe. Aapna vise khub saras mahiti mali. Tamara video hu khub jovchhu Jitubhai ane aapni comedy khubj saras hoi chhe bija comedy real karta aap baneni comedy akdam real hoi chhe acting karta hov tevu jara pn n lage. Really you both r great aartist 🙏💖
@rameshchandraraval39273 ай бұрын
ખૂબ સરસ ઇન્ટરવ્યૂ આપ્યો.તમારા પપ્પાના આત્માને સદાશિવ શાંતિ આપે તેવી પ્રાર્થના
@ddahir365 Жыл бұрын
પરાગ ભાઇ ને ભગવાન શ્રી દ્વારકાધીશ એમની દિવ્ય આત્મા ને પરમ શાન્તિ અર્પણ કરે તેવી પ્રાર્થના ૐ શાન્તિ શાન્તિ શાન્તિ ૐ 💐💐🙏
@chetnapanchal32922 жыл бұрын
ઓમ શાંતિ 🙏🙏🙏.ગ્રીવા બેન ખૂબ સરસ વાત કરી તમે.
@pragnajoshi50662 жыл бұрын
ગ્રિવા બેન પહેલા તો પરમ કૃપાળુ પરમાત્મા તમારા પપ્પા ને નિજ ચરણોમાં સ્થાન દઈ પરમ શાંતિ અર્પે તેવી ભગવાન ને મારી નમ્ર વિનંતી અને બીજું તમારો ખૂબ ખૂબ આભાર કે અત્યારે તમે જે હિંમત રાખી ને બેઠા છો અને સરસ સમજાવ્યું છે કે કોઈ ના ગયા પછી આપણી જિંદગી વિશે ખૂબ જ સરસ વાત કરી છે, ધન્ય છે તમારી હિંમત અને તમારા મમ્મી પપ્પા એ તમને આપેલા સંસ્કાર ને હું તમારા દરેક વિડીયો જોવું છું અને મારા છોકરાઓ ને પણ કહું છું તમારા બધા વિડીયો માં મનોરંજન સાથે શીખવા જેવું છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ કેમ રહેવું ખૂબ ખૂબ આભાર બેન તમારો ખરેખર તમે મારા એકદમ મનપસંદ થઈ ગયા..સૉરી આટલો મોટો મૅસૅજ લખી નાખ્યો જય શ્રી કૃષ્ણ.
@artisukhadia57092 жыл бұрын
ભગવાન તેમના આત્મા ને સાચી શાંતિ આપે ઓમ નમો ભગવંતે વાસુદેવાય 💐🙏🙏🙏
@navnitshah29822 ай бұрын
She is great. Very natural acting. My personal opinion- she is the Best natural actress of Gujarati
@CinemaSahitya2 ай бұрын
🙏
@hareshvyas1162 жыл бұрын
Great, Greeva Kansara, God bless you 🙏
@mahendrabhaivala59293 ай бұрын
અમારા દિકરી સમા ગૄવાબેન। કંસારા ખૂબ ખૂબ પ્રગતિમય બને અને સમાજ ને હસતા રાખવાનો અભિનય, જીતુભાઇ સાથે કરતા રહે એવા શુભ આશિષ
@kiritjoshi45312 жыл бұрын
Real lifema acting " bahu unchi vat kari benba pranam tamara perentsne
@rajuvadhvania90262 жыл бұрын
Parag bhai na aatma ne bhagvan shanti aape 🙏🙏 om shanti
@devendrapatel99712 жыл бұрын
Greevaben you are super. I love Parag Kansara.May God keep his soul in peace. God bless all. Love you and Jitu Pandya
@pallavidudhia3273 ай бұрын
Om Shanti..God bless him 🙏🙏🙏🙏
@krishnakantthaker58103 ай бұрын
ખૂબ ખૂબ હ્રદય પૂર્વક ભાવાંજલી તમારા પિતાને શાંતિ મળે
@rameshparekh50092 жыл бұрын
ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમને ફેમિલી ને સહન શક્તિ આપે. ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ 🙏🙏🙏
@mimaxiraval25182 жыл бұрын
Hi Greevabeta.I love you. I like your act. You are a one of the brave girl. Keep it up. All the best for ahead.
@lakshmidiwani37242 жыл бұрын
ડ્ડડ
@mohanbhaip15962 жыл бұрын
ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી
@surehsgohelsurehsgohel35302 жыл бұрын
@@lakshmidiwani3724 CC, you xx ,g ki
@jagatsinhrajput3495 Жыл бұрын
JITUBHAI and manguben is best 👌 I like
@tersingbaria82013 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ગ્રીવા બેન
@prabhatbhaidangar49342 жыл бұрын
ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે
@parmarvinodbhai76403 ай бұрын
Greeva ma'am so very interesting I am proud of you ❤❤😊
@firojasaleh35232 жыл бұрын
bdhaj video bo masat . 👌👌👌👌👌👌🌹
@lovely54yahoo2 жыл бұрын
પરમાત્મા તેમની આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના છે
@vipulpatel60523 ай бұрын
Great actress griva kansara. Nice job mangu
@firojasaleh35232 жыл бұрын
oh papa off ..😭😭😭..mangu name bo masat..👌👌
@ramilasathvara85102 жыл бұрын
ઓમ શાંતિ સદગત આત્મા ને પ્રભુ શાંતિ આપે 🙏🙏
@bharatacharya58902 жыл бұрын
Weldone ગ્રીવા બહેન, Show must go on .. God bless Parag sir's Soul .. ૐ શાંતિ All the best to you..
@siddharthajash50982 жыл бұрын
RIP Parag Kansara. Greeva stay blessed. Keep it up show must go on. Jay Shree Krishna.
Om Santi Bhagvan Tamara papa Ni Atama ne santi Aape om shanti And tmne Himtde .😭🙏
@vinodgoswami2332 жыл бұрын
ભગવાન તમારા પિતાને આત્માને શાંતિ આપે🙏
@DK-dq8bu Жыл бұрын
I really enjoy your acting in the videos, good luck to you in the future.💐💐
@lalbhaipatel18976 ай бұрын
જીતુ / મંગુ// બંને કલાકારો ના કપલ્સ રિયલ દંપતી ની ઓળખાણ કરાવે તે રિવ્યૂ રજૂ કરવામાં આવે તો ઘણું સારું|| જય શ્રી કૃષ્ણ|||
@bakulabhatt18323 ай бұрын
Omshanti om🌹
@hasmukhsheth7763 ай бұрын
Tame Manguben tarike nu performance khubaj saras bhajvo cho.
@popatbhaisuthar40043 ай бұрын
Om Shanti 🌹
@nirmalabenbhagat29483 ай бұрын
Om shanti 🙏🙏
@ashvinpatel11832 жыл бұрын
Salute to your real husband
@nirajsilpadave74956 ай бұрын
Khub j saras hoy che badha jokas
@MGDumasia3 ай бұрын
An observation for Tragedy and Humour by Mrs. Greeva Kansara aka Mangu is perfect!
@vinodpatrl1895 Жыл бұрын
Jay Bholenath
@panchalrajendra7843 ай бұрын
ૐ નમઃ 🙏 શિવાય
@anilkumarpatel36633 ай бұрын
તમારા મમ્મી પપ્પા ને ખુબ ખુબ અભિનંદન કે તેમણે તમને તૈયાર કર્યા અને તેનો લાભ સર્વે સમાજ ના લોકો લઇ રહ્યા છે. તેમના આત્માને પ્રભુ શાંતિ આપે.
@firojasaleh35232 жыл бұрын
jitu bbhai nij boj mza aavet
@bptradinginc53833 ай бұрын
Proud of you madam
@maheshbhaiprajapati44343 ай бұрын
મંગુબેન અમારા વિસનગર નું ગૌરવ સે ભાઈ જય શ્રીકૃષ્ણ
@makdsmakwana83943 ай бұрын
તેમના દિવ્ય આત્મા ને દ્વારકેશ પ્રભુ ચિર શાંતિ અર્પે
@nathabhaisangani48963 ай бұрын
Radhe radhe nathabapa khandhera sarash
@narendrarathod1742 Жыл бұрын
Very Gret good
@ranchhodbhaivariya59692 жыл бұрын
ગ્રેવાજી તમારા પપ્પા ને દિલથી શ્રધ્ધાંજલી ઓમ શાન્તિ 🙏🙏🙏🙏🙏
@mahendraramabhai41656 ай бұрын
આપણા પાપા ઓમ શાંતિ
@vinusolanki12723 ай бұрын
સરસ 👌🤝
@mansukhdnasit15272 жыл бұрын
આપના પપા ના આત્માને શાંતિ આપે એવી મારી પ્રભુને પ્રાર્થના
@ramsinhgadhvi78592 жыл бұрын
પરાગ કંસારા મારા મિત્ર હતા..બાબુભાઈ કંસારા તેમના બનેવી થાય. હું ને બાબુભાઈ વિસનગરના મિત્રો..વર્ષો સુધી સંગીત સભા કરી..ખૂબ સુંદર mjana માનવી. Paragbhai..નાની ઉંમરે લાગણી no મીઠો ટહુકો બની સૌના મનમાં વસી ગયા..એક સુંદર ફૂલ ni વિદાય..રંગ બદલાઈ ગયો..આકાર બદલાઈ ગયો..પણ પરાગ ni સુગંધ રહી છે. ને રહેશે..એ સુગંધ ni યાદ આવતી રહેશે..કાયમ..અને તે યાદ નું દર્દ પણ સદાકાળ સૌને રહેશે..એ દૂર વહી ગયેલા પ્રેમ ના ઝરણા ને અલવિદા..naman..ભગવાન તેમના આત્માને ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી છે..તમે સૌ હિંમત રાખશો...Er.R.i.Gadhvi..Mehsana ..
@fadadubipin35123 ай бұрын
ગુજરાત જુનાગઢ થી
@પર્વત2 жыл бұрын
ખુબજ સરસ
@manujithakor21509 ай бұрын
Good
@rasmikantpatel87833 ай бұрын
Grivabhen aapna episode joi tenson dur thay se hu khas kari tenson hoi tyare joi tenson free thyjV shu
@sarojparmar92112 жыл бұрын
परमात्मा तेमने पोटाणु शरण आपे
@ramjibhaijamod3302 ай бұрын
🎉🎉🎉🎉🎉
@CinemaSahitya2 ай бұрын
❤
@kutbuddinmoraswala21792 жыл бұрын
પરાગભાઇ કંસારા સાથે કામ કરવાની મઝા કઈક ઓર હતી.
@kutbuddinmoraswala21792 жыл бұрын
ઓમ શાંતિ.
@facezevic1333 Жыл бұрын
Aum shanti
@kiritshah39672 жыл бұрын
Om Shanti,It is a knowledge,Mangu is a daughter of late Paragbhai.God bless you,all.
@bhargavraval48973 ай бұрын
Khubaj saru Kam karo cho .💐🙏
@dushyantshahani39982 жыл бұрын
Deep condolence for Hon'ble shri Parag Kansara Sir.
@chhatrasinhsolanki58222 жыл бұрын
ઓમ શાંતિ
@ramamandadramodadi13102 жыл бұрын
Svthi pahela artist nu vatan janavay
@bharatbaraiya40082 жыл бұрын
Om shanti Bhagwaan temna atmane shanti ape
@bhogilalsolanki14173 ай бұрын
ગ્રીષ્માં પંસારા અને જીતુભાઈ આ બંને ને પબ્લિક તો પતિ પત્ની જ માનતા હતા આ એપિસોડ ઉપરથી આજે ખબર પડી કે ગ્રીસમાં નાં લગ્ન કરેલા છે અને તેમના પતિ પણ હયાત છે વાહ શું વિશ્વવાસ છે જીતું પણ પરણેલા છે મનમાં વિશ્વાસ રાખીએ તો ગમે તેવી નૈયા પણ પાર ઉતારી જતી હોય છે.
@navinmonia37342 жыл бұрын
Om shanti 🙏 ભગવાન સદગત ના આત્માને શાંતિ આપે એ જ પ્રભુને પ્રાર્થના 🙏 આપના પિતાજી વિશે પ્રથમ વખત જ સાંભળ્યું કે જેઓ એટલા મોટા કલાકાર હતા ખૂબ જ સારું લાગ્યું એમની અનોખી comedy વિષે જાણી ખુબ જ સારું લાગ્યું. મંગુ બેન તમારી આ નિખાલસ ઇન્ટરવ્યૂ જોઈ ખૂબ જ ગમ્યો ભગવાન આપને ખૂબ ખૂબ આશીર્વાદ આપે ભાવિમાં ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા ઓ 🙏
@jeetuparmar19272 жыл бұрын
griva Didi best of luck I hope tame haha agar vadho
@jbmavi50763 ай бұрын
Mane Tara taraf thi khabar chhe duniya je kaheti hoy kahe mane matalab nathi ava Manguben na patina shabdo Dil ne sprse chhe.
@Bhanuprasadshrimali-ww4fx3 ай бұрын
Saras
@sanjayparmar69303 ай бұрын
તમારો એક વિડીયો અમને ખૂબ ગમે છે સોસાયટીની મિટિંગનો ભજીયા બનાવવાનો પ્રોગ્રામ
@p.d.chauhan56492 жыл бұрын
આપના પપ્પા ના આત્મા ને ભગવાન શાન્તિ આપે
@natvarsinhchauhan61742 жыл бұрын
તમે જે ગામડા ની બોલી બોલો છો મને બવ ગમે છે બેન તમારા તમામ વિડિયો જવું છું
@vinusolanki12723 ай бұрын
👌🙏🤳🤝
@ddahir365 Жыл бұрын
જીતુ મંગુ જબરદસ્ત કોમેડી આ બંને કલાકારો ને ખુબ ખુબ શુભકામનાઓ 🖕👌🖕
@JayshreebenLimbachiyaАй бұрын
Om sairam
@sanjayparmar69303 ай бұрын
મંગુબેન હાસ્ય છે એ મગજ ઉપર થી આવે છે જ્યારે દુઃખ છે હૃદયને સ્પર્શી જાય છે જેથી દુઃખ ક્યારે પણ યાદ કરો ત્યારે હૃદયસ્પર્શી જે લાગણીઓ છે તેનાથી આંસુ આવે છે
@vinodpatrl1895 Жыл бұрын
Jay Mataji
@ghanshyambhaipatel48292 жыл бұрын
Om Shanti
@maheshthacker33692 жыл бұрын
ૐ શાંતિ
@akhtarkhanlohani9562 жыл бұрын
ખૂબ જ સરસ નિખાલસ અભિનય વગર નો ઈન્ટરવ્યુ ફયુચર માટે શુભેચ્છાઓ
@himanshuoza19552 жыл бұрын
Hiten કુમાર પણ મારા પ્રિય કલાકાર છે.. 🌹💐🌹
@anumakwana84832 жыл бұрын
Tmara papa mate om shanti.... Ne mngu jitu husband wife nthi a aaj j khbr pdi, mngu mne bhu j gme che, hu bdha j video jovu 6u👍🙏🙏