1 Kalak na program ma 1 second Evi nai avi ke chahera par thi smile dur thay Mari life no Southi best dayaro 6 a jetali var jovu etalu o6u 6 Sacha kalakar ne koti koti vandan 6
@barotnitin40663 жыл бұрын
વાહ બે મહાન કલાકાર છે ભાઈ ભાઈ જીયો માર વાલા ભીખુદાન ભાઈ વાહ પફૂલ ભાઈ
@kantipanchal5718 Жыл бұрын
વાહ વાહ રે. જોરદાર જમાવટ ભીખુભાઈ અને પ્રફુલભાઈ ની ... મને મણિયારો જેવો સાંભળવો હતો તે મળ્યો.. હું તમને વારી જાઉં જી ✊👍
@nileshvisharia72003 жыл бұрын
Prafulbhai e kidhu Bikhudan jevu lok sahitya ma biju koi nai Ekdam sachu
@dilippraajapati6954 жыл бұрын
धन्य मारु लोक साहित्य अने ए रत्नो ने के आजे २१ मी सदी मां पण जिवन्त छे! जय मां जननी
@હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના Жыл бұрын
વાહ પ્રફુલ દવે અને ભીખુદાન ગઢવી ની મોજ એમાં સોળે કળા એ પ્રફુલ દવે ખીલી ઊઠ્યાં છે જીવન માં પહેલી વખત આવાં ડાયરાની મોજ માણી ખુબ ખુબ અભિનંદન જયહો જય સ્વામિનારાયણ
@હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના Жыл бұрын
હસમુખભાઈ રેથળિયા ગઢડા સ્વામિના જીંદગી નો સૌથી લોકપ્રિય ડાયરો આજે જોવા મળ્યો બંને કલાકારો ને ખુબ ખુબ અભિનંદન
@girishbhaipatel32759 ай бұрын
@@હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીનાⁿp gv 77 . .
@parghimahendra5212 жыл бұрын
ગુજરાત નું એક આભૂષણ એવા પ્રફુલ્લ દવેની ગાયિકી ની કદર કરવા માટે શબ્દ ખૂટે. 👌 શું સ્વર છે અને સુ ટોલેન્ડ ક્વોલિટી છે.... Wonderful......jakaaas
@peranaraval94982 жыл бұрын
પ્રફુલ દવે નો નવો ડાયરો
@rasiklalpandya66252 жыл бұрын
U
@RameshbhaiVora-xr2fw5 ай бұрын
Hamojha
@કમલેશભાઈગઢવી3 ай бұрын
@@rasiklalpandya6625🎉
@nareshprajapati710312 сағат бұрын
ગુજરાત.નુ.ધરેણુ.કેવાય.પ્રફુલભાઇ.દવે જય.હો
@varsakhiyaranabhai987 Жыл бұрын
🙏🙏🙏જય માતાજી🙏🙏🙏 વાહ આને કહેવાય શબ્દ અને શુર ના બાદશાહ જુગ જુગ જીઓ બાપ આપ બંને ગુજરાત ના નહીં પણ ભારત ના કોહીનુર હીરા છો બાપ. વારી જાઉં તમારા ઉપર.બાકી કોઈ શબ્દ નથી આપ બંને ને બીરદાવવા માટે. હે સમગ્ર બ્રહ્માંડ ના અધિપતિ આવા રત્નો ભારત ભોમ ના ખોળે આપતા રહેજો. જય હો.......
@saifeevana6662 Жыл бұрын
Ishwar ne gavanu man thay to praful dave na roop ma janam le ..very nice addnhut
@ransurbhagadhviofficial2 жыл бұрын
Amara charano and gujarat nu gaurav Bhikhudan bhai Gadhavi jay ho..
@vaghelamaheshbhai14513 жыл бұрын
Vah praful bhai
@shaktidigitalvav93443 ай бұрын
વાહ મારું ગુજરાત વાહ મોજ પડી જીય હો
@રાજકુમારગોહિલ4 ай бұрын
આ વિડીયો રોજ જોવાનું મન થાય ધન્ય છે બન્ને કલાકારો ને ધણું જીવો મારા વાલા પ્રફુલ્લ દવે ને ભીખુદાન ગઢવી
@bharatbhataiya2967 Жыл бұрын
ભાઈ..ભાઈ.ખમા ડાયરાને બાપ ઘણી ખમા બહુજ જોરદાર હો ભાઈ
@karsanprajapati7944Ай бұрын
બેઉ સોરઠ ના સાવજ જય હો ખુબ સરસ
@ghanshyamparmar29709 ай бұрын
❤ વાહ પ્રફુલ દવે ભાઈ
@harpalsinhrajput7253 ай бұрын
Vah moj aavi gay.....banne jugal bandhi ye jalsa karavi didha
@dineshbharvad58185 күн бұрын
આવા ડાયરા હવે થવા અસક્ય, અ સંભવ
@nagajisenva6974 Жыл бұрын
ખૂબ સરસ અવાજ સે પ્રફુલ ભાઈ નો જેમને માં સરસ્વતી ની કૃપા થી સમગ્ર ગુજરાત નું મોંઘેરું આભુષણ બન્યા છે.... જય હો ગરવી ગુજરાત
@jentibhaigadhvi6318 Жыл бұрын
8
@anjanabenraval9018 Жыл бұрын
જોરદાર જુગલબંધી..જીઓ બાપ જીઓ...પ્રફુલભાઈ અને ભીખુદાન ભાઈ ગઢવી ને કોટી કોટી પ્રણામ..આપના જેવા કલાકારો ને કારણે અમને ગુજરાતી હોવાનું ગર્વ છે. રાજેન્દ્ર રાવલ એડવોકેટ વિરમગામ..
@kanabhaibapodara5408 Жыл бұрын
વાહ ! શુ પ્રફુલ્લભાઈ નો સ્વર છે .ધન્યવાદ.
@ismailbhaikhorajiya10016 ай бұрын
Wah prafulbhai bhikhudan gashvi banne sur samrat
@bharattrivedi8953 жыл бұрын
હા ડોક્ટર પ્રફુલ દવે હા
@Rythmusfoudation6 күн бұрын
Maja aavi gayi bhai bhai
@mukeshparekh508311 ай бұрын
Hu bhagya shadi chhu ke amara Gujarat ma prafulbhai Dave saheb jeva kalakar ne sambhadu6u.....mara prabhu ni krupa ketali badhi chhe mari uper khare khar ava kalkaro dharati uper varamvar janam nathi leta je prabhu bhajan ne loko mate lok git pan maryada purvak gaine samjave chhe.....jay shree Ram.....
@naimishdbhatt79224 жыл бұрын
હવે તો આંકડો પણ યાદ નથી કે મેં આ વિડીઓ કેટલી વાર જોયો. ને હજી કેટલીક વાર જોઈશ. ❤❤❤❤❤
@SurTarang123 Жыл бұрын
पद्म श्री भीखू दान जी वाह वाह प्रफुल भाई
@parmarkiritkumarjagjivanbh9928 Жыл бұрын
જય સના તની ધર્મ નો જય હો દાદા દાદી.
@hitenparekh2753 Жыл бұрын
Wah wah, bhai bhai..... Apni wani ane culture jivtu rakhvama lok- geet gaava wala e motu yogdaan apelucchhe, salaam banne kalakaro ne 🙋🏻🙏
@bhaveshthakor313 ай бұрын
ખરેખર બંને સાહિત્ય ના ધુરંધર ની જબરી મોજ આવી મોજ કોઈ દિવસ આવી નહિ
@nareshprajapati71034 жыл бұрын
હા સાવજ હા વા પ્રફુલ્લ ભાઈદવે વા
@modhvadiyabhura5842 Жыл бұрын
જય વછરાજ ❤
@bhaviksavaliya27513 ай бұрын
અંદર થી મોજ ના ફોરા છૂટે
@amrutbhaithakor98516 ай бұрын
આપણી સંસ્કૃતિ ને જીવંત રાખનાર આ કલાકારો અવતારી મહાપુરુષો છે તેમને કોટિ કોટિ વંદન જય માતાજી