વાહ વાહ દક્ષાબેન સરસ ભજન ગાયું તમે બઘી બેહેનો વૈકુંઠ મંડળ ને જય શ્રી કૃષ્ણ 🙏
@Daxavyas-f1e3 күн бұрын
Badha baheno bhajan khub saras gay chhe ❤
@vashubenpatel52185 күн бұрын
વાહ વાહ મંજુલાબેન દક્ષા બેન વાહ કિયા બાત હે ખુબ જ સરસ અને સુંદર ભજન કલ્પના બેન નાચી ને એક્શન સાથે ગાયું મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ લાગે છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ મંજુલાબેન દક્ષા બેન થોડુંક ઝડપી ગાવ તો ખુબ જ સરસ ચગે ખોટું ન લગાડતા પીજ આ ભજન નો નંબરવન એટલે પહેલો નંબર આપું છું ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ વૈકુંઠ મંડળ ની બહેનો મારા વતી જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ કહેજો ખુબ આગળ વધે અને ખુબ જ પ્રગતિ થાય મંજુલાબેન દક્ષા બેન આ ભજન લખીને મોકલો તો તમાંરો ખુબ ખુબ આભાર આવા ચલતી ના ભજન લખીને મોકલવા જરૂર વસંતીબેન ખંડેરાવપુરા
@Manjubenghosh5 күн бұрын
વસંતીબેન ખુબ ખુબ આભાર તમારો 🙏🙏❤️❤️❤️
@RekhaThanki-ed9rc5 күн бұрын
સુંદર ભજન ગાયૂ દક્ષા બેન જય શ્રી કૃષ્ણ 🙏
@hemikmakwana7185 күн бұрын
કલ્પના બેન ખુબ સરસ એકશન છે😂😂😂
@vaishalikanojiya97195 күн бұрын
Daxaben..manjuben..kalpnaben vah su vat che sarash Bajan che ame pan sur vahaviye avu vah..jsk 🙏🙏
@GayatriMandalDaulatNagar5 күн бұрын
જય શ્રી કૃષ્ણ દક્ષાબેન સરસ ભજન ગાયું લખીને મૂકવા વિનંતી
@PoonamParmar-r8g4 күн бұрын
Khub saras bhajan che ❤❤
@ChetanPatelPoglu2 күн бұрын
ખુબ સરસ ભજન ❤❤❤
@Daxavyas-f1e3 күн бұрын
Khub saras mne tamara bhajno khub game chhe ben❤
@MeenakshiSharma-rr9xv5 күн бұрын
ખુબ સરસ દક્ષાબેન
@jaiminipatel25415 күн бұрын
Jordar bhajan👍👌
@gayatrijyotishkaryalay92444 күн бұрын
❤❤🎉🎉jay shri krishna🙏
@rajupandya36635 күн бұрын
Very nice bhajan beno 🙏🙏🙏💐
@nivpanchal57835 күн бұрын
Jay shree Krishna daksha Ben 👌👌🙏🙏🌹💐❤
@shahchhayajayeshshah2115 күн бұрын
Sars Jordar Mast 😊❤🎉
@anshprajapati54245 күн бұрын
જય શ્રીકૃષ્ણ દક્ષાબેન નવા વર્ષ માં હંમેશાં આગળ વધો એવી પ્રાર્થના કરું છું વૈકુંઠ મંડળને ભગવતી બેન અમદાવાદ
@Manjubenghosh5 күн бұрын
ભગવતીબેન તમારો ધન્યવાદ🙏❤️❤️
@kusumparmar69565 күн бұрын
સરસ ભજન ગાયુ છે દક્ષાબેન
@ushapatel84555 күн бұрын
Nice
@mitashah4484 күн бұрын
Khub j sundar
@manjupatel29135 күн бұрын
Jsk jsn Daxaben ane manjuben very nice bhajan gayu badhi beno ne Jsk jsn