વાહ નયના બેન ખૂબ જ સુંદર મોરલી વાગી આનંદ આનંદ આવી ગયો.. જય મુરલીધર👍👌🙏🙏🙏
@shahchhayajayeshshah21114 күн бұрын
Sars Jordar Mast 😊❤🎉
@kusumchauhan86622 сағат бұрын
ખૂબ મજાનું ડોલાવી દે એવું ભજન ગાયું. તાલ પણ બહુ સરસ હતો. ખૂબ મજા આવી ગઈ.બેનો આવા અવનવા ભજનો સંભળાવતા રહેજો દ્વારકાધીશ સૌ ને ખૂબ મજામાં રાખે.સૌ બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.🙏
@sangitamistry687513 күн бұрын
👌સરસ ભજન
@ShilpabengovindbhaiPatel4 күн бұрын
સરસ ભજન ગાયુ શિલ્પાબેન ના જયશ્રી કૃષ્ણ 🎉
@YoginaSuthar14 күн бұрын
સરસ ભજન ગાયુ નયનાબેન.
@Biholamahavirsinh114 күн бұрын
સરસ ભજન ગયુ🎉🎉
@Geetaprajapati7014 күн бұрын
જય શ્રીકૃષ્ણ નયનાબેન સરસ ભજન છે
@kaminikhatri77514 күн бұрын
ખુબ સરસ છે આ ભજન❤
@KrishnaMandal5014 күн бұрын
નયનાબેન બહુ સરસ ભજન ગાયું છે. જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@kailashrameshgirigoswami869313 күн бұрын
ખુબ સરસ ભજન છે બેન કૈલાસ બેન ના જય શ્રીકૃષ્ણ 🙏🙏
@vashubenpatel521812 күн бұрын
વાહ વાહ નયનાબેન વાહ કિયા બાત હે ખુબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન નયનાબેન ને કહેજો કે પેલુ ભજન ગાય આ ભજન સુરજ સોનાનો ઉગીયો મારી ઘરે રામ ચંદ્ર આવીયા આવીયા છો તમે ઉતારા કરતા જાવ મંજુલાબેન મને એ ભજન મને ખુબ જ ગમે છે આ ભજન સરસ છે મીઠી મીઠી મોરલી વગાડતા મારા ભોળા નાથ આવીયા એના રાગનું આ ભજન છે એવી રૂડી મોરલી એને વૈકુંઠ મંડળ માં વગાડે અરે ભજન સરસ ચગાવીયુ મારી ગોપી મંડળ ની બહેનો એ નયનાબેન વાહ વાહ પહેલો નંબર વન એટલે પહેલો નંબર ખુબજ શક્તિ આપે એવી પ્રાર્થના ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના